Windy Weather Over Saurashtra Kutch & Gujarat Next Few Days – Unstable Weather Expected For Gujarat Region 25th/31st May 2023
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાત માં થોડા દિવસ વધુ પવન ની શક્યતા – ગુજરાત રિજિયન માટે અસ્થિર વાતાવરણ 25-31 મે 2023
Southwest Monsoon has set in over Nicobar but is marking time there for last 6 days. Onset over Kerala could be delayed.
19 મે ના રોજ નિકોબાર માં બેઠેલું ચોમાસુ 6 દિવસ થયા આગળ નથી ચાલ્યું એટલે કેરળ માં ચોમાસુ મોડું પહોંચવાની શક્યતા.
IMD Mid-Day Bulletin few pages dated 25th May 2023:
IMD_250523
Current Weather Conditions on 25th May 2023
Gujarat Observations:
The Maximum is near normal to 1°C above normal over most parts of Gujarat State.
Maximum Temperature on 24th May 2023 was as under:
Ahmedabad 43.2°C which is 1°C above normal
Rajkot 41.8°C which is 1°C above normal
Bhuj 38.9°C which is normal
Vadodara 41.0°C which is 1°C above normal
Amreli 41.4°C which is 1°C above normal
Forecast: Saurashtra, Gujarat & Kutch: 25th To 31st May 2023
The winds will be mostly blow from Westerly direction during the forecast period, with Wind speed of 20-30 km/hour. Kutch, Saurashtra & North Gujarat will have wind speed of 30-40 km/hour during afternoon and evening time especially till 28th May. Due to high winds from Arabian Sea and atmospheric instability, scattered showers expected mainly over Gujarat Region on some days of forecast period. Stray showers expected for Coastal Saurashtra on a day or two.
Currently, the normal Maximum Temperature for most places is around 41°C. Maximum Temperature is expected to be below normal till 27th May, then near normal on 28th/29th and above normal on 30th/31st May over most places of Saurashtra, Gujarat & Kutch. Maximum Temperature expected to cross 42C over some places on 30th/31st May.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 25 થી 31 મે 2023
પવનો મુખ્યત્વે પશ્ચિમી ફૂંકાશે અને પવન ની સ્પીડ 20 થી 30 કિમિ/કલાક ની શક્યતા છે. કચ્છ સૌરાષ્ટ્ર અને નોર્થ ગુજરાત માં 28 તારીખ સુધી પવન ની ઝડપ વધુ રહેશે જે 30 થી 40 કિમિ /કલાક ની બપોરે તેમજ સાંજે. અરબીયન સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો તેમજ ઉપલા લેવલ ની અસ્થિરતા ને હિસાબે ગુજરાત રિજિયન માં અમુક દિવસ છાંટા છૂટી ની શક્યતા. કોસ્ટલ સૌરાષ્ટ્ર માં એક બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં છાંટા છૂટી ની શક્યતા.
હાલ નોર્મલ મહત્તમ તાપમાન 41°C ગણાય. આગાહી સમય માં મહત્તમ તાપમાન તારીખ 27 મે સુધી નોર્મલ થી નીચું રહેશે. તારીખ 28/29 મે ના તાપમાન નોર્મલ નજીક ની શક્યતા તેમજ તારીખ 30/31 મે ના તાપમાન નોર્મલ થી ઉંચુ જે અમુક વિસ્તાર માં 42°C પાર કરવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th May 2023
Forecast In Sanj Samachar Daily Dated 25th May 2023
સર કોઈ પણ વાવાઝોડું બનિગયા પછી કઈ દિશા તરફ જશે એના ક્યાં ક્યાં પરિબળ જોવાના હોય? શક્ય હોય તો વિગત વાર સમજાવવા વિનંતી
Both windy and Ventura showing different path…
Sir. રાજકોટ.જૂનાગઢ માટે કેવી સ્ક્યતા ગણાય વરસાદ ની 12 તારીખ સુધી
સર સૌરાષ્ટ્ર ઉપર વાવાઝોડા ની સકયતા ખરી,
SIR CHOMASU AGAD VADHIYU KE NAHI?
સર આજે જ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું છે જો પાંચ તારીખ પહેલા સાહેબ ક્લોનિક સર્ક્યુલેશન બને તો તેનો ટ્રેક ગુજરાત તરફ રહેવાની સંભાવના વધારે હતી હવે લગભગ ગુજરાતી નીચેનો ટ્રેક તો રહેવાનો નથી ગુજરાતી અથવા ગુજરાતી ઉપર બોમ્બે તરફ નો ટ્રેક રહી શકે
Week 2 na color week 1 ma nahi aave tya sudhi vavajoda thi bivani jarur nathi
આજે સવારે જે WD ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત,દક્ષિણ ગુજરાત થઈને પસાર થયું તેણે almost 1000 km નું અંતર કાપ્યું
This is interesting!
તારીખ 4 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 10°N/65°E, 9°N/70°E, Minicoy, 7°N/81°E, 11°N/87°E, 14°N/90°E, 17°N/93°E & 19°N/95°E. માંથી પસાર થાય છે. ▪️એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 77°E અને 24°N થી ઉત્તર તરફ છે. ▪️અન્ય એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો મા ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે. ▪️એક UAC ઉત્તરપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે. ▪️એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર… Read more »
Sir.vavajodu aav se j ke?…nam karan pan thay gayu biparjoy…tame mahiti aapo pachi nakki thay..
Namaste sir. Hal rajs. Lagu pak. Par law banyu che. Have j arb ma bananari sistam no rasto aa law tarafhoy sake? (Abhiyash mate)
sir aa vavajodu gujrat ma aavse ke nai aave?
vavajodu aavse to vavnilayak varsad pan thai jay tevu lage chhe
સર જય શ્રીકૃષ્ણ મિત્રો બપોર ની અપડેટ મા કોલા અને gfs બને પોઝીટીવ બતાવે છે સર ની અપડેટ આવે એટલે સો ટકા ચાન્સ વધી જાય …..
sir sharuaat ni aa chotadeli comment kadho ne.mari agav ni comment kem na prasidh kari
Sir.tmne a khbr pade k mari pehli coment kai hati? Kya vars ma me kriti?..
આજે સવારના સમયે આવેલ વરસાદે અમારા ખેતરમાં પડેલ મગફળી પલાળી નાખી.. બે વાર પવન ગાજવીજ સાથે વરસાદ પડ્યો… લગભગ દોઢ ઇંચ જેટલો…
હે ભગવાન વાવાઝોડા નું શું થાશે
Amare bharuch city ma svare saro varsad pdyo
Sir,gaikale ecmwf ni bapor ni update ma aakha north Gujarat ane lagu madhya Gujarat ma Saro varsad batavta hata.
Aaje varsad ecmwf pramane padyo lage chhe,bija model bau varsad nhota batavta.
Sir aje keral ma monsoon entry lai lse?
સવાર મા છાટા છુંટી થય ઉકળાટ બોવ છે ધૂળ ભીની થાય એવાં છાટા આવ્યા આજ.
Vadodara ma aje saware jordar varsad cyclone sathe. 8 vage north direction mathi kala vadad chadi avya ane jordar pawan chalu thayo ane thodi vaar ma atibhare varsad chalu thayo.
Vadodara ma mini vavazodu chalu varsad sathe
Sir. Surashtra ne અરબી સમુદ્રમાં સિસ્ટમ બને એમાં વધુ વરસાદ આવે કે બંગાળ ની ખાડી માં સિસ્ટમ બને એમાં આવે ??? અને ચોમાસુ સાલું થાય પસી કેમ અરબી માં સિસ્ટમ બનતી બંધ થય જાય છે???
Savar savar ma Ahmedabad ma temporary chomasu bethu. Gajvij sathe tofani dhodhmar varsad…
Ahmedabad ma 7 vagya thi mini vavajoda ane prachand gajvij jode dodhmar varsad padyo…
7:00- 7:40 dodhmar pdi pachi hadve kari rokayo che…..
A vakhte Ahmedabad upper wd no ashirvad che…
જય માતાજી, અશોકભાઈ અને મિત્રો
અમારે અત્યારે સવાર માં ગાજવીજ સાથે ૪૫ મિનિટ નું જોરદાર પવન સાથે ઝાપટું પડી ગયું , કપાસ ના કોરા ખારિયા માં પાણી ભરી દીધા.
Ashok Sir, 6:30 7 vaga thi Jordar pavan ane kadakao sathe jordar gherayu che ane saruat ma 2 5 min. dhodhmar pchi hdvo varsad pdi ryo che. Kale aakho di bhyankar garmi bafara pchi aaje savare pltayu vatavaran. Vatavaran etlu jordar che k jane chomasu j hoy. North northeast thi vaddo na jumkhe jumkha aavi rya che ane bv nicha vaddo che. Jane chomasa ni line pasar thti hoy. Aa varse to mne lage chomasu jane Rajasthan thi chalu thyu hoy. Vatavaran khub j thndu thai gayu che. Pavan bv j che.
Aaje savar savar ma de dhnadhn varsad chalu thyo che..
આજે સવારે 6-00 કલાકે ગાજવીજ સાથે વરસાદી માવઠુ અડધો ઇંચ પડયો ફુલ્લ પવન સાથે.. ઈડર તાલુકાના ગામડા માં
Jay mataji sir….aaje to vaheli savare aavyo varsad 5-30 vagyano chalu thyo 6e gajvij Ane Pavan sathe…
સર વાવાજોડું બને કે ના બને પણ કોલા બીજા અઠવાડિયા નુ જોતા તો એવું લાગે છે કે અરબી સમુદ્ર અને બંગાળ ની ખાડી એક્ટિવ મોડ માં આવી જશે જે ચોમાસા માટે સારા સમાચાર કેવાય…
Sir આ mjo સર્કલની અંદર જાય છે આવનાર દિવસો માં ,મતલબ નબળો પડે છે અને gfs અને ecmf બંને siystam ના ટ્રેક બાબત માં પણ ફરક છે તો આ મીડિયાવાળા અને યુટ્યુબર તો વાવાઝોડું ગૂજરાત પર આવેછે એમ એવું કંઈ હોય તો જરાક આગોતરું આપજો પ્લીઝ.
સર ઉત્તરગુજરાત બાજુ તેજ પવન ફૂંકવાની શક્યતા ખરી?
Bbc ન્યુઝ માં બતાવે છે.
Sir.haridwar ma meteologix ma su lagu pade. Plz. Ans.
Sir
From 7th of June to 10th of June i m likely to visit saurashtra with family..chances of any cyclone during tht period… likely to visit Rajkot,somnath and sasan
.
Sir aevu kyarey banyu hase ke chomasu amuk vistar ma agal vdhyu na hoy tya sudhi ma chomasana char mahina pura thay gay hoy tunkma chomasu pahonche nahi te vistar sav korokatt rahi jay tevu bane kharu
અમને ઈડર બાજુ બે દિવસ વરસાદી માવઠા થી રાહત મળી શકે છે.. અમારે મગફળી કઢાવવી છે..
Sirji tmari application Play Store ma nathi btavtu..link aapo
Arabian sea ma Cyclone na aagatra aandhan tmara mat mujab janavoo
Atiyare moonsoon Kai jagiyaye pahochiyu che te Kai rite Jovay wildly ketla hpa ma
Saurastr na 50% vistar ma 12 thi 18 june daramiyan vavani layak varasad thase jema dariya kathe vadhu sakyata rese
Kd patel.
તારીખ 3 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ નૈઋત્ય ના ચોમાસાની રેખા 10°N/65°E, 9°N/70°E, Minicoy, 7°N/81°E, 11°N/87°E, 14°N/90°E, 17°N/93°E & 19°N/95°E. માંથી પસાર થાય છે. ▪️એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી ની ઊંચાઈ એ આશરે 76°E અને 30°N થી ઉત્તર તરફ છે. ▪️એક ફ્રેશ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ઈરાન અને તેના આસપાસના વિસ્તાર પર મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં UAC તરીકે છે અને તે 05 જૂનની રાતથી પશ્ચિમ હિમાલયન પ્રદેશને અસર કરે તેવી શક્યતા છે. ▪️એક UAC દક્ષિણપશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Good afternoon sir..sir low kyre thavanu che..?..arbi ma
સર આ ગુજરાતી મીડિયા ચેનલોના મનમાં અરબી સમુદ્રમાં બે વાવાઝોડા કેવી રીતે મગજમાં ઘૂસી ગયા