Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024
અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024
Update: 23rd August 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.
The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August.
હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.
નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.
ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.
5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.
નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 23rd August 2024
Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »
સર આ સીસ્ટમ ધીમી ગતિએ થી ગુજરાત ઉપર થી પસાર થાશે એવું લાગે છે તો વરસાદ વધું આવસે
Kola 1wek jota bhuka bolavse
Be alert
આ વર્ષે ચોમાસું અનિશ્ચિત રહ્યું છે કદાચ ઓગસ્ટ મહિના માં જ cyclone દેખાઈ જાય તો નવાઈ નહિ કારણકે મોટા ભાગની સિસ્ટમ ગુજરાત તરફ આવતા નબળી પડે છે પણ આ સિસ્ટમ જેટલી ગુજરાતની નજીક આવશે એમ મજબૂત બનશે એવું લાગે છે. આ પહેલા ઓગસ્ટ માં cyclone બનતા નથી જોયો.
આવતા અઠવાડિયે મુસાફરી ટાળવી
Saheb,Nindar kari lejo ho !! Pachhi 24 hours ni shift chalu thashe !!
Namte Saheb,aaje bapor thi sanj sudhi Danta and Danta aaju baju na vistaro ma saro aevo varsad thyo
Thank you sir for new update, paribalo jota avu lage chhe ke,aa round ma pan thoda ghana vistar ma flood situation ubhi thase.
System track gamey tyathi pasar thai pan ek vaat nakki chhe ke Saurashtra na Rajkot, Morbi,Botad,Surendranagar Jeva Vachla vangha na centers ne Bey hath ma Ladva chhe.
Have amaro varo aave to saru aa vakhte sir
Sir Derdi , kukavav , sultanpur,
Aa round ma varshad nu praman kevu raheae???
સરજી અમે ૧ મહિના પહલા રાઇટ ૨૩ જુલાઇ નાં જે હોનારત થય તે કોઈ એ જિંદગી મા નઈ જોય હોય એવી હતી. સવારે ૭ વગિયા નાં સરું થયેલ વરસાદ ૧૨ વગીયા સુધી એક ધારો ન ક રા ધોળીયા થયા પાણી નાં ૧૫ ઇંચ વરસાદ પડી ગયો હતો. ખેતરો ધોઈ કયધા. અને અમુક ખેતરો તો એવી રીતે ધોયા કે હવે પાછા ખેતર થાય તેમ નથી. સરજી મોડલો જોય ને હવે ડર લાગે સે. કેમ કે ડેમ ઓરફલો ચાલુ સે. અને જો ૮,૧૦ ઇંચ વરસાદ થશે. તો ૨૩ જુલાઇ પાછી યાદ આવી જાસે. બાકી તો ઠાકર કરે ઇ ઠીક. જય દ્વારકાધીશ
અપડેટ બદલ આભાર
બધાય મોડલ જોય ને ટચલી ડાયરે બેસી ગયા છે જોય હવે ડાયર ભાર જીલે છે કે ભાંગે છે
Sir amare Bharuch baju kevu rehse
સર. આ સિસ્ટમ. ચાલે. એમજ. ચાલે. તો કચ્છ અખાત ઊપર થી. અરબી સમુદ્ર મા. આવે. . તો. અમારી બાજુ. વરસાદ વધારે. આપસે. એવુ. લાગે. છે. હરી ઇચ્છા. બળવાન
Palitana,gariyadhar,sanosara aaspas bhukka bolave che varsad
સર તમારી આગાહી ની રાહહતીધન્યવાદ હવે કોઈની આગાહી ની જરૂર નથી બસ સંતોષ
આજે પણ કડાકા ભડાકા સાથે પાલીતાણા તાલુકાના ઘણા ગામડાઓમા ધોધમાર વરસાદ સાલુ સે
સર ઉત્તર ગુજરાત બાજુ પવન નું જોર કેવું રહેશે મતલબ કેટલા કિમી સુધીનો પવન હોય શકે આપના અંદાજ મુજબ.
સર્ કાલની જેમ દેવા મનડયો છે.
Aamare vadhu varsad joiae daj nikli jay ne vavani pachi saru japatu nathi haju pan Khali chanta pade che vadal upar thi jay che su aavistar varsad varsavama koro padto hase?
સર બધા આગાહી વાળા .કોઈ પણ અમરેલી જિલ્લા નું નામ જ નથી લેતા તો અમારે સાવ ઓશો વરસાદ થસે ?
જય માતાજી સર આવનારી સીસ્ટમ માં ગાજવીજ નું પ્રમાણ કેવું રહેશે
Rajkot vasio no bedo parr thai jse hve sir ni update pn avi gai model full positive…season no 1st best round hse Rajkot mate ne dam bhri dese evu lge aaine ghni jgya ee bki che tya
sar Wendy ma sistam uttar Gujarat mathi pasi dakshin Rajasthan ma jay se to varsad na vistaro badlase have sistam no trek badal vani sakyata khari
Sir WD na karane system utar taraf javana badle niche rese jethi gujrat ne vadhu labh malashe barobar ne sir?
Sir ane mitro, amari aaju baju ma jordar varsad chalu che 6pm thi kadaka bhadaka sathe, Pavan bilkul nathi
Sir vadhu varsad na vistaro kaya? Jeva ke 200 mm thi vadhu……… javab aapva vinanti..mara mat mujab badhane aano javab joito hase……
Jay mataji sir…4 vage dhimi dhare chalu thayelo varsad 5 vagaya thi bhayankar gajvij Ane Pavan sathe sabeladhar varsad varsi rhyo khub tofani varsad 6e aajno amare…
Continuously light rainfall in our area since 2
Lightning was more
Some areas received heavy for some time
Thanks sir
Tamaro kimati samay kadhi ne Amara sudhi mahiti pahochadva badal ….Ane…
Thanks pratik bhai
Je pan potano kimati samay kadhi ne har roj imd ni apdet amo sudhi gujrati kari ne pochadva badal ❤️Dil thi special thanks
Ajab vadodara thi 10km durr asoj 5 inch +
સર 4 વાગ્યાથી મધ્યમ વરસાદ ચાલુ છે ખૂબ સરસ
Good amount of rainfall lashing from last 1.5 hour in Ahmedabad
તમારીજ રાહ જોવાતી હતી ધન્યવાદ
જય જવાન જય કિસાન
Thank you sir new update very good
Chotila Vara ne 200.++mm aavijayto meja aave
vadodara ma bhayankar andharu thyu chhe
Jay mataji sir…thanks for new update….aaje pan bapore 12 vagya thi gajvij chalu 6e varsad nthi kyank kyank santa padi rhya 6e…
Thenck you so much
For new apdet sar
Sir ecmwf new update next10days total rain khobhulavi dye avi6 joe ktlu jminpr pde6.
આભાર સર નવી અપડેટ આપવા બદલ
હવે જ્યાં ઓછો વરસાદ થયો છે ત્યાં સંતોષ કારક વરસાદ થશે એવું લાગે છે સાહેબ આભાર.
અમારા અત્યારે આંધ્રા ધાર પડી રહ્યો છે
Thanks For New Apdate Sirji…
તારીખ 23 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ લો પ્રેશર આજે, 23 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમય અનુસાર સવારે 08:30 કલાકે મહારાષ્ટ્રના દરિયાકાંઠે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 12 કલાક દરમિયાન નબળી પડવાની શક્યતા છે. ❖ અન્ય એક લો પ્રેશર જે પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર હતું તે આજે 23 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે પશ્ચિમ બંગાળના ઉત્તરીય ભાગો અને ઉત્તરપૂર્વ… Read more »
Sar tame khetut made vardan svarup savo
A tamari seva khedut kyarey na bhuli sake
Vadodara lambapura manjusar thi thode agad gajvij sathe jordar varsaad chalu che. 30 min thi.
મન માંગી અપડેટ છે, બસ હવે આ 35 mm વાળો વિસ્તાર જ્યાં પાણી નથી ચડ્યા એવા ગામડાઓ નો પસંદ કરે તો સારૂ
બધા કે ડા, ળા ના રાહ જોઈ રહ્યા હતા કે તમારી અપડેટ આવે એટલે પાકું આભાર તમારો સાહેબ
Vadodara ma madhyam varsad chalu
અશોકભાઈ
આભાર. જય માતાજી