5th August 2022
ગુજરાત રાજ્ય ના 177 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 104 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 177 Talukas of State received rainfall. 104 Talukas received more than 10 mm rainfall.
Good Rounds Of Rainfall Expected Over Saurashtra, Kutch & Gujarat 5th To 12th August 2022 – Update Dated 5th August 2022
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ સારો રાઉન્ડ ની શક્યતા 5 થી 12 ઓગસ્ટ 2022 – અપડેટ 5 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
The East West Shear zone is expected to travel Northwards and is expected to travel Northwards from Mumbai Latitude (19N) to Gujarat State 22N).
The Western end of Axis of Monsoon is expected to remain south of its normal position and is expected to come over Gujarat State on 850 hPa level.
Broad Circulation of of 700 hPa (whether as East West shear zone or otherwise ) will play good role for the rainfall.
IMD Mid-Day Bulletin 05-08-2022 some pages:
aiwfb_050822
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
On 4th August 2022 Saurashtra & Kutch Zone has received 43 % more rain than normal that it should received by now.
On 4th August 2022 Gujarat Region Zone has received 27 % more rain than normal that it should received by now.
The rainfall situation till 5th August 2022 is as follows:
Kutch has received 118.19% of its annual Rainfall.
Saurashtra has received 64.26% of its annual Rainfall.
North Gujarat has received 60.30% of its annual Rainfall.
East Central Gujarat has received 64.41% of its annual Rainfall.
South Gujarat has received 85.26% of its annual Rainfall.
Gujarat State has received 72.85% of its annual Rainfall.
5 ઓગસ્ટ 2022 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 43% વધુ વરસાદ થયેલ છે.
ગુજરાત રિજિયન ઝોન માં 4 ઓગસ્ટ સુધીમાં જેટલો વરસાદ થવો જોઈએ તેનાથી 27% વધુ વરસાદ થયેલ છે.
કચ્છ માં વાર્ષિક વરસાદ ના 118.19% વરસાદ થયેલ છે.
સૌરાષ્ટ્ર માં વાર્ષિક વરસાદ ના 64.26% વરસાદ થયેલ છે
નોર્થ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 60.30% વરસાદ થયેલ છે.
મધ્ય ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 64.41% વરસાદ થયેલ છે.
દક્ષિણ ગુજરાત માં વાર્ષિક વરસાદ ના 85.26% વરસાદ થયેલ છે.
સમગ્ર ગુજરાત રાજ્ય માં વાર્ષિક વરસાદ ના 72.85% વરસાદ થયેલ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 5th to 12th August 2022
Saurashtra area expected to get light/medium rainfall with isolated heavy/very heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
Kutch expected to get light/medium with isolated heavy rainfall on different days of the forecast period. Cumulative total rainfall expected to be 25 mm to 50 mm with isolated places exceeding 100 mm rainfall during the forecast period.
North Gujarat area expected to get light/medium on some days with isolated heavy/very heavy rainfall on few days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
East Central Gujarat area expected to get light/medium on many days with isolated heavy/very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 75 mm with isolated places exceeding 150 mm rainfall during the forecast period.
South Gujarat area expected to get light/medium/heavy on many days with isolated very heavy rainfall on some days of the forecast period. Cumulative total rainfall expected to be 50 mm to 100 mm with isolated places exceeding 200 mm rainfall during the forecast period.
Isolated places of whole Gujarat State where there is heavy to very heavy rain or extreme rainfall could exceed 250 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 5 થી 12 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 mm. ને ટપી જવાની શક્યતા.
કચ્છ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન. વરસાદ ની કુલ માત્રા 25 mm થી 50 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા. આવતા દિવસો માં સિસ્ટમ ગુજરાત /સૌરાષ્ટ્ર પર થી અરબી સમુદ્ર બાજુ જાય ત્યારે લોકેસન આધારિત કચ્છ ને ભર્યું નારિયેળ છે. (માત્રા વધી શકે )
નોર્થ વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે વાળા વિસ્તારો માં 100 ને ટપી જવાની શક્યતા.
મધ્ય ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં ભારે/વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 75 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 150 ને ટપી જવાની શક્યતા.
દક્ષિણ ગુજરાત વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ જે પૈકી સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ અલગ અલગ દિવસે. આગાહી સમય દરમિયાન વરસાદ ની કુલ માત્રા 50 mm થી 100 mm જેમાં ભારે/વધુ ભારે વાળા વિસ્તારો માં 200 ને ટપી જવાની શક્યતા.
આગાહી સમય માં સમગ્ર રાજ્ય ના એકલ દોકલ વિસ્તાર માં જ્યાં વધુ ભારે થી અતિ ભારે વરસાદ ની શક્યતા છે તે વિસ્તારો માં 250 ને ટપી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th August 2022
Forecast In Sanj Samachar Daily Dated 5th August 2022
આજે અમારે સવારે 10 વાગ્યેથી સાંજ સુધી ફૂલ તડકો રહ્યો, દવા છંટકાવ નું કામ પૂરું કરી લીધું…
Amare Chotila ma chhanta sivay ajano varsad nathi
Kalavad ma saru pan thi jai evo varsad aavi gayo
કાલાવડમાં સારો વરસાદ ચાલુ છે છેલ્લા અડધા કલાકથી હજી ચાલુ છે
Tankara vistarma Jordar gajvij sathe ashare 1 Inch jevo varsad che
Sar imd gfs have Saurashtra mate 10 11 12 saru dekhade se ane windy gfs pan saro varsad temaj sistam Saurashtra mathe thi dekhade se ane cola gfs pan saru dekhade se to have amreli bhavnagar gir somnath dawarka jamnagar taya vadhu varsad ni sakyta ganvani ke haju paku no kevay kem ke windy ecmwf utar gujrat ma saru dekhade se ane sistam pan taya thi chalse tem dekhade to tame kaho sakyata kay baju vadhu kevay saurashtra ke utar gujrat plz ans
Morbi ma gaj vij bau che pan khali chhta j aavi rahya che.
Upleta ma varsad kai nathi Khali chatta che
Sir haju Dhoraji ma khan Valsad nathi
Thanks 6:30 p.m thi jarmar jarmar chalu thyo,
Thordi ma 6 vagya thi kyare dhimo to kyare full speed mavarsad chalu j 6
6:05 thi 7:10 suthi saro varsad adajii ta 30 thi 35 mm jevo
Heviy tu Heyvi rain 6:30 haji chalu
સર અમારે બપોરના એક રેડો આવિયો અને અત્યારે 7 વાગે ટપક પદ્ધતિથી ચાલુ છે જય શ્રી કૃષ્ણ
Amare 3 ich jevo varshad padyo 1 kalak ma
4:30 pm thi 06 vagya sudhi saro varsad aavyo gajvij sathe lagbhag 1 inch hase
Jay matajiii sir .. sir 5th to 12th August ma Rajkot dis.nd Amara vistar ma varsad ni matra ketli rehse . Pls reply.
Aaje saro varsad padyo khetar bahar pani nikliya…
સર
આજનો વરસાદ 06/08/22
ઢસા વિસ્તાર
મોડી રાત્રે 2.30 am થી 6.30am ઉમરડા વિકળીયા જલાલપુર ઢસા સારો વરસાદ બપોર પછી 4.30 pmથી6.30 pm સુધી વિકળીયા જલાલપુર ઢસા ઘોઘા સમડી પાટણા મધ્યમ ભારે વરસાદ ખેતર બારા પાણી કાઢી નાખ્યાં
Jsk sir. Bopore Kai notu, pan forcast mujab divash koro nathi jato. Aaje 1700h thi Sara eva amee chata no labh madiyo. Bhayavadar west
સુરેન્દ્રનગર અને તેની આજુબાજુના ૫ કી.મી. માં છેલ્લા એક કલાકથી ૫.૩૦ થી ૬.૩૦ સુધી માં ભારે વરસાદ પડી રહ્યો છે.
Sir bhayavadar ma 5 vagano varsad chalu chhe andaje 2 inch jevo jase haji chalu chhe
Sir Surendranagar ma 1 kalak thi bhare varsad padi rahiyo se
4:00 pm thi khubaj sari saruaat 15 minutes, pachhi thi dhimi dhare chalu chhe.
Sir khub jordar mahol thayo che full andharu anr ek dam nicha vadla jay che ane full varsad chalu thayo.
Jamin upar thi vadla nikle che.
ધોધમાર બે રેડા આવ્યા. લગભગ 15 થી 20 મીનીટ ના.
Botad ma dhodhmar varsad 5 vagyathi
Sir supedi ma pan jog varsad padi gyo hal jam kandorana baju jay che
30 minit thya dhodhmar varshad chalu che
Dear sir
Gondal ma dhodhmar varshad sharu chhe
જોરદાર વરસાદ ચાલુ
ધોધમાર વરસાદ ચાલુ 30મિનિટ થી
(Comment Deleted by Moderator)
Rajkot. Rain between 3 pm to 4 pm
Central Zone 20 mm
East Zone 20 mm
West Zone 16 mm.
Sarji amare fari pacho 20 minit dhodhmar varsad avi gayo
સર ભુકા કાઢી નાખા
8 થી 12 ઉત્તર ગુજરાત ચાર્ટ ભારે સિસ્ટમ શક્યતા નથી..વાત સાચી વિનંતી..
સિહોર અને આસપાસ ધોધમાર વરસાદ 2.15 થી હજુ પણ ધીમો ચાલું જ છે…
low banigayu sar
Sir lage chhe this time IMD ,IMD GFS follow/use nathi kartu forecast mate
Right ?
Sir & mitro, savarkundla,chalala, Amreli baju saro varsad salu se ..
Have Amaro varo ly to saru…
Amari sarey baju pade se amare Nathi avto.
Jsk sir surat na kamrej ma atyare dhodhmar varsad salu
આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ તારીખ 6 ઓગસ્ટ 2022 મીડ ડે બુલેટિન ♦ ચોમાસા ની ધરી હાલ જેસલમેર, કોટા, સાગર, પેન્ડ્રા રોડ, બાલાસોર માથી પસાર થઈ ને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે. ♦એક UAC ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે. જે સમુદ્ર સપાટીથી સરેરાશ 5.8 કિમી સુધી વિસ્તરે છે તે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ આગામી 24 કલાક દરમિયાન તે જ વિસ્તારમા લો પ્રેશર બને તેવી શક્યતા છે. તેના પછી ના 24 કલાક દરમિયાન તે વધુ મજબૂત થવાની સંભાવના છે. ♦ ઓફ-શોર ટ્રફ દક્ષિણ મહારાષ્ટ્રના કિનારેથી ઉત્તર… Read more »
Rajkot ma 15 minutes this saro varsad chalu chhe
Freemeteo ma varsad na mm kem batave koi mitro janvso…
આ રાઉન્ડમાં સમગ્ર ગુજરાતમાં નદી નાળા છલી જશે એવું લાગે છે
Jsk સર… આજે imd low બન્યું એવું ડિક્લેર કરી શકે?
આજે વહેલી સવારે સારો વરસાદ
Sarji amare 10.30 am thi dimi dhare varsad chalu se hal pan chaluj se. Andaje 1 inch jevo thygayo
250+ mm ma kadach dwarka k porbandar hoi sake.