8th July 2022
ગુજરાત રાજ્ય ના 228 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 157 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 228 Talukas of State received rainfall. 157 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected To Continue Over Saurashtra, Kutch & Gujarat Till 15th July 2022 – Update Dated 8th July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ 15 જુલાઈ 2022 સુધી ચાલુ રહેવાની શક્યતા – અપડેટ 8 જુલાઈ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Evening Bulletin dated 8th July 2022
AIWFB 080722 E
Monsoon off-shore trough will be active from South Gujarat to Maharasthra/Karnataka/Kerala on different days of the forecast period.
The cyclonic circulation over northwest & adjoining West Central Bay of Bengal off south Odisha/North Andhra Pradesh Coasts extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height persists.
Another UAC/Low will form near Odisha coast which will track West Northwestwards towards Gujarat State.
Western end of Axis of Monsoon is South of Normal position and is expected to be Normal or South of normal on many days of Forecast period at 1.5 km level.
An East West Shear zone is expected around 20N at 3.1 km. level during the forecast period. Some days there would be a broad circulation from Andhra/Odisha to Gujarat State at 3.1 km. level.
600hPa & 500 hPa Circulations also will be beneficial to Gujarat State on some days of the Forecast period.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch to continue till 15th July 2022.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 3% excess rain till 7th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 16% from normal, while Gujarat Region has a shortfall of 20% rainfall than normal till 7th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 7 જુલાઈ 2022 સુધી માં 3% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 16% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 20% વરસાદ ની ઘટ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 8th to 15th July 2022
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
33.33% Areas expected to get rainfall on some days with cumulative total of up to 35 mm.
33.33% Area expected to get cumulative total between 35 to 65 mm rainfall on many days.
33.33% Area expected to get cumulative total between 65 to 125 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 8 થી 15 જુલાઈ 2022
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
33.33% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 થી 65 mm
33.33% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 65 થી 125 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 8th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 8th July 2022
uttar Gujarat sarvtrik bhare labh nthi..vate sachi
ssir rainfall data upedat nathi thya
અશોકભાઈ પટેલ ના શિષ્યો એટલે સર ની વેબસાઇટ જોય ને પોત પોતાના અનુભવ પ્રમાણે જાણકારી આપેસે જેમકે ગુજરાત વેધર ગ્રુપ સાલે છે તેવુંજ આ ગ્રુપ સાલે છે બધાજ મિત્રો સાથે આ ગ્રુપ મા વરસાદ ની જાણકારી આપે છે આમા એક બીજા ને શીખવા મળે.
અમારે અત્યારે ૨૦ મિનિટ થય સારો વરસાદ આવે છે .
Jamjodhpur ma aje reda aviya
A system su gaya system na track upar chalse shu ?
Amare ahi varsad nu kyay bahar javay evu nathi.bas Rajkot ma pan evo j varsad padey toe Ashokbhai ghare takey!!!
અશોક પટેલ ના શિષ્યો એવા whatsapp ગ્રુપ ની લીંક આજે અશોકભાઈ પટેલના facebook એકાઉન્ટની કોમેન્ટમાં જોવા મળી આ બાબતે જો કોઈ મિત્રો વડીલોને કાઇ વધારે ખ્યાલ હોય તો જણાવવા વિનતી.
Kem aji Kai comments nathi avti
Ahmedabad sarkhej today 1 inch rainfall around 25mm
Sr.jasdan ma varsad kevok avse.
અમારે ઍક્ રેડો સારો ાઆવ્યો હવે tah tah chalu છે
Aaje comment kem bahu ochhi chhe
Varsade viram lidho chhe su badhi jagya ae
Sir atyare uac chhe ke nhi ane chhe to kai jagyae chhe aaje to Ghana vistar ma varap chhe
Jsk સર…. આખા દિવસ ની વરાપ બાદ અત્યારે અડધા કલાક થી મધ્યમ ગતિ એ ચાલુ વરસાદ
વંથલીમાં ૭-૦૦ વાગ્યાનો ભારે વરસાદ ચાલુ હજુ અવિરત ચાલુ છે
Visavadar ma akho divas zapta rahya.6:30 pm thi extremely heavy rain chalu thayo chhe.
7 vaga no varsad chalu thyo che khetru bare pani kadhi nakhiyah.have dhimo padiyoh.
Sir purv madhya pradesh per vijidio nu samuh joi evu laage che ke aa system bahu strong laage che…
3 July thi satat varsad chalu chhe. Vavani karva pan nathi mali. Bas have varap nikle to vavani kari nakhiye. Pan lagtu nathi ke haju 1 week vavani thay.
10 kalak ni varap didha pa6i, pa6o chalu thayo ane ati bhare
સાહેબ રાજકોટ શહેરમાં માં તો બે દિવસથી Rain coat પણ ભીનો નથી થતો એવો વરસાદ છે.
6:30 vagya thi dhodhmar varsad chalu. Divas darmiyan 3″ padi gayo chhe
આખા દિવસ ના વરાપ પછી અત્યારે વરસાદ ચાલુ થયો છે
અશોક સર,
ગય કાલે 2022 વર્ષના ચોમાસાનો પ્રથમ વાવણીલાયક વરસાદ પડ્યો છે અને હજુ પણ દાહોદના કેટલાક ગામોમાં વાવણીલાયક વરસાદ પડ્યો નથી, તો આગાહીના સમયમાં પૂર્વ દાહોદના વિસ્તારમાં આશા રાખી શકાય વાવણીલાયક વરસાદની ?
Upleta ma bhare varshad chalu 6
Jambusar dist. Bharuch
Khetilayak madhyam varsad varsi rahyo chhe.
Sir keshod taluka ma varsad to chhe pan khetar bara pani nathi nikadta tenu kaik karo,
Sir amare to varsade viram lailidho
Photo check
Jay mataji sir….aaje savarthi hadav Zapta to kyare tadko aevu atmosphere rhyu tyarbad 4 vagya bad south thi north direction ma clouds bhega thaya ane ae baju atare gajvij chalu 6e last 15 miniute thi ….
Aaje 2 japta aavya sara ane atyare fari west ma gherayu che japta mate….overall japta day 🙂
Bharuch city…5.00 વાગ્યા થી અતિભારે વરસાદ ચાલુ…પવન સાથે..
બુલેટિન આપવા બદલ આભાર , પ્રતિકભાઈ
aje dhimi dhare bapor bad varsad chalu che…..
surendranagar jilla mate special falvel che….
“phool nahi to phool ni pankhadi” avyo kharo
vadhel maal surendranagar jilla ne falvel
Porbandar ma bhuka bolave
Surendranagar saro varsad
Badhano varo. Aavijase
Morbi ma aaje savarthi megh Savari chalu j chhe
Surendranagar dhimi dhare saruaat
Sir Anil odedra ni coment choti gai che. Jova vinanti
Amdavad ma saro varsad 6 atyare sir
સર અમારે આજે સરસ મજાની વરાપ છે સારુ હવે આવી વરાપ રહે તો ખેતી મા મોલ ને દવા નો છન્કાવ કરી શકાય જય શ્રી કૃષ્ણ.
Kem koy mitroni comment nathi avti ke dekhati nathi
bapor na 1 vagya thi dhimi dhare varsad chalu thayo se kholadiyad gam ma
બપોર 1..પીએમ થી 3….પીએમ સુધી મેઘગર્જના સાથે સારો વરસાદ પડી ગયો…
સાહેબ ખૂબ ખૂબ આભાર.
Bhagavan ni krupa nyari se
Ghana mitro 10 di pela kedi avase avu keta hata ne have varasad thi dharai giya lage se
Ane haji 10 divas ma sav thaki jase!
Odisha vali system Depression sudhi pahochase ne Arab Sagar na bhej yukt pavano west coast ne bhare varsad aapse. Evu Maru anuman chhe.
Imd gfs and GFS jota atibhare varsad vada vistar ma west saurashtra and central saurashtra hoi sake.sir aavu bani sake ke haji ferfar thai sake? Jya ocho varsad che tya labh made to saru.
ખુબ સરસ માહિતી અભિનંદન
Sir.amare 30june na 3 inch jevo varsad padyo tyar bad japtu padyu toa nava round ma amreli- bhavnagar mate kevu reheshe.(joke gat round agahi samay ma najik na gamda ma 2thi7 inch varsad payo.