ટૂંકું ને ટચ – Brief Update Dated 12th September 2024
Weather Conditions based on IMD Night Bulletin 11th September 2024:
The Depression over Northeast Madhya Pradesh moved slowly nearly north-northwestwards with a speed of 15 kmph during past 6 hours and lay centred at 1730 hours IST of today, the 11th September near latitude 25.0°N and longitude 79.6°E over northeast Madhya Pradesh and adjoining south Uttar Pradesh, about 30 km west of Khajuraho (Madhya Pradesh), 110 km southsouthwest of Hamirpur (Uttar Pradesh), 110 km east-southeast of Jhansi (Uttar Pradesh) and 190 km southeast of Gwalior (Madhya Pradesh). It is likely to move slowly north-northwestwards during next 24 hrs. The system is under continuous surveillance of Doppler Weather Radar at Bhopal (Madhya Pradesh).
The Monsoon trough at mean sea level now passes through Bikaner, Sikar, the centre of depression over northeast Madhya Pradesh and adjoining south Uttar Pradesh, Daltonganj, Bankura, Canning and thence southeastwards to northeast Bay of Bengal and extends upto 1.5 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level roughly along Long. 72°E to the north of Lat. 28°N persists.
The off-shore trough at mean sea level along south Gujarat to North Kerala coast persists.
The cyclonic circulation over south Gujarat between 3.1 & 5.8 km above mean sea level persists.
The cyclonic circulation over central Assam extending upto 0.9 km above mean sea level persists.
The cyclonic circulation over central parts of Myanmar extending upto mid tropospheric levels persists. It is likely to move west-northwest and lies over coastal Bangladesh and adjoining northwest Bay of Bengal during next 2 days.
ગુજરાતી માં પરિબળો માટે મીડ ડે બુલેટિન માં જોવો. અહીં કમેન્ટ માં પ્રતિકભાઈ મૂકે ત્યારે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 12th To 18th September 2024
Few Cloud bands associated with the Depression System over North East M.P. and adjoining South U.P. could sometimes pass over parts of Gujarat State.
Gujarat Region and adjoining areas of Saurashtra & Kutch can get scttered showers/rain on few days. Gujarat Region means collectively North Gujarat, South Gujarat & East Central Gujarat. Subdued rainfall activity over rest of Saurashtra & Kutch.
Monsoon has not withdrawn from Gujarat State. Normally Monsoon will withdraw first from Northwest Rajasthan.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 12 થી 18 સપ્ટેમ્બર 2024
નોર્થ ઈસ્ટ એમ.પી. અને લાગુ દક્ષિણ યુ.પી. પર ડિપ્રેશન સિસ્ટમ સાથે સંકળાયેલ પૂછડિયા વાદળો ક્યારેક ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થઇ શકે.
ગુજરાત રિજિયન અને લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છ ના વિસ્તારો માં અમુક દિવસ છૂટાછવાયા ઝાપટા/વરસાદ પડી શકે છે. બાકી ના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી ગતિવિધિઓમાં ઘટાડો.
ગુજરાત રાજ્યમાંથી ચોમાસું વિદાય નથી થયું. સામાન્ય રીતે ચોમાસુ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાંથી પહેલા વિદાય લેતું હોય છે.
નોંધ: ગુજરાત રિજિયન એટલે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને નોર્થ ગુજરાત ના વિસ્તારો
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
No Forecast in Newspaper – છાપા માં આપેલ નથી
તારીખ 22 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 23મી સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, ગુના, સાગર, બિલાસપુર, ચાંદબલીમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપશ્ચિમ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પૂર્વ-પશ્ચિમ ટ્રફ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠેથી દક્ષિણ તટીય મ્યાનમાર સુધી લંબાઈ છે અને તેની સાથે બે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન જોડાયેલા છે, એક મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર અને બીજુ દક્ષિણ કોસ્ટલ મ્યાનમાર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે… Read more »
તારીખ 23 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય ની નોર્મલ તારીખ 17મી સપ્ટેમ્બરની સામે આજે, 23મી સપ્ટેમ્બર, 2024ના રોજ પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ વિદાય લીધી છે. ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય ના માપદંડોની પરિપૂર્ણતા સાથે જાહેર કરેલ છે: જેમાં, 1. સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન વીકસીત થવું . 2. આ પ્રદેશમાં સળંગ છેલ્લા 5 દિવસ દરમિયાન વરસાદ નો અભાવ. ❖ નૈઋત્ય ના ચોમાસાની વિદાય રેખા અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ, દ્વારકામાંથી પસાર થાય છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના… Read more »
Alag alag vistar ma alag alag divase saro varasad avase 30 tarikh sudhima.
IMD એ તો withdrawal (વિદાય) ની જાહેરાત કરી દીધી પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ કચ્છ માં થી અત્યારે
સર, આજથી કચ્છ ના અમુક ભાગમાંથી ચોમાસાની વિદાયની વાત હતી અને આજની imd gfs અપડેટમા તો વરસાદ બતાવે છે!
Sir have update aapi do badha models full positive chhe
સર આઇએમડી જી એફ એસ સૌરાષ્ટ્રમાં વધારે પડતો વરસાદ બતાવે છે તો કેમ થાશે?
અશોક ભાઈ હવે વધાવો આપો
Su 6e new update varu?
Sir have imd GFS positive thayu have varsad avavse e pakuj che pan ketlo pade e nakii nay
Sir, have amare mgfali bahuj lasay che tame antim mahor mari do varsad babate to pan pavani khabar pade aje bhur pavan fafdati bolave che.
Navi kai apo sar tuku ne tech sar khuduto muskeli ma che varsad avvano che
ICON Vara ni bhagvan 100 varah na kre .
સર આઇકોન મોડલ એકલા હાથે મેચ જીતાડે એવું છે.. કેમકે આઇકોન પહેલેથી પોઝિટિવ હતું એની આસપાસ બીજા મોડલ આવતા ગયા.
સર આજે નવી અપડેટ આપવાના છો
સર જય શ્રીકૃષ્ણ imd ફૂલ ફોર્મા તે ભારત નો બેટ્સમેન છે…..અમુક જગ્યા એ સદી પૂરી કરે તો કરે….
Imd gfs full positive thayu
Sir amriebajukavuk.rhasha
Sir ek baju IMD kach mathi withdraw kare biji baju thi system batave su samjavu have ama ?
G20 Mandvi ketla divas udhe mitro btavjo ??
જય મુરલીધર સાહેબ
સપ્ટેમ્બર એન્ડ સુધી મા આશા જેવું છે કે સાહેબ
પાવડો જીનદાબાદ
હવે વરસાદ નહીં આવે તો કદાચ ઘણો વિસ્તાર શિયાળું પાક થી વંચિત રહી જાય એવી બીક છે
વેધરબલ મોડલ વીસે સુ કેવું સે તમારૂ પૈસા પણ સારા લિયે સે તમે વાપરે લું
Sir upleta ma aa round ma kevo varshad rese
સુકા. પવન. બોવ. ધકા. મારે. આવવા. નહી. દિયે. લગભગ. બાકી. હરી ઈચ્છા. બલવાન
આભાર બાપુ જવાબ દેવા બદલ . અમારે હાલ ૫૦ ટકા જેવી શક્યતા સે. એટલે વધારે આશા રાખવા જેવું નથી. થોડોક વરસાદ આવી જાય તો થોડીક ટાઢક થાય બીજું સુ. બાકી તો ઠાકર કરે એ ઠીક જય દ્વારકાધીશ
સરજી આવતા રાઉન્ડમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે 50-50 ચાન્સ હોય એવું લાગે આવેતો ઠીક નાં આવે તો ઇથી વધારે ઠીક જોય સુ થાય હરી ઈચ્છા બળવાન.
સર અમારે જૂનાગઢ જીલ્લા બાજુ વરસાદ બાબતે કેવુક રેસે ??
મોડલો ભલે friya રાખે પણ હવે કૉમેન્ટ મા તો વધારો થયો કંઇક . હમણાં તો સાવ નિર્જીવ પેજ થય ગયું. હતું. સરજી સુ લાગે સે તમને આ બાજુ વરસાદ આવસે કે નઈ
Vadodara subhanpura area ma bapore 3.30 vage dhodhmar zaptu avyu 10 min mate
વડોદરા ના મિત્રો.. તથા દક્ષિણ મધ્ય પૂર્વ ગુજરાત ના મિત્રો વરસાદના રાઉન્ડ માટે તૈયાર થઈ જાવ….
જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો, આવનાર સીસ્ટમ નુ વાહન સાપ (નાગીન) હોય એવું લાગે છે ક્યાંક ક્યાંક ફુફાડા મારસે તો ક્યાંક ક્યાંક પુછડુ મારતુ જાસે.
IMD GFS positive thayu tya cola ma dhoru thay gayu
Cola Pani ma besi gyu
સર અંબાલાલ છું જોય ને આગાહી કરતા હસે
Sir haji pan imd gfs suvrastra mate batavtu nathi varsad. paschim suvrastra mate.
સપ્ટેમ્બર છેલ્લા અઠવાડિયા મા પાણજોગ નું પાક્કું કે??
એક બે દિવસ થી હું બીજા કામ માં હતો એટલે અહીં હાજરી ઓછી હતી.
I was busy with some other matter, so could not attend here whole time.
સર જે આવતા દિવસો મા વરસાદી સિસ્ટમ આવવાની છે તે mp અને મહારાષ્ટ્ર સુધી તો દેખાઈ છે પણ ગુજરાત બાબતે તમારી અપડેટ ની રાહ છે
Badha model aakha gujarat ma varsad dekhade che to aa varsad thi kheduto ne nukshani to thase pan aa chomashu j kevai etle darek kheduto e vavni ni pattern badli ne October mahino athva to aasho mahina na pela molat no pake e rite vavni karvi joi matlab 1 June thi vavni karvi joi to mahad anse nukshani thi bachi sakai.
Sir comment update thati nathi and cola 1st week ma jordar colour aavyo chhe jo possible hoy to vistar vise update aapjo please
Chalo imd gfs pan positive thayu have matr sir ni ha ni jarur chhe…thai jav taiyar chhogadub mate…Jay Shree Radhe Krishna Ji ..
23 thi 30 september ma samagra gujarat ma sara varasad no ravund avase rajyana 50 % vistar ma 35 thi 75mm 25 % ma 10 thi 35mm 25% ma chuta chavaya chhata.
Sir IMD sudhryu thoduk ho
સરજી અમને તો હવે આમાં ટપો પડતો નથી. સિસ્ટમ નાં ટ્રેક બાબતે એટલા ફેરફાર પહલી વખત જોયા હો. બાપુ હવે તમે થોડું ઘણું કીયો તો ખબર પડે કે હવે ખરેખર વરસાદ આવશે કે નઈ