Scattered Showers/Rain Expected 26th April – 4th May Due To Very Unstable Weather Over Saurashtra, Gujarat & Kutch – Update 26th April 2023

Scattered Showers/Rain Expected 26th April – 4th May Due To Very Unstable Weather Over Saurashtra, Gujarat & Kutch – Update 26th April 2023

વાતાવરણ માં અસ્થિરતા ને હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા 26 એપ્રિલ થી 4 મે – અપડેટ 26 એપ્રિલ 2023

IMD Mid-Day Bulletin dated 26th April 2023:

AIWFB (31)

Current Weather Conditions on 26th April 2023

There is a Western Disturbance as a cyclonic circulation over Pakistan & adjoining Iran between 3.1 km to 7.6 km above mean sea level.
A cyclonic circulation lies over southwest Rajasthan & neighborhood between 1.5 km & 3.1 km above mean sea level.

Gujarat Observations:

The Maximum is near normal to 1°C  above normal over most parts of Gujarat State.

Maximum Temperature on 25th April 2023 was as under:

Ahmedabad 40.6°C which is normal

Rajkot  40.6°C which is 1°C above normal

Bhuj 41.2°C which is 2°C  above normal

Vadodara 39.8°C which is normal

Amreli 40.8°C which is normal

Forecast: Saurashtra, Gujarat & Kutch: 26th April to 4th May 2023

The winds will be mostly blow from West and Northwest direction during the forecast period, with Wind speed of 10-20 km/hour with much higher wind speeds of 25-35 km/hour in the evening. Some locations will have local unstable weather with variable winds speed of 30-45 km/hour. Scattered clouds with chances of scattered showers/rain on many days with higher coverage from 29th/30th and 2nd/4th May over Saurashtra, Kutch & Gujarat.

Currently, the normal Maximum Temperature for most places is around 40°C to 41°C, which is mostly normal or 1°C  above normal. Maximum Temperature is expected to be normal on few days and below normal on most days due to unseasonal rains over most places of Saurashtra, Gujarat & Kutch.

સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 26 એપ્રિલ થી 4 મે 2023

આગાહી સમય માં પવન પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ના રહેશે અને પવન ની ઝડપ 10/20 કિમિ. તેમજ સાંજ ના સમયે પવન વધુ રહેશે જે 25-35 કિમિ. વધુ અસ્થિરતા વાળા વિસ્તારો માં ફરતો પવન અને ઝડપ 30-45 કિમિ થઇ શકે. છુટા છવાયા વાદળો અને વાતાવરણ માં અસ્થિરતા 29/30 તેમજ 2/4 મે ના વધુ હશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત ના છુટા છવાયા વિસ્તારો માં ઝાપટા/વરસાદ ની શક્યતા છે. તારીખ 29/30 તેમજ 2/4 મે ના માવઠાનો વિસ્તાર વધુ રહેશે.

હાલ નોર્મલ મહત્તમ તાપમાન 40°C થી 41°C આસપાસ ગણાય. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં મહત્તમ તાપમાન નોર્મલ અને વધુ દિવસો નોર્મલ થી નીચું રહેશે માવઠા ને હિસાબે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

 

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 26th April 2023

Forecast In Sanj Samachar Daily Dated 26th April 2023

 

4.7 41 votes
Article Rating
272 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
08/05/2023 3:21 pm

તારીખ 8 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે જમ્મુ અને લાગુ પાકિસ્તાન પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આવેલું છે અને તેની ધરી લગભગ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 72°E અને 30°N થી ઉત્તર તરફ છે.  ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે હરિયાણા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Krutarth Mehta
Krutarth Mehta
07/05/2023 11:50 pm

Mavtha ni asar Puri Thai gai ane have barobar gharmi chalu thase ane 10th to 13th May sudhi heatwave ni shakyata che. Amuk centre ma 43 thi 44 degree sudhi taapman jai sake che.

Place/ગામ
Vadodara
Darsh@Kalol NG
Darsh@Kalol NG
07/05/2023 7:53 pm

Sir,road palde etlo zarmar varsad avyo.

Place/ગામ
Kalol,Gandhinagar
Alpesh pidhadiya
Alpesh pidhadiya
07/05/2023 5:06 pm

Hello sir aaje last day Martha mate?

Place/ગામ
Nadala babra Amreli
Pratik
Pratik
07/05/2023 2:20 pm

તારીખ 7 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન પર UAC તરીકે જોવામાં આવે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે અને તેની ધરી સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 70°E અને 30°N થી ઉત્તર તરફ છે. એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર જોવા મળે છે.  એક UAC ઉત્તર તમિલનાડુ દરિયાકાંઠે દક્ષિણપશ્ચિમ બંગાળ ની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી અને 5.8 કિમીની વચ્ચે… Read more »

Place/ગામ
Rajkot
Umesh Ribadiya
Umesh Ribadiya
06/05/2023 11:19 pm

After 10 may surface level na pavan equator cross karine Gujarat sudhi avi rahya chhe,shu te normal babat kahi shakay?

Place/ગામ
Visavadar
Bhayabhai
Bhayabhai
06/05/2023 9:46 pm

સર આ રાઉન્ડ દરમિયાન ૨-તારીખ ના રોજ મૂંડી પલળે એવો વરસાદ આવ્યો આસ પાસ ના ગામોમાં ૧ ઈસ આસ પાસના વરસાદ છે

Place/ગામ
Aambaliya ghed
Pratik
Pratik
06/05/2023 2:23 pm

તારીખ 6 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ઈરાન અને લાગુ અફઘાનિસ્તાન પર UAC તરીકે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર આવેલું છે અને તેની ધરી લગભગ સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 66°E અને 28°N થી ઉત્તર તરફ છે.  દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે.  એક ટ્રફ હવે લગભગ 87°E અને 23°N થી ઉત્તર… Read more »

Place/ગામ
Rajkot
Bhavin Mankad
Bhavin Mankad
05/05/2023 9:42 pm

Atiyare amare full chalu thyo che 9.20 no jamnagar ma have dhimo thyo 9.47 ee

Place/ગામ
Jamnagar
Ashish
Ashish
05/05/2023 9:13 pm

Amare 4 divasthi varsad aave che aajey aavyo.chalu che kadaka bhadaka sathe.

Place/ગામ
HALVAD
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
05/05/2023 8:32 pm

Thanks Ashokbhai mahiti apva badal

Place/ગામ
Surat
Ashvin sherathiya
Ashvin sherathiya
05/05/2023 6:12 pm

Sir navi updet aapchho ?

Tran divas thi roj pur aavechhe abhar

Place/ગામ
Kalana ta.dhoraji
Vinod
Vinod
05/05/2023 5:36 pm

Sar aje to 4p.m.thi5.30.p.m.varsad pdigyo 2 ench jetlo avi gyo. Jay Shri Krishna

Place/ગામ
Goladhar ta. Junagadh
Hem,bhatiya
Hem,bhatiya
05/05/2023 5:10 pm

આજે પણ પવન સાથે વરસાદ છે,નદીમાં પુર આવ્યા,

Place/ગામ
સુતારીયા, ખંભાળિયા, દ્વારકા
Fevin Sojitra
Fevin Sojitra
05/05/2023 4:57 pm

ઉપલેટામાં સતત બીજા દિવસે બહ-બહાટી બોલાયવી…..અનરાધાર વરસાદ

Place/ગામ
ઉપલેટા
Rajesh takodara
Rajesh takodara
05/05/2023 4:46 pm

Upleta ma aaje pan saro varsad che

Place/ગામ
Upleta
Kd patel
Kd patel
05/05/2023 4:41 pm

Atyare 4 thi 4:30 pm gajvij sathe 1″ jetalo avi gayo haji dhimi dhare chalu se

Place/ગામ
Makhiyala junagadh
Kailash
Kailash
05/05/2023 4:18 pm

5-5-23 वरसद चालु धीमीधारे

Place/ગામ
धोराजी
મયુર
મયુર
05/05/2023 3:48 pm

કાલથી ગરમીમાં વધારો થશે 9 તારીખ થી તાપમાન 40℃ થી ઉપર જોવા મળશે.

Place/ગામ
છાપરા
PRATIK RAJDEV
PRATIK RAJDEV
05/05/2023 2:26 pm

haju ketala divas sakyata ?

Place/ગામ
RAJKOT
Pratik
Pratik
05/05/2023 1:51 pm

તારીખ 5 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે રહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે ઈરાનના ઉત્તરીય ભાગો અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.  એક UAC દક્ષિણપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  તમિલનાડુના દરિયાકાંઠે અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે તમિલનાડુના દરિયાકાંઠા પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર આવેલું છે.  એક UAC ઉત્તરીય આંતરિક કર્ણાટક અને તેના આસપાસના વિસ્તાર… Read more »

Place/ગામ
Rajkot
Rajani Mahesh
Rajani Mahesh
05/05/2023 12:19 pm

4-5-2023 ના પોણા ત્રણ ઇંચ વરસાદ નદીયું માં પુર નીકળી ગયા 4pm થી 5pm

Place/ગામ
સમઢિયાળા (ગીર) મેંદરડા
Devashi. Bhadarka
Devashi. Bhadarka
05/05/2023 7:28 am

હવે WD આવવા ની શક્યતા છે ?

Place/ગામ
Thepada
Ajaybhai
Ajaybhai
04/05/2023 8:54 pm

Sir have unada ni garmi no round kyare avshe??

Place/ગામ
Junagadh
Uditrajsinh Solanki
Uditrajsinh Solanki
04/05/2023 8:36 pm

Surat ma week darmiyan jara pan varsad nathi padyo shu karan

Place/ગામ
Surat
Bhavin Mankad
Bhavin Mankad
04/05/2023 8:02 pm

Aje amare pan japtu avyu full 6.16 thi 6.40 sudhi

Place/ગામ
Jamnagar
Kailash
Kailash
04/05/2023 6:56 pm

Dhoraji ma 3:30 thi 4:00 sudhi saroj varsad

Place/ગામ
Dhoraji
Drashishbhai
Drashishbhai
04/05/2023 6:30 pm

Sir

Windy ma ACCESS -12KM

kya County nu 6

Place/ગામ
Junagadh
Alpesh pidhadiya
Alpesh pidhadiya
04/05/2023 5:33 pm

આજે ખેતરો મા પાણી ભરાયા…..

Place/ગામ
Nadala babra Amreli
Kishan
Kishan
04/05/2023 4:41 pm

માણાવદર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં અડધો કલાક સારું ઝાપટું.

Place/ગામ
માણાવદર જી.જૂનાગઢ
Rajesh dangar
Rajesh dangar
04/05/2023 4:40 pm

કેશોદ ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર પવન સાથે વરસાદ મીની વાવાઝોડું

Place/ગામ
Keshod
virendrasinh jadeja
virendrasinh jadeja
04/05/2023 4:35 pm

Jsk.sir mara gam ma full varsad 30.minit thi

Place/ગામ
vachalighodi (paddhari)
Er. Shivam
Er. Shivam
04/05/2023 4:31 pm

*ભુજ-નખત્રાણા-લખપત હાઇવે પર પાણી ફરી વળ્યાં*

*ભારે વરસાદના કારણે નખત્રાણા થયું પાણી પાણી*

*નખત્રાણા શહેરની અંદરથી નીકળતા “વોકળા” માં ભારે પાણી આવ્યા*

*રસ્તા પર પાણી ફરી વળતા ભુજ-નખત્રાણા-લખપત રાજ્ય ધોરીમાર્ગ અવરોધાયો*

https://twitter.com/saXamNews/status/1654076992738967553?t=RcMpyFCqqxfh-n3YIkpAnA&s=19

Place/ગામ
Nakhatrana kutch
Vinod
Vinod
04/05/2023 4:27 pm

સર અમારે 4 પી. એમ. થી વરસાદ પડ્યો અડધો ઇંચ જેટલો પડિયો જય શ્રી કૃષ્ણ

Place/ગામ
Goladhar ta. Junagadh
Rajesh takodara
Rajesh takodara
04/05/2023 4:12 pm

Upleta ma pan saro varsad che

Place/ગામ
Upleta
Mukeshbhai Chovatiya
Mukeshbhai Chovatiya
04/05/2023 3:50 pm

Dhoraji ma 10 minute thi dhodhamar varsad chalu

Place/ગામ
Dhoraji
Javid patta
Javid patta
04/05/2023 3:44 pm

Paneli moti mandasan dank ma vavajoda sathe dhodhmar varsa d

Place/ગામ
Paneli moti
Javid patta
Javid patta
04/05/2023 3:40 pm

Kalavad. Ma gajvij sathe dhodhmar varsa

Place/ગામ
Paneli moti
Ketan gadhavi
Ketan gadhavi
04/05/2023 3:34 pm

Sir vavazoda sathe khetar ma Pani nathi samata.gajab no varsad pado

Place/ગામ
Lunagari (jetpur)
Retd Dhiren patel
Retd Dhiren patel
04/05/2023 3:13 pm

Jsk sir, Forcast mujab moj karavi didhi. Jeevan no pelo unaro lonavala jevu felling aape che.

Place/ગામ
Bhayavadar
Hem,bhatiya
Hem,bhatiya
04/05/2023 2:26 pm

મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વૃક્ષો ને બોવ નુકશાન થયું આજે વરસાદ હજી ચાલુ છે,

Place/ગામ
સુતારીયા, ખંભાળિયા, દ્વારકા
Kirit patel
Kirit patel
04/05/2023 2:21 pm

10 minit thi varsad chalu full

Place/ગામ
Arvalli
Pratik
Pratik
04/05/2023 1:59 pm

તારીખ 4 મે 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 80°E અને 25°N થી ઉત્તર તરફ છે.  ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ હરિયાણા અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે.  એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ પશ્ચિમ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી પર છે.  ઉત્તર તમિલનાડુ અને તેના આસપાસના વિસ્તાર પર નું UAC હવે તમિલનાડુ અને તેના… Read more »

Place/ગામ
Rajkot
Vanrajsinh dodiya
Vanrajsinh dodiya
03/05/2023 11:10 pm

સર
આજે 
તા 3/5/23 
ઢસા વિસ્તારમાં જલાલપુર ઢસા નવાગામ કાચરડી આંબરડી મેમદા ધોધાસમડી આજુબાજુ ના ગામો મા રાત્રે 9.40 pm થી 10.20 pm જોરદાર વરસાદ અંદાજે એક ઇંચ થી દોઢ ઈંચ

Place/ગામ
Dhasa j (Botad)
Kd patel
Kd patel
03/05/2023 11:03 pm

Amare atyare 10:30pm a 5mm nu japatu

Place/ગામ
Makhiyala junagadh
Paresh patel
Paresh patel
03/05/2023 10:05 pm

Amare aje varsad 1each jetlo

Place/ગામ
At.devla ta.gondal
Chandresh Patel
Chandresh Patel
03/05/2023 8:33 pm

Hi sir,

aa cyclone nu name kya country e aapyu chhe ?

Place/ગામ
Kalavad
Ashish
Ashish
03/05/2023 5:52 pm

Amare dhimi dhare varsad chalu che.roje aave che aavune aavu raheshe to jangal bani jase 5 varash ma

Place/ગામ
Halvad.
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
03/05/2023 4:29 pm

સર જય શ્રીકૃષ્ણ જામજોધપુર મા ઘીરી ધારે વરસાદ છે… 10 mm….

Place/ગામ
જામજોધપુર
Dabhi ashok
Dabhi ashok
03/05/2023 4:08 pm

સર અમારે ગાજવીજ સાથે મધ્યમ વરસાદ ચાલુ થયો છે 3:45થી ચાલુ થયો છે‌‌‌ હજુ ચાલુ જ છે

Place/ગામ
Gingani