Update on 12th July 2018
Average rainfall over whole Gujarat for this season is 22.86 % till 12th July 2018
Area wise average rainfall over different parts of Gujarat for this season is as under:
South Gujarat 38.35 %
Central Gujarat 20.71 % where Ahmadabad District is just 7.89 %
North Gujarat 12.00% where Banaskantha is just 5.85 %
Saurashtra 12.77% where Dev Bhumi District is just 1.9% & Surendranagar District is 3.93 %
Kutch 1.25%
Current Meteorological features based on IMD Bulletin :
The Axis of Monsoon trough at mean sea level continues to pass through Anupgarh, Jhunghunu, Shivpuri, Sidhi, Pendra, Chaibasa, Digha and thence East Southeastwards to East Central Bay of Bengal extending up to 0.9 km above mean sea level. Western end of Axis of Monsoon could track Southwards on some days during the forecast period but at different height.
The Cyclonic Circulation over NE Madhya Pradesh is now over South U.P. and neighborhood extending up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over North Coastal Odisha and neighborhood now extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height. A Low Pressure area is very likely to form over North Bay of Bengal and neighborhood from this UAC.
The East West shear zone running roughly along latitude 21°N at 3.1 km above mean sea level & along latitude 20°N at 4.5 km above mean sea level. This shear zone will be present on multiple days at different Latitudes inn vicinity of Gujarat State.
The off-shore trough at mean sea level off Karnataka to Kerala coasts persists.
The Cyclonic Circulation is now over Saurashtra and adjoining Arabian Sea/Gujarat at 3.1 km above mean sea level and is expected to remain in a broad region of Saurashtra, Kutch, Gujarat and adjoining Arabian Sea during the forecast period for 4 to 5 days in various strength.
IMD Charts have been marked with UAC & East West shear zone.
Saurashtra, Gujarat & Kutch: 12th to 19th July 2018
South Gujarat & Central Gujarat expected to receive fairly widespread light/medium/heavy rain with very heavy rain in isolated places on some days days of the forecast period.
North Gujarat expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018.
60% areas of Saurashtra expected to receive rainfall in phases over different areas with cumulative totals of 50 mm to 80 mm during the period up to 19th July 2018. Isolated places could receive more than 100 mm rain cumulative
Rest 40% areas of Saurashtra & Kutch expected to receive rainfall in phases over different areas with cumulative totals of 35 mm to 50 mm during the period up to 19th July 2018. Rainfall of Kutch has been derived from various differing forecasts having rainfall from 20 mm to 60 mm.
Note: 25 mm is approximately 1 inch old measure.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ: 12 જુલાઈ 2018
ચોમાસુ ધરી અનૂપગઢ, ઝૂનઝૂનુ, શિવપુરી, સીધી, પેન્દ્રા, પુરી, દીઘા અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે જે સી લેવલ થી 0.75 કિમિ ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આગાહી સમય માં ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો દક્ષિણ તરફ સરકે તેવું છે જોકે જુદી ઉચાઈએ.
લો પ્રેસર થયેલ તેનું યુએસી હાલ દક્ષિણ યુ.પી. આસપાસ છે આસપાસ 1.5 કિમિ ઉંચાઈ સુધી છે.
નવું યુએસી નોર્થ ઓડિશા ના દરિયા કિનારા નજીક છે જે 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ યુએસી માંથી બંગાળની ખાડીનું લો થવાનું છે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 20°N પર 4.5 કિમિ ઉપર છે. જે અરબી સમુદ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે. તેમજ ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન latitude 21°N પર 3.1 કિમિ ઉપર છે. જે સૌરાષ્ટ્ર થી ઓડિશા ના યુએસી સુધી છે.
ઓફ શોર ટ્રફ સી લેવલ પર કર્ણાટક થી કેરળ દરિયા નજીક છે.
એક યુએસી સૌરાષ્ટ્ર અને લાગુ અરબી સમુદ્ર અને લાગુ ગુજરાત પર 3.1 કિમિ ની ઉચાઈએ છે. આ યુએસી આગાહી સમય ના 4 થી 5 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત અને લાગુ અરબી સમુદ્ર આસપાસ ઓછા વધતા પ્રમાણ માં રહેશે.
તારીખ 12 જુલાઈ સુધી ગુજરાત ના વરસાદ ના પ્રમાણ અંગે નું ટૂંકું અપડેટ ઉપર ઈંગ્લીશ માં છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 12 જુલાઈ થી 19 જુલાઈ 2018
દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં ઘણા વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અને ક્યારેક અતિ ભારે વરસાદ આગાહી સમય ના અમૂક દિવસો પડવાની શક્યતા છે.
નોર્થ ગુજરાત માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 40 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
સૌરાષ્ટ્ર ના 60% વિસ્તાર માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 50 મીલીમીટર થી 80 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના. આમાં છુટા છવાયા વિસ્તાર માં 100 મીલીમીટર થી પણ વધુ ની સંભાવના છે.
બાકી ના 40% સૌરાષ્ટ્ર ના વિસ્તાર માં અને કચ્છ માં આગાહી સમય દરમિયાન ની કુલ માત્રા 35 મીલીમીટર થી 50 મીલીમીટર અલગ અલગ દિવસે અને તબકાવાર વિસ્તારો માં કુલ વરસાદ ની સંભાવના.
નોંધ: 25 મીલીમીટર એટલે આશરે જુના માપ પ્રમાણે 1 ઇંચ
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
sir lalpur ma vavani layak jordar varsad 4 , haju varsad chalu che gaj vij shathe aju baju gamdama pan varsad che full
Sir aaje to Lila laher Dwarka khambhaliya Jamnagar ma tame kaheta hata dhiraj rakho varsad thay jase pan amari Dhiraj khuti gay hati kyare thay kyare thay savalo pusye j rakhya toye tame amari vedna samji ne sara dhiraj bharya javabo aapya thanks
સર જાફરાબાદ માં 11.3ઈંચ વરસાદ
Sir keshod ma rat thi savare 9am Cantonese varsad chalu chhe saro aave chhe sir have ketala divas avashe?
Amreli monpar gam 2:00 – 7:00 10ench varsad padyo
Sir have badhej sarvtrik varsad badhej thai gayo 6e have koi bakij nathi amare morbi ma thai atle badhej thai gayo m samjvu very good thnx sir
Sir, Patdi Dist Surendranagar, No rain yet
આગામી સમયમાં શક્યતા ખરી?
કોયલાણા (Manavadar ) ગઇકાલે સવારે 8:30 થી આજે સવારે 8:30 સુધીનો 150 મીલીમીટર ( 6 ઇંચ ) વરસાદ.
Sar Jamnagar ma chalu 5 am thi kyarek bhare to kyarek dhimi dhare andaje 1.50 ench
Ajab Keshod kale 6inch Aje savarthi Dhodhmar Chalu
sir sabarkatha himmatnagar ma kal thi varsad viram lidho che bas vadalchayu vatavaran che to sir vatavaran saro gani sakay sara varsad mate…?
Kale amre badho varsad thay ne sada 7 ich varsad thyo panchasiya gamma
Keshod ma bhare pavan sathe saro varsad padi rahyo chhe haju chalu j chhe…
heavy rain started in Jamnagar. Finally we get meaningful rain. Hope it should continue till evening.
Sir Jai Umiyaji
Lalpur (D.Jamnagar)Ma Savar na 6Am Sudhi 40mm Dimi Dhare Varsad.
Bad ma Dhodhmar Varsad Padi Rahyo Che Haju Chalu
ma
Dwarka ane Jamnagar jilla na jagtat ne vavanilayak varsad na vadhamna
namste sir,
date:17/7na 12.45am thi 8.40am sudhima 67mm rain. total:319mm
at:valasan
ta:jamjodhpur
તા. જી. અમરેલી
ગામ. મોટા માચીયાળા
૧૭. ૭. ૨૦૧૮. મંગળવાર રાતનો વરસાદ
૨ ઈંચ માં થોડોક ઓસો વહીગયો સવાર નાં. ૭. સુધીનો
સર સાંજે થીં ધીમો ધીમો સાલું હતો ૩.૩૦ થીં ૫. ૩૦ સુંધી ધોધમાર વરસાદ વહી ગયો નદી નાળા ફાટ ફાટા હાલા જાય છે
અમરેલી માં તેં વરસાદ નોતો ધીમો હતો. ચિતલ રાઢીયા બળીગેલ પીપરીયા. અમારે સારો હતો
એટલે કે ઉપલા ભાગ સારો પડી ગયો
સર પેલાં આમ ફટાકીયા થવાની બીક હતી હવે આમ ફટાકીયા થવાની તૈયારી છે
નો વય તૈય વહે તો સારું એવી પ્રાથના.
સર. અમારે હવે ખુલુ કૈરે થાહે. ???
Devbhumidwarka Na kalyanlpur taluka Na khirsara gam no aju baby Na gamma vavni thi vadhare varsad che atyare dhimi dhare salu che
શર મહાદેવીયા જામ ખંભાલીયા સાંજથી ધીમી ધારે સારો વાવણી લાયક વરસાદ અત્યારે 8:40 થી વધારે ચાલુ
Hem bhatiya devbhumi Dwarka na badha area ma vavni layak varsad nathi like patelka
good morning sir.
ratna 1 vagya thi savar na 4 vagya sudhima falla gama(ta & di : jamnager
) 150mm varsad padiyo
નમસ્તે સર, ગિર સોમનાથ જળ બંબાકાર હવે બંધ થાય તેવા કોઈ સમાચાર હોય તો આપજો.
Sir, Jamnagar ma ketla inch varsad thayo? Haji vatavaran saru chhe? Aaje pan varsad na chance chhe?
Vanthli na news koi mitro ne khabar hoy to kahejo
Moj dam 35.50. 8-00 vagye savare
Sar Kutch na amuk senter baki6 to aaje baro aavi jase
આજ રાત્રી થી ફરી જોરદાર વરસાદ પડયો.૧૦૦ મીમી. હજુ ચાલુજ છે.દ્વારકા ને જામનગર જિલ્લામાં વરસાદ થતાં ખૂબ આનંદ થયો.
Kale savare 8 agya thi aje savare 8 vagya sudhi motimarad ma -79m.m.(3.11)inch.. varsad
રાત ના 1 થી 4 વાગ્યા સુધી મોરબી થી પીપળીયા ચાર રસ્તા ( નવલખી પોર્ટ બાજુ ) 2.5 થી 3 ઇંચ
sir Have to Jamnagar Ma Pan aavi gyo Varsad Aamej rahi gya Vadara jam Raval Chandravada Bhavpara Miyani
Rat no varsad Aavyo pan Vavni jivo na Aaviyo Sir have Aamaro varo aavi jahe ne Bavaj Aahak thay che…..?
Sir upleta ma ratre10,30thi varsad saru thayo je hal pan bahu saro chalu che.
Good Morning
कच्छ मा काले सांज थी वहेली सवार सुधी हड़वा जापटा
पडेल छे
Gam rajapara ta kalyanpur ji- devbhumi dvarka na ghana gamdama ratno vavni layk varasad se. Savare pan chlu j se.
Sir rajkot thi kalavad side na gamda ma ratno abaut 8″ Varsad rat no at pipar,nikava,kharedi….
Sir aje tamara ma wg ma 75 mm varsad batave che to aje varsad avavana chance vadhare ganvu
ગામ વાઘપર જી-મોરબી 2 વાગ્યે ચાલુ 1 ઇચ થયો થયો માળિયા મીયાણા 2થી 3 ઇચ થયો
sir dhruvnagar (tankara) ma divas ane rat na 5. Inch jevo varsad padi o
Sir, Gaj Vij Sathe aje 4 to 5 vagya sudhi dhimi dhare megrajanu season ma 1st time aagman thyu.. aabhar..
સર આગાહી પરમાણે બધે વરસાદ થઇ ગયો
Sir Rajkot ma ratre Ketlo padyo
Sir accowelther ma system jam khambhalia uper chhe but dhimi dhare varsad chalu chhe su aaje saro varsad thase
Ashokbhai Porbandar ma varsad saro thyo hji salu se
મોટીમારડ મા રાત્રે ધોધ માર વરસાદ
Devbhoomi dwarka. Jam kalyanpur. Jam devaliya ma aaje ratre 1.30 વાગ્યે थी ચાલુ. 75mm jetlo (આશરે) padyo aaje vatavaran saru chhe haju
જામનગર ના મિત્રો ને વરસાદ ના વધામણાં..
At narmana ta..jamjodhpur full night saro evo varsad..hal ma pan dhodhmar chalu che….thnks sir
દ્રારકા જિલ્લા માં લગભગ મોટા ભાગે વાવણી લાયક વરસાદ રાત નો ચાલુ સે હજી આભાર સર્વ મિત્રો
Sir, ante gay ratri thi dhimi dhare varsad chalu thayo 6e haju vavani thay aetle to nathi pan have aasha jarur bandhani 6e.
હવે હદ થઈ ગઈ છે અહીંયા વડિયા માં કાલ દિવસ નો 1 ઇંચ થી વધારે હતો અને આખી રાત વરસાદ ચાલુ છે રાત નો 3 ઇંચ આસપાસ છે,,,લગભગ રાતે વડિયા ડેમ ના દરવાજા ખોલ્યા છે,અત્યારે પણ ધીમો ધીમો ચાલુ છે,,,હવે ખમૈયા કરો અહીંયા મેઘરાજા,,,નહિ તો હવે ઘર માંથી પાણી નીકળશે,,,