6th November 2019 @ 5.30 pm IST
INDIA METEOROLOGICAL DEPARTMENT BULLETIN NO. : 59 (ARB/04/2019) & BULLETIN NO.: 12 (BOB/04/2019)
TIME OF ISSUE: 1715 HOURS IST DATED: 06.11.2019
નીચે આપેલ 6 પાના નું IMD ડોક્યુમેન્ટ છે. પેજ અપ અને પેજ ડાઉન કરવા માટે પાના માં ડાબી બાજુ નીચે એરો ક્લિક કરો.
Here below is a 6 page IMD Document. Click Page Up Down arrows at the bottom left corner on the Document page to read all the pages.indian_061119_0230pm
From the above Bulletin: Forecast track as well as Forecast intensity of both the Systems is given.
આ ડોક્યુમેન્ટ માં બંને સિસ્ટમ ના ફોરકાસ્ટ ટ્રેક નકશો આપેલ છે.
Severe Cyclonic Storm ‘MAHA’ Over Eastcentral Arabian And Adjoining Westcentral Arabian Sea – Expected To Weaken Further Next 24 Hours As it Tracks Mainly Eastwards
તીવ્ર વાવાઝોડું ‘MAHA’ મધ્ય પૂર્વ અને લાગુ મધ્ય પશ્ચિમ અરબી સમુદ્ર પર છે – સિસ્ટમ 24 કલાક મુખ્યત્વે પૂર્વ તરફ ગતિ કરશે તેમજ નબળી થતી જશે.
Conditions at 02.30 pm IST on 6th November 2019
Severe Cyclonic Storm ‘MAHA’ over East Central & Adjoining West Central Arabian Sea has weakened considerably and was located in afternoon at Lat. 19.8N & Long. 67.3E about 320 km. Southwest of Porbandar and about 400 km. West slight Southwest of Diu. Wind speed is 80-90 km/hour and gusts of 100 km/hour. The clouding associated with the System have become dense.
બપોરે 02.30 વાગ્યે સ્થિતિ 6th November 2019
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ત્રીવ્ર વાવાઝોડું ‘મહા’ ઘણું નબળું પડ્યું છે. આજે બપોરે લોકેશન Lat. 19.8N & Long. 67.3E, જે પોરબંદર થી આશરે 320 કિમિ દક્ષિણ પશ્ચિમે અને દીવ થી 400 કિમિ પશ્ચિમ આંશિક દક્ષિણ પશ્ચિમે છે. પવન 80-90 કિમિ ના હતા અને ઝટકા ના પવન 100 કિમિ ના. સિસ્ટમ નબળી પડી હોવા છતાં વાદળો ઘટ્ટ થયા છે.
JTWC Tropical Cyclone Final Warning No. 31
(Updated on 7th November 2019 Morning)
NRL IR Satellite Image 05A.MAHA Dated 6th November 2019 @ 1030 UTC (1600 IST)
Update: Up to 8th November 2019
‘MAHA’ is expected to weaken during next 24 hours as it tracks mainly Eastwards and is expected to skirt near the Saurashtra Coast about 30 to 50 km South of Diu. Coastal Saurastra, South Gujarat & Central Gujarat expected to get Light/Medium Rainfall on a day or two till 8th November 2019. Rest of Saurashtra and Gujarat expected to get Scattered showers. Possibility of some remnant clouding to linger over Arabian Sea till 10th.
અપડેટ: 8 નવેમ્બર 2019 સુધી
આ વાવાઝોડું આવતા 24 કલાક મુખ્યત્વે પૂર્વ બાજુ ગતિ કરશે તેમજ હજુ નબળું પડશે એટલે સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા થી નજીક દીવ થી 30 થી 50 કિમિ ના અંતરે થી પાસ થઇ શકે. સૌરાષ્ટ્ર ના કાંઠા ના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત માં હળવો મધ્યમ વરસાદ ની શક્યતા છે એક બે દિવસ. બાકી સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત માં છુટા છવાયા ઝાપટા. તા.૮ બાદ પણ ૨ દિવસ આ સિસ્ટમ્સના અવશેષો (વાદળ) અરબી સમુદ્રમાં રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 6th November 2019
Forecast In Sanj Samachar Daily Dated 6th November 2019
Sir news18 ma agrahi avi 13 to 14 november evu kye se hadva japata padse
Sar bhanvd ma aaje vadad bov6 sute wd ni asar hoylake
અમરેલી જિલ્લો વડિયા તાલુકો ગામ ભૂખલી સાણથલીની જાણકારી આપું છું સાચું છે સર 2015 માં જે વિનાશ વેર્યો હતો ખેડૂતોની વાડી ની 30 ઈચ ઉંચાઈ વળી પાણી ભરવાની કુંડિયુ કોરી ધાકોડ પડેલી હતી તે છલી ગયું હતી કેટલો વરસાદ પડ્યો એ વાડીની કુંડિયું ખેડૂતોની સાબિતી હતી સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં વરસાદ વરસેલો 6 જૂન 23અથવા24 તારીખ 2015માં વરસાદ થયેલ છે ગામના ખેડૂતોનું માનવું છે કે 40 ઇંચની આસ પાસ વરસાદ હોયતોય ના નહેવાય
આટલો વરસાદ છતાંનવાઈની વાત તો એ હતી કે બેકલમાં નદીના નીર ઉતરી ગયા હતા એટલે લોકો ખૂબ આચર્ય પામ્યા હતા
Sir aje keshod na ghed vistar ma khubaj vadlo che amuk vistaro ma varsad pan che to seni asar thi che
Sir thoduk agotru apajo WD visse
Sorry wd atle ?
DAT.18.na khambhat na dareyama khumre dekhaise te su batave she?
Sarji mandani varsad nu kale atle puchuyu hatu ke amare satapar gam ma a varsad pahochvana chance ocha hoy se
Sir namste. W.d.ketla hpa dekhay
સર ઠંડી વધવી અથવા ઘટવી કયા પરિબળો પર નક્કી થાય જેમ કે વરસાદ માટે સાઇક્લોનિક સિસ્ટમ હોય તો ઠંડી માટે શું ઉત્તર-પૂર્વના પવનો ઉપલા લેવલ સ્પીડ વાળા હોય તો કે બીજું કંઈ?
sir wd ni asar surndranagar baju kay tarikh thi thavani sakyata se?
Siyadu vavetarma 10 divas let yai to kai farak nathi padato me trija varase 1disembare dhana & ghav vavela to pan utapadan sarama saru tayel !
Sir wd dat 14 ma gfs varsad gano bataveche
yes sir
tyare gamna bhabhla o keheta hata k
aakhi pedhi ne pedhiu vay gay pan aavo varshad nathi jayo kyare
સર આવખતે સોમાચુ હજી વિરામ લેવા નુ નામ નથિ લેતુ
કારતક માસ મા મે તો કયારે નથિ જોયુ કે વરસાદ પડે
ને વાવાઝોડુ થાય હવે શિયાળુ પિયત નો સમય નિકડતો જાય છે
Gujrat na Dariya kathe 2 trilok na natha betha se Atle vavajoda ni su majal ke katha upar avi ne vinas vere
Har Har mahadev jay murlidhar
sir saurashtr rajkot baju hve kai varsad na chance che? hve to magfali upadvi pde m j che. kaik prakas pado sir
Cyclone “Bulbul ” Hits Now Sagar Island (West Bangal ) Wind Speed 130 To 135 Kmph And Gusting Up To 150 Kmph & Now Likely Weaken To Move Bangladesh.
હમણા આગોતરું એંધાણ છે કે નહિ જીરું ની તૈયારી કરવી કે ઘઊ ની ખબર પડે
Sir amara vistar ma pan tamari jem 20 tarikh p c j magfali upadase….23 july ni vavni se
Tema pasu siyadu pak nu su vavetar karvu eni munjavan se….tame kai nakki karyu tamari vadi mate..km k normally 25 nov..p c modu k y…koi pan pak mate.
શીયાળો હવે બેશી ગયો….
Sarji wd ni asar mandani varsad je bapor pacchi thto hoy te prakarni hoy ke pachi game tiyare varshad avi sake
Sir banaskata baju wd asar kevi tashe
sir, thandi kyarthi chalu thase
સર wd ક્યા વિસ્તાર મા સકીયતા છે કય અને છે તારીખ થી
સર. ચોમાસા કે માવઠા કે WD મા ક્યારેક કરા પડતા હોય છે. તો આ ત્રણેય મા કરા પડવા માટે એક જ પ્રકાર નુ પરીબળ હોય કે અલગ અલગ પરિબળ હોય અને કરા પડવાનો અંદાજ શેના પર થી ખબર પડે કોઈ ઉંચાઈ ના પવનો ભેજ વગેરે પરથી??
Heavy rain uchchhal district tapi
35mm thi 40mm
3pm thi 3.45pm sudhi
WD aetle su Gujarati ma thoduk samjavo
સર આ WD માં વરસાદ કેવોક હોય સામાન્ય છાંટા છૂટી ઝાપટાં કે નોંધપાત્ર વરસાદ પણ પડી શકે?
Sar jiru vavetar no samay ketla divsno6
Cyclone Bulbul Ordisha Na Coastal Area Thi 100 Km Dur Che Toye Tena Coastal Area ( Ma 180 Mm Thi 230 Mm Sudhi Varsad Ane 90 Thi 110 Km Ni Zadpe Pavan Fukano Ane Hju Varsad Chalu Odisha Ma.
Bulbul Cyclone Aje Ratre Ladfall Karse Westbangal ane Bangladesh Vache !!!
Apde Vayu Ane Maha Atlu Najik Htu Chatta Varsad K Pavan Jova Nato Malyo. Mins Sir Ama Vaddao Vadhare Felayela Kilomitar Ma Che Ne.
Sir wd ni daxin sourastra ma Kevik asar thase?
(Deleted… by Moderator)
Mare be char divas ma opnar chalu karvanu che magfadi nu
sir… IOD + chhe ne hju ??
MJO phase 5 ma chhe …
IOD na hisabe .. hju kay arabian sea ma hulchal thy ske ??.. bhle apne asar na kre !!
Have shiyada ni raah jovay che. Jammu Kashmir ne badhe atlo baraf padyo che to eni effect etle ke thandi chalu thai sake che Gujarat ma avta diwaso ma sir?
Kutch ma pavan Sathe thandi chalu Thai chhe. 15°C thi pahelivar nuchu tapman
Jay mataji sir…gaikal sajna visngar talukana amuk gamdaoma varsad thayo … village-bokarvada, district-mehsana
Sir, WD ni shakyata ketali porbandar thi dwarka dariya kantha ma… Thoduk endhan aapo to magfali na kam nu aayojan kariye….
15 Julay na vavetar kareli G-20 magfali aaje upadi lidhi. Have etay na jay to saru.atyar shudhi bahu mavthu hatu nahi amare.15/20 mm jevo varsad padelo.
Sar bhanvd ma wd niasar tha6
તમે સાહેબ મગફળી ઉપાડી? કે 20 તારીખ પછી ઉપડે તેમ છે?
Sir ..Veraval ma wd. Ni asar. Thase
સર બુલબુલ ગુજરાત ને અસર કરશે કે નહીં
Sir.pavan have 2-4 diivas purvana (bhur) raheshe ke badlse.
સર ભૂર પોવન જોરદાર સાલુ થયો છે કેટલા દિવસ રેસે
sir..MAHA ma thi je bachi gya ena mate hve next week ma WD ave chhe … evu btave … dwarka ..jamnagar .. kutch .. north gujrat .. ma gfs windy vrsad btave … 14…15…16..nov.
Sir tame free hoy to bulbul vishe janavjo,
Sir wd aetale su….ane tena thi su thay?
Valukad, palitana rate 3 vage 0.5 inch varsad.
Sir WD atle shu