26th October 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 15 (ARB/03/2019)
TIME OF ISSUE: 1430 HOURS IST DATED: 26.10.2019
નીચે આપેલ 4 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 4 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.
indian_1572082576
From the above Bulletin: Forecast track as well as Forecast intensity is given.
આ ડોક્યુમેન્ટ માં ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Very Severe Cyclonic Storm “KYARR” Over Eastcentral Arabian Sea
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ઘણું તીવ્ર વાવાઝોડું “ક્યાર”
Very Severe Cyclonic Storm “KYARR” Over East Central Arabian Sea has re-curved and is expected to track West Northwestwards next 3 to 5 days. Location of the VSCS at noon was Lat. 16.7N & Long. 69.9E about 450 km. South of Veraval and about 325 km West of South Konkan Coast at noon of 26th October 2019.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ઘણું ત્રીવ્ર વાવાઝોડું ક્યાર હવે તારણ મારીને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. લોકેશન Lat. 16.7N & Long. 69.9E, જે વેરાવળ થી 450 કિમિ દક્ષિણે છે અને દક્ષિણ કોંકણ કિનારા થી 325 કિમિ પશ્ચિમે છે. પવન 135-145 કિમિ ના હતા અને ઝટકા ના પવન 160 કિમિ ના.
JTWC Tropical Cyclone Warning Number 7
Dated 26th October 2019 @ 0900 UTC (26th October 02.30 pm IST)
NRL IR Satellite Image 04A.KYARR (IMD: VSCS)
Dated 26th October 2019 @ 1100 UTC (1630 IST)
Forecast: Saurashtra, Gujarat & Kutch 26th October To 31st October 2019
Based on current forecast track, there would be clouding over Saurashtra, Gujarat & Kutch on most days during the forecast period. Clouding associated with the System will pass over different places of the whole State many times. Due to this likely hood of un-seasonal rain continues during the forecast period. Weather is expected to be unstable even after the end of Forecast period till 3rd November 2019.
અપડેટ:
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 થી 31 ઓક્ટોબર 2019
હાલ ના સિસ્ટમ ની ટ્રેક પર આધાર રાખીયે તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં અવાર નવાર વાદળ છાયું વાતાવરણ રહેશે. સિસ્ટમ આનુસંગિક વાદળ તેમજ સિસ્ટમ ના પૂછડિયા વાદળ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ પર થી પસાર થશે. તેની અસર થી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા વિસ્તારો માં માવઠા ના સંજોગો યાથવત છે. આગાહી સમય પછી પણ 3 નવેમ્બર 2019 સુધી વાતાવરણ અસ્થિર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 26th October 2019
Forecast In Sanj Samachar Daily Dated 26th October 2019
HAPPY NEW YEAR
નવા વર્ષના પાવન પર્વ ની
આપને અને આપના પરિવાર ને
સુખ, શાંતિ સમૃદ્ધિ
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છા…….
શૈલેષ ટીંબડીયા
Bagodara full rain last 1 hours
Sir morbi lakhdhirpur road varsad chalu dhimidhare
Sir biju e K andaman nikobar avta divso ma kevu rahese please.. answer
Rajkot Raiya Circle side Varsad.
Sir 400hpa atle 7 km ni unchai a kyank kyank 200 km na pavan hoi to teno avaj pruthvi par (jamin) par sambhdato hase?
*સ્નેહી શ્રી,*
*મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર ની હાર્દિકશુભકામના.*
(નૂતન વર્ષ ના અભિનંદન )
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી હૃદય થી શુભકામનાઓ ….*(Happy New Year)
Sir North Gujarat ma varsad thse plz ans
સર હવે વરસદ ના ચાન્સ છે. 30તારિખ સૂઘિમા જૂનાગઢ મા?
Amreli na bagasara તાલુકામાં કાંઈક વરસાદ થસે… કે નય…… Anser apo ne….. Atle કપાસ ma પાણી no પાવી………..
આપને તથા સૌ મિત્રોને નૂતન વષાઁઁ અભિનંદન
બધા મિત્રો ને તથા સાહેબ ને સાલ મુબારક
સર અને બધા મિત્રોને નવા વર્ષ ને રામ રામ …… જય દ્વારકાધીશ..