1st July 2022
ગુજરાત રાજ્ય ના 118 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 77 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 118 Talukas of State received rainfall. 77 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat During 1st to 8th July 2022 – Update Dated 1st July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા 1 થી 8 જુલાઈ 2022 – અપડેટ 1 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 1st July 2022
AIWFB 1st July 2022
During the forecast period The UAC over West Central Arabian Sea and another UAC over Rajasthan will form a trough from Centra/North Arabian Sea to South Rajasthan across Gujarat State.
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
Monsoon will set in over whole India during the forecast period and Axis of Monsoon will come into existence.
A UAC/Low Pressure will form over Bay of Bengal around 4th July. This System will track along the Axis of Monsoon/trough.
Western end of Axis of Monsoon expected to slide Southwards towards Gujarat State.
An East West Shear zone is expected 19N/20N at 3.1 hPa level during the forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a shortfall of 53% rain till 30th June 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch the shortfall is at 70% from normal, while Gujarat Region has a shortfall of 54% rainfall than normal till 30th June 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 30 જૂન સુધી માં વરસાદ ની 53% ની ઘટ છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો 70% ઘટ છે, જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 54% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 8th July 2022
Good round of Rainfall expected over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Many areas expected to get more than one round of rainfall during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 8 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 1st July 2022
Forecast In Sanj Samachar Daily Dated 1st July 2022
સતત ૩૦મિનિટ થી ફૂલ વરસાદ ચાલુ ખેતર મા પાણી ભરાય ગયા હવે શાંતિ મળી થોડીક ને ટાઢક થય.
Jamanagar city ma saro evo varsad no round chalu thiyo che
Jamnagar Saro varasad 10 minutes thya
Sir. -2ni jevi jafrat salu thai.bhalvav-damnagar
Bhavnagar city ma aje Sara varsad na round saru che
સર તમારા શિષ્ય રાજભાઈ યૂટ્યૂબમાં m.j.o. ની માહિતી આપે છે તમારી એપમાં બતાવીને
Ahmedabad ma jordar tadko che sir…
Have varsad kyare aavse sir khabar nai Ahmedabad ma j kem aavu che ???
Rajula ma kyare avshe varsad
Vadodara ma dhodhmar varsad padyo ek kallak ane atyare gajvij thay che
સર,તમે ચોમાસું ધરી જોતા શિખવ્યુ તે પ્રમાણે અત્યારે ધરી દ્ગારકાથી સહેજ દક્ષિણમાં થી જમશેદપુર છે?
Vadodara sama vistaar ma 30mm jevo jordaar jhaptu ayu vistaar pramane bau widespread ntu maybe koi area koro hse Vadodara ma pan ha kadaka bhadaka pan hta.
Sir, as per Skymet first Low pressure area is going to be formed in Bay of Bengal near Orissa cost on 4th of this month.It will track towards Gujarat and Gujarat will get a good round of Rainfall on 7th and 8th July
જય મુરલીધર સાહેબ મોરબી આજુ બાજુના ગામડા મા કેવીક સ્કિયતા. છે આજે
અમારે પણ આજ સવાર ના એક પછી એક રેડા ચાલુ જ છે ૪-૫ ઝાપટાં જોરદાર આવી ગયા
10:00 am thi halva zapta chalu, 12:15 pm thi madhyam varsad chalu.
savare aem hatu aje raja che varsad ma pan atyare khetro bara pani kadhi didha
રાજ્યમાં આવતા દિવસોમાં ભારે વરસાદની શક્યતા ને લઈને તંત્ર એલર્ટ.
અલગ-અલગ જિલ્લામાં NDRF ની વધુ 5 ટીમ મોકલાઈ આજે NDRF ની રાજકોટમાં 3 ટીમ મોકલાઈ.
બનાસકાંઠા અને સુરતમાં 1 – 1 ટીમ મોકલાઈ ભારે વરસાદની આગાહી બાદ નિર્ણય…નવસારી અને આણંદમાં હાલમાં 1-1 ટીમ હાજર.
Badhu vikhay gyu chokhu aakash thy gyu tobra nikdi gya Pavan bov 6e aaj Raja lage ek japtu aavi gyu navo maal aave to saru aaj.
Sir.Amara vistarma ek dum Blu Akash thay gayu se lage se bapor bad salu thai jase. Gariyadhar -damnagar.
કાલે એમ લાગતું હતું કે વાવવા નહિ દે અને આજે તો વા વાઈ
Varsade aaje ravivar ni raja rakhi lage che?
છેલ્લા 20 વર્ષમાં કેરળમાં ચોમાસું ક્યારે બેઠું અને આખા દેશમાં ક્યારે બેઠું એનો ચાર્ટ છે.
સર ચૉમાસુ રેખા. માટે સરફેસ લેવલથી 900hpa ના પવનૉ જૉવાના હૉય કે?
Sir. Porbandar City ma japta thi j santosh krvo pdse?
Sir monsoon of axis nu south Ane north ma movement kona par depend kare che. Is it governed by wind from Arabian sea & Bay of bangal.
Ok Thank you sir for your answer, and thank you PRATIKBHAI ne pan.
Sir, Pura desh ma chomasu besi jata chomasu dhri pan bani gay hase J, model jota dhri normal karta South ma lambu rokan karse to teno labh Gujarat ne male. Maro abhyas barabar chhe?
આજ ની પરીસ્થીતી ભારતીય હવામાન (IMD) મુજબ તારીખ 3 જુલાઈ 2022 મોર્નિંગ બુલેટિન ♦ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તારમાં છે જે સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે, અને તે વધતી ઊંચાઈ એ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા અને આસપાસના વિસ્તારમાં લો પ્રેશર બને તેવી શક્યતા છે. ♦ ચોમાસું ધરી હવે અનુપગઢ, નારનૌલ, ગ્વાલિયર, સીધી, ડાલ્ટનગંજ, બાકુરા, દિઘા અને ત્યાંથી પૂર્વ તરફ બંગાળની ખાડી સુધી ઉત્તરપૂર્વમાં પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ♦ઓફ સોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી ઉત્તર મહારાષ્ટ્રના… Read more »
Kolithad taluka Gondal is the Cherapunji of our region it has received more than 20 ” rain till now
sir amare shihor taluka ma varsad j nathi
Sarji aa arb ma je atiyare vaddo no samuh se. Tiya varsad pan hase. Pan surastra thi door Jay se. Arb vadu uac Rajasthan vada uac Sathe connect se. Parnu windiy jota to avu lage se ke varsad arb na uac jiya pavan tarn mare se tiya varsad se. To sarji bapor bad surastra ma varsad avi se ? Ke tiyaj rahse. Please ans sarji?
કોલા વિક એક અને બે માં કલર પુરાયો….. હવે કોલા રાત્રે અપડેટ્સ થાય છે
સર ચોમાસુ પુરા દેશને કવર કરી લીધુ
Vatavaran ratre sav khuli jay che ak ras vatavaran kedi thase ??shravan na sarvda aaiva rakhe che asadhi mahol kyare jamse
Sir amare aaje 2 insh jevo varsad aavi have se skyta 8 sudhima 8 pci to tamari apdet aavi jase
Aajno total varsad 35 mm 9:30 pm sudhi.
Cola update bhu modu thayj sir
Sir cola ek vaar j update thay chhe raatna divas na update thatu nathi
Dholka ahmedabad ma varsad thay aevu lagtu nthi …June na pehla athvadiya ma varsad thayelo …ane 6 diwas pehela 38 mm thayelo …. Santosh karak varsad thi tme aagahi to api che pn …25% vistar ma varsad ocho rehse tema ahmedabad aavi jay aevu lage che … condition favorable nthi ….aevu lage….low 4 tarikhe thay pchi improvement thase aevu lage…..baki vatavaran roj badaltatu rehse …kyak vadhu to kyak ocho rehse varsad…kudarat kre ae sachu…baki dangar na dharu mate varsad jruri che haal to….nahi sukai jse ..
Sir tamare vavni Thai gay ?
Jsk. Sir. Aaje amare sidasr ma andaje 2 thi 2:50 inch varsad thayo chhe….
આખો દિવસ વરસાદી વાતાવરણ રહ્યું કાળા વાદળો હતા સરસ (આદર) હતો પણ આખો દિવસ જાપટા ને ઝરમર વરસાદ જ રહ્ય સંતોષ કારક વરસાદ માટે હજી રાહ જોવી પડશે 2 દિવસ એવું લાગે છે.
Kheti jamin Khijadiya Taluko Rajkot
Sir,Kalol/Gandhinagar/Amdavad badhey aagahi samay ma 4″ sudhi no varsad thay avu lage chhe.
Gaikale 10 mm nu zaptu hatu Kalol ma.
Sar a cola su thayu se
Thodu Janav so
Aaje divas darmiyan 4 CM varsad. 3 PM to 4 PM jor saru hatu baki zarmar zapta j hata.
Sanje 6:15 pachi ekdum black clouds Vara vatavaran sathe dhimi dhare 20min varsad padi gayi.
Last 24 kalak 3 inch. kul. 6 inch. taluko mendarada.
Jay mataji sir….aaje to 5-45 pm thi meghraja satat gajvij sathe man mukine varsi rhya 6e….atare pan dhodhmar chalu j 6e….
Aaje devbhoomi positive rahyu sirji khub saro varsad chhe . Jam kalyanpur jam khambhaliya