18th August 2022
ગુજરાત રાજ્ય ના 227 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 171 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 227 Talukas of State received rainfall. 171 Talukas received 10 mm or more rainfall.
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022 – Low Pressure Has Developed Over North East Bay Of Bengal – System Could Affect North Gujarat Region Around 21st-23rd August – Update 18th August 2022
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે 18 થી 25 ઓગસ્ટ સુધીની આગાહી – બંગાળ ની ખાડી માં ઉદ્ભવેલ લો પ્રેસર ને હિસાબે નોર્થ ગુજરાત ને 21-23 દરમિયાન અસર કરતા રહે તેવી શક્યતા – અપડેટ 18 ઓગસ્ટ 2022
Current Weather Conditions:
Some Selected pages from IMD Mid-Day Bulletin dated 18th August 2022
AIWFB_180822
Forecast For Saurashtra, Gujarat & Kutch 18th To 25th August 2022
Saurashtra & Kutch: Kutch could get some rain today due to the last System over Southeast Pakistan. Scattered showers due to moist 850 hPa winds from Arabian sea during 18th/20th August. Overall mix weather. Possibility of Scattered Showers/Light rain on 21st/23rd over different locations. Mainly dry weather 24th/25th August.
North Gujarat, East Central Gujarat & South Gujarat : Possibility Scattered Showers/Light Medium rain on some days over different locations. North Gujarat/South Gujarat could get Scattered Showers/Light Medium rain with isolated heavy rain 21st-23rd August due to the Bay of Bengal system when over M.P./Rajasthan. Central Gujarat expected to receive less quantum compared to North & South Gujarat.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 18 થી 25 ઓગસ્ટ 2022
સૌરાષ્ટ્ર અને કચ્છ: કચ્છમાં આજનો દિવસ હજુ વરસાદ ની શક્યતા છે દક્ષિણ પૂર્વ પાકિસ્તાન પાર ની સિસ્ટમ ને હિસાબે. તારીખ 18થી 20 છુટા છવાયા ઝાપટા 850 hPa ના અરબી સમુદ્ર ના ભેજયુક્ત પવનો ને હિસાબે. બાકી એકંદર મિક્સ વાતાવરણ. તારીખ 21 થઈ 23 ઓગસ્ટ છુટા છવાયા ઝાપટા હળવો વરસાદ. તારીખ 24/25 ઓગસ્ટ વરસાદ ની શક્યતા ઓછી.
નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત: તારીખ 21 થી 23 ઓગસ્ટ આવનારી બંગાળની સિસ્ટમ ને હિસાબે નોર્થ ગુજરાત/દક્ષિણ ગુજરાત માં છુટા છવાયા ઝાપટા/હળવો મધ્યમ વરસાદ જેમાં સીમિત વિસ્તાર માં ભારે વરસાદ ની શક્ત્યતા. બાકી ના આગાહી ના દિવસો માં અમુક દિવસે છુટા છવાયા ઝાપટા /હળવો વરસાદ. મધ્ય ગુજરાત માં નોર્થ અને દક્ષિણ ગુજરાત થી વરસાદ ની માત્રા ઓછી.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
આજે વહેલી સવારથી એકધારો વરસાદ પડી રહ્યો છે, ક્યારેક ધીમો ક્યારેક ધોધમાર વરસાદ પડી રહ્યો છે, આ રાઉન્ડમાં ધાર્યા કરતાં વધારે વરસાદ પડી રહ્યો છે, મારા ગામમાં મારા માપીયે અત્યાર સુધી 5.5 ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે…
Sir rainfall data available hoy to apone!
આવનારા દિવસો માં તડકા પડવાની કેવીક શક્યતા ?
Badha mitro ne have rahaat thase ke kaalthi varsad no lambo viraam rese ane badhi jagyaye varaap nikalse.
કાલ ના 5.30 થી સવાર ના 5 વાગ્યા સુધી મા ટૉટલ 5 ઇંચ વરસાદ પડીયૉ
6pm to 6am 5.5 inch varsad morbi ma
Vadodara ma aje sawarthi saras tadko nikalyo che. Pawan vadhare che ane vadla pan che.
મોરબી તથા આજુબાજુ ના ગામો મા રાત્રી દરમ્યાન સાડા ઇંચ વરસાદ
સર અને મિત્રો હાલ ૧૦ દિવસ કોઈ મોટો વરસાદ લાગતો નથી 28,29માં થોડી ઘણી અસ્થિરતા લાગે છે સુ પિયત ની ત્યારી કરવી જોઈએ?
Sir and everyone,
Banaskantha District ma Gai kale bahu saro varsad padyo and haji pan Madhyam varsad chalu che,
Dantivada dam ni sapati Route level sudhi pahonchi gai che,
Dam ni overflow sapati 604 foot che hal ma morning na 9.00 vage sapati 599.31 foot ni che ,Dam ma hal Aavak 21000 cusecs aaspas che.
Thanks.
Virmgam ma saro varsad ratre ane savare dhimi dhare chalu se.
Jay mataji sir…gai ratre pan aakhi rat pavan sathe varsad chalu rhyo kyare dhimo to kyare madhyam to kyare dhodhmar atare pan kyare dhimo to kyarek madhyam chalu j 6e….
vijapur ma 4 inch jevo padyo last 24 hr ma
કાલે સાંજે આઠ વાગ્યા પછી એક કલાક મધ્યમ વરસાદ પછી ટપક ટપક અને જરમર.
અત્યારે 6 વાગ્યા પછી અત્યાર સુધી મધ્યમ વરસાદ.
આભાર સાહેબ.
Sir aa raat na 2 thi savar 7.30am samjva ….smj na padi aetle puchu
તા.24.8.2022.થી 29.8.2022
અનુમાન સૌરાષ્ટ્ર માટે છે
700 hpa માં ભેજ તો ત્રણ દિવસ નથી આજ થીં
500.hpa માં પણ ભેજ ઘટે છે એટલે આજ થી ફુલ વરાપ થાય એવું અનુમાન છે જે 29.લગી વરાપ રહે એવું અનુમાન છે જોકે 27.28.મા 850hpa માં પવન ધીમાં પંડે છે એટલે જેરા ઝાપટાં થય સકે એ પણ નય જેવા
અમારે આખી રાત વરસાદ આવ્યો 3 ઇચ થઈ ગયો હસે.
અશોકભાઈ અને મિત્રો , જય માતાજી
ગઈ કાલ સાંજ માં 5 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ રાત્રે ક્યારેક ભારે તો ક્યારેક મધ્યમ આજે સવારે 6:45 સુધી સતત ચાલુ હતો અને અત્યારે ફાફલી જેવો આવે છે.
પવન ની ઝડપ વધુ છે.
હવે પછી ૮…૧૦ દિવસ ની વરાપ હસે
ratre 1redu jay ne biju aave saro aevo varsad padi gayo
Akho divas zarmar varsad pachi..
Ratre 9-12 ma pavan jode dodhmar varsad.
2 vagya pachi viram lidho..
@sarkhej Ahmedabad
Sir low na track ma fer padyo ke su? Andaj karta dakshin, paschim taraf vadhare, zukav na lidhe, vadhare varsad padyo morbi jillama
9 9:30 vaga thi Dhodhmar japtu pdya pchi dhimo mdhyam chalu che sathe pavan bhi thodo ghno che
Sir bhare varsad chalu thayo che 11:30 pm thi
Hamare a varshe na vadhaar padyo na ocho akdum balance varsaad pde che. Aje pan 1 mm jevu pdyu.
sir tme kehta hta k saurashtra ma vrsad light to moderate revano chhe aato amare heavy rain chalu chhe tme to kidhu tu k japta padva na chhe to pachhi heavy rain kem aavyo
Morbi ma 5pm thi 11.30 pm hji varsad chalu 6e kyarek havy to kyarek medium mne aevu lage 6e ke Ecwf sachu pdiyu kevay ne ? Please answer sir
Sir atyare bhare varsad padi rahiyo he
Sir,aaje atyar sudhi andaje 30 mm varsad thayo ane haju chalu che.
સર આજે આમારા ગામમાં અને આજુ બાજુ ના ગામમાં લગભગ ત્રણ ઇંચ ઊપર વરસાદ થયેલ છે સાંજે પાંચ વાગ્યા થી સાડા સાત વાગિયા સુઘી ચાલુ હતો અને અત્યારે પણ ધીમી ધારે ચાલુ જ છે
Surendranagar ma 7:45 no kyarek medium to kyarek bhare thi ati bhare varsad chalu che still continue.
2 di pachi tadko niklse k?.. To ghad to sukai……
Morbi ma saro varasad padi gayo haji jarmar chaluj 6 vindo ma jota evu laage 6 ke ratre haji aave baki kale bapor pasi ughad thase
સાહેબ કઈ બાજુ જાય છે કાંઈ સમજાતું નથી.
ઉત્તર ગુજરાત પર આવી રહ્યું છે કે શું?
જણાવજો પ્લીઝ
Sir g…this fourth simultaneously time when system is moving to Pakistan side…
Good amount of rain received there.,
Still we all are satisfied with monsoon this year…but yet withdrawal schedule is just end of September or near navratri??
Sir amare to kai shakyta nathi ne ?
Valasan ma 6.30 pm thi medium varsad chalu che
Sir aaje to mjo phase 2 aaviyo.ghana divas pachi circleni bahar aaviyo ,je chomasha mate sari babat kahevayne?
અશોકભાઈ અને મિત્રો, જય માતાજી
અમારે આજે 5 વાગ્યા નો ધીમી ધારે વરસાદ ચાલુ છે,અત્યારે પણ ચાલુ છે.
હવે થી કપાસ માં નુકશાન થશે
Midiam varsad 1 kalak thi chalu
Morbi ma pavan sathe bhare varsad chalu 5.30 thi avirat chaluj che atyare gadi top geare ma padi he ane mosam no pelo jordar varsad
Morbi ma 1 kalak thi pavan sathe varsad haju chalu chhe
સર આ લો પ્રેસર તો પાલનપુર જોધપુર ની વચ્ચે આવી ગયુ કાંઈ બદલાવ હોઈ કહેજો
Dhemedhare vrsad chalu thyo
Morbi Ravpar road, adadhi kalak thi medium varsad chalu chhe
Savarthi dhimidhare varsad hto @sarkhej Ahmedabad…
Hal viram lidho che
હળવદ મા એક કલાક થી ઝરમર ઝરમર ચાલુ છે જરૂર નથી તોય આવે છે. હવે જો વરસાદ ના આવે તો વિધે 35 મન થાય એવો કપશ છે. હવે આવે એ ફાલ ખેરવી નાખે છે.
Sir atyare windy ma ecmwf model mara location par vadhu varsad batave chhe & gfs model sav ochhi matra batave chhe to kayu vadhare sachu ganvu
Morbi ma saru japtu aavi gayu
Paschim saurashtra ne lai lidhu
Jai no joto hoi tiyare badha model sacha pade jiyare jarur hoi tiyare 100% batave to pan no aave atiyare 30% ma varse che sir