NOAA Criteria Suggest Full-Fledged La Niña Unlikely in 2024 – Even A Single La Niña Threshold Unlikely During the Indian Southwest Monsoon
NOAA માપદંડ મુજબ 2024 માં સંપૂર્ણ લા નીના અસંભવિત છે – તેમજ ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશ હોલ્ડ ની શક્યતા નથી
Enso Status on 8th August 2024
Ashok Patel’s Analysis & Commentary:
ONI Data has been obtained from CPC – NWS – NOAA available here
The current data indicates that the Second ENSO Neutral thresh hold has been established at the end of July 2024, thereby Enso Neutral conditions continues. The ONI has dropped to +0.2°C for MJJ2024 season. Nino3.4 SST for June 2024 is 0.18°C and for July 2024 is 0.10°C and so for ONI of JJA2024, the combined total of three months Nino3.4 SST for June, July & August 2024 should at least go down to -1.36°C, so as to get ONI for JJA2024 as -0.5°C by rounding to one decimal. Since Nino3.4 SST for June is 0.18°C and July is 0.10°C, it would mean that the Nino3.4 SST for August should theoretically go down to -1.64°C, so that the three months total reaches -1.36°C to make JJA2024 ONI -0.5°C to achieve La Nina thresh hold. Observing the Weekly Nino3.4 data, it is highly unlikely that Nino3.4 SST for August 2024 can go down to -1.64°C. Hence, ENSO Neutral condition is expected to continue for JJA2024 season.
Concluding from the above analysis, Enso Neutral conditions will prevail for JJA2024 and at the end of August, since only four months will be left in the current year 2024 full-fledged La Nina cannot be established, even if La Nina thresh hold is achieved in any of the four months remaining.
First conclusion is that La Nina thresh hold will not be achieved during the Indian Southwest Monsoon and Second conclusion is that a Full Fledged La Nina will not materialize during 2024, using the NOAA criteria.
The second conclusion as discussed is that since a La Nina thresh hold for JJA2024 is not going to be achieved, the earliest La Nina thresh hold if at all it can be achieved is JAS2024, which is when the Indian Summer Monsoon ends.
08મી ઓગસ્ટ 2024ના રોજ Enso સ્ટેટસ
અશોક પટેલનું વિશ્લેષણ અને કોમેન્ટરી:
વર્તમાન ડેટા સૂચવે છે કે જુલાઇ 2024ના અંતમાં બીજી ENSO ન્યુટ્રલ થ્રેશ હોલ્ડની પ્રસ્થાપિત થયો જે સૂચવે છે કે Enso ન્યુટ્રલ સ્થિતિ ચાલુ રહી છે. MJJ2024 સીઝન માટે ONI +0.2°C સુધી ઘટી ગયું છે. જૂન 2024 માટે Nino3.4 SST 0.18°C છે અને જુલાઈ 2024 માટે Nino3.4 SST 0.10°C છે એટલે ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2024 નું Nino3.4 SST કુલ મળીને ઓછામાં ઓછો -1.36°C સુધી નીચે જાય તો JJA નું ONI -0.5°C થઇ શકે (એક દશાંશ સુધી રાઉન્ડ કરીને). જૂન માટે Nino3.4 SST 0.18°C છે અને જુલાઈ 0.10°C છે, તેનો અર્થ એવો થશે કે ઑગસ્ટ માટે Nino3.4 SST સૈદ્ધાંતિક રીતે -1.64°C સુધી નીચે જવો જોઈએ, જેથી ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2024 નું Nino3.4 SST કુલ મળીને -1.36°C સુધી પહોંચે જેથી ONI -0.5°C થાય અને લા નીના થ્રેશ હોલ્ડ સ્થાપિત થાય. સાપ્તાહિક Nino3.4 ડેટાનું અવલોકન કરતાં, તે ખૂબ જ અસંભવિત છે કે Nino3.4 SST -1.64°C સુધી નીચે જાય. JJA2024 સીઝન માટે ENSO neutral સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા છે.
ઉપરોક્ત વિશ્લેષણના નિષ્કર્ષ પર, JJA2024 માટે Enso ન્યુટ્રલ કંડિશન રહેશે અને તેથી ચાલુ વર્ષ 2024 માં માત્ર ચાર મહિના બાકી રહેશે, તેમજ જો બાકીના ચાર મહિનામાં ગમે ત્યારે લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ કરવામાં આવશે તો પણ 5 મહિના ના પુરા સમય ના અભાવે 2024 ના વર્ષ માં સંપૂર્ણ લા નીના સ્થાપિત નહિ થાય.
પ્રથમ નિષ્કર્ષ એ છે કે ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશ હોલ્ડ પ્રાપ્ત થશે નહીં અને બીજું નિષ્કર્ષ એ છે કે NOAA માપદંડનો ઉપયોગ કરીને 2024 દરમિયાન પૂર્ણ સુવિધાયુક્ત લા નીના સાકાર થશે નહીં.
બીજો નિષ્કર્ષ એ છે કે ચર્ચા મુજબ, JJA લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ કરવું અશક્ય છે. વહેલા માં વહેલું લા નીના થ્રેશ હોલ્ડ JAS 2024 માં હાંસલ થાય ( 30 મી સપ્ટેમ્બર 2024) તો પણ ત્યારે ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમાપ્ત થઇ ગયું હોય.
How ONI is determined:
The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).
NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.
CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.
The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA
Latest Oceanic Nino Index Graph Shows Enso Neutral
Conditions Prevail At The End Of July 2024
The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from February 2023. Climate Base 1991-2020. ERSST.v5
Period Nino3.4 ClimAdjust YR MON Temp.ºC Temp.ºC ANOM ºC 2023 2 26.30 26.76 -0.46 2023 3 27.19 27.29 -0.11 2023 4 27.96 27.83 0.14 2023 5 28.40 27.94 0.46 2023 6 28.57 27.73 0.84 2023 7 28.31 27.29 1.02 2023 8 28.21 26.86 1.35 2023 9 28.32 26.72 1.60 2023 10 28.44 26.72 1.72 2023 11 28.72 26.70 2.02 2023 12 28.63 26.60 2.02 2024 1 28.37 26.55 1.82 2024 2 28.28 26.76 1.52 2024 3 28.42 27.29 1.12 2024 4 28.60 27.83 0.78 2024 5 28.17 27.94 0.24 2024 6 27.91 27.73 0.18 2024 7 27.39 27.29 0.10
Indications and analysis of various International Weather/Climate agencies monitoring Enso conditions is depicted hereunder:
Summary by: Climate Prediction Center / NCEP Dated 8th August 2024
ENSO Alert System Status: La Niña Watch
Synopsis: ENSO-neutral is expected to continue for the next several months, with La Niña
favored to emerge during September-November (66% chance) and persist through the
Northern Hemisphere winter 2024-25 (74% chance during November-January).
Note: Statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.
Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.
30 Days average SOI was -5.83 at the end of July 2024 and was -8.85 on 6th August 2024 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was -3.06 on 6th August 2024.
As per BOM – Australia 6th August 2024
ENSO is neutral; a possibility of La Niña development during spring (Southern Hemisphere)
Forecast In Akila Daily Dated 8th August 2024
Paramparik Aagahi ma Vignanik abhigam maate shu fer far karva joiye te ange nu maru suggestion chhe> 1. Hutashani (HOLI) na pavan ne badale Purva Bhadrapad Nakshatra na 10 ma divase (13th March) Pavan check karo. 2. Haal na Daniya ne badadle Daniya maate Ashvini Nakshatra na 7 ma divas thi Bharni Nakshatra na 1st day sudhi na 8 Daniya nu nirikshan karo.(19th April to 26th April) 3. Akhatrij ne badale Bharni Nakshatra na 7th day jovo (2nd May) aa mara vicharo chhe. Aa abhyas chalu hoy aama Nakshtra ne Tarikh babat koi pan bhul bhal hoy toe commdent kari… Read more »
Sir IMD gfs 700 hp pramane ta 13 thi 18 sudhi gujrat rajasthan border uper ek uac che temaj vadhta ocha praman ma bhej pan che to Saurashtra Kutch ne halva madhyam varshad no Labh madi shke
Congratulations sir
Congratulations sir
સાહેબ , ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ …
Best work by Sir….. Proud of India
Guruji Congratulations.
Congratulations sir.
Congratulations sir
તારીખ 13 ઓગસ્ટ 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, નારનૌલ, ચુર્ક, જમશેદપુર, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તર પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC થી દક્ષિણ ઉત્તર પ્રદેશ, દક્ષિણ બિહાર અને ગંગીય પશ્ચિમ બંગાળમાં થય ને બાંગ્લાદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖… Read more »
ખૂબ ખૂબ અભિનંદન સાહેબ
Congratulations sir
Congratulations sir
Aa samay ma sashu khub ossa vyakti o pase sambhalva male che sansanati valu belshel valu khota nu aayush tuku hoy che aatla varsho thi Sashi mahiti aapva badal aapne Naman:
Congratulations sir
Congratulations sir
Congratulations
રામાપીર ચોકડી રાજકોટ એક કલાક થી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ છે. બપોરે 2-30 આસપાસ ચાલુ થયો છે અને હજુ ધીમીધારે ચાલુ છે
Sir. Atyare mane kvi gang no aa duho aad aviyo k… Taro k tej me surya chupe na chandra chupe na badal chhayo…. Khub2 abhinadan sir.
Congratulations
Congratulations sir
Congratulations
Congratulations sir
અભિનંદન સાહેબ… વધે તમારી નામના એવી અમારી શુભકામના
Congratulations sir, very very very good and nice.
Congratulations.
Congrats sir
Congratulations sir
Congratulations sir
ખરેખર બહુ મોટી વાત કહેવાય અમારા માટે કે અમે અહીંયા આપની વેબ પર છીયે
Congratulation sir
Congratulations.sr
Congratulations sir
Mandni(thunder storm)kyarthi chalu thase
Congratulations sir
Congratulations sir
Sachin Tendulkar cricket na bhagvan ane tame weather na bhagvan
Congratulations sir. .
Congratulation sir….
સવાર ના પહોરમાં ૬:૩૦ થી ૭:૩૦ વાગ્યા દરમિયાન ટૂપણી દ્વારકા માં…અડધો પોણો ઇંચ જેવો વરસાદ અવિ ગયો ……
Congratulations sir
ખુબ ખુબ અભિનંદન
Congratulations
Congratulations
Vahelo savar thi continue Reda, Madhyam varsad chalu chhe.
હવે કેશોદ તાલુકા માં સર વરાપ કે દિવસે મગફળી મા વરાપ ની જરૂર છે પગ મારીએ પાણી નિકળેછે
Congratulations
Congratulations sir
Abhindan
સર હવે આ મહીના મા વરાપ થાય તેવી કોઈ શક્યતા છે ઉઘાડ થવાને બદલે પાછુ વાતાવરણ પકડાઈ ગયુ આજે એક મહીનો પુરો થયો સૂર્યદેવ ના દર્શન નથી થયા
Jsk sir. Forcast mujab savar bopar sanj haruda no labh chalu j che. Aabhar
સર અમારે સવારના 5 વાગ્યા નો જરમર વરસાદ ચાલુ છે સર હવે વરાપ ક્યારે થાસે આગાહી નો છેલ્લો દિવસ છે હવે તો મોડેલો પણ જોતા વરાપ આપશે તેવુ લાગે છે છતા સર તમે થોડુ આગોતરું આપો તો ખબર પડે જય શ્રી કૃષ્ણ
Light rain continue 5.45 Madhuram junagadh