Current Weather Conditions on 15th June 2018
As per IMD :
The Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 19°N/ Long. 60°E, Lat. 19°N/ Long. 70°E, Thane (including Mumbai), Ahmednagar, Buldhana, Amraoti, Gondia,Titlagarh, Cuttack, Midnapore, Lat. 24°N/ Long. 89°E, Goalpara, Baghdogra and Lat. 27°N/ Long. 87°E. Further advance of southwest monsoon is not likely during next one weak due to the likely prevalence of weak monsoon pattern.
Strong dust raising winds of the order of 25-35 kmph likely to continue over Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi and West Uttar Pradesh during next 24 hours. The density of dust loading is likely to decrease from today evening, with the likely development of weather systems leading to thundershowers over parts of northwest India.
IMD Advance Of Southwest Monsoon Map (click ‘Latest Advance for Latest Map)
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
ચોમાસુ દેશ લેવલે સ્થગિત છે. ચોમાસુ રેખા હાલ 400 થી 500 કિમિ નોર્મલ થી પાછળ રહી ગઈ છે.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ટ્રફ રૂપે 64એ અને 34 ન ઉપર 5.8 કિમિ ની ઉંચાઇએ છે.
એક યુએસી છે જે પંજાબ અને લાગુ પાકિસ્તાન ઉપર એક યુએસી છે જે 1.5 કિમિ ની ઉંચાઇએ છે.
ઓફશોર ટ્રફ કર્ણાટક થી કેરળ સુધી સી લેવલ ઉપર છે.
પવન નું જોર વધુ છે.
ગરમી નોર્મલ નજીક છે. ભેજ ને હિસાબે બફારો લાગે પણ પવન ને હિસાબે થોડો ફરક પડે છે. ભાવનગર માં ગરમી 40.8 C હતી જે નોર્મલ થી 3 સC ઉંચુ ગણાય. બાકી સેન્ટરો માં નોર્મલ નજીક તાપમાન હતું.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 15 જૂન થી 22 જૂન 2018
આવતા ચારેક દિવસ છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાજુ. હાલ સાર્વત્રિક મોટો વરસાદ ના સંજોગો નથી. 10 દિવસ થયા પવનો ઝડપી ફૂંકાય છે. આ પવનો દક્ષિણ પશ્ચિમ તરફ થી ફૂંકાય છે જે 17 તારીખ સુધી વધુ રહેશે ત્યાર બાદ થોડી રાહત બેક દિવસ અને ફરી થોડો પવન માં વધારો થશે. હાલ નોર્થ વેસ્ટ ઇન્ડિયા માં 990 મીલીબર (નોર્મલ 995 મીલીબાર) અને અરબી સમુદ્ર માં 1010 મીલીબર પ્રેસર છે જેથી ગ્રેડિયન્ટ (તફાવત) નોર્મલ થી વધુ છે એટલે પવન વધુ ફૂંકાય છે. તાપમાન માં નોર્મલ નજીક રહે ક્યારેક થોડું નીચું પણ થાય. નીચા લેવલ માં ભેજ સારો છે 0.75 કિમિ અને 1.5 કિમિ ની ઉંચાયે, પરંતુ 3.1 કિમિ ની ઉંચાયે પવન અતિ સૂકા છે.
ચોમાસા નું હાલ નું તારણ :
ચોમાસા ની આગેકૂચ દેશ લેવલે આવતા પાંચ સાત દિવસ સ્થગિત રહેશે.
Current Situation and Conclusions:
There is an Off-shore Monsoon trough at sea level along Karnataka to Kerala Coast.
There is an Upper Air Cyclonic Circulation over Punjab and adjoining Pakistan at 1.5 km above mean sea level.
There is a fresh Western Disturbance as a trough at 5.8 km above mean sea level along Long. 64°E to the North of Lat. 32°N.
Saurashtra, Gujarat & Kutch: 15th to 22nd June 2018
Winds are mainly blowing from Southwest & Westerly direction and will continue to blow during the forecast period, due to higher pressure gradient between Northwest India and Arabian Sea at 10N. High winds till 17th June and 18th/19th it would decrease and again pick up after on 21st/22nd June. Scattered showers/light rain expected mainly over South Saurashtra & South Gujarat next four days and then intermittent during the rest of forecast period. Widespread meaningful rainfall possibility is limited during this period. Temperature will be near normal to slightly below normal on some days. Low level humidity is high, however the higher level (3.1 km above mean sea level) air is dry.
Overall Monsoon Situation:
Advance of Southwest Monsoon expected to remain dormant for at least next five to seven days. The current Northern Limit of Monsoon line is about 400 to 500 km behind Normal Onset schedule. Good rainfall expected over Western Indian coast from Konkan to Kerala and over Northeastern States.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir
Aj no imd 925hp cart jota aevu lage chhe ke Saurashtra ma pavan occho rahse
Ashok sir, in the latest ENSO wrapup released by BOM-Aus, it is noted that El nino chances are now 50% and expected to form by Southern Spring/Northern Autumn ie Sep-Oct. Do you believe that this will have adverse effect on SW monsoon 2018 season? Or we will be escaping any El Nino adverse effect this monsoon period?
Sir Kalavad wondar ground ma nathi batavtu
સર ચોમાસુ આગળ ચાલેસે કે નઇ
Cola ye daru pidho ho
Sir cola 2nd week divse ne divse sudhartu jay che first week ma kem kai med nathi padto…
Sir badha model Jota avu lage che k 27;28;29ma varsad no round Avi sake tamaru sure manvanu Thai che abhyas baraber che maro
Gujarat ma dar varshe avuj thay Che chomasa ni system Gujarat sudhi pahochtaj ver vikher thai Jay Che ema navu kaij nathi chella 3-4 varas thi avuj thay Che have jovanu varsad kyare ave Che Gujarat ma
નમસ્કાર સર cola સોડા લેમન ના મિશ્રણ થિ બનેસે કે આપણે બનાવવુ પડે
Sir anty cyclon atle shu?
Sir Keshod wonder ground ma tarikh ma bhul chhe sudhari shake to karjo sir …
sir Ketlu let thay sake chomasu
(edited… Moderator)
Sir,
Ek rawal na jawab ma tame kahelu ke MP 23rd thi anti cyclone chhe, to teni chomashu gujarat ma aagal vadhvama koi adchan ubhi thay?
Sir aaje vaheli savarma dwarka baju jordar Kala dibanga vaddo dekhay chee aaje havamanma ferfar dekhay che pavan ekdam Bandh Thai gayo che
sar aje pavan ni disha badlay Che tevu lage che
Sir colla weak2 last 5 days positive batave che to have ketlu vishvashniya ganay?
Sir 2week na cola ma avu lage chheke new update masara samasar avashe sir tamaru shu anuman chhe?
મિત્રો ધીરજતો રાખવી જ પડે કારણકે,ધીરજ ગુમાવી દેવાથી વરસાદ આવી જતો નથી અને મોટા ભાગના વીર્ષોમાં વરસાદ મોડો જ હોય કયારેક જ વેહેલો હોય છે આવશે અેટલે બધી ખોટ પુરી કરી દેશે
ભગવાનને દરેક જીવની ચિંતા હોય છે.
Sir, rajesthan gujarat border par j vadala chhe tenathi gujarat maa kae faydo thase?
Sir Saurastra ma kyare vavani layak varsad thase
500 hpa = maa ka ladla bigad gaya. Haji 23 tarikh sudhi class bunk marse. Mitro maherbani Kari ne sir ne bin jaruri questions na puchho. Sir ne study mate to j vadhare time mali sakse. Ha ek vat to che j ke navi update positive vicharso to positive j aavse baki monsoon thodu late thay aema Kai gabhrai javani jarur nathi. Aagad pan gana varso ma 10-15 divas late thayel che. Aetla mate positive raho and sir e aa site par aapni sagvad mate thadi 56 Bhog muki ne pirsi che baki jamvu to aapne hathe j pade.
Sir…..
Wonderground ma bhanvad mate “the location could not be found ” evu lakhelu aave chhe
Sir hu tmne lamba gada ni agahi nu nthi keto pn atluj kav k 22 pci vatavaran sudhre avu lage ce?
Namste sar 26, 27, aaju baju varsad ni sakyta lagehhe
Sir dwarka baju Kayare asha Rakhi salary andaje pls
Sir Google Earth live Kem batavatu nthi junu batave chhe 2varsh pahelanu ?
Sir ઘણી વાર મે જોયુ છે કે ચોમાસાની પહેલા 700 હેસપામા મધ્ય ભારતના ભાગ મા 3.1 કિલોમીટર ઉંચાઈ એ એન્ટી સાયક્લોનીક સીસ્ટમ માથી પવનો વાતા હોય અને તેમા 50 થી 55 % ઉંપર ભેજ હોય તો ત્યા થંડરસ્ટોમ થાય છે અને વરસાદ પણ થાય છે.પણ એ જોવાયુ કે ત્યાં ખાલી વાવાઝોડા સાથે હળવો વરસાદ, ગાજવીજ સાથે વરસીને જતો રહે છે.મોટો વરસાદ થતો નથી. સર મારા અભ્યાસ પ્રમાણે જ્યારે જ્યારે મોનસુન સ્ટાર્ટ થાય છે અને ઉતર ભારત ( રાજસ્થાન-હરીયાણા-દિલ્હી-ઉતર પ્રદેશ-બિહારમા) મા વેસ્ટર્નડિસ્ટબન્સ કે યુએસસી હોય ત્યારે ત્યા થંડરસ્ટોમ બનતા હોય છે અમુક વાર એક દમ સ્ટોંગ અને નબળા થંડરસ્ટોમ પણ ગસ્ટલી… Read more »
સર વોટસપ ગૂપ ની લીંક મોકલોને
વાહ કોઈક તો છે કહેવા વાળું કે હવામાન વિભાગ નું કામ સારું છે…પણ માફ કરજો હિતુ ભાઈ અશોક સર સાથે સરખામણી ના કરો હવામાન વિભાગ ની..અશોક સર parfect હોય છે દરેક વખતે ને હવામાન ખાતા વાળા બૂંગ્યા જ ફૂંકે છે જાજા ભાગે…
M p @up side22 date aspasfari anti cycling thay se to te fari ver vinger kese k mate khu su k (72teriyu) thase k su please mate khu su k thoduk agotru en dhan aapo niche ni agah
Vancho em na kejo please baki tamari marji
I no object
Sir cola ma kaymi kok coca cola samji ne ghuntado bhari le che tevu lage che.
મિત્રો ગઈ સાલ ની જેમ આ સાલ પણ ગ્રુપ બનાવો કોમેન્ટ માં લિંક મુકજો
Sir news avya Che ke Arabian sea ma cyclonic circulation ubhu thayu Che to ena lidhe monsoon haji ek week sudhi agal nai vadhe. Aa sachi vaat Che?
સર,અરબી સમુદ્ર મા UAC બનતુ હોય એવુ લાગે છે.મુંબઈ ની પશ્રિમે સેટેલાઈટ મા વાદળો દેખાય છે.અમારે અહી જામખંભાલીયા મા પવન ની ગતિ મંદ થઈ ગઈ છે,બફારો છે અને ઉપલા લેવલે વાદળો(ચીતરી) બંધાય છે.
Hello SAR
UAC Maharashtra upar hoy to
Gujarat ne labh male ke MP upar
Hoy to vdhare labh Gujarat NE ?
સર રાજકોટ માં વરસાદ ક્યાર થી ચાલુ થશે આ વર્ષે શું ચોમસું નબળું રહેશે
Sir news ma ave che k 1 july jagin gujrat ma vavani layak varasd nay thay tmaru su kevu..
Sir junagadh ma kyare avse varsad
સર આ વષે હવામાન વિભાગ ની આગાહી તમારી આગાહી ની સાથે જ હોય છે
પેલા તો ચાલુ વરસાદે જ હવામાન વિભાગ ની આગાહી આવતી
આ વષે હવામાન વિભાગ જાગરતુ છે ,
Sir morbi ma aaje bahu bafaro chhe
Sir arebian sea ma jordar vadalo no samuh dekhay se te koy system se k just cloud se through na?
COLA week 2 chewing gum ni jem khenchave j jaay chhe.
સર અત્યારે જે પવન ફૂકાય છે તેના માટે કયા લેવલ ના પવનો જવાબદાર ગણાય 925 કે 850 hpa?
Sir aaje halva varsad ni shakyata che south gujarat ma ane khas karine surat ma ???
Neville aaghai share aapeso sir
Sir pesefik ocean ma atyre cyclone season hoi ????
Sir chomasu modu bese to viday pan modi le tevu hoy?
ગુડ મોર્નિંગ સર. મુંબઈ અને ગોવા વચ્ચે Infra red જોતા એક જાન ઉભેલી દેખાય છે પણ સૌરાષ્ટ્ર પહેલા મુંબઈ વાળા નો પોંખી લે તો સારૂ
Sar pavankyare dhimo padase
India is great but Indian people are so great