Current Weather Conditions on 13th August 2019
Some weather features from IMD :
The Low Pressure Area over Northwest Bay of Bengal and adjoining West Bengal & North Odisha coast now lies over Southern parts of Gangetic West Bengal & adjoining North Odisha and associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting Southwestward with height. It is likely to become more marked during next 48 hours.
The Monsoon Trough at mean sea level now passes through Firozpur, Patiala, Baghpat, Mainpuri, Sidhi , Daltonganj, Chaibasa, Centre of Low Pressure Area over Southern parts of Gangetic West Bengal & adjoining North Odisha and thence Southeastwards to Eastcentral Bay of Bengal.
The off-shore trough at mean sea level from South Gujarat coast to Lakshadweep area now runs from Maharashtra coast to North Kerala coast.
The Low Pressure area over Northwest Arabian Sea & neighborhood has become less marked. However the Associated Cyclonic Circulation persists over same area and now extends up to 4.5 km above mean sea level tilting Southwestward with height.
Saurashtra, Gujarat & Kutch: Current conditions
There is a surplus of 26% rain till 13th August 2019 for Saurashtra & Kutch Region, and Gujarat Region also has a surplus of 26% rain till 13th August 2019. Kutch has received lot of rain and so now has a surplus of 48% rain from normal till 13th August 2019.
Forecast: 13th August to 18th August 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments)
Mixed weather during the forecast period with more cloudy weather 14-16th August.
Monsoondata (COLA): 14th August Morning to 15th August Morning
Monsoondata (COLA): 15th August Morning to 16th August Morning
South Gujarat, East Central Gujarat and North Gujarat: 75% areas expected to receive 50 mm to 75 mm with some high rainfall centers reaching 100 mm rainfall during the forecast period & 25% areas expected to receive 25 mm to 50 mm rainfall during the forecast period mainly 14th to 16th August.
Saurashtra & Kutch: 50% areas expected to receive 20 mm to 40 mm with some high rainfall centers reaching 50 mm rainfall during the forecast period & 50% areas expected to receive scattered showers to 20 mm rainfall during the forecast period mainly 14th to 16th August.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ 2019
13 ઓગસ્ટ 2019 ની સ્થિતિ:
નોર્થવેસ્ટ બંગાળ ની ખાડી માં ગઈ કાલે લો પ્રેસર થયું હતું તે આજે પશ્ચિમ બંગાળ ના પશ્ચિમ ભાગ માં અને લાગુ નોર્થ ઓડિશા પર હતું. તેના આનુસંગિક સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ આવતા 48 કલાક માં વેલ માર્કંડ થવાની શક્યતા છે.
જે છેલ્લી સિસ્ટમ ગુજરાત પર થી પાસ થઇ હતી તે હવે નોર્થવેસ્ટ અરબી સમુદ્ર માં છે અને નબળી પડી ગઈ છે. તેના આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે.
ચોમાસુ ધરી હાલ ફિરોઝપુર, પટિયાલા, બાઘપત, મૈનપુરી, સીધી, દલોતગંજ, ચૈબાસા, લો પ્રેસર સેન્ટર, અને ત્યાંથી માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
હવે ઑફ શોર ટ્રફ હવે મહારાષ્ટ્ર ના કિનારા થી નોર્થ કેરળ ના કિનારા સુધી લંબાય છે.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 13 ઓગસ્ટ સુધી અત્યાર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 26 % વધુ વરસાદ થયેલ છે. તેવીજ રીતે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) પણ 26% વધુ વરસાદ થયેલ છે.
આગાહી: 13 ઓગસ્ટ થી 18 ઓગસ્ટ 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
આગાહી ના દિવસો માં 14-16 ઓગસ્ટ વાદળ છાયું વાતાવરણ. બાકી ના દિવસો મિક્સ વાતાવરણ.
દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને નોર્થ ગુજરાત: 75 % વિસ્તાર માં આગાહી સમય માં કુલ 50 મિમિ થી 75 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં 100 મિમિ સુધી જે મુખ્યત્વે 14-15-16 ના & બાકી ના 25% વિસ્તાર માં કુલ 25 મિમિ થી 50 મિમિ વરસાદ ની શક્યતા.
સૌરાષ્ટ્ર અને કચ્છ: 50 % વિસ્તાર માં આગાહી સમય માં કુલ 20 મિમિ થી 40 મિમિ વરસાદ ની શક્યતા અને વધુ વરસાદ વાળા સેન્ટર માં 50 મિમિ સુધી જે મુખ્યત્વે 14-15-16 ના & બાકી ના 50% વિસ્તાર માં છુટા છવાયા ઝાપટા થી લઇ ને કુલ 20 મિમિ વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 13th August 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 13th August 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Kotda sangani ma dhodhmar varsad andaje 3inch Haji chalice Che.
Dwarka baaju reda japta ke vadhu asha rakhvi sir ji
Tharad vistar ma savar thi chalu thayela madhayam varsade atyare brek lidhi& west ma aakas akdam pilas valu thai gyu.
SIR
Dhrol taluka ma
Saro varsad
Sir Aje himatnagar saras varsad padyo dhimo bhare chaluj hato to A round ma moto varsad puro k haji kal mate positive che amare janavso…?
Vadodara ma 6 pm thi heavy to moderate rain….Haju chalu
Rajkot ma aaje bpore half hour saro varsad pdi gyo. And last half hour thi saro varsad chalu chhe. At 7 PM…andaje 1-1.5 inch jetlo pdi gyo
Pavan ni speed vdhare rhese?
Sir apde Rajkot ma dhodhmar varsad chlu che cheli 45-50 minit thi kalavad road Mara ghr side aj na divas ma bpore pn saro Avi gyo ne atyre pn kyrno chlu che Dhodhmar varsad ️️
Sir tmari side pn saro hse varsad barobar ne️
30 minit jordar varsad padyo K nadi aavi gai and aamara gamni and amara bajuna gamni Naadi vacche aasare 15 loko fasay gyo
Aachank Aetlu paani avyu K naddi paar no kari sakya
Halvadma kal thi atyar sudhima 1 ich varsad padi gayo che atyare dhimi dhare chalu che
Sir aliabada dist taluka Jamnagar ma atiyare 6 pm gaj Vij Sathe varsad chalu
Sar.bhanashkatha bhabar vistaro ma 1pm thi dimedare varshad chalu 6e 5pm thi jor badu!
Sir,10 minutes thi dhodhmar varsad chalu chhe.
Sir Amare jasapar ma Saru japtu ta.jasdan.
Jsk.japta chalu 30.minit thi. To.vachalighodi .ta.paddhari. dist.rajkot.
જોરદાર વરસાદ નુ ઝાપટા ગામ કેરાળા તા પડધરી
સર તા.૨૨/૨૩ ઓગસ્ટ માં બંગાળ ની ખાડી માં લોપ્રેશર થાવાની શક્યતા દેખાઈ છે ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ ની વચ્ચે
Himatnagar ane ajubaju vistar ma savar thi medium to heavy chalu hato last 1 kalak thi bhare varsad chalu 6…(time 3:30)
Hello sir. Happy Independence Day. Imd satellite images jota evu lage chhe k saurashtra ne pan aajkal ma saro labh malse. To aaje je varsad pde chhe rajkot ma te low ni asar chhe k Arab sagar na UAC ni. To hju kale khas krone saurashtra mate vdhu chance khara?.
Good afternoon sir.. Badha mitro Ane sir n pura deshvashhi ne happy independence…. N sathe rakshabandhan ni pn subhkamna….
Sir
Tamari aagahi mujab
1.5 hich aavi gayo
Tankara area ma
Heavy rain continue in Rajkot(mavdi) 3:00pm
Rajkot speedwel party plot area ma varsad chalu
hello sir
atika dhebar road sharo varshad
15 minit
RAJKOT ma Jordan varshad chalu 3 pm
Bhavnagar ma aaje pan saro aevo varsad. Varsad nu kayam mate swagat chhe
Vapors 3 vagya ne roj ni jem bhavnagar ma varsad saru
Sir
Dhasa ma chata che baju na Jalalpur kachradi damngar ma saro varsad…. 2.00thi2.20pm
Thanks 4 update
અમીરગઢ અને દાંતા ની આજુબાજુમાં આજે વહેલી સવાર થી સારો વરસાદ ચાલું છે, અંદાજે 80 mm ઉપર વરસાદ પડી ચુક્યો છે
North MP વાળું Lp આજે સાંજે કે રાત્રે પૂર્વ રાજસ્થાનના ઉપર આવશે તો
દક્ષિણ પશ્રિમ રાજસ્થાન વાળું સરક્યુલેશન એમાં મર્જ થઈ જશે તેથી હજી આજે રાત્રે અને કાલે બપોર સુધી ભારે વરસાદ પડી શકે છે !
I’m right sir ?
Amara gaam ni 40% jamin ma aadhare..40 thi 50 mm jevu jordar szaptu….addha gaam ma pani pani…..2.20 pm
Sir windy menu ma rain accumulation kem nathi
Sir banaskata chibada ma 1inch varshad haju chalu
Jay mataji sir….khub saro varsad varsi rhyo 6e…10 vagya thi jor vdhi gyu 6e..atare aekdam anthkar 6e bhare varsad chalu 6 e …3 inch thi vadhu thyo hse…hal chalu j 6e.. village-bokarvada dist-mehsana
Very haevy rain in modasa
જય શ્રીકૃષ્ણ સર. ખેડૂતો ના બલિહારી એવા હવામાન શાસ્ત્રી અશોકભાઈ તથા સર્વે ખેડૂત મિત્રો અને નામી અનામી મિત્રો ને આજના પાવન દિવસ રક્ષાબંધન તથા સ્વાત્રંત્ય દિવસ ની મારી તથા મારા પરિવાર તરફથી શુભેચ્છા તથા શુભકામના……. જય ઉમિયાજી.
સર અમારે ધ્રોલમાં પોણા વાગ્યા થી દોઢ સુધીમાં કડાકા ભડાકા સાથે બે ઇંચ વરસાદ નોંધાયો છે
Another day when bhavnagar gets max daily rainfall 42mm
Badha mitro ne happy independens day ane happy raksha bandhan…
Sir ane badha mitrone svatantradin and Rakshabandhan ni shubhkamana
Dharoi dam na catchment area MA kevo varsad che ??
Sir have arbi ma system banvanu chalu thay k ?
Happy Independence Day sir and Bandhaya mitro ne.
Sir tharad vistarma savarthi dhimidhare varasad chhalu chhe.thanks.
Sir banaskata diydar ma full varshad chalu
Aravalli,Modasa ma 11 vagyathi dhodhmar varsad chalu chhe,thank you sir
સર, ઉત્તર ગુજરાત અંબાજી, દાંતા, સતલાસણા, ધરોઈ ડેમ વિસ્તારમાં 11 વાગ્યે થી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, રાત પડવા થાય તેવો અંધકાર છવાયો છે…
Sir
Happy Independence
&
Raksha Bandhan ni subhkamna
vijapur ma kalratvl thi chalu thelo varsad haju chalu