Unstable Weather Expected For A Week Over Saurashtra, Gujarat & Kutch – Update 13th March 2023

Unstable Weather Expected For A Week Over Saurashtra, Gujarat & Kutch – Update 13th March 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં એક અઠવાડિયા માટે અસ્થિર વાતાવરણ -અપડેટ 13 માર્ચ 2023

IMD Mid-Day Bulletin few pages dated 13th March 2023:

IMD_130323

Current Weather Conditions on 13th March 2023

Gujarat Observations:

The Maximum is around 2°C To 3°C above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 12th March 2023 was as under:

Ahmedabad 37.3°C which is 2°C above normal

Rajkot  37.6°C which is 3°C above normal

Bhuj 37.4°C which is 2°C above normal

Vadodara 37.0°C which is 1°C above normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 13th To 20th March 2023

The winds will be mostly blow from Northerly and from 16th onwards winds will be from Northwest and West. Wind speed of 10-15 km/hour and from 16th March the winds expected to increase to 15 to 25 kms/hour some times during the day.  Scattered clouds during the forecast period.  Chances of scattered showers/rain on some days at different places over Saurashtra, Kutch & Gujarat during the forecast period. More chances in Gujarat Region.

Currently, the normal Maximum Temperature for most places is around 35°C. Maximum Temperature is expected to remain high range 37°C-39°C till tomorrow over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature to be decrease towards the 35°-37°C range depending on clouding and unseasonal rain.

 

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 13 થી 20 માર્ચ 2023

પવન હાલ ઉત્તર ના છે જે 16 તારીખ થી નોર્થવેસ્ટ અને પશ્ચિમી થશે . પવન હાલ 10/15 કિમિ છે જે 16 તારીખ થી વધશે 15-25 કિમિ /કલાકે થશે. આગાહી સમય માં છુટા છવાયા વાદળો થયા રાખશે અને તારીખ 16 થી અસ્થિરતા વધશે. આગાહી સમય માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના અલગ અલગ વિસ્તાર માં અલગ અલગ દિવસે. ગુજરાત બાજુ વધુ શક્યતા.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 35°C આસપાસ ગણાય અને હાલ મહત્તમ નોર્મલ થી 2°C થી 3°C વધુ છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન હાલ 37°C થી 39°C ની રેન્જ માં આવતી કાલ સુધી રહેશે. ત્યાર બાદ ના સમય માં ગરમી માં રાહત રહે તેવી શક્યતા. રેન્જ 35°C થી 37°C જેનો આધાર વાદળ અને માવઠા પર નિર્ભર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 13th March 2023

Forecast In Sanj Samachar Daily Dated 13th March 2023

 

4.8 43 votes
Article Rating
305 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
21/03/2023 2:18 pm

તારીખ 21 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ અને અપર લેવલ માં પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 79°E અને 28°N થી ઉત્તર તરફ છે. ♦ ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના નું UAC હવે હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ♦એક ટ્રફ ઉપરોક્ત UAC હરિયાણા અને તેના આસપાસના વિસ્તારોથી દક્ષિણ ઉત્તરપ્રદેશ, દક્ષિણ બિહાર અને પશ્ચિમ બંગાળમાં થય ને બાંગ્લાદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.… Read more »

Place/ગામ
Rajkot
Pratik
Pratik
28/03/2023 2:08 pm

તારીખ 28 માર્ચ 2023 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 85°E અને 25°N થી ઉત્તર તરફ છે. ♦ અન્ય એક WD મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિ.મી. ની ઊંચાઈ એ આશરે 52°E અને 30°N થી ઉત્તર તરફ છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ મરાઠાવાડાથી તેલંગાણા અને… Read more »

Place/ગામ
Rajkot
J.k.vamja
J.k.vamja
28/03/2023 12:04 pm

સર આવતી ૭ થી ૧૦ તારીખે મોટા લીલીયા ખાતે ઉમિયા માતાજી નો ભવ્ય ઉસ્તવ છે તો તેમાં વાતાવરણ માં કય ફેરફાર કે વરસાદ જેવું કય થશે જય ઉમીયાજી આતો આખા પટેલ સમાજ માટે નો ભવ્ય કાર્યક્રમ છે એટલે પુસુ સુ

Place/ગામ
Matirala lathi amreli
Ahir Ramesh
Ahir Ramesh
27/03/2023 7:34 pm

Sir ek var tme daniya vishe kahelu pan bhulay giyu 6 to ekvar fari taju karva namra vinnati karu chhu,daniya tamara mat mujab kiyare ganay ?

Place/ગામ
Banga,kalavad
Pratik
Pratik
27/03/2023 1:46 pm

તારીખ 27 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD જમ્મુ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમી ની વચ્ચે છે.♦ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે મધ્ય છત્તીસગઢથી વિદર્ભ, તેલંગાણા અને કર્ણાટક માં થય ને દક્ષિણ તમિલનાડુ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.♦એક ટ્રફ બિહારથી ઝારખંડમાં થય ને ઉત્તર ઓડિશા સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.♦ એક UAC ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું… Read more »

Place/ગામ
Rajkot
Mayur
Mayur
27/03/2023 11:07 am

Sir cola ketli kalake apdat thay?

Place/ગામ
Khambha
Devraj jadav
Devraj jadav
27/03/2023 11:05 am

Sir 30/31ma amari baju kevik sakyta se variyali kapi ne mukel se chhata chhuti thase ke vadhare aave aevu se ?

Place/ગામ
Kalmad ,muli
Mayursinh jadeja
Mayursinh jadeja
26/03/2023 3:33 pm

next update kyare aavse sir

Place/ગામ
Limbdi
Pratik
Pratik
26/03/2023 1:55 pm

તારીખ 26 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD ઉત્તર પાકિસ્તાન અને લાગુ જમ્મુ અને કાશ્મીર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમીની વચ્ચે યથાવત છે.  ♦ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે દક્ષિણપૂર્વ ઉત્તરપ્રદેશથી મધ્યપ્રદેશ, વિદર્ભ, મરાઠાવાડા થય ને કર્ણાટક સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ♦એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી ઉપર છે.  ♦ 29મી માર્ચ, 2023ની રાતથી ઉત્તર પશ્ચિમ ભારતને ફ્રેશ WD ની અસર થવાની સંભાવના છે.

Place/ગામ
Rajkot
Ajaybhai
Ajaybhai
26/03/2023 1:36 pm

સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા માવઠા ની શક્યતા છે ??

Place/ગામ
Junagadh
Kishan
Kishan
25/03/2023 7:57 pm

Saheb aajna sanjna Tamaru twit kaik china ane India grenry vishe kaik hatu,

Su hatu saky hoy to samjavva vinanti.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Bhagvan Gajera
Bhagvan Gajera
25/03/2023 6:13 pm

5 april sudhi to garmi no round nai aave normal najik rese

Place/ગામ
Keshod
Ajaybhai
Ajaybhai
25/03/2023 3:20 pm

સર હવે ગરમી નો રાઉન્ડ ક્યારે આવસે ??

Place/ગામ
Junagadh
Pratik
Pratik
25/03/2023 2:11 pm

તારીખ 25 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમી ની વચ્ચે છે. ♦એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને લાગુ હરિયાણા પર આવેલ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ એક ટ્રફ ઉત્તર-પૂર્વ રાજસ્થાન પર ના UAC થી દક્ષિણ ઉત્તર પ્રદેશ, બિહાર, પેટા-હિમાલયન (પશ્ચિમ બંગાળ) અને મેઘાલય માં થય ને દક્ષિણ આસામ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે બિહારથી ઝારખંડ, છત્તીસગઢ,… Read more »

Place/ગામ
Rajkot
જાવેદભાઈ. ડી. મીર
જાવેદભાઈ. ડી. મીર
25/03/2023 12:36 am

સર મીડિયાવાળા 28માર્ચ થી 2 એપ્રિલ ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરે છે તો આપનું શું અનુમાન છે જણાવશો પ્લીઝ.

Place/ગામ
ટાકરવાડા. પાલનપુર
Pratik
Pratik
24/03/2023 1:29 pm

તારીખ 24 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD અફઘાનિસ્તાન ઉપર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 7.6 કિમી વચ્ચે જોવામાં આવે છે. ♦એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ♦ અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે તમિલનાડુથી રાયલસીમા અને ઉત્તર કર્ણાટક માં થય ને વિદર્ભ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ♦ એક UAC રાયલસીમા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર છે. ♦ 30મી… Read more »

Place/ગામ
Rajkot
Pinal Andipara
Pinal Andipara
24/03/2023 11:06 am

સર, હવે ગોંડલ માં વાતાવરણ ચોખું થશે કે હજી ઝાપટાં આવી શકે ?

Place/ગામ
Gondal
Baraiya bharat
Baraiya bharat
24/03/2023 10:32 am

30 માર્ચ થી 2 એપ્રિલ માં ફરી અસ્થિરતા ઊભી થાય એવું લાગે છે… IMD GFS, GFS, ECMWF માં બતાવે છે તો 70% શક્યતા ગણી શકાય?

Place/ગામ
Malpara,Mahuva, bhavnagar
Dipak parmar
Dipak parmar
24/03/2023 9:25 am

સુત્રાપાડામા અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ છે..

Place/ગામ
સુત્રાપાડા
Rajani Mahesh
Rajani Mahesh
24/03/2023 8:16 am

વરસાદી ઝાપટું સવારના 6-45

મેંદરડા.વંથલી.જૂનાગઢ.ના ગામડાઓમાં.

Place/ગામ
સમઢિયાળા ગીર
Hemat Maadam Aahir
Hemat Maadam Aahir
23/03/2023 10:44 pm

સાહેબ સાદર પ્રણામ એક સવાલ છે જે પૂછવો યોગ્ય નથી પણ એક મિત્ર છે એ સવાલ કરવા મજબૂર કરે છે એટલે પૂછવો પડે છે આપને ગુરૂજી

સવાલ એ છે કે આપની આગાહી કેટલી વખત ખોટી પડી વરસાદની અને પડી તો કયા વર્ષમાં અને કયા મહીના મા આગાહી કાર કોય ભગવાન નથી હોતા એ હુ જાણુ છું પણ તેમ છતાં જો શક્ય હોય તો જવાબ આપશો એવી વિનંતી બે હાથ જોડીને પ્રાર્થના

આ વર્ષે આ મારી પહેલી કોમેન્ટ કરૂં છું એ પણ યોગ્ય નથી લાગતી પણ કોમેન્ટ કરવા મજબૂર છુ…..

Place/ગામ
Datrana jam Khambhaliya Dwarka
Ramesh hadiya
Ramesh hadiya
23/03/2023 10:33 pm

Sir, aje s, kundla, rajula ane mahuva talukana 20 to 25 gamdane varsade dhoy nakhya 1″ To 3″ Sudhino varsad anek nadima pur avya, last 4 divasthi varsad pade che vijapadi areama.

Place/ગામ
Goradka, tal, s, kundla
Tabish Mashhadi
Tabish Mashhadi
23/03/2023 9:29 pm

Ahmedabad ma 6:45 pm achanak kada dimbang vadado gheray pachi zordar Pavan ane kadako sathe 7:30 sudhi dodhmar varsad padyo..

@Makarba…

Place/ગામ
Ahmedabad
Vatsal
Vatsal
23/03/2023 7:59 pm

Date 24 to 31 nu forecast aapava vinanti

Place/ગામ
Vadodar, Dhoraji
Kuldipsinh rajput
Kuldipsinh rajput
23/03/2023 7:58 pm

Jay માતાજી sir…aaje sajna 6 vagya psi hdvo madhyam varsad pdyo gajvij sathe…atare varsad nthi vijdi thay 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Alpeshkumar Makvana
Alpeshkumar Makvana
23/03/2023 7:44 pm

Heavy rain in khambhat

Place/ગામ
Gudel
Dipak patel
Dipak patel
23/03/2023 7:41 pm

Jsk.Sir

IMD satellite images ma lighting 2 divas pelanu batave che date 21nu

Place/ગામ
Rajkot
Kaushal
Kaushal
23/03/2023 7:11 pm

Ashok Sir, gajvij kadakao jordar pavan sathe dhodhmar varsad chali ryo che western disturbances a to gajab kari

Place/ગામ
Amdavad
Devraj jadav
Devraj jadav
23/03/2023 6:03 pm

Amaro aaje varo lay lidho gam bahar pani kadhe aetlo aavi gayo ane haju fari chalu thayo se variyali ma full nuksan se

Place/ગામ
Kalmad muli
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
23/03/2023 5:45 pm

અમુક આગાહી કારો જે રીતે ૨૩ તારીખ માટે આગાહી કરી ને બિવડવતા એ પ્રમાણે કંઈ થયું નહિ. ખરેખર અશોક સર તમે ખેડૂત ને સાવચેત કરો છો. બાકી તો ખેડૂત ને બિવડવા નું કામ કરે છે.

Place/ગામ
લાલપુર - જામ
Anand Raval
Anand Raval
23/03/2023 5:09 pm

Good evening sir..sir ..gfs model aatyre update thayel che to tema..morbi and Tankara side .. Blue colour batave che to sir chance for rain..in evening ya night.. please answer sir

Place/ગામ
Morbi
Hardik
Hardik
23/03/2023 4:20 pm

Bhavnagar city ma kadaka bhadaka sathe varsad saru roj ni Jem aje pan hajri api

Place/ગામ
Bhavnagar
Jitendra karmur
Jitendra karmur
23/03/2023 4:01 pm

Sir kalthi upadi gay am samji sakay ke nay haji?

Place/ગામ
Katkola
Pratik
Pratik
23/03/2023 2:01 pm

તારીખ 23 માર્ચ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ♦એક WD ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી અને 5.8 કિમીની વચ્ચે યથાવત છે.  ♦ દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC યથાવત છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી ઉપર જોવા મળે છે.  ♦તમિલનાડુથી દક્ષિણ છત્તીસગઢ સુધીનો અસ્તવ્યસ્ત પવનો નો ટ્રફ હવે રાયલસીમાથી તેલંગાણા, દક્ષિણ છત્તીસગઢ અને ઓડિશા થય ને દક્ષિણ ઝારખંડ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.

Place/ગામ
Rajkot
Rajani Mahesh
Rajani Mahesh
23/03/2023 1:54 pm

મેંદરડા માં આજ 23-3-2023 નો 11/30 થી12/30જોરદાર વરસાદ ખેતર બારા પાણી કાઢી નાખ્યાં દોઢ થી બે ઇંચ

Place/ગામ
સમઢિયાળા
Pankaj Panchasara
Pankaj Panchasara
23/03/2023 1:47 pm

Sir,

A mavtha ni chomasa upar koi asar padse ?

A varse al-nino rehse ?

Place/ગામ
Khambhaliya
Dipak parmar
Dipak parmar
23/03/2023 1:29 pm

મેંદરડા મા ભારે માવઠુ છે આજે…

Place/ગામ
સુત્રાપાડા
Ahir Ramesh
Ahir Ramesh
23/03/2023 1:07 pm

Sir ek request chhe
Aavu mavthanu k varsdi vatavaran hoi tyare aapni website ne jo shakya hoi to live banavo to badha mitro ne sachi ane turan mahiti made….Ans.plz

Place/ગામ
Banga,kalawad
nik raichada
nik raichada
23/03/2023 12:16 pm

Porbandar city Ma Savare 9 Vage Amuk area ma Bhare pavan sathe Mavthu.

Place/ગામ
Porbandar City
Gami praful
Gami praful
23/03/2023 11:38 am

GINGANI thi West baju 9:45 am thi11:00 am sudhi gajvij sathe varsad hato, hal tadko nikdi gayo chhe.

Place/ગામ
GINGANI, tal:Jamjodhpur, Dist: Jamnagar
Piyush patel
Piyush patel
23/03/2023 11:14 am

10:45 thi gajvij sathe madhyam varsad chalu thyo che jamjadhpur

Place/ગામ
Jamjodhpur
Ahir
Ahir
23/03/2023 9:38 am

Imd GFS khotu padde aaj saurashtra ma varsad thase imd GFS nathi batavtu. Ecmwf batave che

Place/ગામ
Movan, khambhalia
Krutarth Mehta
Krutarth Mehta
22/03/2023 11:25 pm

Vadodara Subhanpura area ma hamna rate 8 vage rasta bhina Thai Jay etla varsad na chaanta padi Gaya.

Place/ગામ
Vadodara
Siddhrajsinh Vaghela
Siddhrajsinh Vaghela
22/03/2023 7:32 pm

સર weather of gujarat કરીને એક સાઈટ છે fb માં જે આગાહી માં આવતીકાલે કચ્છમાં ભુક્કા કાઢશે એમ કહે છે શું ખરેખર કાલે વધુ વરસાદ રહેશે કચ્છમાં આપનુંશુ કહેવું છે આમાં પ્લીઝ જણાવજો

Place/ગામ
Mundra
parva
parva
22/03/2023 5:37 pm

RMC Rainfall Figures for Rajkot (22/03 2 PM to 4 PM)
Central zone: 26 mm
East zone: 31 mm
West zone: 35 mm

Place/ગામ
RAJKOT
Hiteshkumar Bechara
Hiteshkumar Bechara
22/03/2023 4:37 pm

March, 22 Rainfall nearly 1 inch

Place/ગામ
Paneli Moti Tal. Upleta Dist. Rajkot
Umesh patel
Umesh patel
22/03/2023 3:37 pm

Jsk Sar rajkot ma 1.5 ich jevo varsad padyo movdi plot

Place/ગામ
Rajkot ratanpar
બાબરીયા રમેશ એમ
બાબરીયા રમેશ એમ
22/03/2023 3:12 pm

આજ અને કાલ હજી માવઠા નો માર વધું રહસે 24તારીખ થીં હંધાય લેવલ માં ભેજ નથી આવતો. એટલે 24થી માવઠું વીરામ લેહે..પણ 29.20.31.ફરી માવઠું થાહે.. પાસળ બીજું wd પસાર થાય છે એના ભેજ યુક્ત પવન સૌરાષ્ટ્ર કચ્છ ઉપર પસાર થાય છે એટલે ફરી માવઠુ થાહે માવઠા ને ધૈન માં રાખી ખેતી કામ . બંધ બેસતું રાખવું. આ ઉપરા ઉપરી માવઠા નો માર એટલે સાલું છે એનું કારણ . એન્ટી 500hpa જોઈએ એવા નથી બનતા એટલે wdનીચે સુંધી લંબાઈ છે એટલે આપડે માવઠા નો માર સહન કરવો પડે છે..ખાસ ઓમાન આજુબાજુ 500hpa માં મજબૂત એન્ટ્રી નય બંને તૈય લગી આપડે માવઠા નો માર… Read more »

Place/ગામ
મોટા માચિયાળા
Nilang Upadhyay
Nilang Upadhyay
22/03/2023 3:12 pm

Heavy rain in Rajkot city from last 1 hour

Place/ગામ
Rajkot West
Pradip Rathod
Pradip Rathod
22/03/2023 3:11 pm

રામાપીર ચોકડી રાજકોટ બે વાગ્યા થી વરસાદ ચાલુ છે.

Place/ગામ
રાજકોટ
Bhavesh
Bhavesh
22/03/2023 3:06 pm

Chotila ma gaj vij sathe dhimo dhimo varsad chalu

Place/ગામ
Chotila