Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period

Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period

ગુજરાત રિજિયન માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024 દરમિયાન – સૌરાષ્ટ્ર અને કચ્છ માં વધુ દિવસો મંદ વરસાદી ગતિવિધિ

16th August 2024 

 

Current Weather Conditions:

The Monsoon trough at mean sea level now passes through Ganganagar, Delhi, Lucknow, Sultanpur, Gaya, Bankura, Digha and thence east-southeastwards to East Central Bay of Bengal.

The cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal extending up to 4.5 km above mean sea level tilting southwestwards with height persists. Under the influence of the cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal, a Low pressure area has formed over Northwest Bay of Bengal and adjoining areas of West Bengal and Bangladesh in the morning (0530 hours IST) of today, the 16th August 2024. It is likely to become more marked and move west-northwestwards across Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.

The cyclonic circulation over northeast Rajasthan & neighborhood extending up to 4.5 km above mean sea level persists.

A cyclonic circulation lies over north Gujarat & adjoining south Rajasthan between 3.1 & 5.8 km above mean sea level.

The cyclonic circulation over southeast Arabian sea & adjoining south Kerala coast extending up to 4.5 km above mean sea level tilting southwards with height persists.

The trough from Konkan to above mentioned cyclonic circulation extending up to 1.5 km above mean sea level persists.

The cyclonic circulation over Jharkhand & neighborhood between 3.1 & 4.5 km above mean sea level persists.

Some parameters will weaken and new parameters could develop during the forecast period.

ઉપસ્થિત પરિબળો:

સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઇ ને માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

દક્ષિણ બાંગ્લા દેશ અને લાગુ પશ્ચિમ બંગાળ પર 4.5 કિમિ નું યુએસી હતું અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આની અસર થી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પર લો પ્રેસર થયું આજે સવારે 16 ઓગસ્ટ ના. હજુ WMLP થવાની શક્યતા અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે પશ્ચિમ બંગાળ ને ઝારખંડ પર થી 2-3 દિવસ માં.

રાજસ્થાન અને આસપાસ એક યુએસી છે જે 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

એક યુએસી નોર્થ ગુજરાત અને લાગુ રાજસ્થાન પર છે જે 3,1 કિમિ થી 5.8 કિમિ સુધી છે.

એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર 4.5 કિમિ લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

એક યુએસી ઝારખંડ અને આસપાસ ના વિસ્તાર માં છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ઉંચાઈ સુધી છે.

આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th To 22nd August 2024 

UAC over North Gujarat and South Rajasthan and UAC over Rajasthan will track Westwards next two days towards Pakistan, so will give heavy rainfall over Rajasthan and then Pakistan next two days. Hence for next 48 hours adjoining areas of North Gujarat, Saurashtra & Kutch could get some scattered rain. Subsequently reduced rainfall activity expected for Saurashtra & Kutch. Scattered showers/light/medium rain with isolated moderately heavy rain over Gujarat Region on some days of forecast period. Cumulative Rainfall will vary from 7 mm to 35 mm District wise average over Saurashtra, Gujarat & Kutch. Windy conditions expected next two days and subsequently again near the end of forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024

નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર એક યુએસી છે અને બીજું યુએસી રાજસ્થાન પર શક્રિય હોય, રાજસ્થાન માં ભારે વરસાદ બેક દિવસ રહેશે અને ત્યાર બાદ પાકિસ્તાન બાજુ વરસાદ રહેશે. તેની અસર રૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્છ અને સૌરાષ્ટ્ર માં છૂટી છવાઈ સામાન્ય વરસાદી ગતિવિધિ રહેવાની શક્યતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં સાધારણ ભારે વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં જિલ્લા પ્રમાણે ની શરેરાશ વરસાદ 7 mm થી 35 mm કૂલ ની શક્યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th August 2024

Forecast In Sanj Samachar Daily Dated 16th August 2024

4.8 49 votes
Article Rating
464 Add your comment here
Inline Feedbacks
View all comments
Javid
Javid
20/08/2024 5:58 pm

Sir tame 22 tarikhe apdet apso ke kem

Place/ગામ
wankaner
વિનોદરાય રીબડીયા,
વિનોદરાય રીબડીયા,
20/08/2024 5:33 pm

અમરેલી મા 3.45 થી 1.5ઇંચ થી વધારે ગાજ વીજ સાથે વરસાદ, હજુ ધીમી ધારે ચાલુ છે.

Place/ગામ
Amreli
Himmat.dhamat
Himmat.dhamat
20/08/2024 4:30 pm

22.mm.varsad.at.liliyamota

Place/ગામ
Liliyamota
Krutarth Mehta
Krutarth Mehta
20/08/2024 4:25 pm

Dhodhmar varsad chalu Vadodara ma subhanpura, Gorwa, Gotri ne badha vistaaro ma pawan sathe. Lage che surat ane bharuch ni gaadi Vadodara pahonchi gai che.

Place/ગામ
Vadodara
parva
parva
20/08/2024 4:11 pm

IMD GFS pramane aaje Amreli-Bhavnagar ma light to medium varsad thase Ane atyare e baju Thunderstorm banya chhe.

Place/ગામ
RAJKOT
Krutarth Mehta
Krutarth Mehta
20/08/2024 3:30 pm

Vadodara ma light rain chalu che atyare subhanpura area ma

Place/ગામ
Vadodara
Dipak chavda
Dipak chavda
20/08/2024 3:25 pm

સર ભાવનગર જીલ્લા મા 16 તારીખ થી વાતાવરણ બોવજ સારુ સે આમારે આજે આ ચોમાસા દરમિયાન બીજી વાર ખેતર બારા પાણી કાઢયા

Place/ગામ
Nanimal ta palitana
Keshur Ahir
Keshur Ahir
20/08/2024 3:21 pm

Jsk sar khash jarur na hoy to piyat apvani, to janmastmi shudhi rah jova y ke nay. Yogy lage to javab apvo

Place/ગામ
Ji Jamnagar ta lalpur vi charantungi
Pratik
Pratik
20/08/2024 2:18 pm

તારીખ 20 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ લો પ્રેશર આજે 20 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે બાંગ્લાદેશના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.   આ સીસ્ટમ આગામી 48 કલાક દરમિયાન સમગ્ર પશ્ચિમ બંગાળમાં ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, ઓરાઈ, ચર્ક, માલદામાંથી પસાર થઈને બાંગ્લાદેશના મધ્ય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા લો પ્રેશર ના કેન્દ્ર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.   ❖ એક… Read more »

Place/ગામ
Rajkot
Shailesh sachpara
Shailesh sachpara
20/08/2024 1:40 pm

Surat ma 30. minit thi dhodhmaar varsaad chalu se gaajvij sathe

Place/ગામ
Surat
Kanaiya sojitra
Kanaiya sojitra
20/08/2024 1:22 pm

સુરત શહેર મા અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો વીજળી ના કડાકા ભડાકા સાથે…

Place/ગામ
Surat
Mustafa Vohra
Mustafa Vohra
20/08/2024 12:18 pm

Amare Bharuch ma saro varsad PDI rhyoj

Place/ગામ
Bharuch
Bhavesh Patel
Bhavesh Patel
20/08/2024 12:10 pm

Friends 25 tarikh thi varasad ave avu lage chhe…atle sir vaheli update na api sake…thobho ane rah juo…!

Place/ગામ
Upleta
Gordhan
Gordhan
20/08/2024 11:40 am

સર.તારીખ 23 થી વરસાદનો નવોરાઉન્ડ.ચાલુ થાય એવું વીંડીમાં બતાવેછે તો સર બેદિવસ શારૂમાંડવીને
પાણીસાલું નોકરીએ.પ્લીઝ સર આન્સર

Place/ગામ
આંબલગઢ
Busa ashish
Busa ashish
20/08/2024 11:24 am

ઉપલા લેવલમાં એન્ટિ સાઇક્લોન છે એટલે લો પ્રેશર આગળ આવી શકતું નથી બે ત્રણ દિવસમાં નબળું પડે એવું લાગે સર સાચું

Place/ગામ
રાજકોટ
Chirag Modhvaniya
Chirag Modhvaniya
20/08/2024 11:02 am

As per skymet : पश्चिम बंगाल के ऊपर बना जिम दबाव का क्षेत्र कुछ दिनों के अंदर ही एक डिप्रेशन बन जाएगा तथा छत्तीसगढ़ मध्य प्रदेश की तरफ आगे बढ़ेगा मध्य प्रदेश के कई जिलों में भारी बारिश देने के बाद यह गुजरात और दक्षिण राजस्थान पर भारी से अति भारी बारिश दे सकता है जिससे कई जगह जल भराव और बाढ़ की आशंका है। दिल्ली पंजाब हरियाणा में बादल छाए रहेंगे परंतु बारिश की संभावना काम बनी रहेगी।

Place/ગામ
Thebachada, Rajkot
Shubham Zala
Shubham Zala
20/08/2024 10:51 am

Aj thi popup thunderstorm !
Jya bne thya varse

Place/ગામ
Vadodara
Morbi
Morbi
20/08/2024 10:18 am

Good morning mitro imd gsf update thayu chhe 26 to 29 date nand gher aanand bhayo jai kanaiya lal ki……..have bahu ferfar ni shakyata ochhi chhe

Place/ગામ
Morbi
Mayurpatel
Mayurpatel
20/08/2024 12:07 am

આવનારી સિસ્ટમ બાબતની સનસનાટી માટે સર આજે પણ એગ્રી નથી અને આવતીકાલ પણ એગ્રી નહી હોય,
જે આવશે તે અહી જ આવશે તો પછી અત્યાર થી ઊપાધી શા માટે,
અત્યારે તહેવાર નો આનંદ માણો અને મોજ કરો.
(આગાહી બાબતે સર ની આગાહી આવે જ છે તો પછી શુ કરવા આલ્યા, માલ્યા, જમાલ્યાને પુછ્યા રાખો છો)
(મને ખબર છે કે જરુર હોય તો પુછવુ પડે)

Place/ગામ
રાજકોટ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
19/08/2024 10:25 pm

Mitro, Puri to Dwarka Nagari Rain exp (DD) will Dep as per shedule and Kokan Rain exp will support refuling at Satpura Range.

Over all, Saurashtra ma full thari no labh madse.

Place/ગામ
Bhayavadar
Kd patel
Kd patel
19/08/2024 7:34 pm

Tarikh 20 21 22 na dakashin Gujarat, dakasin saurastra, madya gujarat ma halavo madhyam varasad ane bakina saurastra, gujarat ma chhuto chavaya zapata ni sakyata chhe.

Place/ગામ
Makhiayala
Dilip
Dilip
19/08/2024 6:03 pm

Happy Rakshabamdhan To Sir And All Friends…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
chaudhary paresh
chaudhary paresh
19/08/2024 5:53 pm

sar akasha ak dam chokhu thai gayu se ke chomasa ne viday lidhi hoy nava mal ni taiyari kare se

Place/ગામ
Paldi ta visnagar
Suresh pada
Suresh pada
19/08/2024 4:41 pm

COLA lalghum to sir Ketla % final ganay

Place/ગામ
Junavadar gadhada botad
Krutarth Mehta
Krutarth Mehta
19/08/2024 3:30 pm

Shravan mahina ma bhadarva mahina jevi gharmi ane sakhat bafaro che. Aavti kaalthi thunderstorm activity chalu thase

Place/ગામ
Vadodara
Javid
Javid
19/08/2024 2:46 pm

Sir avnari sistam na Trek hve 80 fainal kevai ke Kem cola fres week ma full lal thy gyu che thodik mahiti aapso

Place/ગામ
wankaner
Piyush patel
Piyush patel
19/08/2024 2:30 pm

Navi update kedi apso
Ke pachi low pressure mathe avi gay hoy tiyre

Place/ગામ
Jamnagar
Kalpesh menpara
Kalpesh menpara
19/08/2024 2:21 pm

Sir 22 tarikhpachi .varsaadnisakyatakhari

Place/ગામ
Mota Vadala
Pratik
Pratik
19/08/2024 2:15 pm

તારીખ 19 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ આજે 19 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે લો પ્રેશર દક્ષિણ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે ત્યારબાદ ત્યારપછી ના 3-4 દિવસ પશ્ચિમ ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને લાગુ બિહાર અને ઉત્તર પ્રદેશ અને લાગુ મધ્ય પ્રદેશ તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, દિલ્હી, કાનપુર, દેહરી, બાંકુરા, દક્ષિણ બાંગ્લાદેશ… Read more »

Place/ગામ
Rajkot
થાપલિયા પોપટ
થાપલિયા પોપટ
19/08/2024 2:06 pm

સર આવનાર સિસ્ટમ બાબતે હવે ત્રણેય મોડલ એકજ રસ્તે આવી ગયા તો હવે 70% જેવું ફાઈનલ ગણાય

Place/ગામ
સુત્રેજ
અમિત ઠક્કર
અમિત ઠક્કર
19/08/2024 1:34 pm

અત્યાર ની લેટેસ્ટ અપડેટ માં વિન્ડી માં બન્ને મોડલ એક રસ્તે બતાવે છે તેમજ imd માં પણ ,,જોઈએ જમીન ઉપર કેટલો વરસે છે,,,નંદલાલા ના વધામણાં જોર શોર થી થશે એવી આશા છે,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Kd patel
Kd patel
19/08/2024 1:29 pm

Agotaru anadhan, 23 thi 29 august ma samagra gujarat ma bhare varasad no ravund aavani sakyata chhe 1.5 thi 3 inch sudhi alag alag vistarma alag alag divase sakyata chhe.

Place/ગામ
Makhiyala junagadh
Bhikhu
Bhikhu
19/08/2024 1:20 pm

Sir cola first week ma colour avi gayo atayrni position pramane lagbhag 80% final jevu ganay.
Baki kudrat na hathma che..

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Vejanand Karmur
Vejanand Karmur
19/08/2024 1:15 pm

Model badha full fom ma 6e to Aagotru su lage 6e…?Thodok prakash pado aa vat uper

Place/ગામ
Jam khambhaliya
Last edited 4 months ago by Vejanand Karmur
parva
parva
19/08/2024 12:48 pm

Aavnara round ma System East to West gati kare chhe, jena karane Central -North Gujarat Ane tyare baad East Saurashtra ne Saro labh thashe.
July ma je rounds aavya, tema Arabian sea par Circulation hova thi Interior Saurashtra ne labh nato madyo.

Place/ગામ
RAJKOT
Devrajgadara
Devrajgadara
19/08/2024 12:28 pm

Gfs મોડેલ હાલમાં સારું બતાવેછે સર આગોતરુ આપોતો ખેતી કામમાં પીયત ઓછું કરીયે ૨૨થી૩૦ સારૂ બતાવેછે ૭૦૦hpa 850/925/500hpa

Place/ગામ
Drangda jamnagar
Ajitsinh Jadeja
Ajitsinh Jadeja
19/08/2024 12:20 pm

સર્વે મિત્રો ને રક્ષાબંધની હાર્દિક શુભ કામના

Place/ગામ
Metiya ta.kalavad d.jamnagar
Viral Ladani
Viral Ladani
19/08/2024 12:18 pm

Cola first week ma color purano

Place/ગામ
Kevrdra (Keshod)
masani faruk
masani faruk
19/08/2024 12:07 pm

Hathi ghoda palkhi Jay cola laal ki

Place/ગામ
Jambusar
Screenshot_2024-08-19-12-01-30-732_com.android.chrome
Hitesh Bakori
Hitesh Bakori
19/08/2024 12:01 pm

સર જય શ્રીકૃષ્ણ સર આ કેટલુ સાચુ માનવુ..

Place/ગામ
Jamjodhpur
Screenshot_20240819-115910_WhatsApp
Manish hirpara
Manish hirpara
19/08/2024 11:55 am

Jsk sir dat.26.27 nu kaik aagotru
kho to amare jasdan baju na loko ne khabar padeke mohanthal bnavo ke shevdal bnavo . Aa varshe ramkda barobar nathi chalta.

Place/ગામ
Atkot
Rathod Ranjit
Rathod Ranjit
19/08/2024 11:54 am

Amare ek bov moti lokvayka che je 72 ,(boteru,) aetle jethi bij pachi 72 divash jo aatlo samay chomacha ma jay varsh aekdare nishfal jay pan aa vakhte evu bani gayu have aama chachu ketlu ae Mane khabar nathi?

Place/ગામ
Gadhada
Godhani Natvarlal
Godhani Natvarlal
19/08/2024 11:49 am

સર તથા સર્વ મિત્રોને રક્ષાબંધન પર્વ ના જય શ્રી કૃષ્ણ

Place/ગામ
કેશિયા,તા.જોડિયા, જામનગર
Vala Ashok N
Vala Ashok N
19/08/2024 10:06 am

તો સાતમ આઠમ નું આગોતરું ઉજવી નાખીયે કે??

Place/ગામ
keshod
chauhan
chauhan
19/08/2024 9:45 am

bhavnagar na 80% gramya ma pak nisfal thase.any forecast are not successfully.

Place/ગામ
bhavnagar
Kishan
Kishan
19/08/2024 9:32 am

બે દિવસ થી સારી વરાપ છે.
ખેતીકામો ફુલ ચાલુ

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Dharmesh
Dharmesh
19/08/2024 9:23 am

આજે 72 રૂ પૂરું થાય છે હવે જો સારો વરસાદ થઈ જાય તો અમારા વિસ્તારમાં

Place/ગામ
Jasdan dist. Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
18/08/2024 10:45 pm

1. System equator cross kem na kari shake ?
2. May be cross kare toe teni movement(clockwise-anti clockwise)suddenly change thai jaay ?
3. Equator ni banne baju no area? Jem ke koi county ni border hoy aem equator thi north baju ek Daglu bharo etle North pole and south baju daglu bharo etle south pole evu hoy ?

Place/ગામ
Visavadar
Kalpesh menpara
Kalpesh menpara
18/08/2024 9:34 pm

Profile Picture barobar upload thayu?

Place/ગામ
Mota Vadala
Mahesh bhai menpara
Mahesh bhai menpara
18/08/2024 9:22 pm

Sir profile picture sat karyu chhe thayu?

Place/ગામ
Mota vadala