Fairly Widespread Rainfall Expected Over Gujarat Region On Many Days During 3rd To 10th September 2024 – Saurashtra & Kutch To Get Rain On Some Days Of Forecast Period

Fairly Widespread Rainfall Expected Over Gujarat Region On Many Days During 3rd To 10th September 2024 – Saurashtra & Kutch To Get Scattered Rainfall During The Forecast Period

તારીખ 3 થી 10 સપ્ટેમ્બર 2024 દરમિયાન ગુજરાત રિજિયન માં ઘણા દિવસ ઠીક ઠીક વિસ્તારો માં વરસાદ ની શક્યતા – આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં છૂટો છવાયો વરસાદ ની શક્યતા

 

Update: 3rd September 2024 Morning 09.00 am.


Current Weather Conditions:

Yesterday the Depression over East Vidarbha and adjoining Telangana moved West Northwestwards and weakened into a Well Marked Low Pressure area over Central parts of Vidarbha and neighborhood. Today it is likely to move further nearly Northwestwards across Vidarbha and adjoining West Madhya Pradesh and weaken into a Low Pressure Area.

The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Udaipur, Indore, center of Well Marked Low Pressure area over central parts of Vidarbha & neighborhood, Ramagundam, Visakhapatnam and thence southeastwards to East Central Bay of Bengal.

The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at5.8 km above mean sea level now runs roughly along Long. 65°E to the north of Lat. 31°N.

The Cyclonic Circulation over Central Pakistan and adjoining West Rajasthan between 1.5 km & 3.1 km above mean sea level persists.

There is a broad Cyclonic Circulation at 3.1 km level from Andhra Pradesh up to Gujarat State.

The off-shore trough at mean sea level along south Gujarat to north Kerala coast persists.

A fresh Low Pressure area is likely to form over West Central and adjoining Northwest Bay of Bengal around 05th September, 2024.

હાલ ની સ્થિતિ 3 સપ્ટેમ્બર 2024:

ગઈકાલે પૂર્વ વિદર્ભ અને અડીને આવેલા તેલંગાણા પરનું ડિપ્રેશન પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને વિદર્ભના મધ્ય ભાગો અને આસપાસ નબળું પડી વેલ માર્કંડ લો પ્રેશર માં પરિવર્તિત થયું. આજે તે વિદર્ભ અને નજીક માં આવેલા પશ્ચિમ મધ્ય પ્રદેશ તરફ લગભગ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને લો પ્રેશર માં નબળું પડવાની શક્યતા છે.

સી લેવલ પર ચોમાસાની ધરી હવે જેસલમેર, ઉદયપુર, ઈન્દોર, વિદર્ભ અને આસપાસ માં આવેલ વેલ માર્ક્ડ લો પ્રેશર સેન્ટર, રામાગુંડમ, વિશાખાપટ્ટનમ અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ લંબાય છે .

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ માં પશ્ચિમી પ્રવાહો તેની ધરી Lat 31ન અને Long 65°E. 5.8 કિમી સરેરાશ દરિયાની સપાટીથી ઉપર છે.

મધ્ય પાકિસ્તાન અને નજીક આવેલા પશ્ચિમ રાજસ્થાન પર યુએસી 1.5 કિમી અને 3.1 કિમી વચ્ચે યથાવત છે.

3.1 કિમિ લેવલ માં એક બહોળું સાયક્લોનિક સર્ક્યુલેશન આંધ્ર પ્રદેશ થી ગુજરાત સુધી ફેલાયેલ છે. 

દરિયાની સપાટીએ ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળના દરિયા કાંઠા સુધી છે.

મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પાર નવું લો પ્રેશર 05મી સપ્ટેમ્બર, 2024 આસપાસ થવાની શક્યતા.

Forecast For Saurashtra, Gujarat & Kutch 3rd to 10th September 2024

Gujarat Region: More than one round of rainfall is expected during the forecast period. Fairly widespread light/medium/heavy Rainfall with Isolated very heavy rainfall expected on many days of forecast period. Windy conditions expected 4th/5th September.

Saurashtra & Kutch: Scattered showers and/or light/medium Rainfall with Isolated rather heavy to heavy rainfall expected on some days of forecast period. Areas of Saurashtra & Kutch adjoining Gujarat Region expected to get higher quantum and coverage of rain compared to rest of the areas. Windy conditions expected 4th/5th September.

 

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 3 થી 10 સપ્ટેમ્બર 2024

ગુજરાત રિજિયન : આગાહીના સમયગાળા દરમિયાન એક કરતા વધુ રાઉન્ડ વરસાદની શક્યતા છે. આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસોમાં ઠીક ઠીક વ્યાપક હળવો/મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા, સાથે સીમિત વિસ્તારો માં વધુ ભારે વરસાદ ની શક્યતા. તારીખ 4/5 સપ્ટેમ્બર ના પવન ની ઝડપ વધુ રહે.

સૌરાષ્ટ્ર અને કચ્છ: છૂટાછવાયા ઝાપટા અને/અથવા હળવો/મધ્યમ વરસાદ તેમજ આગાહીના અમુક દિવસો સીમિત વિસ્તાર માં ભારે તેમજ વધુ ભારે વરસાદ ની શક્યતા. ગુજરાત રિજિયન ને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ના બાકીના વિસ્તારોની સરખામણીમાં વધુ વરસાદ અને કવરેજની શક્યતા છે. પવનની ની ઝડપ તારીખ 4/5 સપ્ટેમ્બર ના પ્રમાણ માં વધુ રહેવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.            

Click the links below. Page will open in new window

Forecast In Akila Daily Dated 3rd September 2024

Forecast In Sanj Samachar Daily Dated 3rd September 2024

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

4.9 24 votes
Article Rating
216 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
05/09/2024 2:24 pm

તારીખ 5 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ કોસ્ટલ આંધ્રપ્રદેશ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર UAC ના પ્રભાવ હેઠળ, ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા પાસે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પર લો પ્રેશર રચાયુ છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ ચોમાસાની ધરી હવે સુરતગઢ, રોહતક, ઓરાઈ, મંડલા થઈને ઉત્તર આંધ્રપ્રદેશ-દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠે પાસે મધ્યપશ્ચિમ અને લાગુ ઉત્તરપશ્ચિમ બંગાળની… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
04/09/2024 2:08 pm

તારીખ 4 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ દક્ષિણપૂર્વ રાજસ્થાન અને લાગુ દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ પર નુ લો પ્રેશર નબળું પડી ( વિખાય) ગયુ છે જો કે તેનુ આનુષાંગિક UAC હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   ❖ ચોમાસાની ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સિઓની, રામાગુંડમ, કલિંગપટ્ટનમમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.   ❖ કોસ્ટલ આંધ્ર પ્રદેશ અને યાનમ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે… Read more »

Place/ગામ
Rajkot
Vanani Ranjit
Vanani Ranjit
05/09/2024 7:16 pm

Rainfall ડેટા અપડેટ માં થોડો સુધારો થયો છે..
પેલા ખાલી mm માં માપ આવતું હવે ઈંચ માં પણ બતાવે છે…
આભાર સાહેબ…

Place/ગામ
કુડલા, ચુડા, સુરેન્દ્રનગર
Chirag Modhavaniya Mer
Chirag Modhavaniya Mer
05/09/2024 6:33 pm

Kaushal bhai Vijadio to amare pan thai ho aaje jordar, avaj ni to su vat karvi, varsad pan jordar padyo nadi maa pur aavi gyu

Place/ગામ
Thebachada, Rajkot
Khushal makvana
Khushal makvana
05/09/2024 6:28 pm

Happy teachers day sir tamari aa app ma ghanu janva made chhe.sir.thank you

Place/ગામ
Rajkot
Pratik Rajdev
Pratik Rajdev
05/09/2024 5:42 pm

Rajkot ma 1 inch plus hase

Place/ગામ
Rajkot
Tabish Mashhadi
Tabish Mashhadi
05/09/2024 5:26 pm

Aje Ahmedabad ma anshik varap jevu che…
Have joiye kyare varsad Ave che

Place/ગામ
Ahmedabad Sarkhej
Nayan
Nayan
05/09/2024 5:19 pm

Jam kandorna na dholidhar ma atibhare varsad chalu che 2 vagya thi haji pan avoj chalu che

Place/ગામ
Dholidhar
અમિત ઠક્કર
અમિત ઠક્કર
05/09/2024 4:49 pm

સર &મિત્રો અમારે વડીયા અને આજુબાજુ માં આજે જોરદાર વરસાદ ચાલુ છે 2 વાગ્યા પહેલાં નો,,અત્યારે પણ ભારે વરસાદ ચાલુ છે,, ગાજ એક વાર થઈ છે બાકી પવન હારે જોરદાર વરસાદ છે,,,

Place/ગામ
વડીયા દેવળી, જિલ્લો અમરેલી
Krutarth Mehta
Krutarth Mehta
05/09/2024 4:39 pm

Vadodara ma pawan sathe dhodhmar varsad chalu

Place/ગામ
Vadodara
Vimal kotu
Vimal kotu
05/09/2024 3:52 pm

Jasdan ma saro varsad 20 minit thya

Place/ગામ
Jasdan,dist-rajkot
Retd Dhiren Patel
Retd Dhiren Patel
05/09/2024 3:31 pm

Another spell 2 b start 1531h

Place/ગામ
Bhayavadar (west)
Jaydeep rajgor
Jaydeep rajgor
05/09/2024 3:30 pm

Happy teacher day sir.aje gujrat na badha zone ma 100% varsad thai jase evu lage che.

Place/ગામ
Mandvi kutch
Yashvant Gondal
Yashvant Gondal
05/09/2024 3:04 pm

ફૂલ પવન સાથે ભારે વરસાદ ચાલુ છે, લાસ્ટ 20 મિનીટ થી.

Place/ગામ
ગોંડલ
Vipul Ghetiya
Vipul Ghetiya
05/09/2024 3:01 pm

અમારે પોણો કલાક થી મધ્યમ વરસાદ ચાલુ છે તે પહેલાં બે ઝાપટાં નાખી ગયો તે અલગ. થોડો પવન છે પણ ગાજવીજ નથી.

Place/ગામ
Lalpur-jam
Parbat
Parbat
05/09/2024 2:54 pm

30 minit na viram bad pacho jordar varsad chalu thyoh ek var khetru bara pani kadhi gyone pacho fulll chalu che.

Place/ગામ
Khambhliya, mhadeviya
Vishnu
Vishnu
05/09/2024 2:53 pm

Yagnik Road Rajkot 1 kalak jordar varsad.. andaje 1inch+ hse.. jagnath ni sheri pani pani..

Place/ગામ
Rajkot
Shailesh Dangar
Shailesh Dangar
05/09/2024 2:42 pm

Happy teacher’s day to our weather guru Ashok Sir…

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Jogal Deva
Jogal Deva
05/09/2024 2:41 pm

Jsk સર… આગલી કોમેન્ટ કયરી ત્યાર નો હજી ચાલુ હો વરસાદ… અંદાજે 40/45 mm… હજી ચાલુ જ સે અત્યારે પણ

Place/ગામ
Lalpur
Rohit
Rohit
05/09/2024 2:38 pm

રાજકોટ ના પેલેસ રોડ રામનાથ પરા છેલા 1 કલાક થી ધોધમાર વરસાદ ચાલુ

Place/ગામ
Rajkot
Gami praful
Gami praful
05/09/2024 2:36 pm

Havaman ma varsad, garmi, thandi, pavan vagere ni aagahi ane jankari vise ghanu badhu sikhvadnar apna manniy havaman teacher Ashok sir ne koti koti vandan ajna teacher day nimite. Aaje 12:15 pm thi 1:30 pm madhyam gati a 21 mm. Sir mari aagalni aadhuri coments delete kari nakhso ji.
P

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Dabhi ashok
Dabhi ashok
05/09/2024 2:33 pm

Happy teacher day

Place/ગામ
Gingani
Ashish patel
Ashish patel
05/09/2024 2:28 pm

અમારે વરસાદ 2 વાગ્યા નો ચાલુ થયેલ છે. આ રાઉન્ડ છેલ્લો છે. અમારા માટે એવું લાગે છે.

Place/ગામ
Halvad
Parbat
Parbat
05/09/2024 2:08 pm

1 vaga no saro varsad padi rahiyo che .

Place/ગામ
Khambhliya, mhadeviya
Kishan
Kishan
05/09/2024 2:03 pm

Happy teacher day Ashok bhai
Ahiya ghanu shikhva madu
Have jate thodo andaj aavi jaay se

Pan tamara Kam badal Dil thi aabharrr
Jayarthi website ma regular su 4 yearthi
Ghani yaado Thai gai se,

Ghana mitro pase thi pan navu navu ghanu shikhva madu se

Dil thi aabhar Gujarat weather parivar ne

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Retd Dhiren Patel
Retd Dhiren Patel
05/09/2024 1:54 pm

Forcast mujab once more nikah padi gaya Bhayavadar (west)

Place/ગામ
Bhayavadar (west)
Jogal Deva
Jogal Deva
05/09/2024 1:32 pm

Jsk સર….. કાલે આવેજ ટાણે અમારા ગામના સીમાડા પૂરતું જોરદાર રેડું હતું… જમીન ધરાય ગયેલ સે તી પાણી સેઢે ભેગા થઈ ગ્યા એટલું… આજ પાસો એટલો જ આવી ગ્યો… આજ વિસ્તાર વધારે સે.. ખમ્ભાળિયા અમારા થી 18 km વેસ્ટ માં સે ત્યા સુધીના સમાચાર સે આજ વરસાદ ના

Place/ગામ
Lalpur
Rajesh
Rajesh
05/09/2024 1:30 pm

Cola ma pacho colour purase chinta na Karo bhaiyo

Place/ગામ
Upleta
J.k.vamja.
J.k.vamja.
05/09/2024 12:26 pm

હે સર આ રાઉન્ડ માં અમારે નઈ મેળ પડે ?

Place/ગામ
Matirala lathi Amreli
Dharm harshadbhai
Dharm harshadbhai
05/09/2024 12:23 pm

4 tarikh na imd bulletin ma 7 uac che tevu janavel darek jagiyaye varsad hase sir ?

Place/ગામ
Botad
Hiteshkumar
Hiteshkumar
05/09/2024 12:11 pm

Happy teacher day

Place/ગામ
Moti marad
Rajani Mahesh
Rajani Mahesh
05/09/2024 11:14 am

જય શ્રી કૃષ્ણ. સર આજે અમારે સવારથી હળવા ઝાપટાં આવી રહ્યા છે.
જાણેકે શ્રાવણ મહિનાનું એલાડું હોય તેવું વાતાવરણ થય ગયુ છે.
સમઢિયાળા (ગીર) ta- મેંદરડા

Place/ગામ
સમઢિયાળા (ગીર)
Kuldipsinh rajput
Kuldipsinh rajput
05/09/2024 11:10 am

Jay mataji sir …sada 10 vagya no atibhare varsad varsi rhyo 6e Pavan sathe…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Dilip
Dilip
05/09/2024 11:02 am

Happy Teacher Day To Our Dear Weather Teacher…Jay Shree Radhe Krishna Ji…

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Nirmal
Nirmal
05/09/2024 10:59 am

Himatnagar aju baju savar thi saro varsad chalu 6..kyarek medium kyarek medium thi vadhre …

Place/ગામ
Himatnagar
Mayur patel
Mayur patel
05/09/2024 10:50 am

Vijapur ma avirat atibhare varsad ankdo 5 inch + Thai gyo hash

Place/ગામ
Vijapur, North gujrat
Retd Dhiren Patel
Retd Dhiren Patel
05/09/2024 10:47 am

Jsk sir, Forcast mujab aaje haruda chalu.

Place/ગામ
Bhayavadar (west)
Dipak parmar
Dipak parmar
05/09/2024 10:26 am

વેધર ગુરુને નમન
IMD GFS પ્રમાણે ગીર વિસ્તાર માં વરસાદ ચાલુ છે

Place/ગામ
માળિયા હાટીના
Amish Andani
Amish Andani
05/09/2024 10:24 am

Happy Teachers day

Place/ગામ
લજાઈ, જિલ્લો મોરબી
Prasad Chandorikar
Prasad Chandorikar
05/09/2024 10:24 am

Good morning, Happy Teachers Day Ashok Sir…..

Place/ગામ
Vadodara
Kishan
Kishan
05/09/2024 10:15 am

Aaje samanya karta thodo vadhu Pavan
Zatjkano chalu thyo se

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Kuldipsinh rajput
Kuldipsinh rajput
05/09/2024 8:32 am

Jay mataji sir…gai ratre 2-30 vage hadvi gajvij sathe 20 AEK miniut varsad aavyao tyarbad savare 6 vagya thi thodi var dhimo to kyarek madhyam to kyarek dhodhmar varsad chalu thayo 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Mayur patel
Mayur patel
05/09/2024 8:32 am

Vijapur ma savarthi mego mandayo che

Place/ગામ
Vijapur North gujrat
Divyesh
Divyesh
05/09/2024 8:31 am

Happy Ticher day weather Ticher ne naman

Place/ગામ
Rajkot
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
05/09/2024 8:10 am

અરે ભાઈ મેહુલા તો વરસ્યા ભલા ભલે ને ૧૦૦ પાર કરી જાય

Place/ગામ
Satapar dwarka
parva
parva
04/09/2024 11:48 pm

Avati kaale Saurashtra ma pan Saro varsad dekhade chhe.

Place/ગામ
RAJKOT
Meetraj
Meetraj
04/09/2024 11:27 pm

Dholka ma gajvij sathe dhodhmar varsad

Place/ગામ
Dholka
Javid
Javid
04/09/2024 10:21 pm

Ventusky jota evu lage che 18 dt ma bob ma jordar low banse haji agotru kevay 25 aspas varsa no raund avse

Place/ગામ
wankaner
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
04/09/2024 9:25 pm

આ મોડલો એ તો ભારે કરી હો. સપ્ટેમ્બર આવિયો અને બધા મોડલો માંથી કલર ઊડી ગયો. ઊડી તો ગયો પાછો દૂર દૂર સુધી હવે વરસાદ થાય પક્ષિંમ સૌરાષ્ટ્ મા તેવું લાગતું નથી અમારે ટોટલ આ વરસ નો ૮૪ ઇંચ આસપાસ વરસાદ સે. મોડલો જોતા લાગતું નથી કે સદી પૂરી કરે અશોક બાપુ.

Place/ગામ
Satapar dwarka
Krutarth Mehta
Krutarth Mehta
04/09/2024 5:43 pm

Vadodara ma gajvij sathe dhodhmar varsad chalu

Place/ગામ
Vadodara
Arun Nimbel
Arun Nimbel
04/09/2024 5:31 pm

Vadodara ma 5 vagya thi moderate rain chalu che

Place/ગામ
Vadodara
chaudhary paresh
chaudhary paresh
04/09/2024 5:17 pm

sar pavan ni gati vadhava lagi se japta chalu sw

Place/ગામ
Paldi ta Visnagar