22nd July 2022
ગુજરાત રાજ્ય ના 119 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી માત્ર 16 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 119 Talukas of State received rainfall. Only 16 Talukas received more than 10 mm rainfall.
Next Round Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 23rd To 27th July 2022 – Update Dated 22nd July 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા 23 થી 27 જુલાઈ 2022 – અપડેટ 22 જુલાઈ 2022
Current Weather Conditions:
IMD Mid-Day Bulletin 22-07-2022 some pages:
AIWFB_220722
Upper Air Cyclonic Circulation over Central Pakistan and Rajasthan border areas is expected to track Southwards during next 2/3 days. The UAC over North Odisha and The UAC over Pakistan will form a broad circulation. The Axis of Monsoon Western arm to shift Southwards during next three days.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
The rainfall situation till 22nd July 2022 is as follows:
Kutch has received 104.60% of its annual Rainfall.
Saurashtra has received 58% of its annual Rainfall.
North Gujarat has received 36% of its annual Rainfall.
East Central Gujarat has received 51% of its annual Rainfall.
South Gujarat has received 75.65% of its annual Rainfall.
Gujarat State has received 60.50% of its annual Rainfall.
22 જુલાઈ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 104.64% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 58% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 36% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 51% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 75.65% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 60.50% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 22nd to 27th July 2022
Saurashtra area expected to get scattered showers/light/medium rainfall with isolated heavy/very heavy rainfall on various days of the forecast period.
Kutch expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
North Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
East Central Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on most days with isolated very heavy rainfall on some days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 22 થી 27 જુલાઈ 2022
સૌરાષ્ટ્ર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
કચ્છ માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
નોર્થ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
મધ્ય ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ ની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં આગાહી સમય માં અલગ અલગ દિવસે હળવો/મધ્યમ/ભારે વરસાદ અને સીમિત વિસ્તાર માં વધુ ભારે/અતિ ભારે વરસાદ ની શક્યતા છે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 22nd July 2022
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2022
Sir jamnagar jila ma japta ke madhaym વરસાદ jevu Kay 6 nay have aavse
Rajkot ma to tadako nikado chhe !!!!! Aho aaschryam !
Night ma lagbhag 4 inch. Atyare fari Dhodhmar challenge.
Ahmedabad Rainfall data
Aaj savar thi varap chhe, gai kale zapta ma 4 mm varsad thayo.
GFS pramane varsad pdyo che mara mat mujab kmk ema varsad ni matra vdhu hti latest forecast mujab….just thoda time pela j ecmf vdhu btavtutu ane GFS occhu btavtutu pn divso najik aavta bnne na forecast change thai gaya
Kale rate 10 vagya thi chalu thyel varsad dhimo mdhyam aakhi rat chalu j ryo ane rate khbr nai ketla vagya hse pn thodo ghno samay dhodhmar varsad pdyoto ane fari dhimo mdhyam savar sudhi chalu hto….aaje bhi hdva bhare japta rupe chalu che….just atyare aa lkhu chu tyare Suryanarayan na darshan thai rya che…varap nikdi rai che hve evu lagi ryu che 🙂
Sir, jamnagar jillana dhutarpar game aa round ma ak tipu pn varsad avyo nathi to have 1ke 2 divad ma asha rakhvi ke km??
Harij 104 MM vadhu chalu..
Vadodara ma 25 min dhodhmar varsad padyo atyare dhimo chalu che
sar imd buletin Kya jovu. ?
Sar imd buletin nathi mantua.
Sir Varshno pahelo saro varsad 2:00am to 2:00pm 70mm thayo.
સર
ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ ને આજે અને આવતીકાલ માટે હજુ પણ સારા વરસાદની મહોર IMD એ પણ બપોર ના બુલેટિન માં મારી દીધી.
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 24 જુલાઈ 2022 ♦ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારમાં એક લો પ્રેશર બન્યુ છે. તેનું આનુસાંગિક UAC સરેરાશ દરિયાની સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ♦ચોમાસાની ધરી હાલ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારમાં લો પ્રેશર ના કેન્દ્ર માંથી, જેસલમેર, કોટા, ગુના, જબલપુર, પેંદ્રા રોડ, ભુવનેશ્વર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક UAC દક્ષિણપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તારમાં આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે અને તે વધતી ઉંચાઈ એ… Read more »
Morbi thi 27 km navlakhi road per nu Mota Dahisara ma 30 minute thi dhodhmar varsad chalu thyo chhe…
Today red alert for Gujarat as per IMD mid day
Ahmedabad ma 1 kalak thi dodhmar pde che
Hi Everyone
Very good rains in gandhinagar city since yesterday evening & continued through night also.
Thanks to God. Waiting for more such showers.
Gandhidham kutch ma dhodhmar varsi rahyo chhe
Sar amare jino jino aavese to aagahina mein divso 24…. 25 to sar have vthuna osa sans..???
*Revise*
(Deleted by Moderator)
वोटसप गूप से
Hal full varsad chalu se bhuj na gamdao ma
સાહેબ…. આનંદ ની વાત છે કે આ રાઊન્ડ માં આજની તારીખ ના વરસાદ ના આકડા જોતાં જે સ્થળો બાકી હતા તેમાના મોટાભાગે કવર થઈ ગયા…
Aathi aagal nu koi pase kai hoi to prakash pado…
કાલ રાતનો 11 વાગ્યાનો હજી ચાલુ છે ધીમો ધીમો હજી ચાલુ છે 12 કલાક થયા રાતે 3 વાગ્યે ફૂલ સ્પીડ માં આવ્યો હતો.
amare pan ratna11 thi tapak tapak chalu se vadhare aavana koy chance khara?
Chotila wankaner morbi surendranagar vara ne khali zaramr ma j aajno aakho diwas kadha va no se
Agar koina bhi pase Ahmedabad ma padela varsad ni zone wise update hoy to share kro
Sar jayare varsad nu japtu salu thay tyare km pavan ni speed badhi Jay jatkana pavan ave
Chotila ma zarmar
Amare ta sir kyarek reda aveh aema pan sav jini jariye aveh varsad kay vdhare varsad na chans khra??
Morbi ma ratre 02.00 am thi dhimidhare continue varsad chalu…
Ahmedabad aakhi rat varsad…..
Medium to heavy
Dholka ahmedabad rat thi continue varasad chalu che dhimo…..rain radar pan hju chalu j rehse aevu btave che
Sir Virmgam ma aakhi rat no varsad chlu se dhimi dhare
નમસ્કાર સર, ગઈ રાત્રે 11 થી 12.30 વાગ્યા સુધીમાં સારો વરસાદ પડ્યો, અત્યારે સવારે 7.30 થી પવન સાથે મધ્યમ ધીમો વરસાદ ચાલુ છે…
બનાસકાંઠા જિલ્લા મા છેલ્લા 24 કલાકમાં (તા24/07/2022) ના સવારે 06 સુધી તંત્ર દ્વારા નોધાયેલ વરસાદી આંકડા
(25.4mm = 1 ઇંચ)
અમીરગઢ 16 mm
કાંકરેજ 29 mm
ડીસા 04 mm
થરાદ 40 mm
દાંતા 09 mm
દાંતીવાડા 22 mm
દિયોદર 69 mm
ધાનેરા 03 mm
પાલનપુર 13 mm
ભાભર 113 mm
લાખણી 10 mm
વડગામ 02 mm
વાવ 40 mm
સુઇગામ 96 mm
sir banaskta ma akhi ratno varshad chalu che stelite ma kem vadalo nathi atyrre bhare varshad chalu che
Dhemedhare vrsad chalu 5.30 am
Good morning Sir
Night ma West Banaskantha,Patan and East Kutch District ma varsad ae bhukka bolavi didha che.
Amare Palanpur, Danta, Amirghadh Taluka ma fakat Japta j che.
Jay mataji sir…ratre 10-15 pm thi 11-45 pm sudhi dhodhmar varsad pdyo…tayarbad zarmar aavyo ane 2 vagya thi man muki ne varsi rhyo 6e continue kyare madhyam to kyare dhodhmar aema pan 4-30 am thi khub bhare varsad chalu thyo 6e hju pan chalu 6e gajvij nthi ….
હળવદ મા 11 વાગ્યા નો ધિમોધિમો વરસાદ ચાલુ છે અત્યરે 1ને45 હજીચલું છે.
10 vagya no dhimo dhimo varsad chalu che 11:30 a saro aavyo thodi var mate, may be 15 20 min ane fari dhimo thai gayo. kyarek gajvij thai jay che vche vche
સિદ્ધપુર તેમજ આજુબાજુ ના પંથક માં 10:30pm થી 11:30 ખુબ સારો વરસાદ. ખેતરો ભરી દીધા. મોજ આવી ગઈ
Sanje 1 kalak dodhmar pachi…..
1 kalak thi medium- heavy chalu che…
@ Sarkhej
Jay mataji sir…9-30 pm thi pavan sathe madhyam gtiye chalu thyelo varsad 10-15 pm thi dhodhmar varsi rhyo 6e atare pan chalu j 6e gajvij sathe ….2 inch jevo pdi gyo hse…aaje gadi full speed ma 6e last kalak thi 4-5 ma ger ma chale 6e….
થરાદ તાલુકાના ઘેસડા ગામ માં 8 pm આસ પાસ સારો વરસાદ આવ્યો….
Aje Uttar gujrat ane kutch ma varsad saru thy gayo. As joy ne khub Anand thayo. Mitro varsad Avto Jay tem tem comments karta rahjo. Jay dwarkadhish.
Vadodara sama vistaar ma 15 min thi dhodhmar chalu che pavan saathe