Rainfall Activity Expected To Continue Over Saurashtra, Gujarat & Kutch – Update 2nd September 2019

Short & Sweet: on 9th September 2019

The current round of Rainfall will continue for a day or two. Saurashtra & Kutch the Rainfall areas and quantum will decrease from 11th September 2019, while for most parts of Gujarat Region the Rainfall areas and quantum will decrease from 12th September 2019.
Normal update will be on 11th September 2019 evening 6.00 pm.

ટૂકુ અને ટચ: 9th September 2019

હાલ નો વરસાદ નો રાઉન્ડ હજુ એકાદ બે દિવસ વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છ માં તારીખ 11 થી વરસાદ વિસ્તાર અને માત્રા ઘટી જશે, જોકે ગુજરાત રીજીયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત ) માં તારીખ 12 થી વિસ્તાર અને માત્રા ઘટવાનું અનુમાન છે.
નોર્મલ અપડેટ સાંજે 6 વાગ્યે તારીખ 11 સપ્ટેમ્બર 2019.

Updated Weather Conditions on 5th September 2019

Read Forecast In Akila Daily Dated 5th September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 5th September 2019

Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

Kutch: Rainfall expected to be more than Forecast on 2nd September.

સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

કચ્છ : 2 સપ્ટેમ્બર ની આગાહી થી વરસાદ ની માત્રા વધુ રહેવાની શક્યતા.

Current Weather Conditions on 2nd September 2019

Some weather features from IMD :

Under the influence of the Cyclonic Circulation over Northwest & adjoining Westcentral Bay of Bengal and South Odisha-North Andhra Pradesh coasts, a Low Pressure area has formed over Northwest Bay of Bengal & neighborhood. Associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height. It is very likely become more marked during next 24 hours.

The Monsoon Trough at mean sea level now passes through Jaisalmer, Bundi, Guna, Umaria, Daltonganj, Bankura and thence Southeastwards to Center of Low Pressure area over Northwest Bay of Bengal & neighborhood and extends up to 0.9 km above mean sea level.

A Cyclonic Circulation at 1.5 km above mean sea level lies over East Madhya Pradesh and adjoining areas of Chhattisgarh & Southeast Uttar Pradesh.

An Off Shore Trough at mean sea level runs from Karnataka coast to Kerala coast.

Some varying observations about weather features:

There is a broad Cyclonic Circulation over Saurashtra/Kutch & adjoining Arabian Sea and extends up to 3.1 km above mean sea level.

A Trough at 3.1 km above mean sea level runs from Gujarat-Maharashtra border to the UAC Associated with the Low Pressure over South Odisha/North Andhra Coast.

See IMD 700 hPa Wind Chart 2nd September 2019 here

An East-West shear zone runs roughly along 18°N at 5.8 km above mean sea level.

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 7 days ending Morning of 2nd September 2019. There is a surplus of 21% rain till 2nd September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 16% rain till 2nd September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 43% rain from normal till 2nd September 2019.

 

 

Forecast: 2nd to 9th September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). 

Mixed weather during the forecast period with cloudy on more days. Windy during 3rd to 6th over Eastern parts of Saurashtra & adjoining Gujarat Region. A broad Cyclonic Circulation at 700 hPa from Gujarat State to UAC Associated with the Low Pressure over NW & WC BOB will form. Gujarat Region expected to receive more quantum of Rainfall compared to Saurashtra & Kutch during the forecast period.

East Central Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

South Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

North Gujarat: Rainy weather in different areas on most days of the forecast period. Many areas expected to receive Medium to Heavy Rainfall on different days with Extremely Heavy Rainfall at Isolated places on few days of the forecast period.  High rainfall centers expected to cross 125 mm total rainfall during the forecast period.

Saurashtra: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light/Medium to Heavy Rainfall on some days of the forecast period.  High rainfall centers expected to reach 100 mm total rainfall during the forecast period.

Kutch: Rainy weather in different areas on some days of the forecast period. Many areas expected to receive Light to Medium Rainfall on some days with Heavy Rainfall at Isolated places on few days of the forecast period.

 

2 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:

બંગાળ ની ખાડી માં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ની અસર હેઠળ નોર્થવેસ્ટ અને લાગુ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી માં એક લો પ્રેસર થયું છે. તેના આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 24 કલાક માં વેલ માર્કંડ લો પ્રેસર થઇ શકે છે.

હવે ચોમાસુ ધરી સી લેવલ થી 0.9 કિમિ સુધી જેસલમેર, બુંદી, ઉમેરીયા , દાલોતગંજ, બંકુરા અને ત્યાંથી બંગાળ ની ખાડી વાળા લો પ્રેસર સેન્ટર સુધી લંબાય છે.

પૂર્વ એમપી અને આસપાસ ના વિસ્તાર માં 1.5 કિમિ ના લેવલ માં યુએસી છે.

ઓફ શોર ટ્રફ સી લેવલ માં કર્ણાટક ના કિનારા થી કેરળ ના કિનારા સુધી લંબાય છે.

અમુક જુદા તારણો:

3.1 કિમિ ના લેવલ માં એક બહોળું અપર એર સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર/કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે

3.1 કિમિ ના લેવલ માં બીજું બહોળું સર્ક્યુલેશન ગુજરાત/મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર થી લો પ્રેસર ના યુએસી સુધી ફેલાયેલ છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 2 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 21 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 16% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 2 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 43% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 2 સપ્ટેમ્બર થી 9 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

 

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. વરસાદ અમુક દિવસો પડશે જે અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારો માં પડશે. 3.1 કિમિ ના લેવલ માં એક બહોળુ સર્ક્યુલેશન ગુજરાત રાજ્ય થી લો પ્રેસર આનુસંગિક યુએસી સુધી છવાશે. ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા સૌરાષ્ટ્ર કચ્છ થી વધારે રહેશે . તારીખ 3 થી 6 ના પૂર્વ સૌરાષ્ટ્ર અને લાગુ ગુજરાત રીજીયન ના ભાગો માં પવન વધુ રહેશે.

મધ્ય પૂર્વ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

દક્ષિણ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

નોર્થ ગુજરાત: જુદા જુદા વિસ્તાર માં વરસાદી માહોલ આગાહી સમય ના લગભગ દિવસો રહેશે।. આગાહી સમય ના જુદા જુદા દિવસો માં ઘણા વિસ્તાર માં મધ્યમ-ભારે વરસાદ અને અમુક દિવસે કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ ની શક્યતા છે. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 125 મિમિ ને પાર કરી શકે.

સૌરાષ્ટ્ર : આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ-ભારે વરસાદ ની શક્યતા. વધુ વરસાદ વાળા સેન્ટરો માં આગાહી સમય નો કુલ વરસાદ 100 મિમિ સુધી પહોંચી શકે.

કચ્છ: આગાહી ના અમુક દિવસો વરસાદી માહોલ જુદા જુદા વિસ્તાર માં રહેશે, જેમાં હળવો-મધ્યમ વરસાદ ની શક્યતા તેમજ કોઈ કોઈ સેન્ટર માં ભારે વરસાદ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 2nd September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 2nd September 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
2.4K Add your comment here
Inline Feedbacks
View all comments
Shihora Vignesh
Shihora Vignesh
10/09/2019 5:06 pm

Sir, have tadko nikle to saru matlab k thoda divas varap ape to saru,,,kale sanje 1 kalak (9.9.2019)dhodhmar varsad avya bad dhimi dhare haji aje 10.9.2019 ne 5:00 pm sudhi conti…..che
Have jemne joiye che temne varsad ape to saru……..
Baki amara vistar mate varsad bandh thay tevi prathna bhagwan ne krvi j rahi……..
Ane last ma am pn kahvu pade k” varsa bhala”
Vi-sidhasar(sayla-bhagat nu gaam)
Di-surendranagar

hasu patel
hasu patel
10/09/2019 5:02 pm

Sir
Tamari apdet ni badhay varsad ni jem rah joy ne bhetha chhe
Varap varap joye chhe badhay ne

Raju AHIR (VISAVADAR)
Raju AHIR (VISAVADAR)
10/09/2019 4:56 pm

ગામ…. દેશાઈ વડાળા
તાલુકો….વિસાવદર
૨ pm થી ૪:૩૦ pm સુધીમાં ૭ ઈંચ વરસાદ
આખાં ચોમાસામાં નથી આવ્યું એવુ ધોડાપુર અમારી સ્થાનિક નદી માં આવ્યું ( ઝાન્ઝૅશ્રી નદી)
હજી વરસાદ ચાલુ

satish vaghasiya
satish vaghasiya
10/09/2019 4:52 pm

2:30 થી ભારે વરસાદ ચાલુ…હજિ પણ ધોધમાર આવે છે.અંદાજે ૪ ઇંચ વરસાદ
ગામ : નાની મોણપરિ તા : વિસાવદર

masani faruk
masani faruk
10/09/2019 4:51 pm

jambusar dist. bharuch 2:30 pm thi jordar varsad padi rahyo chhe.

Jayesh, satlasana, mahesana
Jayesh, satlasana, mahesana
10/09/2019 4:45 pm

સતલાસણા,દાંતા વિસ્તારમાં આજે પણ 3.30 થી 20 મીનીટ ધોધમાર વરસાદ પડ્યો,

Raghuvirshinh Zala chudva
Raghuvirshinh Zala chudva
10/09/2019 4:31 pm

Sar amare 3p.m.thi4.30p.m. jordar varsad 3thi 4 ench. At.chudva ta.manavadar

Priyank patel
Priyank patel
10/09/2019 4:25 pm

Junagadh ma 3:30 this dhodhmar varsaad

Babulal
Babulal
10/09/2019 4:22 pm

Junagdh ma 3-30 thi hevi rain chalu chhe hju bhuka bolave chhe

Jignesh kaila
Jignesh kaila
10/09/2019 4:12 pm

સર, અમારે તો સવાર થી જ ધીમી ધારે અત્યારે 4:00pm હજી ચાલુ જ છે .
કયારે જોર ઘટશે.
ગામ. વિરપર
તા. મુળી
જિ. સુ.નગર

Lalit kakdiyay
Lalit kakdiyay
10/09/2019 3:56 pm

સર અમારે આજે પણ બપોરે 2વાગાથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે મોટા બારમણ ડેડાણ નાગેશ્રી વીસ્તાર માં હજુ સરૂછે

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
10/09/2019 3:44 pm

Visavadar ma 2:30 thi 3:15 sudhi heavy…3:15 thi extremely heavy rain chalu thayo.

rayka gigan
rayka gigan
10/09/2019 3:36 pm

અત્યાર સુધી તો સારી વરાપ છે પણ હવે આથમણી બાજુ ગાજવાનુ ચાલુ કર્યુ .વરાપ માથે પાણી નો ફરે તો સારુ .આવે તો સારુ અને ના આવે તો વધારે સારુ motimarad

Tabish Mashhadi
Tabish Mashhadi
10/09/2019 3:29 pm

Abh phatyu amdavad

Umesh Patel morbi
Umesh Patel morbi
10/09/2019 3:24 pm

સર ટાઈમ 12 pm થીં હજુ ધીમીધારે વરસાદ ચાલુજ છે

Rasiklal Vadalia
Rasiklal Vadalia
10/09/2019 3:23 pm

મિત્રો જે લોકો ને windy ના ECMWF માં સમય બાબત માં ન સમજાતુ હોય ઈ લોકો નીચે પ્રમાણે જુવે એટલે બધુ સમજાય જાશે.
Windy ECMWF ની અપડેટ માં જે સમય દર્શાવેલ હોય તે સમય થી પાછળ ના કલાકો ( સમય) થી ગણતરી કરવાની એટલે તે તેનો રનીંગ ટાઈમ ગણાય.
અપડેટ સમય દાખલા તરીકે :- (૧) તારીખ 10:9:2019 બપોરના 2:00 વાગ્યા નો ટાઈમ હોય તો તેને 10:9:2019 ના સવારના 5:30 વાગ્યા થી ગણતરી કરવી.
અપડેટ સમય દાખલા તરીકે :-(૨) તારીખ 10:9:2019 ના રાત્રી ના 2:00 વાગ્યા નો ટાઈમ હોય તો તેને 10:9:2019 સાંજના 5:30 વાગ્યા થી ગણતરી કરવી.

ભાવેશ શિંગાળા (બગસરા : જી.અમરેલી )
ભાવેશ શિંગાળા (બગસરા : જી.અમરેલી )
10/09/2019 3:16 pm

આખરે એકાદ ઈંચ જેવો વરસાદ આવ્યો ખરો.. 2 વાગ્યા થી ચાલુ છે કયારેક ધીમીધારે તો કયારેય મુશળધાર હાલ 3:15 હજુ ધીમીધારે ચાલુ જ છે..

Arifseta
Arifseta
10/09/2019 3:04 pm

Gandhinagar ma ati bhare varsad

Ashvin J Sherathiya Kalana
Ashvin J Sherathiya Kalana
10/09/2019 2:56 pm

Thanks sir have lagbhag magaj ma besi gayu 6 k ECMWF 12 kalake update thay 6 j apne rate 2 am jova made gaya divas ni saj na 5.30 pm nu hoy divas 2 pm ni update hoy jem k atyare update avi6 te ajni savar na 5.30 am ni 6 aetle apne 8 thi 9 kalak modi jova male ane GFS 6 kalake update thay 6 aetale ECMWF karata gfs bevar new update jova made matalab k ECMWF ni GFS karta agahi 4 k 5 kalak juni hoy matalab Gfs Ecmwf karata agahi ma najik 4 k 5 kalak… Read more »

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
10/09/2019 2:53 pm

Visavadar ma 2:30pm thi heavy rain chalu.

Swatiben patel
Swatiben patel
10/09/2019 1:56 pm

sir have to kai dyo varsad akha saurashtra ma vidai kyare lese suryanarayan darshan kyare dese have..

rajdodiya
rajdodiya
10/09/2019 1:27 pm

Sir wrodprees ma kevi rite jovay mare koy viget aavti nathi

Prakash patel
Prakash patel
10/09/2019 1:24 pm

Sir last week thi ek tipu pan joyu Nathi pan kai kale ratre 8 thi 9 ane aje saware 5.30 thi jalbambakar karyu.atyare 1.40pm ce nonstop chalu ce.vatavaran khubi bhayanak ce.v r happy with you

Ajit makadia
Ajit makadia
10/09/2019 1:07 pm

સર હવે થોડું આગોતરું આપો ….તો ખેતી વાડી ના કામકાજ નુ આયોજન કરી શકાય …અંદાજે 10થી 12 દિવસ નુ ….

zala aravindsinh s. rajkot
zala aravindsinh s. rajkot
10/09/2019 12:59 pm

sir imd navu upadte utc 00,6,12,18 ma 00 date 10-9-19 nu samjayu pan 6,12,18,utc 9-9-19 agalnu batave chhe samajavano prayas karyo pan nathi samjatu aap anubhavi chho margdarsan pls thanks

Lalji gojariya
Lalji gojariya
10/09/2019 12:58 pm

Bhadar1ni sapati 4fut ochi che

Paras makadiya
Paras makadiya
10/09/2019 12:44 pm

ધોરાજી, જૂનાગઢ,જેતપુર વિસ્તારમાં સવારથી બપોર સુધી સારી વરાપ છે.થોડો પવન પણ છે.

Tabish Mashhadi
Tabish Mashhadi
10/09/2019 12:40 pm

Amdavad ma aje tofani varsad padi gyo!!!

hiral
hiral
10/09/2019 12:32 pm

Bhadar dam 1 details

Bhadra dam level:185′ 6 ½”
Capacity:70.959 TMC
Inflow:24728 cusecs
Total outflow: 23525 cusecs
RBC: 2600 cusecs
LBC: 50 Cusecs
C G :19504 cusecs
River sluices:50 cusecs
River bed: 1200 cusecs
Evaporation:121 cusecs
Last year Level:185′ 9″
Capacity: 71.221TMC

Kaushal
Kaushal
10/09/2019 12:23 pm

Hi Ashok Sir, Amdavad ma as usual gai kale sanje gajvij sathe thodo ghno varsad pdyo pchi 11rek vage to atki gayo to pchi addhi rate fari saru thyo tyar thi savar sudhi dhimo dhimo chalu j hto….ane bhai pchi moj padi dye evi entry kari 🙂 Savare 6:30 7 vage thodi thodi gajvij sathe varastoto pchi 9 9:30 vagye to bhai full andharu chdyu ane vij kadakao sathe dhodhmar khabakyo….pn hju bhi 1kj vat k jya 5 7 inch hovo joi tya 2k inch jevu pdi ne atki gayo….not good 🙁 pn ha vij kadakao sathe dhodhmar varsad daramyan… Read more »

Shubham zala
Shubham zala
10/09/2019 12:04 pm

Vadodara ma 92mm rain akhi raat varsyo che hju chaluj che dhimi dhare

Krutarth Mehta
Krutarth Mehta
10/09/2019 11:46 am

Vadodara ma akhi raat varsad padyo Che haji pan dhimo chalu Che. Gai kale sanjhthi atyar sudhi total ketla mm varsad padyo e kevi rite khabar pade Sir?

Nagajan odedra (Porbandar)
Nagajan odedra (Porbandar)
10/09/2019 11:44 am

Sorthi Dem overfalo
Gam:Advana
Taluko:Porbandar

Mahesh Rada
Mahesh Rada
10/09/2019 11:25 am

Dyfall nahi saheb a bhai Indian ocean dipole nu kaheva magata has he!

Sanjay rajput
Sanjay rajput
10/09/2019 11:07 am

Sir amare banaskata ma a ravud ma varshad ocho che aje canas che amuk jagaye bilkul varshad nthi

Ajit vadher
Ajit vadher
10/09/2019 10:48 am

Lepa badha sar ne pusta hatake kyare aavse have kyare jase bas khali sabd ferche.

Umesh Patel morbi
Umesh Patel morbi
10/09/2019 10:34 am

સર જી હવે કેટલા દિવસ વરસાદી વાતાવરણ રહે છે

Neel vyas
Neel vyas
10/09/2019 10:15 am

પાલીતાણા ના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી સારો વરસાદ

Arifseta
Arifseta
10/09/2019 10:14 am

Gandhinagar ma Saro varsad gajvij Ane Pavan Sathe

Raju undhad
Raju undhad
10/09/2019 10:12 am

Bhadar 1 ma ketli sapati thai janavso sir

masani faruk
masani faruk
10/09/2019 10:12 am

jambusar dist.bharuch aakhi raat madhyam varsad padyo ne haju vatavaran saru chhe.

Mahesh Dabhi
Mahesh Dabhi
10/09/2019 10:01 am

Sir,

ફાઇનલી આજે ગાંધીનગર નો વારો આવ્યો ખરો. સવાર થી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ છે.

Kartik patel
Kartik patel
10/09/2019 9:44 am

Sir tamari pase time hoy to bija vik nu thodu aagotru endhan aapjo k koy Navi sistam thavana chance chhe 15 thi 20 date ma

Pankaj sojitra -pipar kalavad
Pankaj sojitra -pipar kalavad
10/09/2019 9:36 am

Sir chomachu viday nu anti cyclone Kay leval ma javanu ,ketla hpa ma

Sanjay kangad
Sanjay kangad
10/09/2019 9:00 am

Sir aaj na divyabhaskar ma Indian dyfall na hisabe aa varshe vadhu varsad thayo che em lakhe che to aa dyfall su che ?

Ravindra
Ravindra
10/09/2019 8:51 am

10/09/2019
Ahmedabad
Morning 5-00 AM Light rain
Morning 7-00 AM moderate to heavy rain showers with light thunderstorm
Morning 8-00 AM Light rains with heavy thunderstorm
આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાયેલું છે અને અંધારપટ છવાયેલો છે. મેઘગર્જના અને વીજળીના કડાકાભડાકા સાથે હળવો વરસાદ ચાલુ છે.

Bhavesh Parmar
Bhavesh Parmar
10/09/2019 8:24 am

Dholka (Ahmedabad) lagbhag kal 5 pm vagya thi hlwo bhare varsad continue chalu Che …atyare savar na 8 vagya thi varsad nu Jor vadhyu Che … Ahmedabad city ma gajvij chalu Che ..tya varsad Vadhu hse …

ચેતન પટેલ ગામ .-અરણી , તા.-ઉપલેટા, જી.-રાજકોટ
ચેતન પટેલ ગામ .-અરણી , તા.-ઉપલેટા, જી.-રાજકોટ
10/09/2019 8:24 am

Sir amari hare bhayavadar hatu pan ene ek sim ma varo avyo 3 inch jevo baki to ray j gya chi to have aa round to puro thay gyo ne have kai rah jovay evu che ke nay sir

Thummarchhaganbhai
Thummarchhaganbhai
10/09/2019 8:10 am

સુરત વરાછા જોન યોગી ચોક વિસ્તારમાં રાત્રીના 2 વાગ્યાથી મોટા રેડા રૂપે હાલ વરસાદ વરસી રહ્યો છે અષાઢી માહોલ જામ્યો હોય તેવું વાતાવરણ છે

1 30 31 32 33 34 36