Dense Clouding Over East Central Arabian Sea – Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 18th To 21st October 2024
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગાઢ વાદળો – 18મી થી 21મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં કોઈ દિવસ છૂટા છવાયા તો કોઈ દિવસ આઇસોલેટેડ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ/પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા.
18th October 2024
Current Weather Conditions:
Yesterday’s cyclonic circulation over north Lakshadweep area & neighbourhood now lies over eastcentral Arabian Sea at 0830 hours IST of today and extends upto 5.8 km above mean sea level. Under its influence, a low pressure area likely to form over the same region during next 12 hours. It is likely to become more marked and move westnorthwestwards away from Indian coasts during subsequent 3 days.
A trough runs from the above cyclonic circulation over eastcentral Arabian Sea to South Andhra Pradesh coast across Karnataka & Rayalaseema and extends upto 3.1 km above mean sea level.
A fresh upper air cyclonic circulation very likely to form over North Andaman Sea around 20th October. Under its influence, a low pressure area likely to form over Central Bay of Bengal around 22nd October, thereafter, it is likely to move northwestwards and intensify further into a depression by 24th October.
Satellite Animation Source: Tropicaltidbits
ઉપસ્થિત પરિબળો:
ઉત્તર લક્ષદ્વીપ વિસ્તાર અને પડોશ પર ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન આજે IST 0830 કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 12 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે. તે પછીના 3 દિવસ દરમિયાન ભારતીય દરિયાકાંઠાથી વધુ દૂર પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ જવાની શક્યતા છે.
મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં ઉપરોક્ત યુએસી થી લઈને કર્ણાટક અને રાયલસીમાના દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સુધી ટ્રફ લંબાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે.
20મી ઓક્ટોબરની આસપાસ ઉત્તર આંદામાન સમુદ્ર પર નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની સંભાવના છે. તેના પ્રભાવ હેઠળ, 22મી ઑક્ટોબરની આસપાસ મધ્ય બંગાળની ખાડી પર લો પ્રેસર ક્ષેત્ર રચાય તેવી શક્યતા છે, ત્યારબાદ તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 24મી ઑક્ટોબર સુધીમાં ડિપ્રેશનમાં વધુ તીવ્ર બને.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 21st October 2024
Last forecast was for 12th to 17th October wherein it rained on all days except on 17th October. Now, due to the Arabian Sea System, Isolated Areas (1% to 25% areas) to scattered areas (26% to 50% areas) of Saurashtra, Gujarat & Kutch expected to receive vaying amounts of Showers/Light/Medium/rather Heavy Rainon on different days during 18th to 21st October 2024.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 21 ઓક્ટોબર 2024
અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર/સિસ્ટમ ને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારો માં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રા માં ઝાપટા/હળવો/મધ્યમ/સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 22 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગઈકાલે મધ્યપૂર્વ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર આજે સવારે 05:30 કલાકે મધ્યપૂર્વ બંગાળની ખાડીમાં ડિપ્રેશનમાં તીવ્ર બન્યું. તે છેલ્લા 3 કલાક દરમિયાન 6 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું અને આજે 22 ઓક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 15.5° N અને રેખાંશ 91.0°E નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રિત હતું. જે પરપારાદીપ (ઓડિશા) ના લગભગ 700 કિમી દક્ષિણપૂર્વમાં છે, સાગર દ્વીપ (પશ્ચિમ બંગાળ) થી 750 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ અને ખેપુપારા (બાંગ્લાદેશ) થી 730 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વ માં સ્થિત છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ… Read more »
Jsk સર…. આજ સતત ત્રીજા દિવસે ધમારોયળા… 19/20 બે દિવસ માં બે ઇંચ જેટલો હતો આજ એકદિવસ માં અંદાજે 35/40 મિમિ
Advance happy Diwali
Atiyare midium japtu chalu che 20 min thi mota mota chata sathe
Jay Siyaram sir, sir ji havey aa garmi thi kantali gaya , havey Shiyado thandi kyarthi chalu thase ?
સતત ત્રીજા દિવસે પણ જોરદાર વરસાદ
છેલ્લા દસ દિવસમાં આખું ચિત્ર બદલાઈ ગયું શું ધાર્યું હતું અને શું થશે પચાસ ટકા જેટલુ નુકસાન થશે લગભગ ખેડૂતો ની મગફળી પાથરે પડી છે
Keshod na rangpur ma 2 15 thi sari nukshani vado varsad aasre 1.5 inch haji chalu 6
તારીખ 21 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ મધ્યપૂર્વ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર આંદામાન સમુદ્ર પરનું લો પ્રેશર એ જ પ્રદેશ પર યથાવત છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 22 ઑક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં અને 23 ઑક્ટોબર, 2024 સુધીમાં મધ્યપૂર્વ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બને તેવી શક્યતા છે. ત્યારપછી, તે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને 24 ઑક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. ❖ લો પ્રેશર મધ્યપશ્ચિમ અરબી સમુદ્ર પર છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ ભારતીય દરિયાકાંઠાથી… Read more »
Kaushalbhai havey Ashokbhai ek seminar/meeting nu ayojan gothve toe aapne badha maliye.Shu kahevu Ashok sir ?
Amare aje 4 tha divase jordar varsad chalu..
Sir gujarat kadach 2 Jilla jevdu hot to tame kai ritna agahi aapet ?
અશોક ભાઈ હવે આ વરસાદ ક્યારે વીરામ લેશે
Sirji haju ketala divas aa dhadbadati chalse ?
Savare 5 thi 8 no show hto aaje……kadakao sathe jor japta pdya…..Sep ane Oct na kadakao baki am ho…..kaik alag j type na hoy che 🙂
Biju k Visavadar nu nam bdli ne Varsha-vadar k varshagadh rakhvu joi 🙂
Surat ma savarthi Saro varsad se
Gaj vij sathe katargam.amroli.varacha.
Visavadar ni century Puri! 2500 mm varsad
સવાર સવાર માં 20 મિનીટ માં 1 ઇંચ પડી ગયો…
સર અમારે કાલે સાંજે બપોર પછી એક થી દોઢ ઇંચ વરસાદ,
કપાસ અને મીરચી માં ઘણું નુકસાન
Aakhare GSDMA na rainfall data mujab visavadar ni century puri. 100inch(2500mm).Saurashtra ma top par.
Century puri thai gay chhe,havey ‘out’ thai javay !!
જય મુરલીધર સાહેબ
તમારા કહ્યા મુજબ બંગાળ ની ખાડી મા ૨૨ ઓક્ટોબર ના સંભવિત લો પ્રેશર વધું મજબૂત બનશે તો એ ગુજરાત અને ખાસ કરીને પક્ષિમ સૌરાષ્ટ્ર ને કેટલું અસરકર્તા રહેશે
સર સામાન્ય રીતે આ વર્ષે ચોમાસુ ખુબ લાંબુ ચાલ્યુ. તો હવે શીયાળા ની શરૂઆત પણ થોડી મોડી થઈ શકે કે પછી તે તેના સમયે ચાલુ થાય ??
Ahmedabad ma vehlu savare zordar gajvij jode zhaptu…
Aje Porbandar city ma zapta padya
ane Porbandar jilla Ma gramya vistaro ma 2 thi 4 inch jetlo varsad pdyo.
Bas have kaal sudhi koi koi jagyaye varsadi vatavaran rese pachi param diwas thi vatavaran chokkhu thay che.
Dear Sir. Haji kal chello divas che k varsad no k 22 tarikh y jokham Che?
સર અમારે આજનો વરસાદ 7 થી 8 ઇસ જેટલો વરસાદ પડ્યો
Sir amare Amreli saldi varsad bav nathi dem pan khari che sir
Sir,aaje savar sudhi na 24 hours na rainfall data nthi ke
સર જૂનાગઢ માં હજુ કેટલા દિવસ વરસાદી માહોલ રહેશે
Sir amare aje 3 thi 5 vachhe heavy thunderstorm sathe 50 mm varsad….!
Morbi ma 1.5 kalak ma 3.5 inch mavthu
Sir amata to kheleya chatki gaya
Khedut avi gaya japatma
Kudrat jane ruthyo hoi khedut thi em varse .
Baki jene pathara paladya hoi ej jane.
Bov agahru che a varas khedut bhaio mathe.
જસદણ માં આજે 4 થી 6 દરમિયાન અષાઢિ માહોલ અંદાજેં 1 ઇંચ જેવો વરસાદ પડ્યો
સર શિયાળુ વા વળે પછી એકાદ બે વરસાદ થતાં હોય છે મીનસ કે પાછા ફરતા મોસમી પવનો વરસાદ લાવે તે હશે ને
હાથીયો નક્ષત્ર અને ઘેલી ચિત્રા નક્ષત્રમાં આટલો વરસાદ પહેલા ક્યારે પડ્યો હશે?. જો કોઈ આવો વરસાદ અનુભવ્યો હોય તો જણાવો. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં. એટલો લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહ્યો હોય તેઓ મારા સમયમાં પહેલી વાર અનુભવ કરું છું.
અશોકભાઈ કોટડાસાંગાણી મા અંદાજે 80 થી 100 mm હવે આગળ ના દિવસોમાં રાહત આપે તો સારૂ?
સાહેબ અમારે કાલે સાંજે ધોય નાખ્યા મગફડી ના પાથરા ની તો પથારી ફેરવી નાખી લગભગ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે
Sir brabr se
Aaj no varsad 7 inch jetlo sir bav nuksani kheti ma su kariye
અશોક શેઠ…આજે જે વરસાદ પડ્યો તે ક્યા ફેક્ટર ના કારણે પડ્યો? બહુ વરસાદ પડ્યો મોટા ભાગના સૌરાષ્ટ્રમાં….. શીખવા માટે પૂછ્યું ખાસ જણાવશો
St Road , Rajkot City Ma Gajvij sathe varsad chalu.
સર આજે જુનાગઢ અને તેના આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારો મા ફૂલ અષાઢી માહોલ છવાયો.
Jsk સર… કાલે 1 ઇંચ જેટલો અને આજ પાછો 1 નો વધારો
આખા સૌરાષ્ટ્ર કે ગુજરાત માંથી અત્યારે કોઈ ખેડૂત વરહ મારાજ વરહ ઇમ નય કેતો હોય પણ હું કરે માણહ ખાલી સેઢે ઉભીને જોવા સિવાય … નકરું નુકસાન જ સે.. હરિ ઈચ્છા બલવાન
Kantadya ava vatavafan thi have to
Jaldi siyafo ave to saru have
Aje to bapor sudhi full bafaro ane taap hato
MORBI ma dhodmar chalu kadaka sathe
1kalak ma 1 jivo
Aaj amari North baju ni sim ma heavy rain South ma midiam, East ma extremely havy rain, West ma matra chhanta, gam ma normal.
2kalak ma 6″padi gayo haji chalu che
સર આજે અમારે દોઢ કલાકમાં 5.ઇંચ વરસાદ પડી ગીયો
જય દ્વારકાધીશ મિત્રો વડીલો અને ગુરૂજી અશોક સાહેબ 13…..તારીખથી આજ દિવસ સુધી ટોટલ પાંચ ઈંચ જેટલો વરસાદ પડી ગયો અમારે આજે પણ બપોરે એક વાગ્યે ડોઢ ઈંચ જેટલો પડ્યો હવે ખામૈયા કરે તો સારું ખેડૂતો ને ખૂબ નુકસાન થયું છે આ વરસાદ માં નવા પાણી આવી ગયા એટલો બધો વરસાદ વરસ્યો આ વર્ષે હમણાં
Jamnagar jilo.taluko.kalavad gam virvav 4.p.m thi ful varshad 6
24 hour rainfall not opening