Deep Depression Over Kutch Expected To Strengthen To A Cyclonic Storm As It Enters North East Arabian Sea Today 30th August 2024

Deep Depression Over Kutch Expected To Strengthen To A Cyclonic Storm As It Enters North East Arabian Sea Today 30th August 2024

કચ્છ પરનું ડીપ ડિપ્રેસન આજે 30મી ઓગસ્ટ 2024 ના નોર્થ ઇસ્ટ અરબી સમુદ્રમાં પ્રવેશતાં ચક્રવાતી તોફાન માં પરિવર્તિત થવાની ધારણા.

 

Update: 30th August 2024 Morning 08.00 am.


Current Weather Conditions:

The deep depression over Saurashtra & Kutch was located at Lat. 23.5N & 68.5E along Kutch Coast and is expected enter Northeast Arabian Sea as it tracks mainly Westwards. It is expected to strengthen to a Cyclonic Storm today. System would be tracking mainly away from India subsequent two days, so its effects will be reduced in 24 hours.

The low pressure area over central and adjoining north Bay of Bengal persisted yesterday. It is likely to move west-northwestwards and become more marked over West Central and adjoining northwest Bay of Bengal today. Thereafter, while moving towards north Andhra Pradesh and adjoining south Odisha coasts, it is likely to intensify into a depression over West Central and adjoining northwest Bay of Bengal during subsequent 2 days.

હાલ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર અને કચ્છ પર ડીપ ડિપ્રેશન આજે સવારે Lat. 23.5N અને Long. 68.5E કચ્છ દરિયા કાંઠે હતું તે મુખ્યત્વે પશ્ચિમ તરફ ટ્રેક કરે છે એટલે આજે ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં પ્રવેશવાની ધારણા છે. સિસ્ટમ મજબૂત થઇ ને આજે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની ધારણા છે. સિસ્ટમ આગામી બે દિવસમાં મુખ્યત્વે ભારતથી દૂર ટ્રેકિંગ કરશે, તેથી તેની અસરો 24 કલાકમાં ઓછી થઈ જશે.

મધ્ય અને નજીકના ઉત્તર બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર ગઈકાલે હતું. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને આજે પશ્ચિમ મધ્ય અને તેની નજીકના ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર WMLP થવાની સંભાવના છે. ત્યારપછી, ઉત્તર આંધ્ર પ્રદેશ અને તેને અડીને આવેલા દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધતી વખતે, તે આગામી 2 દિવસ દરમિયાન મધ્ય પશ્ચિમ અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ડિપ્રેશનમાં થવાની શક્યતા છે.

Forecast For Saurashtra, Gujarat & Kutch 30th August To 6th September 2024

Saurashtra, Gujarat and Kutch : The System near Kutch can affect Western Saurashtra & Kutch today and subsequently its effects will be reduced. 

The new Low Pressure System could remain active for many days and is expected to affect Gujarat Regions from 2nd/3rd September for the forecast period. Saurashtra & Kutch will have less rain and coverage compared to Gujarat Region on more days of forecast period. Details will be given around 2nd/3rd September.


આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 30 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર 2024

કચ્છની નજીકની સિસ્ટમ મુખ્યત્વે આગામી બે દિવસ પશ્ચિમ તરફ ગતિ કરવાની શક્યતા હોય આજે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છને અસર કરી શકે છે અને ત્યારબાદ તેની અસરમાં ઘટાડો થશે.

નવી લો પ્રેશર સિસ્ટમ ઘણા દિવસો સુધી સક્રિય રહી શકે છે અને આગાહીના સમયગાળા માટે તેની અસર 2/3 સપ્ટેમ્બરથી ગુજરાત રિજિયન ને કરે તેવી ધારણા છે. ગુજરાત રિજિયનની સરખામણીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ અને કવરેજ રહેશે આગાહી ના વધુ દિવસો. વિગત 2/3 તારીખ ના આપવામાં આવશે.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 30th August 2024

Forecast In Sanj Samachar Daily Dated 30th August 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.7 39 votes
Article Rating
296 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
02/09/2024 2:32 pm

તારીખ 2 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પરનું ડિપ્રેશન (ચક્રવાતી વાવાઝોડું “ASNA” ના અવશેષ) છેલ્લા 6 કલાક દરમિયાન 12 kmphની ઝડપે દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 02 સપ્ટેમ્બર, 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 20.9°N અને રેખાંશ 61.2°E પર કેન્દ્રિત છે.  જે રાસ અલ હદ (ઓમાન) ના લગભગ 210 કિમી દક્ષિણપૂર્વમાં અને મસ્કત (ઓમાન) ના 420 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત હતુ  આ સીસ્ટમ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર વધુ દક્ષિણ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને આગામી 6 કલાક દરમિયાન ધીમે ધીમે નબળું પડીને વેલમાર્કડ લો પ્રેશર બને તેવી… Read more »

Place/ગામ
Rajkot
Bhargav_sir
Bhargav_sir
02/09/2024 11:35 pm

Aa gadi paschim side chale chhe k uttar baju. Madhya Gujarat bad saurashtra no varo aavse. Surendranagar ponhche to Rajkot vala taiyari rakhe. Dholka vala na msg chhe etle tya pochi gai chhe…to aavtikale k vaheli savare Rajkot vala taiyari rakhe…

Place/ગામ
Rajkot
Shreyansh Yadav
Shreyansh Yadav
02/09/2024 11:24 pm

Ahmedabad overall rainfall today 29mm.

Rainfall in different areas ranging from 1 mm in Bopal to 112mm in Naroda. Drastic difference.

Place/ગામ
Ahmedabad
20240902_115226
Tabish Mashhadi
Tabish Mashhadi
02/09/2024 11:22 pm

Zordar gajvij sathe zordar varsad Chelli 30 min thi

Place/ગામ
Ahmedabad Sarkhej
Bhavesh Parmar
Bhavesh Parmar
02/09/2024 11:10 pm

ધોળકા માં ભારે વરસાદ ચાલુ ગાજવીજ સાથે …લાસ્ટ 1 કલાક થી

Place/ગામ
AHMEDABAD
Dharm harshadbhai
Dharm harshadbhai
02/09/2024 11:09 pm

8.40 thi dhimi dhare kantnyu chalu thayo che Haji chalu

Place/ગામ
Botad
Kaushal
Kaushal
02/09/2024 11:05 pm

Gajvij sathe kyarek kyarek jordar japta varsi rhya che baki normally dhimo dhimo varse che kyarek jor kadaka bhi thai jay che to mja che 🙂 vadda north thi south nai rya che

Place/ગામ
Amdavad Ranip Area
Last edited 4 months ago by Kaushal
Kuldipsinh rajput
Kuldipsinh rajput
02/09/2024 10:19 pm

Jay mataji sir…paso madhyam speed ma chalu thayo 6e varsad…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Tushar shah
Tushar shah
02/09/2024 10:02 pm

Very heavy Rain in Godhra..

Place/ગામ
PANCH MAHALS
KISHANSINH P CHAVADA
KISHANSINH P CHAVADA
02/09/2024 9:56 pm

દાંતા – દાંતા આજુ બાજુ ના વિસ્તાર માં કડાકા ભડાકા સાથે… સાંજે – રાતે વરસાદ થયો……

Place/ગામ
VILLEGE DANTA TA DANTA DIST BANASKANTHA
Arun Nimbel
Arun Nimbel
02/09/2024 9:51 pm

Vadodara ma sanje 7 vagya thi moderate rain chalu che. Vache thodi vaar light rain, but now constant chalu che approx 1 thi 1.5 inch.

Place/ગામ
Vadodara
Krutarth Mehta
Krutarth Mehta
02/09/2024 9:31 pm

Vadodara ma sanjhe 6.30 thi khub saro varsad padi rahyo che kyarek madhyam to kyarek dhodhmar thodi vijlio sathe

Place/ગામ
Vadodara
Rathod Ranjit
Rathod Ranjit
02/09/2024 9:31 pm

Have tendulkar 0ut thay gayo hoy Ane match chalti hoy aevu lagese. Coment karo

Place/ગામ
Gadhada
Rathod Ranjit
Rathod Ranjit
02/09/2024 9:28 pm

Badhi disama vijli chamke che Ane amare dhimidhare varsad chalu che

Place/ગામ
Gadhada
Zala ramsinh
Zala ramsinh
02/09/2024 9:16 pm

Sir aagal na ravund ma amare kodinar dariyai pati ma varad samany japtaj aavel sir to hal ni sistam the aamare sakyata khare aagami 4 divash ma ?sir please aansar

Place/ગામ
Kaj kodinar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
02/09/2024 8:26 pm

Jay mataji sir…atare amara thi ishan khuna ma jordar gajvij no lighting show chalu 6e…hal kyak kyak santa pde 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Arun Nimbel
Arun Nimbel
02/09/2024 7:20 pm

Vadodara ma 7 vagya thi moderate to heavy rain chalu che

Place/ગામ
Vadodara
Kaushal
Kaushal
02/09/2024 7:10 pm

Dhimo, Mdhyam Dhodhmar combination ma saro pdyo gajvij sathe 🙂
5:30 thi atyar sudhi…..hve kdach bndh thyo che

Place/ગામ
Amdavad Satellite Area
Habibbhai
Habibbhai
02/09/2024 6:51 pm

Ashokbhai 31/8/24 no varsad nu Pani kharab padelo hoy aevu lage se jevu kharu Pani 1di ma badho mol bari gayu 30/8 badhu saru hatu aevu bani hage ke varsad nu Pani kharab varse kapas tuver bakalu badhu bari gayu 1 di ma

Place/ગામ
Chhapra
Meetraj
Meetraj
02/09/2024 6:08 pm

Dholka ma 2 divas na j viram bad gajvij sathe dhodhmar varsad

Place/ગામ
Dholka
Mustafa Vohra
Mustafa Vohra
02/09/2024 6:06 pm

Chhela 2 kalak ma Bharuch ma bhare varsad pdyo

Place/ગામ
Bharuch
Pratik Rajdev
Pratik Rajdev
02/09/2024 5:52 pm

Update kyare aapo chho sir ji ?

Place/ગામ
Rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
02/09/2024 5:49 pm

Ahmedabad ma kadaka bhadaka jode zordar varsad

Place/ગામ
Ahmedabad Sarkhej
nik raichada
nik raichada
02/09/2024 5:37 pm

Mumbai City ( Goregaun ) Ma Bhare varsad chalu

Place/ગામ
Mumbai, Maharashtra
Kaushal
Kaushal
02/09/2024 5:23 pm

Jordar gherayu che atyare….lisotao dekhay che dur vijdio che to moj bhai 🙂

Place/ગામ
Amdavad Satellite Area
Tabish Mashhadi
Tabish Mashhadi
02/09/2024 4:52 pm

New update apjo
Aje Ahmedabad ma dhimi dhare sharuat thaiy

Place/ગામ
Ahmedabad Sarkhej
Mundhva
Mundhva
02/09/2024 4:48 pm

સાહેબ આ રાઉન્ડમાં વારો આવશે કે નહી કે પછી ઠન ઠન ગોપાલ

Place/ગામ
Paddhari
Mayurpatel
Mayurpatel
02/09/2024 4:38 pm

27 તારીખે રાત્રે જે વરસાદ પડ્યો તે પાણી પી શકાય એવુ નોતુ એટલુ ખારુ હતુ એટલે જ કદાચ તુવેર ને બકાલુ તો ઠીક ખડ પણ સુકાઈ ગયા

Place/ગામ
રાજકોટ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
02/09/2024 4:36 pm

Jay mataji sir…hju to khetar ma Pani sukaya nthi Ane atayare gajvij Sathe ૩૦ minite dhodhmar varsad padyo…aa round Ane gya round vache ૩૧ August no divas bilkul koro gyo…hal bandh thyo 6e pan gajvij chalu 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Mustafa Vohra
Mustafa Vohra
02/09/2024 3:28 pm

Amare Bharuch ma saro varsad 6

Place/ગામ
Bharuch
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
02/09/2024 11:09 am

ન્યુ અપડેટ રાજકોટથી નીકળી ગઈ છે

Place/ગામ
માલવણ તા,અમરેલી
Harsh tarapara
Harsh tarapara
02/09/2024 10:02 am

વધુ પાણી લાગેલ અવસ્થામાં છોડ ના રક્ષણ માટે એટલા પગલાં લેવા

2% યુરિયા ૧૫ લીટર માં ૩૦૦ ગ્રામ નો છંટકાવ કરવો

ફૂગ નો ઉપદ્રવ હોય તો ફૂગ નાશક નો છંટકાવ કે જમીન માં દ્રિંચિંગ કરવું ( કોપર ઓક્સી કલોરાઇડ ૧૫ લીટર માં ૪૦ ગ્રામ )

છોડ નામી ગયેલ હોય તો ટેકો. આપવો અથવા છોડ ના મૂળ પાસે ના ભાગે પગ થી જમીન દબાવી દેવી

પાણી વધુ ભરાયું હોય તો કોબાલ્ટ ક્લોરાઇડ ૧૦૦ લીટર પાણી માં (૧ ગ્રામ) નાખી ને છંટકાવ કરવો

Place/ગામ
Kalavad
Krutarth Mehta
Krutarth Mehta
02/09/2024 9:38 am

Vadodara ma dhimo varsad chalu

Place/ગામ
Vadodara
Anwar
Anwar
02/09/2024 6:41 am

Aa photos ma temeti ne kevi rite bacha vi

Place/ગામ
Wankaner chandrapur
1000073465
Anwar
Anwar
02/09/2024 6:34 am

Mare 12 vigha ma tameti vaveli che Ane te atyare barva laygi se Ane tema fug lagi gayo che thariya ma Ane mura riyama safed safed thay gaya se aano Kay upay hoy to janavo

Place/ગામ
Wankaner chandrapur
1000073465
PARAS PATEL SATASIYA
PARAS PATEL SATASIYA
02/09/2024 12:24 am

આદરણીય સર.

GFS 13 KM

આ વેધર મોડેલનો અર્થ શું થાય..??

Place/ગામ
સાજડીયાલી
Retd Dhiren Patel
Retd Dhiren Patel
01/09/2024 9:23 pm

Mitro LRF model ma kha kha khori karta 10 Sep 24 pachi kansar ni taiyari karvi padse !?

Oct 1st week ma Arab dada ……….joye, jaju aagotru che!!!!

Place/ગામ
Bhayavadar (west)
Bhavesh Parmar
Bhavesh Parmar
01/09/2024 9:00 pm

કોલા માં થી કલર બીજા અઠવાડિયા માં થી જતો રહ્યો એટલે 15 તારીખ પછી ચોમાસુ રાજસ્થાન ના પશ્ચીમ ભાગ માં થી વિદાય લેશે …એવું લાગે… નોર્મલ તારીખ આસપાસ જ કેહવાય..બાકી એન્ટી સાઇક્લોન circulation ક્યારે બને તેનાથી નક્કી થશે બાકી ભેંજ માં ઘટાડો થશે ત્યારે 850 લેવલ ઉપર

Place/ગામ
AHMEDABAD
Dipak chavda
Dipak chavda
01/09/2024 8:36 pm

સર આવતા રાઉન્ડ મા પવન નુ જોર કેવુક રેસે

Place/ગામ
Nanimal ta palitana
Jayesh patel
Jayesh patel
01/09/2024 7:58 pm

આ વખતે એવું લાગે છે કે જેવો સૌરાષ્ટ્રનો વારો નીકળ્યો તેવો જ ઉત્તર ગુજરાતનો વારો આવશે

Place/ગામ
Morbi
Rathod Ranjit
Rathod Ranjit
01/09/2024 7:58 pm

September nu chitra imd varsad mate saru kahe che pan kheduto na pak na sukara ne lidhe jya dhovan nathi te pan bive che joiae aavnaro varsad pasi nu chitra kevu rahese

Place/ગામ
Gadhada
Divyesh
Divyesh
01/09/2024 7:52 pm

Tamam forecast jota Tarikh 2 thi 7 ma Saurashtra Kutch ma halva madhyam varshad ak be divsh thoda vadhu vistar ma madhyam varshad Ave evu lage che purv uttar temaj madhyam gujrat ma madhyam thi bhare varshad thay evu anuman che

Place/ગામ
Rajkot
Dilip
Dilip
01/09/2024 7:16 pm

Sir mane lage chhe Asna india ma navu taiyar thayel depression ne nasto aape chhe

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Hasmukh Naliyapara
Hasmukh Naliyapara
01/09/2024 6:39 pm

Have kapash kadhi ne su vavshu ?
Deshi makai Kem raye ??

Place/ગામ
Sarapdad/ Rajkot
Gordhan
Gordhan
01/09/2024 6:14 pm

સર.3 તારીખે વિન્ડી માં gfs મોડલ સરો વરસાદ બતાવેછે તો તે ફાયનલ પ્લીઝ સર આન્સર

Place/ગામ
આંબલગઢ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
01/09/2024 4:53 pm

Jay mataji sir….atare ambaji 6u gajvij sathe varsad chalu thayo 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Jadav bhupat naran
Jadav bhupat naran
01/09/2024 4:52 pm

Sr Jay shri krishna maliya hatina
Hamari baju avta 2rhi 3 dima varsad ni sakiyata khari k nay

Place/ગામ
Lathodra
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
01/09/2024 2:56 pm

Sav nirant thaiy gay lage se

Place/ગામ
Kalavad
Pratik
Pratik
01/09/2024 2:37 pm

તારીખ 1 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પરનું વાવાઝોડુ “અસ્ના” (જેને અસ-ના તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે તારીખ 01 સપ્ટેમ્બર, 2024ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 23.0°N અને રેખાંશ 62.3°E પર કેન્દ્રિત હતું.  જે નલિયા (ગુજરાત)થી 670 કિમી પશ્ચિમે, કરાચી (પાકિસ્તાન)થી 540 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં, પસની (પાકિસ્તાન)થી 280 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં અને મસ્કત (ઓમાન)થી 420 કિમી પૂર્વમાં સ્થિત હતુ  આ વાવાઝોડુ ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાની અને આજે, 1લી સપ્ટેમ્બરની સાંજ સુધીમાં ધીમે… Read more »

Place/ગામ
Rajkot
Hitesh Bakori
Hitesh Bakori
01/09/2024 11:56 am

સર જય શ્રીકૃષ્ણ મીત્રો બીજા વીકમા કોલા ખાલી દેખાય છે સમજી લેવાનુ કાયક સંકેત આપેછે…..

Place/ગામ
Jamjodhpur
Devrajgadara
Devrajgadara
01/09/2024 11:07 am

સર સીઝન દરમિયાન જે સરેરાશ ૯૬ટકાથી૧૦૬ટકા થાસે તેવું હવામાન વિભાગે આગાહી કરી હતી તો અતીયારે કેટલા ટકા ગુજરાત માં ગણી સકાય આ માહીતી હોયતો કેજો સર

Place/ગામ
Drangda jamnagar