Current Weather Conditions on 20th June 2018
Some Significant features as per IMD :
The Southwest Monsoon could not advance further since last one week due to weak monsoon flow in associations with (a) weak cross equatorial flow (ii) Unfavorable location of active phase of Madden Julian Oscillation (MJO) (iii) an equatorial eastwards propagating oscillations which lay over central & east Pacific Ocean, Western Hemisphere and Africa and (iv) development of low pressure system over northwest pacific Ocean.
However, the monsoon circulation is likely to improve from around 24th June with (i) expected movement of active phase of Madden Julian Oscillation (MJO) to west Equatorial Indian Ocean and adjoining Arabian Sea during next 2-3 days and (ii) development of cyclonic circulations over eastern India leading to strengthening of easterlies winds over Gangetic plains. As a result, the Southwest Monsoon is likely to further advance over remaining parts of Assam, some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, West Bengal and some parts of Jharkhand, Bihar and Madhya Pradesh between 23rd to 25th June.
The Northern Limit of Monsoon continues to pass through Lat. 19°N/Long. 60°E, Lat. 19°N/Long. 70°E, Thane (including Mumbai), Ahmednagar, Buldhana, Amravati, Gondia, Titlagarh, Cuttack, Midnapore, Lat. 24°N/Long. 89°E, Goalpara, Baghdogra and Lat. 27°N/Long. 87°E.
CPC – NCEP GEFS MJO Forecast
IMD Advance Of Southwest Monsoon Map (click ‘Latest Advance for Latest Map)
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
ઓફશોર ટ્રફ કોંકણ થી કેરળ સુધી સી લેવલ ઉપર છે.
એક યુએસી દક્ષિણ કોંકણ/ગોવા આસપાસ છે જે 4.5 કિમિ ની ઊંચાઈ સુધી ફેલાયેલ છે.
એક યુએસી 0.75 કિમિ ની ઊંચાઈ સુધી બિહાર આસપાસ છે.
બિહાર થી એક ટ્રફ 1.5 ની ઊંચાઈ સુધી છે જે કોંકણ/ગોવા વાળા યુએસી સુધી લંબાય છે (વાયા છત્તીસગઢ ), જેમાં બિહાર વાળું યુએસી પણ બૂડ છે.
એક યુએસી હરિયાણા આસપાસ છે જે 1.5 કિમિ ની ઉંચાઇ સુધીછે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 20 જૂન થી 27 જૂન 2018
પવન દક્ષિણ પશ્ચિમ ના છે. પવન થોડો ઓછો થયો છે આગળ દિવસો કરતા પવન ફરી 22 સુધી વધુ રહેશે.તારીખ 23 થી 27માં પવન ફરી ઓછો રહેશે. મહત્તમ તાપમાન હાલ છે તેનાથી તારીખ 23 થી ઘટશે। વાદળો 22 થી થશે અને આગાહી સમય માં રહેશે.
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ મુખ્યત્વે આગાહી ના પાછળ ગાળા માં. દક્ષિણ ગુજરાત માં મધ્યમ વરસાદ સુધી ની શક્યતા પાછળ દિવસો માં અને 27 જૂન સુધી માં ચોમાસુ દક્ષિણ ગુજરાત માં એન્ટર થવાની શક્યતા છે. બીજા વિસ્તારો માં નોંધપાત્ર વરસાદ ની શક્યતા ઓછી. ભેજ 3.1 કિમિ માં ઓછો છે જે ગુજરાત બાજુ પહેલા વધશે અને ત્યાર બાદ સૌરાષ્ટ્ર બાજુ વધશે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ તારીખ 23 થી 26 દરમિયાન બાકી ના આસામ , મહારાષ્ટ્ર ના ભાગો , છતીશગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ માં આગળ વધશે તેમજ ઝારખંડ, બિહાર અને એમપી ના ભાગો માં દાખલ થઇ આગળ ચાલશે. અરબી પાંખ એક બે દિવસ મોડી ચાલશે અને 27 સુધી માં દક્ષિણ ગુજરાત માં દાખલ થશે.
Current Situation and Conclusions:
The is an Off-shore Monsoon trough at sea level now runs along Konkan to Kerala Coast.
The UAC over Madhya Maharashtra now lies over South Konkan/Goa and extends up to 4.5 km above mean sea level.
There is a UAC over Bihar and neighboring East U.P. at 0.75 km above mean sea level.
A trough runs from Bihar to the UAC along South Konkan/Goa at 1.5 km above mean sea level across Chhatishgarh, with the UAC over Bihar embedded in this trough.
There is a UAC over Haryana and extends up to 1.5 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: 20th to 27th June 2018
Winds are mainly blowing from Southwest. The wind speed has reduced compared to earlier few days. Southwest winds will increase again till 22nd June and winds will be lower speed from 23rd to 27th June compared to earlier period. The Maximum Temperature will decrease from 22nd June and will be much lower from 23rd to 27th June compared to earlier period.
Scattered showers/light rain expected over South Gujarat, Central Gujarat, Saurashtra & Kutch mainly during later parts of forecast period. South Gujarat expected to receive higher quantum of medium rain during the latter parts of forecast period as Southwest Monsoon expected to enter South Gujarat by 27th June. Widespread meaningful rainfall possibility for other areas is limited during this period. Low level humidity is high, however the higher level (3.1 km above mean sea level) air is dry. The 3.1 km Humidity will increase during the latter parts of forecast period more towards Gujarat side compared to Saurashtra.
Overall Monsoon Situation:
Southwest Monsoon expected to Advance over remaining parts of Assam, some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, West Bengal and enter over parts of Jharkhand, Bihar and Madhya Pradesh between 23rd to 26th June. The Arabian branch expected to move between 24th to 27th June.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sar varrajo saurashat ni kanya jova kay tarikhe aavse ?
Sir aaje free hov to aagotaru endhan aapajo please…
Hve bhinjashe Gujarat?
Sir setelite image ma agal nu na joi skay ? ne jo joi skatu hoy to plz link aapjo.plz.ans.
Sir wonder ground ma rajkot ma 40% possible rain batave chhe to sachu hase ?plz.Ans.
sir Aagotaru endhan nota time no madyo to ta have dairek updet Aavche ne…..?
Sir varraja kya vistarni Kanya pasand karse?
સર આ સાઈડ મા કયા દિવશે અને કેટલા વાગયે અપડેટ આવશે
cola navi update bov nabdi 6e aasa 6e Ke pachi upadte MA saru Aave
Sir aje Gujarat ma could bov banse kemke aje 12.30p.m Surat ma chalu thaya che atle
Sir , agotru Andhan apvancho ? Cola mathi Pacho gas nikdigayo. June end sudhima Sara Varsad na chance Khara ( saurashtra ma ) ke July avi jase
અશોક ભાઇ બોવ કયે છે આગળ નિ કૉમેન્ટ જોય પછી સવાલ કરો …મોસ્ટ ઓફ આપડે બે તન વાર પૂછીએ છીએ…..જોય વિચારી ને સવાલ કરો…આભાર..સંદીપ હિંગરાજીયા ઉપલેટા
Sir, aaje decker karse IMD Valsad MA monsoon onset thayu tem?
Hello sir chomasu Gujrat na dvar khakhdavtu hoy tevu lagese kharu??
Windy મા wind માટે ડાબી તરફ Altitude લખેલ છે તેના પર ક્લિક કરતા તે બધા hpa નુ બતાવે છે જ્યારે જમણી-બાજુ Surface લખેલ છે તેના પર ક્લિક કરતા કાઈ ઇફેક્ટ નથી આવતી. બધી એપ હમણા જ અપડેટ કરેલી છે
Sie t v news ma adhi inch varsad batave che valasad ma video hare to su gujrat ma chomasu pugi gayu samjvu k hji var che..
Tamare email address khotu chhe te sachu lakho.
Tamo kya vistar ni vaat karo chho?
Saurashtra ke Gujarat ?
Amdavad ma gaikale vadad hata sanje pan koi varsad nathi k chanta pan nathi.
Sir tamari aagahi ma cola ketla Taka bhag bhajve Che
Karan k amne to cola j Jota aavde se
Biju badhu to tame kyo em mabham chale che
ગુડ મોર્નિંગ સર. સરફેશ ના પવનો જોવા હોય તો Windy મા wind >gfs 22 આ રીતે (દશ મીટર ની ઉચાંઈ એ) જોઈ શકાય??
કોઈ મને કોલા તથા વેધર જોતાં સમજાવો કોલ મો 9824881478
Sir kale ratre vadodara man 15 minutes saru japtu padyu.
સર, ગામડા નાં લોકો કેહતા હોય છે કે જે વર્ષે અધિક માશ હોય તેં વર્ષે દુકાળ જેવી સ્થિતી સર્જાય આમ કેટલું તથ્ય છે. અને જો આ વાત સાચી હોય તૌ તેની પાછળ નું કારણ શુ?
Sir weather predictions ma aap khubj saras update aapo cho cola joye ne moj thank you
Sir dhiraj to ghani rakhi pan modelo to lambave j jay chhe ane najik na divso ma nablu batave.
Sirji…..
Have Cola Per Vishavash Karai ???
(baaki nu delete karel chhe …. Moderator)
Botad jilla na kaya gamoma ma ketlo
Varshad thayo mitro janavo
શુભ સવાર સર, દાહોદ થી ફરી એક સારા સમાચાર છે. દાહોદમા કય કાલે સાંજના સમયે પૂર્વ બાજુ થી જોરદાર વાવાઝોડું આવ્યુ અને કાળા ડિબાંગ વાદળો એમપી બાજુ થી આવ્યા. ભારે પવન સાથે ડસ્ટસ્ટ્રોમ પણ આયુ હતુ. પછી 15 મીનીટ સુધી ડસ્ટસ્ટ્રોમ ચાલ્યુ પછી વાતાવરણ થોડુક સાંત થયુ. રાત્રે 9:30 વાગે ની આસપાસ ભારે પવન સાથે ધોધમાર વરસાદ સરુ થયો. 10 મીનીટ સુધી ધોધમાર વરસાદ પડ્યા બાદ વરસાદ એક કલાક સુધી છાટા પડતા રહીઆ. આજે ફરી આકાશમા ઉપરી વીજળીઓ જોવા મળી. વરસાદ પડી ગયા બાદ પશ્રિમનો પવન વધુ ફુકાયો. #વરસાદ = રાત્રે 9:30 વાગે પૂર્વ બાજુ થી આવ્યો અને ત્યાર બાદ… Read more »
Saheb memano mate rasoi banavva mandiye jaan Nikli gai tevu lage 6
Vadodara 11:30 jordaar jhaptu 15min mate moj hi moj.
Light to moderate intensity shower occurred in Vadodara between 12:45 to 00:05. First Pre-monsoon rain in Vadodara………
Thanks
Sir,Vadodara padra ma11.45 vage varsad saru thayo
Atyare Baroda ma dhodhmar varsad chalu thayo
Vadodra ma premonsoon rain start thie hala ma dhimi dhare varsad chalu
Cola gandu thayu sirjee…jo cola aam ne aam raheshe to have ame pan ganda thasu…
સર ચાંદા ની આજુ બાજુ કુંડાળું થયુ છે તો એનો મતલબ એજ ને કે ઉપર નાં વાતાવરણ મા પણ ભેજ આવ્યો છે.
Sir. Aaje sanje saro varsad. Chuda. Dist .surendranagar
સર બોટાદ ડિસટીક મા અેક બે હિચ જેવો વરસાદ થયો
Sar aavarshe alnino ni asr ketli
વલ્લભીપુર તાલુકાના ચાડા ગામ માં સારૂ ઝાપટું
Ashok Sir amare Village Navagam Sayla ma atyare Gajvij sathe sata pade se
Sir pavan vadhare se atle varsad barabar padto nathi tenu su karan
sanand ma saru aevu zaptu aavyu…..sanje 6.30 kalake
Sayla taluka na loya dham gam ma varsad nu halvu japtu.
વઢવાણમાં સારુ એવું ઝાપટુ 7pm
બનાસકાંઠા ના અમીરગઢ અને અંબાજી મા વરસાદ,
સાબરકાંઠા ના પોશીના ,ખેડભ્રમા,વડાલી ,ઈડર પંથકમા વરસાદ….
મારા ગામમા જરાય વરસાદ નથી…મારા ગામથી 4 કિમી દૂર મા વરસાદ છે….
Helo sar surendar nagar distik ma amuk jagya ae saro varsad padyo
Sir 27na bob baju ek system bane chhe te have pakku? Ane te Kai baju javani sakyata vadhare chhe? Amare khas Karine system no varasad aave chhe local varasad aavato nthi?
Kem so sir as vakhate Junagadh ma kevu rahese
નમસ્કાર સર&મિત્રો મોસમના પહેલા વરસાદ ના ઉ ગુજરાત મા શ્રી ગણેશ, સતલાસણા,દાંતા વિસ્તારમાં વાવાઝોડા પછી વરસાદી ઝાપટું, ખેડબ્રહ્મા,પોશીના,અંબાજી રાજ્યસથાન બોડર વિસ્તારમાં સારા વરસાદ ના વાવડ છે
South Gujarat, central Gujarat, north Gujarat thi pre-monsoon rain na news hoye toh comment krvanu na bhulta.