Current Weather Conditions on 6th July 2019
Saurashtra & Kutch Has To Wait For Widespread Meaningful Rainfall – Southwest Monsoon Expected To Cover Whole India Within Two Days Except Parts Of West Rajasthan.
સૌરાષ્ટ્ર અને કચ્છ ને સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડશે – દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આવતા બે દિવસ માં પશ્ચિમ રાજસ્થાન ના ભાગો શિવાય સમગ્ર દેશ માં બેસી જશે.
As per IMD :
Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, Barmer, Jodhpur, Sikar, Rohtak, Chandigarh, Una and Amritsar.
Conditions are becoming favorable for further advance of Southwest Monsoon into remaining parts of Haryana, Punjab and some more parts of Rajasthan during next 48 hours.
The Cyclonic Circulation over Southeast Uttar Pradesh and adjoining Northeast Madhya Pradesh now lies over South Uttar Pradesh & adjoining north Madhya Pradesh and extends up to 1.5 km above mean sea level.
The Cyclonic Circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over North Pakistan & adjoining Punjab and extends up to 1.5 km above mean sea level.
The trough at mean sea level from Northwest Rajasthan to Northeast Bay of Bengal persists and runs across Northeast Rajasthan, South Uttar Pradesh, Jharkhand & Gangetic West Bengal and extends up to 1.5 km above mean sea level. The other branch of it now runs from Jharkhand to Manipur across Bangladesh and Assam & Meghalaya.
The Cyclonic Circulation over south Gujarat Region & neighborhood persists and now seen between 3.1 and 3.6 km above mean sea level.
The Cyclonic Circulation over Northwest Bay of Bengal & adjoining Gangetic West Bengal now lies over West Bengal & adjoining Jharkhand and extends up to 7.6 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: 6th July to 13th July 2019
Very windy and cloudy conditions expected throughout the Forecast period with winds reaching 25-35 km at some time during the day.
Forecast:
South Gujarat & East Central Gujarat could receive scattered Medium/Heavy Rainfall with Isolated very Heavy Rainfall till 7th July. The rain quantum as well as rainfall area will be less for rest of the forecast period.
Saurashtra, Kutch & Rest of Gujarat could receive scattered Showers/Light Rainfall on a few days of the forecast period with Isolated Heavy Rainfall. Saurashtra & Kutch has to yet wait for meaningful widespread Rainfall.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 6 જુલાઈ થી 13 જુલાઈ 2019
ચોમાસુ ઉત્તરી રેખા હાલ Lat. 25°N/Long. 60°E, Lat. 25°N/Long. 65°E, થી બારમેર, જોધપુર, શિકર, રોહતક, ચંદીગઢ, ઉના, અને અમૃતસર થી પાસ થાય છે. હજુ ચોમાસુ હરિયાણા પંજાબ ના બધા ભાગો તેમજ રાજસ્થાન ના થોડા વધુ ભાગો માં આગળ ચાલશે આવતા 2 દિવસ માં.
યુએસી 1.5 કિમિ ની ઊંચાઈ નું હાલ દક્ષિણ યુપી અને લાગુ નોર્થ એમપી પર છે.
સી લેવલ નું ટ્રફ નોર્થવેસ્ટ રાજસ્થાન થી નોર્થઇસ્ટ બંગાળ ની ખાડી તરફ જાય છે વાયા દક્ષિણ યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને તે 1.5 કિમિ ની ઊંચાઈએ છે. બીજી પાંખ ઝારખંડ થી મણિપુર જાય છે વાયા બાંગ્લા દેશ , આસામ , અને મેઘાલય.
3.1 કિમિ થી 3.6 કિમિ નું યુએસી દક્ષિણ ગુજરાત/દક્ષિણ સૌરાષ્ટ્ર અને લાગુ વિસ્તારો પર છે, જે હવે યુએસી નું ટ્રફ થશે.
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી બાજુ થી એક નવું યુએસી 7.6 કિમિ ના લેવલ સુધી ફેલાયેલ છે જે હવે પશ્ચિમ બંગાળ અને લાગુ ઝારખંડ પર છે.
આગાહી:
વાદળછાયું વાતાવરણ તેમજ દિવસ ના ક્યારેક પવન 25 થી 35 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના બધા દિવસો માં.
દક્ષિણ ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાત માં છુટા છવાયો મધ્યમ/ભારે વરસાદ ની શક્યતા છે 7 તારીખ સુધી. ત્યાર બાદ વરસાદ ની માત્રા અને વિસ્તાર ઓછો રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને નોર્થ ગુજરાત: છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. સીમિત વિસ્તાર માં અમુક દિવસ મધ્યમ વરસાદ. સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ માટે હજુ રાહ જોવી પડે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Sir chomasa darmyan bob ma ek mahena ma andajet ketle sestam thay
નમસ્કાર સર
આજે અકિલા મા આવેલું છે
૨૦ દિ’ સુધી સાર્વત્રિક વરસવાનો નથી : સિવાય કે નસીબજોગે કયાંક-કયાંક હળવો વરસી જાય
મોન્સુન ટ્રફ નોર્મલથી ઉત્તર તરફ ગતિ કરે છેઃ આંધ્ર અને ઓરીસ્સાના દરિયામાં સિસ્ટમ્સ બને તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ચાન્સ લાગે : પવનનું જોર પણ નેગેટીવ પોઈન્ટ છે
તો દરેક કોમેન્ટ કરે છે તે મિત્રો ને ખોટા સવાલ
કરવા નય અકિલા વાચી લેવું
પાણી હોય તેને પીયત ચાલુ કરી દેવુ .
What describe flog and low cloud? It help to receive rain
પહેલા બધી કોમેન્ટ વાંસો પસી કોમેન્ટ કરો
Sir ,
South Gujrat wala uac nu benefit haju pan Surat ne Mali shake ?
akila news ma aje avu chhe ke 20 divash sudhi varsad ni koi skyata nathi
Chomasu chalu chhe dosto. Tame badha vicharo chho tenathi pan vadhare varsad padse.only posetive.no negative.
સર સૌરાષ્ટ્ર ના ખેડૂતો ના ભાગ્ય નબળા ગણો કે પછી રાજકીય રમત પણ જો કલ્પસર યોજના સાકાર થય હોત તો તેનાથી સૌરાષ્ટ્ર ની લગભગ ૧૦.૫૦ સાડા દસ લાખ હેક્ટર જમીનમાં સિસાઈ નુ પાણી મળતુ હોત પણ કલ્પસર નુ સ્વપ્ન આજ દિ સુધી હજી માત્ર સ્વપ્ન જ છે.
Sir, tame 28 april 2019 na roj fb ma ek post kari hati garmada na jad ni ke jema tame lakhel hatu ke jad par ful aavya pa6i 45-47 divas pa6i andajit varsad thato hoy, sir mare aapne kevanu ae 6e ke hu jamnagar rilaince ma 6u tya garmada na jad ma hal ma ful aavya 6e to su samjavu aana vise… Ne aa jad na photo aapna fb id ma comments ma Moklel 6e , khali aapna jankari mate…
Dear sir,
Please update daily rainfall as per your record
sir date 17th ajubaju arbi ma ghumri dekhay se 6OOma disha kay baju thase te joye
Sir imd rainfall chart ma light rain batave jyare hakikat ma saurashtra & kutch ma chatoy nathi padto. Evu lage ke aa vistar ma varsad ni patern change thay gay hoy karanke pahela sandhya khilti ane chandra ne farte round thato to varsad game tyathi aavi jato, jyare aa vakhte amare counting 3days sandhya khili hati pan chato y na aavyo. Ane gai kale pan aakash ma kas chadyo, ane samany sandhya pan khili hati to aaje vatavaran sav khullu thay gayu DHUMIKAR tadko muki didho.
Sir porbandar thi dwarka vadi pati ma varsad thava ni koi sakyata che ke nai? Aa week ma?
Hamna kai khaas varsad batavto nathi whole Gujarat state ma, we can expect good rains only after 21st July.
મોરબી માં વરસાદ નથી થતો તેનું કારણ છે સિરામિક
Maro ek question Che…..દક્ષિણ મા 4 દિવસ સારો વરસાદ થયો ..અમુક જગ્યા એ અતિ ભારે વરસાદ જોવા મળ્યો …પણ એનાથી શુ….જેટલો વરસાદ પડ્યો એનુ બધુ પાણી લગભગ વેડફાઇ ગયુ …કોઈ યોજના હોવી જોઈએ ….એ પાણી બચાવો …અને જ્યા નથી વરસાદ ….સૌરાષ્ટ ના વિસ્તાર મા પાણી પહોચે..નમૅદા છે પણ યોગ્ય આયોજન નથી … હુ માનુ છુ ત્યા સુધી યોગ્ય ઉપયોગ થાય આ પાણી નો તો જ્યા નથી વરસાદ એ વિસ્તાર ને પાણી મળી રહે…..ખચૅ થાય પણ . ફાયદો બહુ છે.
sir…. varsad na garbh bandhava upar pan visvash krvo pde..!!
date. 3/1/19 na chhuto chhvayo katro hto ane daxin gujrat upar vdhare hto …teno varsad halno je thyo te…
ane date. 16/1/19 na je katro hato te karachi(pak.) tarafthi tenu agaman thyu hatu ane pachhchim gujrat (kutch.. dwarka) ma vdhare dekhano hato to hve teni tarikh jota 231 divas no hisab kriye to hju date. 27…28… july. thi 3..4..aug. na varshi ske.
avu amare ek kaka je 20 varsh thi katra no anubhav kre chhe ane temne mne jnayvu …
Uttar gujrat tarikh saro baju kevu chhe
હવે ૌરાષટ નો વારો કયારે આવશે
ગુડ મોર્નિંગ સર,
છેલ્લા ચાર દિવસથી આકાશ સંપૂર્ણ વાદળ છાયું રહ્યું હતું, આજે સવાર થી આકાશ સાફ થવા લાગ્યું અને સૂર્ય દેવના દર્શન પણ થયા છે.
જ્યાં સુધી આનંદો વાળી સર ની અપડેટ ના આવે ત્યાં સુધી લાલચ રાખવી નઈ
Sar 17dt ma balasor pase ghumari mare evu lage che to sar low bani sake bane to gujrat ne faydo thai
Sir 16-17 date ma kutch upar 600hpa ma uac batave te kannu? K pachi haji agotru kevay.
Sir aaje saurashtra par ghoda na rusda jeva vadal batave se setelite image jota to kai chance khara
Sir el nino ni asar ketla time rehse?? Kem ke jya sudhi el nino ni asar hoy tya sudhi Bob vari system gujrat baju av vi muskel 6
700Hpa ma 12/13/14 tarikh ma presr batave se to chansh varasad na dhrol taluka ma se ke nay
દક્ષિણ ગુજરાત મા જે uac થી વરસાદ એકધારો એક અઠવાડિયા થયા પડે છે તે uac એક જ જગ્યા એ હોય એવુ લાગે છે તે આઘાપાછુ ના થય શકે????
UAC GHANI VAR SAURASHTRA MA HOY CHATA VARSHAD NATHI PADTO TO PACHI DAXINMA KEM PADECHE APNE KYAREY UAC LABHA NATHI APTU
Sir normaly chomasa darmiyan through and chomasu dhari normal karta utar baju vadhu samay hoy ce k?
sir
hal ni sthiti jota to evu lage 20 Jul sudhi sara varsad na endhan nathi dekhata saurashtra ma
Amook agency northeast ma long range rain deficiency kehta hta ane hal ma Chomasu northeast ma barabar nu jamshe.
સર તા.10 થી પવન ની સ્પીડ મા વધારો થછે?
Sir…..daxin gujarat baju je uac che te saurastra baju na avi sake…….k pachi ave toy jaruri paribalo na hoy to uac ave chata varsad na thay???…..su te uac na bohalu thava na koi chances nathi????
Sir eu ma je 12.7.na porbandar ,ane jungadh ma vadado batave Varshad ave shake
Sar amare aaje Vallbhipur taluka na sada Gam aaju baju 5 kilomitar ma vavni layak varasad 2 ih jevo
sir,gujrat and arbi samudram halma ek cyclonic cerculation banatu batade se enathi sauvrastrama varsad thavi koy sakyata khari
Sir Windy ma date 9 to 15 ma Kutch ma varsad thase avu batave che to su varsad aavse
BOB na 925hpa na pavan Orissa-Andhra ma enter thai ne Northwest baju jataa hoy chhe.haal aavu kem nthi thatu?
Sir.
Date 12 na ecmf anf gfs 700hpa ma arbi ma uac batave che pan varsad nathi batavtu. Bhej pan nathi 700 ma.
Any chace of rain???
Sir windy ma banne model ma amare varsad mi matra achanak vadhare batave chhe kutiyana chauta to vatavaran ma kaik fer chhe?
Sir vadado ni movement pavano disha ne aadharit chale k pachi aeni Margi pramane chale suppose windy ma hal ma 700 and 850 pavan surat per west/south west na che tyare aakash ma vaada poorva thi pachimm baju jay che to kai rite identify karvanu????
Sir aje vatamaran MA Kai sudharo che saurastra ma
સર હવે તો રામધૂન બેસાડીયે તો થાય ગામડે ગામડે ઈ સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી ભગવાન શ્રી રામ પાસે જો સામુ જોવે તો પોરબંદર રાજકોટ જામનગર ને દેવભુમીદવારકા
સર
હાલ કોલા 1 /2 અને ( 700 Hp )જોતા એવું દેખાય કે અષાડ કોરો જાય એવું લાગે છે
વાવણી પછી 20 દિવસ થઈ ગયા છે
વાવેતર મા ફેરફાર કરવો પડશે
Have navi shistam bane aevu kay se ke nay
Good evening sir
Sir Arbi samudra mathi je pavan funkay chhe tema Agami divasho ma kai fer-far thay shake ( ochho) ?
karan ke jetala vars aa pavan vadhare funkay chhe te vars saurashtra mate nabadu sabit thay chhe karan ke BOB vari system no labh nathi Mali shakto
Sri kutch ma varsad jaray nahi ane em to gandhidham ma to tipu pan nahi to Sri varsad na Kai chance check have ketli rah Jovi padse
Hello Sir have pavan ne ghati dheme padhe se to varsad ne sakeyta rehse k kem
Ashokbhai South gujrat vapi valsad ma je varsad pde che te saurashtra baju avvani skyata khari?
Sir 700/500 MA bhj no hoy an 850ma bhja hoyto varashad avisaka