Regular Update on Monday 6th August 2018 @7.00 pm.
અપડેટ 6 ઓગસ્ટ 2018 સાંજે 7.00 વાગ્યે
IMD Long Range Forecast August & September Rainfall Update on 3rd August 2018
મુખ્ય મુદ્દા : (વિગત થી ઈંગ્લીશ માં તથા હિન્દી માં વાંચો )
ઓગસ્ટ માં વરસાદ લાંબા ગાળાની શરેરાશ થી 96% અને + કે – 9% વધ ઘટ ની શક્યતા છે, જે જૂન 2018 માં ઓગસ્ટ મહિના માટે આપેલ આગાહી થી થોડું વધુ છે.
દેશ લેવલે ચોમાસા ના પાછળ બે મહિના (ઓગસ્ટ-સપ્ટેમબર) માટે વરસાદ લાંબા ગાળાની શરેરાશ થી 95% ની શક્યતા છે, જેની મોડલ વધ ઘટ + કે – 8% થઇ શકે.
20180803_pr_301 20180803_pr_302
Have pachi no varsad kyare ane ketla divas ma thase.
Sir Dhoraji rajkot jila ma varsad hwe kyare awse
Sir tame kale comment ma ghana badha ne javab apiya ke vatavran avta athavadiyama sudhare chhe pan aje tamaro pojetiv javab nathi joyo atale aje nabalu to nathi dekhatu ne?
મને લાગે છે કે સંદિપ ભાઈ એ વાદળા ની જાડાઈ નુ પુછ્યું છે
Dar vakhte ni jem sedhe aavine shiraman kare aevu lage….
sir chomasu dhari normal thava ni sakyata6
સર. ૬૦૦ ને ૫૦૦ ભેજ કેવોક કામનો ને કેવો ભેજ કામનો સુટો સવાયો કે એક ધારો?????
Sir ek komenta Na jawab ma ape khyu ke fresh LP chomasha dhari par jase to Gujrat ma varsad no chans ketlo ?
ગુડ ઈવનીંગ સર. 925/850 /700 hpa ના પવન ના એરા જમ્મુ કાશ્મીર હીમાચલ પ્રદેશ મા દેખાડતા નથી એનુ કારણ માઉન્ટ એવરેસ્ટ ની 29000 ફૂટ ની ઉચાંઈ છે??
Sir,aa vakhte pavan a j pattar thoki avu lage chhe.. have pavan bandh that to saru..
World na ghana country ma krutrim varsad na experiment thata hoy chhe.toe sir te experiment ma vatavaran ni amook height ma koi chemically spread karta hashe ke biju kay?
Sir. Satellite image ma dekhata vadad ni jadai ketli hoy sake?
sir chomasu dhari lamba samay thi utter bharat par 6 ane badha model jota chaina ma varsad khub hoy evu lagese ane aavnara divaso ma ek low lamba samay sudhi tibbet ane eni aaju baju na vistar ma batave 6 to aa su china je kutrim varsad na prayogo kare6 ene lidhe hoy sake.enathi bharat na chomasane aasar thai sake ?
Sir comment MA dar vakhte email and nam mageche to anu karn Su Pliz javab aapone
સર પવન ni gati ક્યારે ધીમી પડસે
Sir saurashtra ma gaya round ma jya ochho varsad hato tya vadhu sakyta dekhay chhe
Sir je haal bay of bangal ma fresh LP system bani rahi te pan u.p bajuj jase ne chomasu dhari per ???
Sir weathet us ma badha model 8 to 14 ma positive sari matra batave che
Siyay ke us model to us model su haju wait & watch ma che?
Sir west bk ma varasad vagar vikat paristhiti chhe to aa round ma aavi jse?
સર બધા મિત્રો ના કોમેન્ટ મા તારીખ 8 થી 13.. 14 સુધી વરસાદ આવશે સૌરાષ્ટ્ર મા. પણ સર જે imd મા Rainfall forecast મા તારીખ 15 સુધી કાઈ નથી બતાવતુ તો સર શુ વરસાદ ની આશા છે કે પછી બધા મિત્રો ઉતાવળ કરે છે plz ans sar
namste sir,
aa pavan varsad mate vilan rup chhe ke su?
normali chomasa darmyan pavan dhima ane asatvyas hoy jayare aapde satta pavan vadhhu ane nairutyna vay chhe ne vatavarnma thandak pan chhe.
sir aje Amare jordar 2 thi 3 zapta padigaya gaga
Magfari na nava aavta paan pira yello dekhay to jamin ma loh tatva ni khami chhe te maate 150 gram hirakasi ane 15 gram limbu na ful 15 liter pani ma ogari 10 diwas na antare 2 thi 3 vakhat chhantkav karvo
Sir avta divsoma hamare sakyata se varshad ni
Mangfali ne pani apvu pade aem se jo api deye ne upar varshad thay to pili padijay se
Please reple
Gam>budhecha
Ta>maliya hatina
Dist>junagdha
Sir Idar mo Kyre Varsad avse?
Aa vakhte jodiya no varo aavse ke nahi
हाल मेंं जूनागढ मेंं बारिश की संभावना कब है?????
Sir have ni update ma jamnagar. Dwarka. Porbandar. Jilla mate thoduk alag thi aapjo Plz
Sir. Latipur baju kevik asa Che 8 tarikh pachi
સર, કોમેન્ટ મા દર વખત ઈમેલ અને નામ માંગે છે. પહેલા એક વાર નામ અને ઈમેલ નાખ્યા બાદ બીજી વાર ખાલી કોમેન્ટ જ કરવાની હતી હવે દર વખતે નવે શરથી નાખવુ પડે છે. મિત્રો સવાલો એવા પુછો કે જે અભ્યાસ મા કામ લાગે. ક્યારે આવશે અમારે વરસાદ એવા ફાલતુના પ્રશ્રનો ના પુછો. ખાલી ખોટો સરનો ટાઈમ જાય છે અને જે મિત્રો દરેક મેસેજ વાચતા હોય છે તેમનોબી ટાઈમ જાય છે. જેથી કરીને યોગ્ય સવાલો પુછવા. બાકી વરસાદ આવાનો હોય તો સર કહી દેસે આ તારીખે આવાનો છે જેતે વિસ્તારમા, તમને પુછવુ બી ના પડે. અશોક સર જે નીસ્વાર્થ સેવા આપે… Read more »
તા. ૧૦ ઓગસ્ટ માં કરછ અને સૌરાષ્ટ્ર ઉપર uac થાય છે તો પશ્ર્ચિમ સૌરાષ્ટ્ર માં વરસાદ થશે મારો અભ્યાસ બરોબર છે અશોકભાઈ
sir
varsad na kay sanmachar chhe have to bav thayu
સર લીબડી તાલુકાનો વારો આરાઉનડમા આવશે
Jak.Sir. Sorry Sir Name & Email Id box ma save nthi thatu ane dar comment vakhte name & email id mange che etla mate chek karva mate aa comment kari che .
સર BBC વેધર મા રાજકોટ ઉપર તા.10/11 મા વાદળ સમૂહ બતાવે તે બરોબર શે
Porbandar Khali khamm se Pani nthi aa raund ma varo se??
Sir aa raund Porbandar ma sans kevak se amara vistarma hju Pani ni ghat se dem tdav bdhu Khali se….. please answer
Keshod aaju baju varsad thase k pani chalu kari deye sir?
નમસ્કાર સર
700hpa જોતા એવું લાગે છે કે ઉત્તર ગુજરાત ને
કચ્છ વધારે લાભ થસે
વેધર યુએસ જોતા એવું લાગે છે કે દક્ષિણ ગુજરાત
દક્ષિણ સૌરાષ્ટ્ર ને વધુ લાભ થસે
તો કેનુ માન્ય ગણાય
(સાચુ ઞણાય)
સર મેં વાંચેલું છે કે ECMWF મુજબ ગુજરાત માં વરસાદ બતાવે તો સંભાવના સારી રહે હાસુને????
નેં સર પેલાં GFS સારું બતાવતું હતું અવે ECMWF સારું બતાવે છે અને એકધારું uas બતાવે. તો. સારા સંકેત કેવાય ને????
Varsad kiyare avse jamnagar jilla ma
Sir.aaje je setelite image ma je cloud no samuh chhe te koi system chhe.plz.Sir
Gujarat upar hal ma uac se ke nahi
Hajuye gas vagarni COLA!!!!
saheb , aavta raund ma muli ma vavni layak varsad bhag ma aavi jase ?
Sar,new vala 48 kalak pasi bhare varsad ni agahi apese ?????
Sir aje vatavaran ma khasho sutharo thato janay che to pavan ni gati kyare dhimi thase
rip.pliz
Sir Agust or sptember me monsoon ki skyta ketli. Che gujratma monsoon lale che etle sakyta ketli che?
Sir varsad ni maatra ochi thati jay Che avta diwaso ma etle have light rain j avse evu lage Che
સર અમારે જામ કલયાણપુર ના પટેલકા મા સારા એવા ઝાપટા પડે છે સવાર ના ચાર પાચ ઝાપટા આવયા