Scattered To Fairly Widespread Light/Medium/Heavy Rainfall Expected On Some Days Over Saurashtra, Gujarat & Kutch During 24th To 30th September 2024

Scattered To Fairly Widespread Light/Medium/Heavy Rainfall Expected On Some Days Over Saurashtra, Gujarat & Kutch During 24th To 30th September 2024

તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં અમુક દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને અમુક દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવા/મધ્યમ/ભારે વરસાદની શક્યતા

 

26th September 2024

આ ગૂગલ અર્થ ના નકશા માં ચોમાસુ વિદાય રેખા લાલ લાઈન થી બતાવેલ છે. હવામાન ખાતું ચોમાસુ વિદાય માટે તેના માપદંડ મુજબ પરિબળો યોગ્ય થાય એટલે ચોમાસુ વિદાય ડિક્લેર કરે. તે મુજબ તારીખ 24 સપ્ટેમબર ના આ લાઈન થી પશ્ચિમે બધે ગુજરાત રાજ્ય માં ચોમાસુ વિદાય થયેલ છે.
આ નકશા મુજબ રાજકોટ માંથી ચોમાસુ વિદાય થઇ ગયેલ છે તેમ છતાં ગઈ રાત્રી તેમજ અત્યારે વરસાદ આવે છે. હવામાન ખાતું ચોમાસુ વિદાય ડિક્લેર કરે ને પછી બેક દિવસ માં વરસાદ થાય ત્યારે ખેડૂતો અને જનરલ પબ્લિક ને વિમાસણ થાય.


23rd September 2024 

 

Current Weather Conditions:

Southwest monsoon has withdrawn from some parts of West Rajasthan and Kachchh, today, the 23rd September, 2024 against the normal date of 17th September.

The southwest monsoon has withdrawn with the fulfillment of withdrawal criteria:
1. Development of an anti-cyclonic circulation over West Rajasthan at 1.5 km above mean sea level.
2. Nil rainfall over the region during last consecutive 5days.

The line of withdrawal of southwest monsoon passes through Anupgarh, Bikaner, Jodhpur, Bhuj, Dwarka. Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from some more parts of West Rajasthan and adjoining areas of Punjab, Haryana and Gujarat during next 24 hours.

The embedded upper air cyclonic circulations, one over Westcentral Bay of Bengal and another over south Coastal Myanmar & neighbourhood in the eastwest trough has merged and seen as a cyclonic circulation over Central Bay of Bengal extending upto 5.8 Km above mean sea level tilting  Southwestwards with height. Under its influence, a low-pressure area is likely to form over Westcentral Bay of Bengal & neighbourhood during the next 24 hours.

A cyclonic circulation lies over northeast Assam & neighbourhood at 1.5 km above mean sea level.

 

ઉપસ્થિત પરિબળો:

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી આજે, 23મી સપ્ટેમ્બર, 2024ના રોજ 17મી સપ્ટેમ્બરની સામાન્ય તારીખની સામે પાછું ખેંચાયું છે.

દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાના માપદંડોની પરિપૂર્ણતા સાથે પાછું ખેંચ્યું છે:
1. સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી ઉપર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે.
2. છેલ્લા સળંગ 5 દિવસ દરમિયાન આ પ્રદેશમાં શૂન્ય વરસાદ.

દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની લાઇન અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ, દ્વારકામાંથી પસાર થાય છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરિયાણા અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે.

મધ્ય બંગાળની ખાડી પર યુએસી છે જે દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે અને ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકે છે. તેની અસર હેઠળ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી ઉપર આગામી 24 કલાક માં લો-પ્રેશર થવાની શક્યતા છે


એક યુએસી ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch 24th To 30th September 2024 

Due to the incoming UAC/Low Pressure from Bay of Bengal, Saurashtra, Gujarat & Kutch expected to receive Scattered to fairly Widespread Light/Medium/rather Heavy Rain with Isolated areas getting Heavy rainfall on some days of forecast period. Monsoon withdrawal from Parts of Saurashtra & Kutch is declared today. Therefore, Rainfall quantum will vary too much areawise over the whole Gujarat State due to two opposing factors of Monsoon withdrawal and Incoming UAC/Low Pressure from Bay of Bengal.
Note: Possibility of unseasonal rain over areas of Saurashtra & Kutch where monsoon has withdrawn.




આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024

બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર ની અસર રૂપે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને કોઈ કોઈ દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવો/મધ્યમ/સાધારણ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. ચોમાસુ વિદાય તેમજ બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર જેવા બે વિરોધાભાષી પરિબળો ને હિસાબે સમગ્ર ગુજરાત રાજ્ય માં જિલ્લા/વિસ્તાર પ્રમાણે વરસાદ ની માત્રા માં ઘણો ફરક જોવા મળશે.
નોંધ: જ્યાં ચોમાસુ વિદાય થયેલ હોય ત્યાં માવઠાની સામાન્ય શક્યતા.

 

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 23rd September 2024

Forecast In Sanj Samachar Daily Dated 23rd September 2024

4.9 42 votes
Article Rating
466 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
29/09/2024 2:11 pm

તારીખ 29 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે.   ❖ દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ એક UAC દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.   ❖ દક્ષિણ આંતરિક કર્ણાટકથી મન્નારના… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
28/09/2024 2:22 pm

તારીખ 28 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે.   ❖ એક UAC દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ એક ટ્રફ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC માં થય ને ઉત્તરપશ્ચિમ બિહાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  … Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
27/09/2024 2:03 pm

તારીખ 27 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે.   ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર થી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા… Read more »

Place/ગામ
Rajkot
DINESH DETROJA
DINESH DETROJA
26/09/2024 8:56 pm

મોરબી માં 20મિનિટ જોરદાર વરસાદ થયો

Place/ગામ
Morbi
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
26/09/2024 8:53 pm

અશોકભાઈ અને મિત્રો
જય માતાજી. આજે સાંજે 6 થી 7 માં જોરદાર વરસાદ પડ્યો અને હાલ ધીમો ધીમો આવે છે

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
ડાભી પ્રકાશભાઈ અમરેલી
ડાભી પ્રકાશભાઈ અમરેલી
26/09/2024 8:34 pm

સર અમારે 8:00વાગ્યાથી સારો વરસાદ પડે છે

Place/ગામ
માલવણ તા,અમરેલી
Mahesh
Mahesh
26/09/2024 8:21 pm

જસદણ, વિંછીયા, ગઢડા અને બાબરા તાલુકાના અનેક ગામો માં ભારે પવન સાથે ભારે વરસાદ પડ્યો અંદાજે ૨ થી ૩ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો ૧ કલાક માં

Place/ગામ
કાસલોલિયા. વિંછીયા
Last edited 3 months ago by Mahesh
Jayeshpatel
Jayeshpatel
26/09/2024 8:13 pm

જળબંબાકાર સિઝન નો સૌથી ભયંકર વરસાદ 20 મિનિટ માં 3 ઇંચ પવન ગાજવીજ ખતરનાખ

Place/ગામ
સરવાલ , ધ્રાંગધ્રા
Arjan Parmar
Arjan Parmar
26/09/2024 8:05 pm

Chotila ma jardar versadi vatavarn se 30minit thi versad salu se pavn shate

Place/ગામ
Su.Negar
Kuldipsinh rajput
Kuldipsinh rajput
26/09/2024 8:03 pm

Jay mataji sir…aaje sajna 2 inch jevo tofani varsad padyo tyarbad 5-30 pm thi 6-30 pm bilkul bandh rhyo Ane paso dhimi dhare varsad varsi rhyo 6e kyare vache gti vadhe pan bilkul sant varsad 6e atare…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Dipak chavda
Dipak chavda
26/09/2024 7:48 pm

સર આજે બોવ ભયંકર વરસાદ પડ્યો અમારા વડીલો કેસે આટલુ બધુ પાણી ક્યારેય નથી આવ્યુ ખેતર મા પવન વધારે હતો કપાસ પણ નામાડી દિધો

Place/ગામ
Nanimal ta palitana
Ajayrajsinh
Ajayrajsinh
26/09/2024 7:45 pm

Surendranagar full pavan vijli sathe medium varsad che
Niche jamin upar pade evi lagbhag 50 upar vijli padti joi haji chalu j che

Place/ગામ
Surendranagar
Gordhan
Gordhan
26/09/2024 7:23 pm

સર.અમારે આજે 4થિ 6 બેકલાકમાં 7 થી 8 ઇસ વરસાદ પડીગયો મોજ આવીગય

Place/ગામ
આંબલગઢ
Chirag Modhavaniya Mer
Chirag Modhavaniya Mer
26/09/2024 7:20 pm

Aaje gaadi veli aavse aevu laage chhe

Place/ગામ
Thebachada, Rajkot
Chauhan hathisang
Chauhan hathisang
26/09/2024 7:20 pm

7:00 pm thi dhimi dhare varsad chalu dhrandhara kodh

Place/ગામ
DHRANGADHARA kondh
Dipak parmar
Dipak parmar
26/09/2024 7:16 pm

Maliya hatina taluka ma saro varsad 1inch thi vadhu srvtra chhe..

Place/ગામ
Maliya hatina
Vejanand Karmur
Vejanand Karmur
26/09/2024 7:16 pm

Amare su thase kyo to kyo?

Place/ગામ
Jam khambhaliya
Pratik Rajdev
Pratik Rajdev
26/09/2024 6:58 pm

Pachhi aaje pan gadi upadi chhe jordar Rajkot morbi baji

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
26/09/2024 6:53 pm

Kaal ni Jem aje pan Vadodara ma bhare pawan sathe atibhare varsad chalu extremely heavy rains…

Place/ગામ
Vadodara
Dharm harshadbhai
Dharm harshadbhai
26/09/2024 6:50 pm

Botad ma 6.20 thi Saro varsad che

Place/ગામ
Botad
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
26/09/2024 6:31 pm

સર અત્યારે સાંજ ના ૬ વાગ્યા થી ધોધમાર વરસાદ ચાલુ છે.
ગાજવીજ અને જોરદાર પવન સાથે હજુ પણ ચાલુ છે

Place/ગામ
Chuda .Surendranagar.
K.G.Ardeshana
K.G.Ardeshana
26/09/2024 5:27 pm

ગીર પંથકમાં એક કલાકથી ભારે વરસાદ ચાલુ છે

Place/ગામ
Talala
Ramesh hadiya
Ramesh hadiya
26/09/2024 4:39 pm

Sir,bhavnagr distric sathe rajula,savar kundla,khambha areama gai kal ratrithi aje 4:30 pm continue varssd salu che aje bhavnagar dist,ma jordar varsad pade che 2:30 pm to 4:30 pm contineu.

Place/ગામ
Mahuva, Bhavnagar
પીઠાભાઇ વસરા
પીઠાભાઇ વસરા
26/09/2024 4:27 pm

સર , અત્યારે ચાર વાગ્યાથી એકદમ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે

Place/ગામ
રાણા કંડોરણા જિ. પોરબંદર
Kuldipsinh rajput
Kuldipsinh rajput
26/09/2024 4:09 pm

Jay mataji sir…3-30 pm thi gajvij Ane bhare Pavan sathe constant dhodhmar varsad chalu 6e bilkul andharu savai gyu 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Last edited 3 months ago by Kuldipsinh rajput
Pratik Rajdev
Pratik Rajdev
26/09/2024 3:36 pm

Sir aa round ma gajvij nu praman bav vadhare chhe evu kem ? And haju ketla days rahi sake ?

Place/ગામ
Rajkot
જાડેજા મહેન્દ્ર સિંહ
જાડેજા મહેન્દ્ર સિંહ
26/09/2024 3:30 pm

હાલ માં જે વરસાદ પડે છે એને અમુક મિત્રો માવઠું કે કમોસમી વરસાદ કહે છે પણ એ યોગ્ય નથી. કેમ કે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ના ઘણાં વિસ્તારો માંથી ચોમાસુ withdraw કરી લીધું છે તો એનો અર્થ એવો નથી કે કુદરતે ચોમાસુ પતાવી નાખ્યું. આજ આખો દિવસ જે શ્રાવણ માસ જેવુ વાદળ છાયું રહ્યું તે અને કાલે રાત્રે જે કડાકા ભડાકા વાળો વરસાદ વરસ્યો તે જોતાં માવઠા નો માહોલ નહોતો લાગતો પણ ચોમાસા નો માહોલ જ લાગે છે. અને કમોસમી તો કઇ રીતે કહી શકાય ? હજુ તો આજે રાત્રે હાથિયો નક્ષત્ર બેસે છે અને હાથિયો નક્ષત્ર ચોમાસા ની મોસમ નું… Read more »

Place/ગામ
Bhavabhi Khijadiya, Taluko kalavad
Last edited 3 months ago by જાડેજા મહેન્દ્ર સિંહ
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
26/09/2024 3:21 pm

અમરેલીના લીલીયામાં રાતનો 3.5 ઇસ. અત્યારે બપોરે 12 થી 3 ની સમયમાં 1.5 ઇસ. કુલ 5 ઇંચ વરસાદ.26-9.24 નો

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી
rajendra
rajendra
26/09/2024 3:19 pm

Sir imd 4 week update karjo

Place/ગામ
surendranagar
રાજુભાઈ
રાજુભાઈ
26/09/2024 2:42 pm

1થી2 ઈંચ વરસાદ છે મોટીમારડ રાતના4થી6

Place/ગામ
મોટીમારડ
Last edited 3 months ago by રાજુભાઈ
Pratik
Pratik
26/09/2024 2:19 pm

તારીખ 26 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે.   ❖ વિદર્ભ પરનું UAC હવે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે.   ❖ એક ટ્રફ હવે ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા ઉપરોક્ત UAC થી સમગ્ર વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ગંગીય પશ્ચિમ બંગાળમાં થય ને ઉત્તર બાંગ્લાદેશ સુધી લંબાઈ છે અને તે સરેરાશ… Read more »

Place/ગામ
Rajkot
Shailesh Dangar
Shailesh Dangar
26/09/2024 1:15 pm

11.30 am thi ek dum shanti thi varsad varshi rahyo che,, khetro bara pani nikli jashe…

Place/ગામ
Panchtalavada,, tal-shihor,, dist -- Bhavnagar
Himmat.dhamat
Himmat.dhamat
26/09/2024 1:07 pm

Liliyamota.ma.ratre3.5inch.jevo.varsad

Place/ગામ
Liliyamoa.amreli
Hardik
Hardik
26/09/2024 12:31 pm

bhavnagar ma atyare saro varsad saru thayel che

Place/ગામ
bhavnagar
Javid
Javid
26/09/2024 12:00 pm

Wankaner vistar na gramy vistar ma jordar 1;30 vage 1.5 inch

Place/ગામ
wankaner
J.k.vamja
J.k.vamja
26/09/2024 11:51 am

સર આ તો સિસ્ટમ નો વરસાદ છે .સિસ્ટમ નો ધેરાવો તો સતત ફર્યા કરે તો વરસાદ નું જોર બોપર બાદ જ કેમ વધારે હોય

Place/ગામ
Matirala lathi Amreli
Tabish Mashhadi
Tabish Mashhadi
26/09/2024 11:46 am

Rainfall data ma overall data mukvu

Place/ગામ
Ahmedabad Sarkhej
Khushal makvana
Khushal makvana
26/09/2024 11:14 am

Sir.meteogram bandh chhe

Place/ગામ
Rajkot
Morbi
Morbi
26/09/2024 10:33 am

Morbi ma vaheli savare jordar japtu( માવઠું)

Place/ગામ
Morbi
Rajesh Dangar
Rajesh Dangar
26/09/2024 9:51 am

રાતના ચાર વાગ્યે એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો

Place/ગામ
Keshod
Haresh ahir
Haresh ahir
26/09/2024 8:56 am

સાહેબ અત્યારે કેમ બઉ ગાજવીજ થાઈ?.. અને વીજળી માટે ની સૌથી સુરક્ષિત જગ્યા કઈ..??

Place/ગામ
Bhadasi/una
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
26/09/2024 8:43 am

અમારે નરમાણા સમાણા શેઠવડાળા તેમજ આસપાસના ગામોમાં રાત્રે ૩ થી ૩:૩૦ દરમિયાન પોણો ઈંચ જેટલો તીવ્ર થંડરસ્ટોર્મ સાથે કમોસમી વરસાદ થયો.

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Dipak parmar
Dipak parmar
26/09/2024 8:22 am

Maliya hatina taluka ma varo pay jay tevo varsad chhe ratno.

Place/ગામ
Maliya hatina
Ranjeet Jethva
Ranjeet Jethva
26/09/2024 8:01 am

Rate 4..30 kalake varsad..1 inch…25 mm. Gam-padodar. Ta.-keshod.Dist-junagadh

Place/ગામ
Padodar
Shihora Vignesh
Shihora Vignesh
26/09/2024 7:45 am

Ratre jordar gajvij sathe saro varsad thayo

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Fatehsinh Rajput.
Fatehsinh Rajput.
26/09/2024 7:27 am

અમારે રાત ના ૧૨ વાગ્યે જોરદાર ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ સવારે ૪ વાગ્યા સુધી

Place/ગામ
Chuda .Surendranagar.
Kuldipsinh rajput
Kuldipsinh rajput
26/09/2024 7:26 am

Jay mataji sir..gai ratre tofan khub karyu pan 12-30 thi savar na 3 vagya sudhi hadvo varasd aavyo….

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
મહેન્દ્રસિંહ સોલંકી
મહેન્દ્રસિંહ સોલંકી
26/09/2024 7:10 am

અશોકભાઈ અને મિત્રો
જય માતાજી. અમારે આખી રાત ઝાપટાં ચાલુ હતા

Place/ગામ
મોટી માલવણ, તા- ધ્રાંગધ્રા, જી - સુરેન્દ્રનગર
Raj Dodiya
Raj Dodiya
26/09/2024 6:42 am

Gam bar pani nikde tevo varsad 1am 3am gaj vij shathe

Place/ગામ
Hadmatiya ta tankara
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
26/09/2024 6:22 am

આજે મારા ગામ હાથીગઢ માં રાતે 1:30 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં અડધી કલાકમાં અઢી ઇંચ વરસાદ અને કુલ આજનો ત્રણ ઇંચ વરસાદ રાતનો પડિયો ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા,જીલ્લો અમરેલી

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા, જીલ્લો અમરેલી
Kalaniya Sarjan
Kalaniya Sarjan
26/09/2024 6:16 am

Sar ratre 2 kalak varsad padiyo 2+ inch varsad hase ane atare saware salu se Simon

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Gami praful
Gami praful
26/09/2024 5:43 am

3:15 am thi 4:00 am, gajvij Sathe midiam varsad.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagarlp
kyada bharat
kyada bharat
26/09/2024 4:41 am

Sr. જય શ્રી કૃષ્ણ.. જય માં ખોડલ. અતિતીવ્ર કડાકા સાથે પાણ જોગ વરસાદ 4 વાગ્યામાં ….. જો વરસે ,,ઓતરા ,, તો ધાન ના ખાય કૂતરા… જેટલખેડુત હડફેટ માં આવીયા તેના ધાન નો નાશ કરસે…અમાં સિંગુ બોવ ખરે અને ડોડવા બોવ સળી જય ….હાથો હાથ હાથીઓ આપેસે…4. 6. દિ વર્સેલ માં વરહસે…
જો વરસે,,,હાથીઓ,,તો મોતિયે પુરાય સાથિયો…આવતું વરહ સારું થાય…26 તારીખે રાત્રે 12 ..11.. મીનીટે મોરના વાહન સાથે હાથી કાકા બેસે ઍમ સે … 4 દિવસ વરસાદ ના પાકાજ ગણી લેવા…..આ વરસાદ જોરદાર વરહસે …80 % ગુજરાત માં થશે

Place/ગામ
માનપુર ......... તા. મેંદરડા . ડી. જૂનાગઢ