Current Weather Conditions on 22nd September 2019
IMD મુજબ:
અરબી સમુદ્ર નું વેલ માર્ક લો પ્રેસર સિસ્ટમ ડિપ્રેસન માં પરિવર્તિત થયેલ છે અને મુખ્યત્વે પશ્ચિમ તરફ ગતિ કરશે એટલે કે સૌરાષ્ટ્ર થી દૂર. આવતા 12 કલાક માં મજબૂત બની ડીપ ડિપ્રેસન થશે અને ત્યાર બાદ ના 24 કલાક માં વધુ આગળ જતા વાવાઝોડા માં પરિવર્તિત થશે. સિસ્ટમ આવતા ત્રણ દિવસ ઓમાન તરફ ગતિ કરશે.
BULLETIN NO. : 01 (ARB/02/2019)
TIME OF ISSUE: 1115 HOURS IST
DATED: 22.09.2019
Sub: Depression over East Central and adjoining Northeast Arabian Sea off Gujarat coast
નીચે આપેલ 3 પાના નું ડોક્યુમેન્ટ IMD New Delhi નું છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 3 page Document from IMD New Delhi. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1569131981
Current Weather Conditions on 20th September 2019
Some weather features from IMD :
The Low Pressure area over East Central Arabian Sea off North Maharashtra coast with the Associated Cyclonic Circulation extending up to 7.6 km above mean sea level tilting Southwards with height persists. It is likely to move West Northwestwards and become More Marked and Concentrate into a Depression during next 48 hours.
The East-West Shear Zone now runs roughly along Latitude 18°N across Central parts of peninsular India between 0.9 km & 5.8 km above mean sea level tilting Southwards with height.
A Western Disturbance as a Cyclonic Circulation at 5.8 km above mean sea level lies over North Pakistan & neighborhood.
Some More Weather features:
At Noon the Arabian Sea Low Pressure was 130 km. South of Southern Saurashtra Coast and about 225 km. West of North Konkan Coast. SInce the System is in proximity to Saurashtra Coast, apart from the Clouding near the System, there would be Clouds also associated with this System passing over various parts of Gujarat State during the next few days.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 20th to 23rd September 2019
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during the forecast period. Thunder storms can be expected due to the System and wind directions will be erratic at times. When the System reaches Depression strength the winds would be 40 to 55 km. speed near the System.
South Gujarat: Expected to receive Scattered Medium Rainfall with Isolated Heavy Rainfall on few days during the forecast period.
East Central Gujarat : Expected to receive Scattered Light/Medium Rainfall on few days with Isolated Heavy Rainfall during the forecast period.
North Gujarat: Expected to get Scattered Light Rainfall with Isolated Medium Rainfall on few days during the forecast period..
Coastal Saurashtra: Coastal Districts of Porbandar, Junagadh, Gir Somnath, Amreli & Bhavnagar and adjoining areas Expected to get Scattered Light/Medium Rainfall with Isolated heavy Rainfall on few days of the forecast period.
Rest of Saurashtra: Scattered Showers/Light Rainfall with Isolated Medium Rainfall expected on few days during the forecast period.
Kutch: Expected to get Scattered showers/Light Rainfall with Isolated Medium Rainfall some time during the forecast period.
20 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
નોર્થ કોંકણ થી નજીક મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં એક લો પ્રેસર થયું છે. આનુસંગિક યુએસી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. સિસ્ટમ ટ્રેક પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે અને આવતા 48 કલાક માં WMLP અને ત્યાર બાદ ડિપ્રેસન માં પરિવર્તિત થશે.
ઇસ્ટ વેસ્ટ શિયર ઝોન 18 N Lat. માંથી પાસ થાય છે જે નોર્થ કોંકણ થી પૂર્વ ભારત બાજુ સુધી છે અને 0.9 કિમિ થી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી તરીકે નોર્થ પાકિસ્તાન અને આસપાસ ના વિસ્તાર માં 5.8 કિમિ ની ઉંચાઈએ છે.
થોડા વધુ પરિબળો:
આજે બપોરે 12 વાગ્યે લો પ્રેસર નોર્થ કોંકણ થી 225 કિમિ પશ્ચિમે અને સૌરાષ્ટ્ર ના દક્ષિણ કિનારા થી 130 કિમિ દક્ષિણે હતું।. સિસ્ટમ સૌરાષ્ટ્ર નજીક હોય સિસ્ટમ ના વાદળો સિવાય તેના આનુસંગિક વાદળો અવાર નવાર ગુજરાત રાજ્ય ઉપર થી પસાર થતા રહેશે આવત થોડા દિવસ,
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 20 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર 2019
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. સિસ્ટમ આધારિત વરસાદ માં ગાજ વીજ ની શક્યતા હોય. પવન પણ અચાનક ફેર ફાર થાય. ડિપ્રેસન થાય ત્યારે 40-55 કિમિ ની ઝડપ સિસ્ટમ નજીક હોય.
દક્ષિણ ગુજરાત: આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.
મધ્ય પૂર્વ ગુજરાત : આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.
નોર્થ ગુજરાત: આગાહી સમય માં બે ત્રણ દિવસ છુટા છવાયો હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા.
કોસ્ટલ સૌરાષ્ટ્ર ના અમુક જિલ્લાઓ : પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લા અને આસપાસ ના વિસ્તાર માં આગાહી સમય ના બે ત્રણ દિવસ છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારે વરસાદ ની શક્યતા.
બાકી સૌરાષ્ટ્ર: આગાહી સમય માં બે ત્રણ દિવસ છુટા છવાયો ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા.
કચ્છ: આગાહી સમય માં બે ત્રણ દિવસ છુટા છવાયો ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 20th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 20th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
sir ajey vatavarn khule guys ranavav ma
Sir as vavajoda ne hishabe bhej dhate gujrat ma ane varshad bandh thai aavu bani sake
25 tarikh sudhi hadvo/japta Vadhu shakyata 25thi30 ane mix vatavaran rahse
Dakshin gujarat :-hadvo/madhyam/bhare vadhu varsad vada ekal dokal jagyae 100 Mm shudhi Madhy gujarat:- madhyam/ bhare aekal dokal jagyae atibhare vadhu varsad vada center ma matra 130 mm sudhi. Utar gujarat:-madhyam/hadvo varsad vadhu varsad amuk jayae 60mm shudhi kachh:- hadvo/madhyam varsad matra 20mm thi 40 mm sudhi shaurashtra :- madhyam/bhare varshad vadhu varshad vada ekal dokal jgyae matra 100 mm shudhi Am I right. ??????
Sir banaskata ma aje varshad chanas che diydar baju
મિત્રો હું રાત્રે ફી થાય એટલે એડ કરી દેય. અશોક સર આ ગુપ માં નથી તેં એકોય ગુપ માં નથી.
Hello sir
Aape ghani agav kahel che ke chomasa ni starting ma ane ending ma vavajodu thatu hoi che arabi sea ma, to shu aa haal nu vavajodu evu jj che, eno matlab em samajvano ke haave chomasu viday lese? Please reply.
sir hathiyo kedi bese c?
વાહ નિતેષભાઈ તમારી મહાનતા,
સારું નિતેષભાઈ તમને ખુબખુબ અભિનંદન અને સર ને પણ ખુબખુબ અભિનંદન સૌરાષ્ટ્રમાં અને ગુજરાત મા ઘણાબધા ને વેધર વિશે માહિતી આપીને સરે બહુ મોટું કામ કર્યું છે, તેના માટે ગુજરાત ના ખેડૂત ને બોવ મોટો ફાયદો થાય છે,
Sar and surastrma tandarstrom no sakyata khari??
દિનેશભાઇ ભાલોડીયા.. દિનેશભાઇ તમે જે સર સમક્ષ પ્રશ્ન કરેલ તેનો જવાબ અને નિરાકરણ આપવા માટે મારી સાથે અશોક સરે ટુંકી વાતચીત કરીને સરે જે કહ્યું તે બરોબર જ છે. પણ સર રેનિશપટેલ વિશે બધું ના કહી શકે અને ટાઇમ ના અભાવે લાંબુ લખી પણ ના સકે… ગયા શિયાળા દરમ્યાન રેનિશ પટેલે મોડલ અભ્યાસ કરી ને બધી હવામાન માહિતી આપી હતી..કામ ના ભારણ ને કારણે હું તો માત્ર કોપી પેસ્ટ કરી ને મારા પેઇજ માં મુકતો હતો. રેનિશભાઇ માટે ચોમાસા ના અનુભવ માટે માત્ર બીજુ વર્ષ છે..છતા અંગ્રેજી નબળું હોવા છતા પણ એક સારા એનાલિસ્ટ જેવા પરીપકવ છે. તે મને મનોમન… Read more »
Good Tadko.savare 8.00 At. Padodar ta.Keshod dist. Junagadh.
Sir low pressure system Vavajodama parivartit thay gay che?
Sir aa vkhte to bangal mathi 1 psi 1 film chaluj se ak puri no thay hoy tiya to biji chalu kri diye somasa ne viday thava detu nathi
Sir namaste
Jem low hoy tya windy ma symbol L hoy pan symbol H matlab high pressure to high pressure batavtu hoy te centre ma varsad Ave ke na Ave ke
Hello sir..
Sir amara gam ma aaje vijali pdi atle ak balad mri gyo bisaro..
To-tarkhai
Dist-porbandar
Sir
Aaje afternoon ni jem ratre fari pacho 8.15 pm thi 9.15 pm sudhi Palanpur, Amirghadh, Danta side saro varsad che
પંકજ ભાઈ મારાં ગુપ માં આવી જાવ તેમાં રેનીશ ભાઈ ઉમેશ ભાઈ નેં બીજા ઘણા મિત્રો છે જેકોય આ ગુપ માં જોડાવું વય તેં કોન્ટેક્ટ કરે પણ ગુપ નાં નીયમ કડક પંડે પાલન કરવું પડે
માંરો મોબાઇલ નં 9824530850
ઉમેશભાઈ વીશાવદર વાલા મને કોન્ટેક્ટ કરો એક વાર મારે કામ છે ગુપ માટે
sir…windy ..ecmwf varao ye .. 14…15… sep. ma je arab sea vari sistem nu forcast kryu htu tevi rite j jay chhe ..ajthi 7…8…divas pahela ..
ane hve ..28…29.sep…1oct. nu btave … long time ma sacha pde chhe … gujrat no varo chhe hji vrsad no ..mne lage …agotru ghnu kahevay … 25sep… na to 800hpa ma ekdam ghato trough btave … gujrat upar
Sir gunjanbhai jadav sari agahi Kare che pan emni long term agahi khoti padi hati khas Kari vadodara mate ane Umesh lalkiya me pehla varse follow karelo emni 2 thi 3 agahi khoti padi hati. I think still no one is near u in forecasting. This is my personal thinking.
Sir , long term nu che
Surat ma ame 27 , 28 September outdoor program kari rahaya che ,
To varsad na chance che or Nahi ?
Plz answer sir
Sir Porbandar City Ma Aje Bhare Zaapta Padya Bapore 1:00 Vagathi 6:00 Vaga Sudhi Ane Atyare Samnya Pavan Che Ane Akash Clean Che.
Sir Porbandar City Ma Sanje Akash Kem Clean Thava mandyu System Porbandar Thi 200 Km Dur Che Chatta Ane Varsad Pan Zaapta Rupi J Avyo.
Gunjan Bhai sari agahi kar chhe sir Mara khayl mujab Te hal binsachivalay clerk ya gpsc ni dyso , deputy mamltadr ni tyari kare chhe
Sir to have aa system surashtra this door that I jay che to have varasad ni ketli skyta matra ma ghatado rehese ke nai?
સર આ સિસ્ટમ ત્રણ દિવસ પછી રીટર્ન સૌરાષ્ટ્ર તરફ આવી શકે?
Sar have dwarka baju kevu rhese
Sir pavanchaki ma je earthing mukva ma Avve chhe Te tar na pani kheche ,tar na pani ma ghatado thay , evu sambhadyu chhe a vat sachi ke khoti .
Jay mataji sir… Aaje satat 5ma divas bhare gajvij sathe sanjana 3 pm thi 3-30 pm dhodhmar varsad unjha temaj aajubajuna gamdaoma pdyo…. Hal amara thi North-purv baju vijdina chamkara thai rhya 6e..village-bokarvada, dist-mehsana
Sir windy ma 29 tarik na kay halchal dekhay to janavjo pz
Jordar kadaka bhadaka sathe dhodhmar varsad padi rahyo Che Vadodara badhe pani pani kari didha
વડોદરામાં ભયંકર થંડરસ્ટોર્મ……બહુ જગ્યા પર વીજળી પડી હોય એવું લાગે છે
sir… 5:30pm mdhyam varsad chalu … south east… baju thi avyo … satt.image ma ghumari parmane ayvo .. 10..15… mnt thy
gajvij sari chhe…
System dur jay to saru havey to amare varsad aave!
SE na pavano varsad roki ne betha che.
Extremely heavy rainfall in Vadodara from 5 pm with heavy lightening & thunderstorm
સર ના એક શિષ્ય ગુંજન જાદવ પણ ખૂબ સારી અપડેટ આપે છે
north gujrat vijapur ma 20 mm jevo varsad ️
sir hal arbi samundra ma sistam sakriya thay chhe je 24 25 ni aspas kuch sourastra ma bhare varsad ave tevi sakiyata chhe sir ava kai chans lage chhe tamne 24 25 ma ave ava
Vadodara south ma bhare varsaadi vatavaran vijdi na kadaka bhadaka sathe noth baju ouchu che.
Sir aje benglor vrasad ta se ane ketalo thase
Sir
Aaje Palanpur,Deesa ,Amirghadh, Dantivada side saro varsad che
Bhare pavan ane gajvij sathe japta saru
સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા 10 મીનીટ નુ સારુ ઝાપટું પડી ગયું…….
Jamjodhpur
Jillo:- Jamnagar
Tofani pavan sathe jordar varsad 3pm thi chalu
Porbandar City Ma 1:00 Vaga na Continue Bhare Pavan Sathe Bhare Zapta Chalu.
બનાસકાંઠા ના દાંતા થી વડગામ વચ્ચે ના ગામડામાં આજે બપોરે 1 થી 1.30 ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો, હાલ ધીમીધારે ચાલુ છે…
Sir have khel kham?????
સર પહેલા કોલામા કલર ભરાતો અને જે ખુશી મળતી એવી જ ખુશી કોલા વિક બે મા કલર ઘટે છે એની થાય છે હવે.
Sar a sistam adharit varsad ketla divas rahese ? And cola ma to haju 2 3 divas varsad batave se dariyai pattima
sir… amare gyi adadhi rat sudhi … surface pavan ma chokdi … hti. pavno west-north… north-east…. east-south… south-west.. …
bdha pavno ahiya avine sthir thata hta .. etle kale bfaro full hto … aje arab vari sistem no pavan medan sar kri gyo …..
ane atyare to pavan ni gati pan 25…30km jevi …kyarek 35…40.. pan thay ..
Top 3 Eva apna 3 sishyo FB par bov sari update ape
1. Renis patel
2. N.d.vadaviya
3. Umesh bhai lalkiya
Aa trney Sathe hu WhatsApp thi sampark ma chhu Ane emnu anuman pan tmari jem sachot hoy…
Good