IMD BULLETIN NO. : 1 (ARB/03/2019)
TIME OF ISSUE: 2130 HOURS IST
DATED: 29.09.2019
Well Marked Low Pressure Area concentrated into a Depression over Kutch and neighborhood
વેલ માર્કંડ લો પ્રેસર મજબૂત થઇ ડિપ્રેસમ માં ફેરવાયું – કંડલા નજીક હતું સાંજે 05.30 વાગ્યે તારીખ 29 સપ્ટેમ્બર 2019
indian (1)
Current Weather Conditions on 28th September 2019
Some weather features :
A Cyclonic Circulation over Saurashtra & Kutch and adjoining areas of Northeast Arabian Sea is active for last two days. Under the influence of this UAC, a Low Pressure area has formed over Northeast Arabian Sea & adjoining coastal areas of Saurashtra & Kutch. Associated Cyclonic Circulation extends up to 5.8 km above mean sea level. There is a possibility of It becoming more marked over Gujarat during next 48 hours.
There is a Cyclonic Circulation over South Uttar Pradesh & adjoining North Madhya Pradesh and extends up to 4.5 km above mean sea level.
A trough runs from the above Cyclonic Circulation to Northeast Bay of Bengal across Jharkhand and Gangetic West Bengal and extends up to 3.1 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch:
Forecast: 25th September to 1st October 2019 – Updated on 28th September
Note: I do not Forecast more than a week ( Referred to as Hu LGAKN in the blog comments).
Cloudy and Sunshine mixed weather during rest of the forecast period. The Low Pressure is expected to track over Saurashytra/Kutch & then over Gujarat. Thunder activity can be expected due the System. Winds reaching 25/35 km per hour at some times. Wind directions and wind speed will be erratic many times during the rest of forecast period depending upon the location of System with respect to different locations of whole Gujarat.
Saurashtra, Kutch, North Gujarat, Central Gujarat & South Gujarat:
Rain expected on most days of forecast period over different areas on different days. The Cumulative total rainfall from 25th September to 1st October expected over most areas would be 25 mm to 100 mm. Very high Rainfall areas could cross 150 mm during the original Forecast period 25th September to 1st October.
Advance Indication 2nd to 8th October 2019: Rain activity will stop. Once in a while Scattered showers.
28 સપ્ટેમ્બર 2019 ની સ્થિતિ:
પરિબળો:
બે દિવસ થયા એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર કચ્છ ના ભાગો અને લાગુ અરબી સમુદ્ર પર છવાયેલ છે. એની અસર થી આજે લો પ્રેસર થયું છે, જે પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને લાગુ અરબી સમુદ્ર પર છે. આનુસંગિક યુએસી 5.8 કિમિ ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. આ લો પ્રેસર ગુજરાત ઉપર મજબૂત થવાની શક્યતા છે.
એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ યુપી એન્ડ લાગુ નોર્થ એમપી પર 4.5 કિમિ ની ઉંચાઈએ છે. આ યુએસી માંથી એક ટ્રફ 3.1 કિમિ ની ઉંચાઈ નો નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે વાયા ઝારખંડ અને પશ્ચિમ બંગાળ.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ:
આગાહી: તારીખ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2019 – 28 સપ્ટેમ્બર 2019 નું અપડેટ
નોંધ: હું એક અઠવાડિયા થી વધુ ની આગાહી કરતો નથી. Hu LGAKN એટલે હું લાંબા ગાળા ની આગાહી કરતો નથી !
વાદળ અને તડકો બંને મિક્સ વાતાવરણ રહેશે આગાહી સમય માં. લો પ્રેસર સૌરાષ્ટ્ર/કચ્છ અને પછી ગુજરાત બાજુ સરકશે. સિસ્ટમ ને હિસાબે ગાજ વીજ થઇ શકે. પવન ક્યારેક 25 થી 35 સુધી ફૂંકાય શકે. પવન ની સ્પીડ તેમજ દિશા બંને ઘણી વાર ફરશે જે અલગ અલગ જગ્યા ના લોકેશન અને સિસ્ટમ ના લોકેશન ની શાક્ષેપ માં રહેશે.
સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત :
આગાહી સમય દરમિયાન અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે વરસાદ ની શંભાવના છે. મૂળ 25 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર ના આગાહી સમય માં આગાહી નો કુલ વરસાદ 25 મિમિ થી 100 મિમિ સુધી ની શક્યતા છે. લો પ્રેસર ને હિસાબે વધુ વરસાદ વાળા વિસ્તારો માં કુલ વરસાદ 150 મિમિ ને પાર કરી શકે.
આગોતરું એંધાણ 2 ઓક્ટોબર થી 8 ઓક્ટોબર 2019 : વરસાદી વિરામ જેવો માહોલ જોવા મળશે. ક્યારેક છુટા છવાયા ઝાપટા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Read Forecast In Akila Daily Dated 28th September 2019
Read Forecast In Sanj Samachar Daily Dated 28th September 2019
Read Forecast In Sanj Samachar E-Edition Dated 28th September 2019
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
Last 48 kalak thi avirat chalu che aema pan aaj savar no bhare varsad pade che,10 vaga thi gaaj vij pan chalu karyu che,kheti ma bov nukshan thai rahiyu che,hve ketla inch pdyo aeto koi ne ras chej ny aa baju,bas band thai to bhalai upr vara ni,vahan vehvar pan khorvai gayo che,kacha makan ni diwalo ma pani chalu thai gya che,mal dhor ne pan bov vasmu thai rahiyu che,pela no varsad to avi ne 30 minit ma vayo jato hve to band j nathi thato ,tal adad kathod ma bov nukshani avse joke pachatri magfadi ma haji bov fungi… Read more »
1 October pasi varsad nu praman ghatshe as par imd mid day bulletin all gujarat ma that is Good news
Porbandar najik dariya ma thati ti vijadi e atyre porbadar ni aspas vistar ma pohachi gai che to e pan andar avi sake?
સાહેબ , દેવભૂમિ દ્વારકા જીલ્લા ના કલ્યાણપુર પંથક મા ગઇ કાલ એટલેકે તા ૨૮/૦૯/૨૦૧૯ થિ ફુલ સ્પીડ મા ચાલુ છે જે હજી તા ૨૯/૦૯/૨૦૧૯ ના ૨ વાગ્યા સુધી ચાલુ છે ગાજ ને વીજ અવિરત સાલું છે જાણે કે બધી સિસ્ટમ અમારી ઉપરજ કેમ હોય .
છેલા ત્રણ વર્ષ નો વરસાદ વરસી રહિયો હોય તેવું લાગે છે .
ખરીફ પાક ને સંપુર્ણ નુકશાન થસે અને બે તાલુકા વચ્છે એકજ ડેમ છે સાની ડેમ તે પણ ખાલી રાખવાનો છે.
sir north Gujarat par thi sistam pas thay to kachh bodar vistar vav tharad rajsthan bodar vistar MA varsad ni ketli matra rahese plZ sir answer
Sir GSDMA shivay bija koi rainfall data ape chhe? and apta hoy to link apjo
Sir rate thi varsad nu praman occhu thase??
Tame varsad aavani agahi apo cho…. Have bnd thavni aapo kedi thay m che bnd… Paddhri
Sir system no track Kai rite jovai?
Jsk.Sir. Amare Sidsar (Jamjodhpur) ma 10:30 am pacho chalu thyo ne atyare sudhi ma 2 inch jetlo varsad thayo chhe. Gai ratri thi aaje 1:00 pm sudhi ma kull varsad 5 inch jetlo chhe.
સુરત વરાછા જોન .કાપોદ્રા. વિસ્તારમાં 10:30 a. m. દશ મિનિટમાં દશ મિલી જેવી એક જાપટ આવેલી સિસ્ટમ મજબુત બનેછે તો સુરત સુધી થોડો ઘણો લાભ મલી શકે ?હાલ તો મિક્સ વાતાવરણ છે. વાદળા ઓછા તડકો વધારે રહે છે
Hello….Test msg
સર જામજોધપુર મા રાત્રે 2 વાગ્યા થી અવિરત વરસાદ ચાલુ છે કયારેક ધીમો,કયારેક મધ્યમ તો કયારેક ભારે થી અતિભારે વરસાદ પરંતુ રાતે થી 11વાગ્યા સુધી ગાજવીજ ન હતી પરંતુ હાલમા કયારેક ફુલ ગાજવીજ થાય છે અંદાજે 4 થી 5 ઈચ જેવો પડી ગયો હશે.
હાલ સીસ્ટમ કયા છે???
Sir Porbandar City Ma Bapore 12:00 Vaga no Varsad Bandh thyo Hve Chatta Ave To Have System Dur Vayi Gayi ???
Porbandar ma Pavan Ni Speed Vadhu Che Savar Thi..
Hji porbandar Ma Akash Full Gherayelu J Che Tutti Pade Evo Mahol Che.
Ha ve bandh thay to saru magafdi ane kapas nu sav puru thay ja 6
Sir kal rat thi varsad chalu chhe. Have jyare bandh thase? Pak nu ghanu nuksan thayel chhe. Mara khetar ma full pani bharai Gaya chhe. Mundra- Mandvi Patti(kanthee)
Kutchh ma pan rat thi saro varsad chalu 6e
dar vakhte shelle okha dwarka no varo ave aa vakhte teno varo aavya pashi bija no varo
Sir
Cola 2 dhoru have viday na padgham chalu thase ne pls rpl???
સર imd તો સિસ્ટમ કચ્છ થઈ ને ઉત્તર ગજરાત બાજુ જાય એવું બતાવે છે
Sorry only 2ech
Namaste sir.gam bangavadi ta.tankara di.morbi rate 2 vagya thi 12.30 sudhi ma 2 2 ech varsad 6
Depression thase to vistar ghatshe.
Am i right?
Sir expectation mujab Rajkot ma varsad nu jor vddhyu chhe ne Jo hju 24 kallak aam j ryu to 8-10 inch Rajkot ma PDI jse. Ne tmari aagahi mujab Saurashtra mate 30 sudhi chhe to low jem pasar thase m hju varsad nu jor vdhse next 24 hours mate
Sir to windy bane modal batave che te samjvanu pan diprsan amri upar bane che atle sir puchavu padu banaskata
Rajkot airport pase 12.10 pm thi second inning chalu 20-20
Sir system North gujrat par thi pasar thase to ahi vatavaran chokhu these…?
સર પોરબંદર માં વરસાદ નો માહોલ કયારે આસો થશે
be vrsh thya na vrsine marya
aa vrsh vrsine marya
Sir skymet to kye se ke sistam hji majboot bni ne dipreson nu rup lese to hji 48 hour vadhu aasar rese eni
આજે 12am થી 12pm સુધી મા અડધો ફુટ પડી ગયો અમારે સ્થનિક ભારે પુર જાય છે .motimarad ta dhoraji
Sir bane modal ma joou gsf to 40 mm batave che ecmwf 60mm batave che dipresan noth gujarat opar bane to varshad matar vadhi sake
જયા સુધી ખંભાળીયા,પોરબંદર,જામનઞર મા બંધ નો થાય તયા સુધી રાજકોટ મા ચાલૂ રહેશે,
હજી તો તયા બોવ પડેશે
સર ૧ તારીખ પસી તૉ ૧૦ સૂધીતા નયજ આવૅનૅ દ્વારકા બાજુ ના આવૅતૉ સારુ
સર અમારે ગઈ રાત ( 28-9 ) ના 12.30 થી લઈ ને અત્યારે 29-9 ના બપોરે 12 વાગ્યા સુધી માં 5 ઇંચ થી વધુ થઈ ગયો છે….રેડા ચાલુ છે …ગામ-વાંકી,તા.મુન્દ્રા કચ્છ..મોજ આવી ગઇ સર ……મેઘરાજા એ ધરવી દીધા….
Sir arrvalli dist ma aa system ni asar kevi rahese ?
Sir lwo mhesahna upar thi pashar thay to banaskata ma varshad matra ketli hoy windy ma modal ochi batave che 60mm bataveche
હવે …તૉ …હદ બાર ના ખેલ થાય છે …..હવે વિદાય નું આગોતરું હોઈ તૉ કહેજો
11am thi 20/20 chalu karyu chhe dhodhmar varsad pade chhe 3″ jevo padi gyo haju chalu j chhe
Sir low windy ma modal jota lwo banaskata mheshana upar thi pashar thy che to banaskata ma matara ochi Kem batave che 70mm batave che
Sir have paschim saurashtra mate ketli kalak baki 6? Aaje tame kalak nathi ganavta ho.have to kaho ketli kalak baki 6?
Sar have varap kyare thase Bhai
Sir
Amare ratri no varsad chalu se ane atyare dhodhmar chalu j se baliyavad ta junagadh. Time 11:34
Sir
Sistam purv baju jashe tyare botad gadhada amare Dhasa vistar ma teni kevi asar thashe ? Atyare vatavran khulu che
Junagadh ma jordar varsad chalu
Sarji Amara gam thi Lamba 5 km thay amare pan 8 thi 10 inch Varsad hase Amaro dam 6 fit Khali hato te have 1 fit j se gam satapar
Sir hu atyare rajkot chu Gondal road jayaben ravjibhai bhalala sankul ma hal zarmar varsad chalu che. Tamne malvani itchha che pan kyarek time layne aaviche. Ok sir
Sir, DP ma profile picture kem rakhvu??
Dewbhumi dwarka na lamba bandar maa 28 kalak thya varsad chalu 6ee pan kaal ratri thi ajj 11.08 sudhi maa 8 inch varsaad
To sir jamnagar ma dhodhmar varsad ni sakyata amne…