16th July 2022
ગુજરાત રાજ્ય ના 186 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 126 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 186 Talukas of State received rainfall. 126 Talukas received 10 mm or more rainfall.
Respite From Rain Over Saurashtra, Kutch – Gujarat Region Expected To Get Moderate Rainfall Up To 22nd July 2022 – Update Dated 16th July 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત – ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ ની શક્યતા 22 જુલાઈ 2022 સુધી – અપડેટ 16 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD BULLETIN NO. 1 (ARB/01/2022)
TIME OF ISSUE:1230 HOURS IST Dated 16th July 2022
47_aa09e5_1. National Bulletin 20220716_0300
IMD Mid-Day Bulletin some pages:
AIWFB_160922
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 118% excess rain till 15th July 2022 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 277% from normal, while Gujarat Region has an excess of 64% rainfall than normal till 15th July 2022. Gujarat State has received 86% excess rainfall than normal till 15th July 2022. Yet Gandhinagar District has 32% shortfall and Dahod District has 27% shortfall of rain till 16th July 2022.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 15 જુલાઈ 2022 સુધી માં 118% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 277% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 64% વરસાદ વધુ થયેલ છે. સમગ્ર ગુજરાત રાજ્ય માં 15 જુલાઈ સુધી માં જેટલો વરસાદ પડવો જોઈએ તેનાથી 86% વધારે થયેલ છે. તેમ છતાં સમગ્ર રાજ્ય માં 16 જુલાઈ 2022 સુધી માં ગાંધીનગર ડીસ્ટ્રીકટ માં 32% અને દાહોદ માં ડીસ્ટ્રીકટ માં 27% વરસાદ ની ઘટ રહી ગયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 22nd July 2022
Saurashtra, Kutch :
Saurashtra & Kutch area expected to get scattered showers/light/medium rainfall on some days of the forecast period.
Gujarat Region:
North & East Central Gujarat area expected to get rainfall on some days with cumulative total between 20 to 40 mm.
South Gujarat area expected to get various days rainfall with cumulative total between 20 to 60 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: આગાહી સમય માં સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદ માં રાહત રહેવાની શક્યતા.
આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા હળવો માધ્યમ વરસાદ ની શક્યતા મ વરસાદ રહેવાની શક્યતા.
ગુજરાત રિજિયન: આગાહી સમય માં ગુજરાત રિજિયન માં મધ્યમ વરસાદ રહેવાની શક્યતા.
નોર્થ ગુજરાત અને મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 40 mm
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 20 થી 60 mm
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 16th July 2022
Forecast In Sanj Samachar Daily Dated 16th July 2022
IMD GFS 10 Day Precipitation Forecast
Daily ketla vagye update thai se ?
23 થી 25 કચ્છ, લાગુ ઉત્તર ગુજરાત, પશ્ચિમ/ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ ની શક્યતા રહેશે,
સર
19/07/22
ઢસા વિસ્તારમાં સવાર થી કટકે કટકે ધીમીધારે હળવો મધ્યમ વરસાદ બે રેડી સારી આવી
કામ કાજ ઠપ્પ છે.. રેડા ઝાપટા ચાલુ જ રહે છે …
Batan dabava thi Attach an imegh to this comment lakhayn ave se pan imegh khultu nathi koy seting problem hase sar thoduk sikhvad so please
Sir ઈમેજ uplod kem nathi thatu please help me ans please
Namaste sar tv vada 23 24 taarikhma bhare varsad nu kiye 6 pan vinduma kay batavtu nathi aane cola divse divase khali thatu jai 6 aane bija modal pan samanya 6
આજે બપોર બાદ 3 વાગ્યા પછી બે કલાક મધ્યમ ઓછો વરસાદ ચાલુ રહ્યો હતો….
અમારે વરસાદ ચાલુ થયો છે ધીમી ધારે
Have kaalthi varsad ma rahaat rese evu lagi rahyu che ane 23rd to 26th July ma sara varsad no ek round avi sake che mara anumaan mujab.
Sir upleta surashtra ma kai disha ma aave purv ,pachim ,uttar ,ke dakshin
Hal full gheraiy gayu se avi jase.
ઢસાઞામ તા. ઞઢડા જી. બોટાદ નદી તલાવ ખાલી છે ભારે વરસાદ આવશે?
Ahmedabad South West zone Sarkhej ma dodhmar varsad aajno
Ashok sir, havaman khata wala mad.news channel per kahe che ke 23,24 na extremely heavy ane wide spread rain fall che Gujarat state maate. Koi Navi system bani che ke shu…koi aagotru andhan?
હારીજ ઓછો મધ્યમ વરસાદ ચાલુ..
વાતે સાચી મેસેજ આવે..
Very Heavy Rain is very likely to occur at isolated places over Banas Kantha\, Mahesana\, Patan\, Sabar Kantha and Chhota Udepur in next 24 hours.
Sir Dt 23&24 aakha Gujrat ma bhare varsad nu ke che news ma Sachu hase . ?
Sir be kalakna aakda apdet nthi thaya aaje?
Very Heavy Rain is very likely to occur at isolated places over Banas Kantha, Mahesana, Patan, Sabar Kantha and Chhota Udepur in next 24 hours.
Namste sir
Taxt Msg aave aa Kya..thi aave 6e…Image jovo ne sir…upar mujab lakhelu aave 6e
Shihor dhimigati ma 2 vagyathi chalu che.
અશોકભાઈ જય માતાજી
અમારે 1:30 વાગ્યાથી સતત મધ્યમ વરસાદ આવે છે, હજી પણ ચાલુ છે , વરાપ ક્યારે થશે ,આજના વરસાદે બાજી બગાડી.
Sir dhimi dhare varshad chalu
Aavarse Kutch ma mousam kaik alag che
Aaje hu amdavad chu savar thi lagbhag aakha amdavad, નરોડા,rakhiyal,odhav, sastrinagar, badha aria ma varsad chaluche dhimo full dhimo full,
Vadodara vishwamitra river 14ft pr 18ft danger level che ajwa dam 211.45ft upr 214ft danger level che. Nadi na nichla vistaar ma pani gusyu che akdum low lying area ma humna thodo varsaad che road palhde evo.
Ahiya veli savare japta pchi 9vek vaga thi dhimo dhimo varsad chalu hto….10sek vaga thi 10 15 min saro pdyo pchi dhimo dhimo addho kalak pdya pchi bndh che ane atyare hve dhime dhime vaddo tuti rya che….dhime dhime have suryanarayan na darshan thay am lagi ryu che 🙂
sir amare pan dhimi dhare chalu thayo mast varap hati baji bagadi
Sir windy and cola ma daxin sourastra ma hamna khas Kai varsad batavta nathi.abhyas barobar che ??
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 19 જુલાઈ 2022 મીડ ડે બુલેટિન ♦ મધ્યપ્રદેશ ના મધ્ય ભાગોમાં જે લો પ્રેશર હતું તે હવે નબળુ પડી ગયું છે (વિખાય ગયુ). જો કે તેનુ આનુસાંગિક UAC પશ્ચિમ મધ્ય પ્રદેશ પર છે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦ ચોમાસું ધરી હવે બિકાનેર, જયપુર, ગુના, સિદ્ધિ, ડાલ્ટનગંજ, પુરુલિયા, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી છે. ♦ 20°N ઉપર ઈસ્ટવેસ્ટ શીયર ઝોન છે જે સરેરાશ દરિયાઈ સપાટીથી 4.5 કિમી અને 5.8 કિમીની વચ્ચે છે. ♦એક UAC દક્ષિણ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તારમાં છે જે સરેરાશ દરિયાઈ… Read more »
Sir 12.30Pm Thi Dhimi Dhare Vrsad Chlu Se
Sar aje amare tadko nikadiyo che
Dholka ahmedabad ma savar thi zarmar varsad hto haal 30 minit thi medium gati ae varsad chalu thayo che….ekdm shant vatavaran che …vadal ekdam niche che .. visibility ochi che..saro varsad che continue…
જય માતાજી સર મને એવું લાગે છે કે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં વાતાવરણ શોખું થઈ જશે તમારું સુ કેવા નું?
આજે પરોઢિયે થી ગોધરા અને મોરવા માં ચોમાસા ની પ્રતીતિ કરાવતો તો ક્યારેક ઝરમર તો ક્યારેક મધ્યમ પ્રથમ વરસાદ…
સર ચોમાસુ ધરી જે જગ્યા એ હોય તે પ્રમાણે systam ચાલે એ વાત બરાબર પણ હવે ચોમાસુ ધરી ઉત્તર બાજુ સરકસે. તો ચોમાસું ધરી કયા પરિબળો ને લીધે બદલાય છે .pls ans
ખુબ જ સરસ તડકો અને મધ્યમ પવન છે. બસ બે ચાર દિવસ આવું વાતાવરણ રહે તો નિંદામણ થી spray સુધીના બધા ખેતી કામો થય જાય.
Sir
Palanpur, Amirghadh,Danta, Ambaji side aaje savar thi saro varsad chalu che.
મારા ગામ મા 8-30 કલાકે થી મધ્યમ ગતિએ વરસાદ પડી રહ્યો છે.. ક્યારેક ધીમો ક્યારેક મધ્યમ .. વરસાદ ચાલુ છે…
Thanks for new update Sir
Amara vistar ma savar thi varsad chalu che 1 kalak ધોધમાર પડ્યો..હાલ મધ્યમ ચાલુ છે ૨” થી વધુ
નમસ્કાર સર, અમારે 7.30am વાગ્યેથી ક્યારેક ધીમો ક્યારેક મધ્યમ વરસાદ ચાલુ છે…
Jay mataji sir….savare 6-15 am thi dhimi dhare varsad chalu 6e atare pan chalu j 6e…hju sudhi gajvij nthi ….
vijapur ma savar thi andaru got kari pavan sathe midiyam varsad chalu che .
દાહોદમાં ગય કાલે આખો દિવસ ઝરમર વરસાદ ચાલુ રહ્યો અને આજે વહેલી સવારથી હાલ સુધી સારો વરસાદ ધીમી ધારે તો ક્યારેક મધ્યમ વરસાદ પવન સાથે પડી રહ્યો છે, મોટાભાગના ખેતરોમાં હવે મકાઇ જમીનમાંથી બહાર નીકળી છે.
Vadodara raatre bau varsaad padyo bhuka kadya akhi raat
Ratre 3 vagyathi tapak tapak chalu che..7.30 sudhi
Sr Dt.24 25 Ma pcim svratma vindima brave che to paku gniskay k plij
sir banaskata ma ratre to varshad nathi modalo to batavata hata
Vadodara ma bhukka bolave che chella 4 kallak thi jordar varsad padi rahyo che ek sarkho, lage che Dahod ni jagyaye Vadodara no vaaro avi gayo ane aje akhi raat padse evu lagi rahyu che.
Vadodara ma dhodhmar varsad chalu che
Sir
North Gujarat mate aaj nu ane kal nu picture puru thai gayu ?
K che haju shakyta ?
Please reply.
Thanks.