Rainfall Activity Expected To Decrease Over Saurashtra/Kutch From 12th & To Continue Over Gujarat – Update 11th September 2019

Current Weather Conditions on 11th September 2019

Some weather features from IMD :

The Low Pressure area over North Madhya Pradesh and adjoining South Uttar Pradesh now lies over North Madhya Pradesh & adjoining Southwest Uttar Pradesh. The Associated Cyclonic Circulation now extends up to 4.5 km above mean sea level.

The Monsoon Trough at mean sea level now passes through Bikaner, Jaipur, Center of Low pressure area over North Madhya Pradesh and adjoining Southwest Uttar Pradesh, Ambikapur, Jamshedpur, Digha and thence East ­Southeastwards to Northeast Bay of Bengal.

A Cyclonic Circulation lies over coastal West Bengal & neighborhood between 3.1 and 5.8 km above mean sea level.

A Trough runs from South Gujarat to coastal West Bengal through the Cyclonic Circulation associated with the Low Pressure area over North Madhya Pradesh & adjoining Southwest Uttar Pradesh, North Chhattisgarh and Jharkhand between 3.1 and 5.8 km above mean sea level.

A Cyclonic Circulation lies over Northeast Arabian Sea & neighborhood between 1.5 and 2.1 km above mean sea level.

See IMD 700 hPa Wind Chart 11th September 2019 here

 

Saurashtra, Gujarat & Kutch: Current conditions

There has been a very good round of Rainfall over Saurashtra, Kutch & Gujarat during the last 9 days ending Morning of 11th September 2019. There is a surplus of 44% rain till 11th September 2019 for Saurashtra & Kutch Region, while Gujarat Region has a surplus of 20% rain till 11th September 2019. Kutch has received lot of rain and so now has a surplus of 60% rain from normal till 11th September 2019.

 

 

Forecast: 11th to 16th September 2019

Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments). 

Mixed weather during the forecast period with cloudy on more days. Windy during around 15th over some parts of Gujarat State. The UAC over West Bengal Coast will merge with UAC over M.P. within 24 hours and hence the System over Madhya Pradesh is expected to relocate Southwards over M.P. and vicinity. The Arabian Sea UAC will track Westwards during next few days. The Mean Sea level Pressure  (MSLP) is expected to rise over Western India.

East Central Gujarat & Adjoining Areas of North Gujarat : Expected to receive Scattered Medium to Heavy Rainfall on some days with Extremely Heavy Rainfall at Isolated places on one or two days of the forecast period.

South Gujarat: Expected to receive Scattered Medium to Heavy Rainfall on some days with Extremely Heavy Rainfall at Isolated places on one or two days of the forecast period.

Rest of North Gujarat:  Scattered showers/Light/Medium Rainfall expected on few days of the forecast period with Isolated heavy Rainfall.

Saurashtra: Rainy weather in various areas today 11th September with good rain amounts.  Rest of the forecast period Scattered showers/Light/Medium Rainfall expected on few days of the forecast period with Isolated heavy Rainfall. Over all rainfall coverage area and quantum is expected to decrease for rest of the forecast period.

Kutch: Rainy weather in some areas today 11th September. Scattered Showers/Light to Medium Rainfall on one or two days of the rest of forecast period.

11 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:

નોર્થ એમપી અને લાગુ યુપી પાર લો પેસર છે અને તેના આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

ચોમાસુ ધરી બિકાનેર, જયપુર, એમપી વાળા લો પ્રેસર સેન્ટર થઇ ને જમશેદપુર દીઘા અને નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે.

પશ્ચિમ બંગાળ ના કિન્નરા નજીક એક યુએસી છે 3.1 કિમિ ના લેવલ માં છે.

એક યુએસી નોર્થઇસ્ટ અરબી સમુદ્ર પાર 3.1 કિમિ ના લેવલ માં છે.

3.1 કિમિ ના લેવલ માં એક ટ્રફ દક્ષિણ ગુજરાત થી એમપી વળી સિસ્ટમ ના યુએસી સુધી છે. તેવી રીતે અરબી સમુદ્ર વાળા યુએસી થી એક ટ્રફ સૌરાષ્ટ્ર સુધી છે. ટૂંક માં બંને ટ્રફ ગુજરાત રાજ્ય પર ભેગાં થાય છે.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:

સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 11 સપ્ટેમ્બર સુધી માં જે નોર્મલ થવો જોઈએ તેનાથી 44 % વધુ વરસાદ થયેલ છે, જયારે ગુજરાત રીજીયન (દક્ષિણ, મધ્ય અને નોર્થ ગુજરાત ) 20% વધુ વરસાદ થયેલ છે. કચ્છ માં 11 સપ્ટેમ્બર સુધી માં નોર્મલ થી 60% વધુ વરસાદ થયેલ છે.

આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 11 સપ્ટેમ્બર થી 16 સપ્ટેમ્બર 2019

નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !

 

આગાહી ના દિવસો માં વાદળ તડકો મિક્સ વાતાવરણ રહેશે તેમાં વધુ સમય વાદળ છાયું વાતાવરણ રહેશે. એમપી વળી સિસ્ટમ હાલ છે તેના થી થોડી દક્ષિણે સરકશે અને તે યુએસી આવતા 4 થી 5 દિવસ તે વિસ્તાર માં રહેશે, જેથી એમપી માં વરસાદ નું જોર રહેશે. તારીખ 15 આસપાસ ગુજરાત રાજ્ય ના અમુક ભાગો માં પવન નોર્મલ થી વધુ રહેશે. પશ્ચિમ ભારત બાજુ Mean Sea Level Pressure (MSLP – બેરોમેટ્રિક પ્રેસર – દરિયાની સપાટી નું પ્રેસર) માં વધારો જોવા મળશે આગામી દિવસો માં.

મધ્ય પૂર્વ ગુજરાત અને લાગુ નોર્થ ગુજરાત : આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા મધ્યમ ભારે વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં અતિ ભારે વરસાદ આગાહી ના એક બે દિવસ.

દક્ષિણ ગુજરાત: આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા મધ્યમ ભારે વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં અતિ ભારે વરસાદ આગાહી ના એક બે દિવસ.

બાકી નો નોર્થ ગુજરાત: આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા

સૌરાષ્ટ્ર : આજે 11 ત્તારીખે હજુ સારો વરસાદી માહોલ જળવાય રહેશે. બાકી ના આગાહી સમય ના અમુક દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા અને સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા. 12 થી 16 માં વરસાદ ની માત્રા અને વિસ્તાર ઘટશે.

કચ્છ: વરસાદી માહોલ આજ નો દિવસ અમુક વિસ્તાર માં. બાકી ના આગાહી સમય માં એક બે દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/માધ્યમ વરસાદ ની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Click the links below. Page will open in new window

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Read Forecast In Akila Daily Dated 11th September 2019

Read Forecast In Sanj Samachar Daily Dated 11th September 2019

ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

 

 

 

0 0 votes
Article Rating
437 Add your comment here
Inline Feedbacks
View all comments
Dev ahir
Dev ahir
14/09/2019 7:46 am

Jsk sar 21 tarikhe je khumri arbi ma batve che ae vavajodu hase

Lalji gojariya
Lalji gojariya
14/09/2019 7:13 am

Sir m.p vadu he uac che te 20dt Ni Aju bju ma arbi ma paves kare che te pachi majbut bane che991low bane che Maro adiyas sacho ke ny?????

Vijay chauhan
Vijay chauhan
14/09/2019 7:12 am

Rasikbhaiye j vaat kari tenathi hu agree 6u. To jyare pan ashok sir mate sammat samaroh yojvama aave tyare amaj update aapvama aave k jethi mara jeva ghana mitro sir ne malva mage 6 temne jaan thay ane badha aavi sake.
Ek vaat karis k ashok sir samanya manas to nathij. Te ek mahan sant 6 because koy swarth vagar aavu kam ek mahan aatmaj kari sake. To hu kehva magis k sant shree Ashok sir ne mara koti koti vandan n tamara darsan karva 6.

Shubham zala
Shubham zala
14/09/2019 12:05 am

Vadodara sawar thi j hill station jevo vatavaran tapak tapak thyi rhyu che hmna raat na 12 vaage.

Swatiben patel
Swatiben patel
13/09/2019 11:16 pm

sir have to kaho kai tarikh thi monsoon withdrawal thase tadko kyare nikadse bhej ne hisabe ghar ni vastu tadke tapavi pade kapda thi lay ne bedsheet chadar badhu please date janava vinanti monsoon withdrawal..

Rasik Bhalani - G/3
Rasik Bhalani - G/3
13/09/2019 10:39 pm

જય શ્રી કૃષ્ણ
અશોકભાઈ…..
આ વરસે અમારે ભાવનગર જિલ્લામાં ખૂબ જ સરસ વરસાદ થયો.અત્યાર સુધીનો ટોટલ વરસાદ ૪૨ ઇંચ જેટલો થઈ ગયો છે.અને હજુ આવનારા દિવસોમાં બીજો વરસાદ થાશે તો ૫૦ ઇંચ વરસાદ થઈ જાશે એમ લાગે છે.
પરંતુ સારી વાત એ છે કે આ વરસે દરેક વખતે જે વરસાદ આવ્યો તે આપની દરેક આગાહી પ્રમાણે જ વરસ્યો છે.જે ખુબજ આનંદ ની વાત છે.
ટુંક માં મારા કહેવાનો ભાવાર્થ એ છે કે આપની દરેક આગાહી સચોટ હોય છે.
આપનો ખુબ ખુબ આભાર…
લી. રસિકભાઈ.કે.ભલાણી ( મુ.અમરગઢ, તાલુકો:- સિહોર,જિલ્લો:- ભાવનગર)

બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
બાબરીયા રમેશ ((. જખ્મી ડોન)) ((મોટા માચીયાળા))
13/09/2019 9:43 pm

હજી‌ દરીયાઇ પટ્ટી નેં તો આવતા દિવસોમાં થોડો ઘણો લાભ તો મલસેજ !!!

Rasiklal Vadalia
Rasiklal Vadalia
13/09/2019 9:36 pm

જય શ્રીકૃષ્ણ સર. હા સર તમારો આશ્રય હવામાન બાબતે લોક જાગ્રૃતિ લાવવાનો તો છે જ અને આવા વિપરિત સમય માં તમોએ નાનામોટા સૌ ને જે હવામાન બાબત ના જે રમકડા રમતા શીખવ્યા તેમાં બે મત નથી પણ અમારા મન માં ઉંડે ઉંડે કઈક એવો રંજ છે કે અમારા જેવા અબુધ લોકો ને તમોએ જે આજના હવામાન વૈજ્ઞાનિકો દ્વારા હવામાન ના ફેરફારો જોવા માટે જે ફોસ્કાટ મોડેલો નો ઉપયોગ કરે છે તે બધા મોડેલો ને કેવી રીતે ઉપયોગ કરવો એ સરળ રીત દ્રારા શીખવી ને બાહોંશ બનાવ્યા છે એ વાત કાંઈ નાની સુની વાત તો ના જ કહેવાય. એટલે જો તમારી… Read more »

Popat Thapaliya(sutrej ghed)
Popat Thapaliya(sutrej ghed)
13/09/2019 7:55 pm

સર આ વરસે અમારે આ રાઉન્ડ માં ખુબ સારો વરસાદ થયો. તળાવ ચેકડેમ બધા જ છલોછલ થઈ ગયા. અને અમુક જમીન મા રેસ ફેટી ગયા.અત્યાર સુધી બીજે સારા વરસાદના સમાચાર મળે એટલે અમને અહક થાતુ કે અમે રહી ગયા. પણ કુદરત કરે તે સારા માટે જ હોય.કારણ કે બાકી તો અમારે પણ ખુબ નુક્સાની થાત

Darsh(Nadiad)
Darsh(Nadiad)
13/09/2019 7:38 pm

Sir,aaje ratri power Central/South Gujarat ma..possibility vadhu lage chhe.

Nilesh kuriya
Nilesh kuriya
13/09/2019 7:01 pm

Namastse sar amare drangadhra talukama have varsad viday kyaree lese…. Have noo aavetoo saru

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
13/09/2019 5:57 pm

રસીક ભાઈ વડાલીયા. મે એકવાર આવુ કહ્યું હતું પરંતુ સર જી એ ના પાડી હતી. અને સ્નેહ સંમેલન ગોઠવવાનુ પણ અમુક મિત્રો એ સુચવયુ હતું. મારા અંદાજ મુજબ સર પ્રસિદ્ધિ દુર રહેવાનું પસંદ કરે છે નહીતર તો RKC મા કયારનો કાયૅકૃમ ગોઠવાય ગયો હોત.

Sub
Sub
13/09/2019 5:53 pm

Imd ની website માં રિપેરીગ ચાલુ છે?
બે 4 દિવસ થી eror વધારે આવે….એટલે પુયચુ.

vikram maadam
vikram maadam
13/09/2019 5:18 pm

sir…amare aje pan bpor pachhi …. 2…3.. zapta avya …nami .. faliya bahar pani nikhri jay eva …

Ravibhai
Ravibhai
13/09/2019 4:44 pm

Dhrangadhra ma Varsad kyare avse

Dinesh Kaneriya
Dinesh Kaneriya
13/09/2019 4:16 pm

Ha pradipbhai tamari vat khubaj Sachi che Ashok Bhai e je nisvarth bhave je agahi aape che temaj ame keshod and porbandar vala nagriko prasn Kari Kari sar ne mathu dhukavi dhidhu hase chhata pan sare amone himat API hati kharekhar sar ni a Seva prassaniyne Patra che ma umiya tamane and sah parivar ne sukha Santi ane samrudhi aape evi Mataji pase prathna thenku sar thenku

Ahir devshi મહાદેવિયા
Ahir devshi મહાદેવિયા
13/09/2019 3:24 pm

Rajkot ma jakar jevo chalu

Virendersinh jadeja
Virendersinh jadeja
13/09/2019 3:18 pm

Jsk. To. Vachalighodi. Ta.paddha. dist.rajkot. mara gam no varsad . 57.inch. this monsoon

bharat
bharat
13/09/2019 3:17 pm

સૌરાષ્ટ્ર્ર માથી ચોમાસુ વિદાય કીયારે લેશે

Sunil pansuriya mendarda
Sunil pansuriya mendarda
13/09/2019 2:46 pm

Aavta divso ma west rajasthan ma anti cyclone thay tevu batave 6 sachu sir

Bhavesh Parmar
Bhavesh Parmar
13/09/2019 1:34 pm

Dholka (Ahmedabad) savar na 7 am no varsad chalu …halwo … continue chalu 1.30 pm thai pn chalu j Che ….test match chalu Che …20 20 match ..thay tevu kharu

Jaysukhpokiya gir gadhada
Jaysukhpokiya gir gadhada
13/09/2019 1:27 pm

ગીર ગઢડામાં વરસાદ ચાલુ 11 am થી ધીમી ધારે

Ashvin dholariya
Ashvin dholariya
13/09/2019 1:23 pm

Good Pradip bhai saci vat ce.

Odedara Karu bhai
Odedara Karu bhai
13/09/2019 1:07 pm

Sir d sivanand pai Na news hata Indian express ma

rayka gigan
rayka gigan
13/09/2019 12:52 pm

Varsad to bandh thayo pan garmi (બફારો)akabandh che

Alpesh Pidhadiya
Alpesh Pidhadiya
13/09/2019 12:35 pm

Sir Oman and Arab na Arab na desho ma chomashu kyare hot che??

Ketan gadhavi
Ketan gadhavi
13/09/2019 12:09 pm

સર આજે વરસાદી વાતાવરણ છે કાળા દિંબાગ વાદળો છે, બે ઝાપટા આવા ગયા છે
ગામ લુણાગરિ
તાલુકો જેતપુર

Patel paresh
Patel paresh
13/09/2019 12:02 pm

Mahishgar Dahod jila ma ratna 11ti 6 no 5inch jevo vasad

Krutarth Mehta
Krutarth Mehta
13/09/2019 10:48 am

Jayant Sarkar of IMD has said today that monsoon is likely to withdraw from Gujarat state around 26th Sept.

Pankaj sojitra -pipar kalavad
Pankaj sojitra -pipar kalavad
13/09/2019 10:28 am

Sir aa varse imd monsoon onset Jem dharahar aagad chalavyu hatu em
Withdrawal pan dharahar chalav vu padse evu lage che
Varsad challu hase tya pan withdrawal
Karvu padse
Imd lachar che kudrat pase
Karan k kudrat pase koy evo niyam nathi k j e no todi sake

Mahesh Rada
Mahesh Rada
13/09/2019 9:55 am

વિસાવદર અને ધારી વચ્ચે માત્ર30 કિલોમીટર નુ અંતર અને અેક જ અંક્ષાસ પર હોવા છતાં વાર્ષિક સરેરાશ વરસાદ મા મોટો તફાવત છે.

Pradip Rathod Rajkot
Pradip Rathod Rajkot
13/09/2019 9:25 am

ગુડ મોર્નિંગ સર આપે જે બે ત્રણ વર્ષ પહેલા હવામાન અને તેમા પણ ખાસ કરીને વરસાદ ની ગતી વિધી ની જાણકારી માટે ઓછામાં ઓછા સો યુવકો તૈયાર કરવાનો જે રાજસુય યજ્ઞ નો પ્રારંભ કર્યો હતો તેમા આપને જ્વલંત સફળતા મળી છે. સર, આપે જે આ નિસ્વાર્થ ભાવે અને નિ:શુલ્ક સેવા ની શરૂઆત કરી છે તેને અમે ગુજરાત વેધર ના શિષ્યો ક્યારેય પણ નહી ભુલીએ. આજે અમે જે કંઈ પણ શિખયુ છે તેમા આપની સારી એવી મહેનત છે. આપે જે રીતે જરાપણ કંટાળયા વગર ગમે તેવા પ્રશ્ર્નો જવાબ સતત આપ્યા છે તે કાબીલે તારીફ છે. જે મિત્રો અહીયા સારૂ એવું જ્ઞાન… Read more »

Tushar
Tushar
13/09/2019 9:13 am

Seasons heaviest downpour morva h dist panchmahals

Kiritpatel
Kiritpatel
13/09/2019 8:53 am

Sir arvalli ma Aaje Savare varsad chalu thyo midiam aaje Bau pade Evu lage che

Arun Nimbel, Jamnagar
Arun Nimbel, Jamnagar
13/09/2019 8:43 am

IMD every thrusday 2 week mate nu ek report release kare che. Kale je report aayu Ema kyay monsoon withdrawal mention Nathi Karyu.
West Rajasthan ma Haji dry weather pan mention nathi kryu.
West Rajasthan ma continue 5 day dry weather rahe second thing anticyclonic circulation develop thay pchi j IMD monsoon withdrawal Declare Karti hoy che.

Odedara Karu bhai
Odedara Karu bhai
13/09/2019 7:17 am

Indian express imd news monsoon withdraw at 15 between 20 september

Prakash ahir
Prakash ahir
13/09/2019 2:13 am

Sir 18 tarikh pachi wyndy na beya model Rajasthan ma bhur pawan batave to teri daxin ma banti system ne lidhe che k pachi kayydesar? Kem k haji vahelu thay che? Sir pachha farta mosami pavan ni Gujarat ma samanya date su che?

Vipul
Vipul
13/09/2019 12:47 am

સર વિન્ડી નો અભ્યાસ પરથી એવુ લાગે છે કે એમ.પી વારૂ લો તારીખ 19 ,20 મા ગુજરાત પર આવીને અરબી સમુદ્રમાં થય ને બોમ્બે બાજુ જાય છે આ Ecmwf મોડલ બતાવે છે પણ gsf ગુજરાત પર નથી બતાવતુ….

paresh marakana
paresh marakana
13/09/2019 12:29 am

gujrat ma a varse varsad kem saro thayo

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
12/09/2019 11:37 pm

Jesar talukana rainfall data thi navay lage chhe.najik na centers thi bahu moto tafavat chhe.

Umesh Ribadiya@Visavadar
Umesh Ribadiya@Visavadar
12/09/2019 11:29 pm

September ma west Rajsthan thi monsoon withdrawal ek normal prakriya chhe.Ne chhataye withdrawal babte koi authentic news nathi.onset ni jem withdrawal ma pan ghodi-gadhedi thaya rakhshe. toe pachhi Jalsa karone mitro!

Lala Gojiya
Lala Gojiya
12/09/2019 11:22 pm

સર,
માલેતા ની પશ્ચિમ વિસ્તાર થી લય ભોગાત દરિયા કાંઠા સુધી (કલ્યાણપુર તાલુકો) બૉપોર ના 11 થી 2 વાગ્યા સુધી માં અતિભારે વરસાદ…અંદાજિત 5 થી 6 ઇંચ… ખેતર માં પાણી સમાતા નથી..આવો વરસાદ માત્ર થોડાક સીમિત વિસ્તાર માં જ છે..

Dilip dalsaniya-gam-bhyavadar-taluko,upleta-rajkot
Dilip dalsaniya-gam-bhyavadar-taluko,upleta-rajkot
12/09/2019 11:18 pm

Sir bhayavadar ma amare
Ambedi padovala sim na
Check Dem khali rahi Gaya
Savrast nay pan Gujrat ma akey Gam avu nay Hoy ke checkdem khali hase
Rekad kevay Amara Dem khali che

Dilip dalsaniya-gam-bhyavadar-taluko,upleta-rajkot
Dilip dalsaniya-gam-bhyavadar-taluko,upleta-rajkot
12/09/2019 11:09 pm

Moj Dem 12-9-19 time 6pm
42-30 fit

Vala Ajit(keshod. Muliyasa)
Vala Ajit(keshod. Muliyasa)
12/09/2019 10:26 pm

Savar na 4to6 sudhi varsad, pasi aaje aakho divas varap hati. Haji aavi varap 3days rey pasi pur nu pani osarase. Rasto khulo thase. Bahu halaki se Dhor mate lilo kal thay gayo.

Jignesh ranparia (ranpur dis: junagadh)
Jignesh ranparia (ranpur dis: junagadh)
12/09/2019 9:44 pm

Sir imd weather chart ma
00 UTC 06 UTC 12 UTC 18 UTC
Shu 6e

Jogal Deva
Jogal Deva
12/09/2019 9:32 pm

Sir mara abhyaas mujab 20..21..vari halchal ni asar saurashtr ma veraval…una…mahuva…jafrabad ma….tatha mumbai kanthala vistar ma vadhu rese.m I right…? Please ans sir…just for my study

Hira Kodiyatar
Hira Kodiyatar
12/09/2019 8:54 pm

Sar bhanvd pastardi ma gai kal ane ajno vrsad saro

Kishan Gami
Kishan Gami
12/09/2019 8:46 pm

Bdhani najar 19, 20 Sep pr…low pressure hoi to thik baki CYCLONE hse to kapas na ducha kadhse..!!

Pravin Padhiyar
Pravin Padhiyar
12/09/2019 8:33 pm

Sir aaj full varap nikdi akho divas

Ta.maliya hatina
Gam. budhecha

Sir aevu bane ke chomasa ni viday pasi pan varshad ave.