Current Weather Conditions on 19th July 2019
Southwest Monsoon has advanced over remaining parts of Rajsthan, thereby covering the entire Country on 19th July 2019 – Conditions expected to improve over Saurashtra, Gujarat & Kutch
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વાતાવરણ માં સુધારો થશે.
Some weather features from IMD :
The Southwest Monsoon has further advanced into remaining parts of West Rajasthan and thus has covered the entire country today, the 19th July, 2019.
The Monsoon Trough at mean sea level passes through Ganganagar, Hissar, Agra, Banda, Sidhi, Daltonganj, Bhubaneshwar, then southeastwards towards Northwest Bay of Bengal.
The cyclonic circulation over Central Pakistan & adjoining West Rajasthan now lies over Central Pakistan & adjoining Punjab and extends up to 0.9 km above mean sea level.
The feeble off-shore trough at mean sea level from South Maharashtra coast to Karnataka coast now runs from Karnataka to Kerala coast.
A cyclonic circulation lies over Eastcentral Arabian Sea off Maharashtra coast between 3.1 & 3.6 km above mean sea level.
The cyclonic circulation over Northwest Bay of Bengal & adjoining Westcentral Bay of Bengal and south Odisha coast now lies over Westcentral and adjoining Northwest Bay of Bengal & North Andhra Pradesh – South Odisha coasts and extends up to 5.8 km above mean sea level tilting Southwestwards with height.
IMD Advance Of Southwest Monsoon Map.
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું. 19 જુલાઈ 2019 ના સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date. Monsoon has set in over whole country on 19th July 2019.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
Saurashtra, Gujarat & Kutch: Current conditions
No meaningful rainfall over Saurashtra, Kutch & Gujarat during last one week. There is a shortfall of 64% rain till 18th July 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has 31% Deficit till 18th July 2019. Kutch is a 90% shortfall from normal till 18th July 2019.
Forecast: 19th July to 25th July 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Cloudy weather on most days except one or two days. Wind speeds of 10 to 25 km during the forecast period.
Gujarat could receive scattered Light/Medium Rainfall with Isolated heavy rainfall on some days of the forecast period. More chances during 20th-23rd July.
Saurashtra & Kutch could receive scattered Showers/Light/Medium Rainfall few days of forecast period during 20th-23rd (more chances on 21/22nd). Again weather would improve on 25th July 2019.
Advance Indication: 26th to 31st July 2019
After the completion of current Bay of Bengal System, there is a possibility of a fresh UAC over Bay of Bengal. This would become a Low Pressure on land. During that period, the Western end of Monsoon is expected to slide downwards to South Rajasthan. Due to this scenario, Saurashtra, Kutch & Gujarat could receive a round of Rainfall. ECMWF is confident about the outcome, however, GFS is differing. Some other International models outcome is concurring with ECMWF.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન ના બાકી ના ભાગો ને આવરી લેતા સમગ્ર દેશ માં આજે 19 જુલાઈ 2019 બેસી ગયું.
સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, હિસાર, આગ્રા, બંદા, સીધી, દલોતગંજ , ભૂબનેશ્વર અને ત્યાંથી નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.
5.8 કિમિ ના લેવલ નું એક અપાર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પશ્ચિમ અને લાગુ નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં નોર્થ આંધ્ર અને સાઉથ ઓડિશા કિનારા નજીક છે.
મહારાષ્ટ્ર ના કિનારા બહાર મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક 3.1 કિમિ નું એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે.
5.8 કિમિ ના લેવલ માં એક બહોળું સર્ક્યુલેશન દક્ષિણ ભારત, લાગુ અરબી સમુદ્ર પર છે.
એક નબળો ઓફશોર ટ્રફ કર્નાટક થી કેરળ ના દરિયા કિનારા નજીક છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 18 જુલાઈ સુધી માં વરસાદ ની 64% ની ઘટ રહી છે જયારે ગુજરાત વિસ્તાર માં 31% ઘટ રહી છે.
આગાહી: 19 જુલાઈ થી 25 જુલાઈ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
એકાદ બે દિવસ બાદ કરતા, વાદળછાયું વાતાવરણ તેમજ પવન 10 થી 25 કિમિ ની ઝડપ સુધી ફૂંકાય આગાહી ના દિવસો માં.
દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા હળવો/ મધ્યમ વરસાદ ની શક્યતા અને ક્યાંક ક્યાંક ભારે આગાહી સમય ના અમુક દિવસો, ખાસ 20 થી 23 દરમિયાન.
સૌરાષ્ટ્ર અને કચ્છ: છુટા છવાયા વિસ્તારમાં ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ 20 થી 23 માં જેમાં વધુ શક્યતા 21/22 ના. તારીખ 25 ના ફરી વાતાવરણ સુધરે તેવી શક્યતા.
આગોતરું એંધાણ: 26 થી 31 જુલાઈ 2019
હાલ ની બંગાળ ની ખાડી ની સિસ્ટમ બાદ ફરી બંગાળ ની ખાડી બાજુ એક યુએસી થશે જે જમીન પર આવ્યા બાદ લો પ્રેસર થશે. સિસ્ટમ આગળ ચાલે ત્યારે ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો તે સમય માં દક્ષિણ રાજસ્થાન સુધી સરકી આવશે જેથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને વરસાદ નો એક રાઉન્ડ માટે ઉજળી તક છે. ECMWF મોડલ મુજબ નું તારણ છે. બીજા ઇન્ટરનૅશનલ મોડલ પણ ECMWF સાથે સહમત છે પણ હજુ GFS સહમત નથી
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Colla lal thay gayu aaje ane kale bhuka
Sir. Mjo pan 2 divas ma takat valu thai ne aapda samundr ma aave che te Pachi aagla divaso ma somachu dhri no pasxim chedo pan gujrat rajsthan border shudhi aave che ane ecmwf ma sari sistam pan batave che tamaru aagotru aendhan jevu vayru gyu tevo varsad aape teva uajla sanjogo janay che
સર
વ્યવસ્થી ત રીતે સૌરાષ્ટ્રનો વારો આવશે
હાલ દરેક મોડલ જોતા એવું લાગે છે
સરજી
તમે ઝાપટ કીધા પણ મોડલ તો 2 થી 3 ઈચ જેવા બતાવે છે
Breaking news માહારાષ્ટ્ર રતનાગિરી થિ 50km west અરબિન સમૂન્દ્ર મા સર્જાયુ લો પ્રેસર તેની અસર થિ બોપર બાદ સૌરાસ્ટ્ર ના ધણાભાગ મા ગાજ વિજ સાથે વરસાદ થસે..
આવરસાદ છૂટો છવાયો થસે….(આ વરસાદ લોટરી જેવો સમજો, જયા પઙે ત્યા સારો બાકિ કોરૂ…)
20july2019
Aje GSF pan sourashtra mate Full positive thay gayu se
Aje badha model all sourashtra ma Saro varsad batave se
Vadhare varsad nu jor…date..27/28/29 ma batave se
Emay gsf …gir Somnath…Junagadh..Rajkot patta ma ati bhare batave se
Cola thi mandi badhay model ganda thata jay 6
Sir precip probablity atle su
Dipak bhai ni vat ne hu 100presant samarthan aapu chu
Vatavaran khub bafaro
Sir cola ma lal gas purano sir… Update sari avi hve Varsad pn saro pdi jai bdhe…
સર આ વર્ષે લીમડા મા લીંબોડી આવી ગઇ તેમા અમુક લીમડા મા ફરી કોર(ફુલ) આવે છે તેનુ કારણ શુ હોય શકે ?
Sar cola jota bhri vrsad thse
sir ..passing cloud thavanu Kai shakyata to nathi ne?
સર આગાહી મુજબ શ્રાવણ મહિના ની શરુઆત થતા હર હર ભોલે નો જય જય કાર થશે.
Windy gfs 11:30 ni update next 10 days ma north saurashtra ma saru batave che 100 mm jevu good sign for saurashtra
Thank you sir
Sar jamnagar ma ae Raund ma katlik sakiyta che varsad ni plzz ans apva vinati
Ghana divso bad badha model ane cola ne jota aje pet ma gal-galiya thay che sir!!!!!
સર
આ 21 22 23 ના રાઉંડ મા તો મધ્યમ વરસાદ આવ છે એવુ લાગે પણ 26 થી 31 મા તો દે ધના ધન..વરસ સે કે આનદો વારો પાસી અપડેટ જોવા મડે
એવી આશા રાખી….
ધરી નો છેડો દક્ષિણ રાજસ્થાન પર અવે તો ગુજરાત ને બવ મોટો લાભ મડે…. એવું હોય ને
Thank you very much for new updates
Aaje amare morbi side ma pan vatavaran ma ghano ferfar che full bafaro and pavan saav nathi any chance for rain sir?
Sir amare jamkandorana ma AA round ma kevik chance 6e
Badha positive ryo toy ghano fer pdse vatavarn che bhagvan mer karse B POSITIVE
પવન એકદમ શાંત અને બફારો
ભાદરવા જેવુ વાતાવરણ
visavadar panthakma
Sir,ketla MM varsad pade to bhare varsad gani shakai
sir porbandar ma aj savar no bhur pavan vai se have lage se ke avse varsad
Sir somvare to bhare varsad batave che rajkot ma pan sachu…..
Thunderstorm 21/22/23 july se. Saurastra mate.
Sir,ketla mlb pressor hoy to bhej ane varsad ni sakyta ganay? Ke pressor sathe kai levadeva na hoi?
Sir. Cola jota to lage che ke devbhumi dwarka ne Sara vrshad mate haju rah Jovi pdse.
સર મને એકાદ અઠવાડીયુ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ થાય એવી શક્યતા નથી લાગતી
Sir Amare jasdan ma aa round ma varsad nu anuman kevuk ce pls sir gam jasapar ta.jasdan dst.rajkot
sir date. 25/7 thi … badha level ma bhej 80 upar btave … ane windy .27…28… ma .. 80mm jevo vrsad btave amari baju
Thanks for this information
Hu ketlay time thi jov chhu k tamari update ave ne pachhi news vara ne havaman khata vara tamari agahi ni copy karvanu chalu kari dye chhe. aa vat 100% sachi chhe.
સર આજે પવન ડિરેકસન માં ઘણો ફેરફાર છે
25 તારીખ ની આગાહી માં આંનદો આવસે એવુ દેખાય છે
સર અમારે બાબરા તાલુકા નો વારો આવી જાસે પલીજ સર જવાબ
Thanks for New upadet
Thanks for new updates
Cola aaje jamyu chhe ho,sirji
Sir aaje pavanani disha bhdalai gai utar na pavn lage che tenu karan
Windy ma aaje bapore Gujarat na Ghana bhag ma thunderstorms btave Che ..joiae su thay .svar thi j vatavarn saru ..bafaro Bahu Che
સર ગ્યા વરસ પંન અંમારે 22.23. જુલાઈ ના વાંવની થઈ હતી તો પંન મગ ફલી સારા માં સારી થાઈ એમ હતી પાછલ વરસાદ ન હોવાને કારને ન થઈ સકી!
તો અવાર પંન બવ તો 5.6 દીવસ લેટ કેવાય તો આગલા વરસ થી તો પંન લોકો હવે કહે છે કે હવે નાં વવાય ગુજરાતી મંહીનાની હીસાબે 1 મંહીનો લેટ થઈ આગલા વરસ કરતા પંન તારીખ ના હીસાબે તો પરવા નો ટાંઈમ છે .
Thanks sir
New update mate have dodto b- positive badha model apani fevarma 6e to dharya karta saro varsad av6e thanks sir
Khub khub abhar sir navi update mate aje vatavaran ma ghano sudharo jova mali rahyo chhe asha rakhiye saro varsad thay. Khambhaliya taluka.
Tnx sir for New updete
Sir. Gaikal bapor bad saru varsad nu zaptu propar Lalpur ma ane EN disa ma ketar ma thi pani bahar nikli gaya tevo varsad
Sir 35mm Atle ketla inch that?
Thanks for new good update
Thanks