21st June 2022
ગુજરાત રાજ્ય ના 87 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 33 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 87 Talukas of State received rainfall. 33 Talukas received 10 mm or more rainfall.
Southwest Monsoon Has Entered North Arabian Sea, South Coastal Saurashtra, Diu, Parts Of South Gujarat Today, The 13th June, 2022
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ નોર્થ અરબી સમુદ્ર માં દાખલ થયું, દક્ષિણ સૌરાષ્ટ્ર નો દરિયા કિનારો, દીવ અને દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં પહોંચ્યું આજે 13 જૂન 2022
Source IMD
Advancement of Southwest Monsoon:
Southwest Monsoon has further advanced into some more parts of Arabian Sea, some parts of Gujarat state, entire Konkan, most parts of Madhya Maharashtra, most parts of Marathwada and Karnataka, Some parts of Telangana and Rayalaseema, some more parts of Tamil Nadu, most parts of Sub-Himalayan West Bengal, some parts of Bihar today, the 13th June, 2022.
The Northern Limit of Monsoon (NLM) now passes through Lat. 21°N/ Long. 60°E, Lat. 21°N/ Long. 70°E, Diu, Nandurbar, Jalgaon, Parbhani, Bidar, Tirupati, Puducherry, Lat. 14°N/ Long. 84°E, Lat. 17.0°N/ Long. 87°E, Lat.20.0°N/89.5°E, Lat.22.0°N/90°E, Lat.25.0°N/89°E, Balurghat and Supaul, 26.50°N/86°E.
Conditions are favorable for further advance of monsoon into some more parts of north Arabian sea, some more parts of Gujarat state, some parts of south Madhya Pradesh, entire Madhya Maharashtra, Marathwada, Karnataka and Tamil Nadu, some parts Vidarbha and Telengana, some more parts of Andhra Pradesh, Westcentral & northwest Bay of Bengal during next 48 hours.
Conditions would continue to become favorable for further advance of monsoon into some more parts of Telengana, Andhra Pradesh, Bay of Bengal, some parts of Odisha, Gangetic West Bengal, Jharakhand, entire Sub-Himalayan West Bengal and some more parts of Bihar during subsequent 2 days.
The off-shore trough at mean sea level from south Gujarat coast to north Kerala coast persists.
A cyclonic circulation lies over East Central Arabian Sea between 3.1 km & 7.6 km above mean sea level tilting southwestwards with height.
A trough runs from above cyclonic circulation over East Central Arabian sea to Northeast Madhya Pradesh across Maharashtra between 3.1 km & 4.5 km above mean sea level. The trough from north Madhya Maharashtra to central parts of Arabian Sea has merged with the above trough.
Current weather Conditions:
Pre-monsoon activity expected over parts of Saurashtra, Kutch & Gujarat. Monsoon has set in over South Coastal Saurashtra, Diu, parts of South Gujarat.
Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th to 17th June 2022
Winds will be mainly from Southwest and on few days during evening times winds will be variable during the forecast period. Wind speed of 20 to 35 kms/hour during the forecast period.
Maximum Temperature expected to be near normal and even below normal where rainfall has occurred. Humidity is expected to remain high on some days.
Possibility of Monsoon onset over more parts of Saurashtra and Gujarat during the forecast period. Possibility of scattered pre-monsoon activity for areas that are not covered by monsoon including Kutch during the forecast period.
ચોમાસા ની ગતિવિધિ:
તારીખ 17 જૂન સુધી નું તારણ : નોર્થ અરબી ના થોડા વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના ભાગો તેમજ સમગ્ર કર્ણાટક, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેમજ તેલંગાણા, આંધ્ર ના ભાગો માં ચોમાસુ આગળ વધશે. મધ્ય પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી માં ચોમાસુ આગળ ચાલશે તેમજ ઓડિશા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઝારખંડ માં પણ ચોમાસુ દાખલ થશે.
પરિસ્થિતિ:
સી લેવલ પર એક ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી છવાયેલ છે.
એક યુએસી મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર 3.1 કિમિ થી 7.6 કિમિ ની ઉંચાઈ સુધી છે જે વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર ના ઉપરોક્ત યુએસી થી મહારાષ્ટ્ર થઇ ને નોર્થ એમપી સુધી એક ટ્રફ લંબાય છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 13 થી 17 જૂન 2022
આગાહી સમય માં પવન મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ અને સાંજ ના સમયે અમુક દિવસે પવન ફરતો રહેશે. પવન ની ગતિ 20-35 કિમિ/કલાકે ના રહેશે. આખા દિવસ માં સૌથી વધુ પવન સાંજે જોવા મળશે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ નજીક રહેશે. વરસાદ વાળા સેન્ટરો માં મહત્તમ તાપમાન નોર્મલ થી નીચું પણ જોવા મળે. ભેજ અમુક દિવસે વધુ જોવા મળે.
આગાહી સમય માં નોર્થ અરબી સમુદ્ર ના થોડા વધુ ભાગો માં, સૌરાષ્ટ્ર ના ભાગો માં તેમજ ગુજરાત ના થોડા વધુ ભાગો માં ચોમાસુ બેસે તેવા સંજોગ છે. ગુજરાત રાજ્ય ના જે વિસ્તાર માં ચોમાસુ ના બેઠું હોય ત્યાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે.
.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2022
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2022
Aaj no varsad Kalana ma kapasiya ne jivatdan aape tevo chhe
શ્રી અશોકભાઈ નમસ્તે ! જય શ્રીકૃષ્ણ જય ઉમિયાજી
Comment માં પહેલા જેમ ટાઈમ બતાવતા હતા તે સારું હતું
શક્ય હોય તો ફેરફાર કરવા વિનંતી……..
આભાર
Good afternoon sir
The same bulletin of IMD(16 may midday) indicates two different locations of NLM
1. Porbandar and bhavnagar (for Gujarat ony)
2. Diu and nandurbar (Existing).
Is there any problem into imd site?
Aaje Monsoon thodu vadhu agad vadhi ne Porbandar-Junagadh-Bhavnagar-Vadodara sudhi besi gayu.
Porbandar kutiyana hard luck
Sir.amara gaikal kapasiya fute teavo vardad se toa 48 kalak ma kai sakyata khari damnagar-gariyadhar .
Jsk sir. Hal aapdi application na model COLA,NOAA ,GTH CPC,WOL,MJO postion ane vividh leval na pawano jota evu Lage che aavnar divasho Vatavaran saru sudhrse. Baki tamari Navi update pachi sachi khabar pade have.
Porbandar ma garmi kyare ochi thase?
Gm sir & bhai
Sawar thi varsadi vatavaran che n jarmar vrsd pn…
16-06-2022
Hu Bhar chhu etle time malye comment prasiddh thashe. Jawab nahi madey.
I am outside, so comments which does not require answer will be published.
amare aa baju na gamdao ma 3+ inch jevo varsad gai kal no hase
ઘણા ખેડૂત મિત્રો અહિયા સર થી પણ ઉચા આગાહીકાર થઈ ગયા છે.એક મિત્ર એતો આખા વર્ષ ની વાત કરી કે ચોમાસા ની શરૂઆત નબળી છે.વાવેતર કરવા મા ધ્યાન રાખજો.વાત જાણી ને ઘણુ દુ:ખ થયુ પણ એ ખેડૂત ભાઈ ને કદાચ ખબર નહિ હોય કે જેની શરૂઆત નબળી હોય એનો અંત સારો હોય છે.એટલે બી પોઝીટીવ રહેવાની કોશીષ કરો નબળુ ના વિચારો.
આજે સવારે મારા ગામ મા 20 મિનિટ વરસાદી ઝાપટું પડ્યું
આજે જામકંડોરણામાં વહેલી સવારથી રાત્રે 03:00 થી જાપટા ચાલુ અત્યારે પણ ચાલુ છે
સર આજે વાવણી થઈ ગઈ જે બાકીછે
તે બધા મિત્રોને વાવણી થઈજાય એવી પ્રભુને પ્રાર્થના
Aje Pan Porbandar Sivay Ghana vistaro ma varsad padyo Aje dariyakatha na vistaro no pan varo avi gyo porbandar city no avyo nai.
Lambagalali agahi to pachi pan aa tuka galama pan model gotha khai che 3/4 divas pala akey modal savarast ma varasad nota batavata tya chela 4 divasthi 2″ + na varasad thayel 6e, ghani badhi jagayaye!
Sir, tamare ghare tamaru potanu weather station che…?
સર જય શ્રીકૃષ્ણ ભરત ભાઈ નારીયેળ નેશ બાજુ આવળ માતાજી મંદિર ની આજુબાજુના વિસ્તારમાં ચેક ડેમ ઓવરફ્લો થયા છે….
આજે અમારે સારો એવો વાવણી લાયક વરસાદ થઈ ગયો
Sorry sir tamri range bahrnu se pan abhayas mate pusu dt 23 /24 windy ecmwf ma 7oohpa and imd gfs dt 24/25 ma east west shear zone avu mane lage se. Maro abhays sacha raste se?
Tarikha 22 thi 25 ma Saro aevo varsad no round avse sir tamaru su kevu
Kutiyana ni aajubaju 10mm
Check
Aaj na sara aeva zapta se sir
Sir Namste , Map ma Sattelite Images ma lightening ..Images ma lightening nai batavu sir…
નમસ્કાર સર ૨૦ પછી windy gfs અને ટ્રોપીકલ માં gfs કોલા માં સારો વરસાદી રાઉન્ડ આવે એવું બતાવે છે પણ ecmwf માં બતાવતા નથી
Hu sawal ghna puchu 6uu pn NVA varas na varsad no ans aavti nthi Kem nthii aavto e mne nthiii khbr ????
Sir east west shear zone ketla hpa ma gani sakay?
Saheb, Nava varash ma pratham prashna chhe
SURAT mate vatavaran kyare anukul thase?
ત્રણ દિવસ થી બપોર પેહલા ગરમી હોય ને બપોર બાદ પવન સડી જાય છે વરસાદ નથી આવતો પણ આ વખતે ભગવાન ની રણનીતિ શું છે તે નથી સમજાતું
નમસ્તે સર,
કોમેન્ટ માં પહેલાં ની જેમ ટાઇમ કરી નાખો. Hours ago karta એ સારું હતું. બીજુ કે સુરત નો વારો ક્યારે આવશે?
Amare rat na atyar sudhi ma madhyam varsad challu se
સર સેટેલાઇટ ઇમેજ માં લાઇટિંગ બતાવતું નથી .
4 thi 5 vagya ma altho inc surendranagar city ma
Sarkhej ma vatavaran sudharyu
Redu padyu 3:45 ae pavan jode
Vadhare Ave tevi prathna
South gujarat ma kem premonsoon activity nathi tha ti,Aaje saurashtra ma ghani badhi jagya a kada ka bhadaka sathe varsad che,rajkot ma 4 divas thi che, to surat daryai patti per che bilkul varsad nathi, shu Karan?
Jsk sir. Hal nu Luck by chance varu Varsadi Vatavaran haji Ketla divash rehse ?
આજ નો ચાર ઇચ વરસાદ થયો
Sir, mahuva, rajula, jafrada,una, dariya pati aje pan kori dhakod rahi gay taukate cyclon varo vistar khedutoma khubas nirasa.
Last 5 varsh ma varsad 25 June thi lai ne 3 July sudhi varsad padto hoy che je aa varshe 14 June a padi gyo je aagad na varsho karta 10 divas pehla padyo.sachi vat chen
કેશોદ માં ઝાપટાં છે
Sir coment ma 30 minit ago- 1 hour ago avu batave Ani badle time batave to saru.
Pela ni jem
આજે 12.45 થી tana,varal,thorali. Ta.sihor vavni layak varasd thayo.
Jasdan ,atkot ma kadaka bhadaka sathe varsad chalu thayo .
Sir dwarka jila na jamkhambhalia ma entri jordar hay top 1 upar
Sir porbandar ni dariya pati no varo kedu Aavse amare haji varsad no sato pan nathi
11:10am thi 1:30 pm, GINGANI ma 23 mm, and Jamjodhpur ma matra aa varasad nahivat j chhe.
15th June 2022
ગુજરાત રાજ્ય ના 28 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 9 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar)
28 Talukas of State received rainfall. Only 9 Talukas received 10 mm or more rainfall.
Jamavat thai gai…4th day aaj mst kadaka bhdaka gajvij hre saro varsad chlu che Crystal Mall side cheli 30 minit thi⛈️