Update on 17th August 2018 Evening
Saurashtra, Gujarat & Kutch: 17th to 20th August 2018
Rain Forecast see Akila & Sanj Samachar dated 16th August and also :Forecast Dated 15th August 2018 click here
Note: Unless there is drastic change in the forecast outcome the forecast dated 15th August and newspaper forecast dated 16th August 2018 published here is yet valid and will be reviewed tomorrow evening.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 17 ઓગસ્ટ થી 20 ઓગસ્ટ 2018
વરસાદ બાબત જોવો અકિલા અને સાંજ સમાચાર ની 16 તારીખ ની આગાહી તેમજ :15 ઓગસ્ટ 2018 ના આપેલ આગહી માટે અહીં ક્લીક કરો
નોંધ: 15 ઓગસ્ટ ની આગાહી તેમજ 16 ઓગસ્ટ ના અહીં આપેલ છાપા ની આગાહી થી વરસાદ ની માત્રા માં વધુ ફરક પડે એવું જણાય નહિ ત્યાં સુધી આ આગાહી યથાવત રહે છે. કોઈ પણ ફેર ફાર માટે આવતી કાલ સાંજે મુલવણી થશે.
Meteorological features based on IMD Evening Bulletin:
The System now lies as a Low Pressure over Northwest Madhya Pradesh and adjoining Southeast Rajasthan. The UAC associated is extends up to 5.8 km above mean sea level tilting Southwards with height.
Axis of Monsoon runs from Jaisalmer to above Low Pressure, Akola, Chandbali and towards Northeast Bay of Bengal.
An East West shear zone at 3.1 above mean sea level runs roughly along Latitude 21.5°N across Central India.
An East West shear zone at 5.8 km above mean sea level runs roughly along Latitude 20°N across Central India.
પરિસ્થિતિ અને નિચોડ: 17 ઓગસ્ટ 2018 સાંજે
સિસ્ટમ હવે લો પ્રેસર છે જે નોર્થવેસ્ટ એમપી અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર છે. તેના અનૂસંગિક યુએસી વધતી ઉંચાઇએ દક્ષિણ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી જેસલમેર, નોર્થવેસ્ટ એમપી અને દક્ષિણ પૂર્વ રાજસ્થાન નું લો પ્રેસર, અકોલા, ચાંદબલી અને ત્યાંથી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
Latitude 21.5°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિમિ પર સૌરાષ્ટ્ર ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે.
Latitude 20°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ પર સૌરાષ્ટ્ર લાગુ અરબી સમુદ્ર/ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે.
Meteorological features based on IMD Mid-day Bulletin:
The Depression weakened into a Well Marked Low Pressure area and lies over Southwest Madhya Pradesh & neighborhood. Associated Cyclonic Circulation extends upto 5.8 km above mean sea level tilting Southwards with height.
The Axis of Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Deesa, Center of Well Marked Low Pressure area over Southwest Madhya Pradesh & neighborhood, Akola, Rajnandgaon, Jharsuguda , Chandbali and thence towards Northeast Bay of Bengal.
An East West shear zone at 3.1 above mean sea level runs roughly along Latitude 21.5°N across Central India.
An East West shear zone at 5.8 km above mean sea level runs roughly along Latitude 20°N across Central India.
The feeble off shore trough at mean sea level off Karnataka to North Kerala coasts persists.
A low pressure area is likely to develop over North Bay of Bengal and neighborhood around 18th/19th August.
The cyclonic circulation over northeast Afghanistan & neighborhood persists and now seen at 5.8 km above mean sea level with a trough aloft runs roughly along Long. 68° E and north of Lat. 28°N.
System a Well Marked Low Pressure. – 17th Afternoon
સિસ્ટમ વેલ માર્કંડ લો પ્રેસર છે. 17th બપોરે
પરિસ્થિતિ અને નિચોડ: 17 ઓગસ્ટ 2018 બપોરે
ડિપ્રેસન હવે નબળું પડી વેલ માર્કંડ થયું દક્ષિણ પશ્ચિમ એમપી અને આસપાસ ના વિસ્તાર માં. તેના અનૂસંગિક યુએસી વધતી ઉંચાઇએ દક્ષિણ તરફ ઝુકે છે.
ચોમાસુ ધરી જેસલમેર, ડીસા, દક્ષિણ પશ્ચિમ એમપી નું વેલમાર્કડ લો પ્રેસર થઇ ને અકોલા, ચાંદબલી અને ત્યાંથી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
Latitude 21.5°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 3.1 કિમિ પર સૌરાષ્ટ્ર ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે.
Latitude 20°N પર એક બહોળું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ પર સૌરાષ્ટ્ર લાગુ અરબી સમુદ્ર/ગુજરાત બાજુ થી સેન્ટ્રલ ઇન્ડિયા બાજુ છવાયેલ છે.
સામાન્ય ઑફ શોર ટ્રફ કર્ણાટક થી નોર્થ કેરળ સુધી છે.
બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર ટૂંક ટાઈમ માં થવાની શક્યતા છે.
Meteorological features based on IMD Morning Bulletin:
The Depression over Vidarbha & neighborhood moved West northwestwards during past 06 hours and lay centered at 0530 hrs IST of today, the 17th August, 2018 over Southwest Madhya Pradesh and adjoining Gujarat & North Madhya Maharashtra near Lat. 21.8°N and Long. 75.8°E, about 270 Km Eastsoutheast of Baroda (Gujarat). It is very likely to move West Northwestwards and weaken gradually into a Well Marked Low Pressure area during next 12 hours.
The Axis of Monsoon trough at mean sea level now passes through Bhuj, Center of Depression over Southwest Madhya Pradesh and adjoining Gujarat & North Madhya Maharashtra, Nagpur, Durg, Gopalpur and thence towards north Andaman Sea.
The feeble Off shore trough at mean sea level off Karnataka to North Kerala coasts persists.
A Low Pressure area is likely to develop over Coastal Bay of Bengal and neighborhood around 18th August.
નીચે આપેલ 2 પાના નું ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 2 page Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
IMD Bulletin No. : 10 (BOB/05/2018)
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
પરિસ્થિતિ અને નિચોડ: 17 ઓગસ્ટ 2018 સવારે
ડિપ્રેસન હાલ દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ, નોર્થ મધ્ય મહારાષ્ટ્ર અને લાગુ ગુજરાત બોર્ડર વિસ્તાર માં છે.
સિસ્ટમ ટ્રેક હાલ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ જે ગુજરાત તરફ છે.
ચોમાસુ ધરી ભુજ થી ડિપ્રેસન સેન્ટર, નાગપુર, ગોપાલપુર થઇ ને નોર્થ આંદામાન દરિયા તરફ લંબાય છે.
સામાન્ય ઑફ શોર ટ્રફ કર્ણાટક થી નોર્થ કેરળ સુધી છે.
બંગાળ ની ખાડી માં નવું લો પ્રેસર ટૂંક ટાઈમ માં થવાની શક્યતા છે.
વરસાદ ના આંકડા, ડેમ ઉપર વરસાદ ના આંકડા તેમજ ડેમ સ્ટોરેજ ની વિગત ઉપર લિંક માં આપેલ છે
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Ashok sir e aaj sanj Ni updet ma chokhu lakhelu Che ke aagahi aagal mujab samjavi Ane kai ferfar thase to aavti kaale saanje update aapse.etle bhaiyo khotu aahak karoma.
सर आजे जामनगर खाली छाटा
काले वधारेनी शकयाता खरी
Negative comment karanarao thodi dhiraj rakho ane 18 & 19 tarikh ni kamal juo…..
sir sysitem atiyare kay location che
સર તમારા મા પૂરો વિસ્વાસ છે પણ હવે સ્વાસ બંધ થઇજાય એમ છે.હવે તો મગ નુ નામ મરી પાળો
Sir gujrat to sav koru thay giyu to have varsad aavse jamnagar Rajkot jilla ma 18 ke 19 tarikh ma
સર કોલકી ભાયાવદરમાં ૧૫મિલિ વરસાદ
છે.
Ashokbhai uper visvash rakho
નમસ્કાર સર
Wmlp હાલ mp ગુજરાત બોડર પાસે છે
કાલે સૌરાષ્ટ્ર ને લાભ થસે થોડી ઉતર તરફ ખસી છે
Sir, hu vadad no samuh kya chhe ae nthi joto pan system/uac na location par najar karu chhu. Te mujab saurastra mate hajuye saru j vatavaran chhe.right sir?
Sir varasad no round puro thayo?
Mitro dhiraj rakho
Varsad 100% aavse
Sir ni aagahi final sachij hoy
Mane puro visvas 6
Bhalgam mota
Ta.visavadar
Jay mataji
Bhaio dhirj rakho dhirj na fad mitha hoy che
Utavde aamba na pake dharna na fad mitha hoy che
To sir have saurashtra ma varsad nahi ave ke shu sir sistam biji dishama gati Kare che
Satelite image jota aevu lage ce system uattar baju sarki gai… have uac na lidhe saurastra ma Shakyta ce?
700 hpa bhej 90% ho to varsad ni sakyata khri
Sir badha forecast model mathi hava nikli gai
Agahi 20 date sudhini 6e haji moj karo
Mitro gaya round 1usc 1week dhodhmar varsad padyo hato atyare 2 se apne saurashtra Gujrat vala ne aaj posay low pressure ke depression su kam 6
Porbandar ma varsad nathi
Sir,ek kalak thi zarmar chalu chhe.
Sorry sir mane Khber che k tamari khash suchna che k mara gamma Varsad aavse k nai Aavi comment karvi nai pan porbander jila MA vadal aaviya pan varashta Nat su system nabli padi gai?
ગુડ ઇવનિંગ સર, સિસ્ટમ ઉત્તર તરફ સરકી કે શું?..
સર, આ વખતે લગભગ 7 દિવસ થી બધા મોડલ સારું બતાવતા હતા આજે ખરે ટાણે પાણી માં બેસી ગયા.
Sir mahtvano ek divas to gyo have varasadni Matra ma Kai ferfar hoy to janavajo please?