Update 15th June 2023 @ 8.00pm.
Very Severe Cyclonic Storm “Biparjoy” Making Landfall Near Jakhau Port, Kutch Evening Of 15th June 2023
વાવાઝોડું “બિપોરજોય” 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
JTWC Cyclone Track & Forecast Warning No. 38 Dated 15th June 2023 @ 08.30 pm based on 05.30 pm.
INDIA METEOROLOGICAL DEPARTMENT
HOURLY UPDATE ON VERY SEVERE CYCLONIC STORM ‘BIPARJOY’
BULLETIN NO. 08
DATE: 15-06-2023 TIME OF ISSUE: 1930 HRS IST
VSCS “BIPORJOY” is making landfall near Jakhau, Kutch the evening of 15th June 2023 and is expected last 4 to 5 hours till midnight.
વાવાઝોડું બિપોરજોય 15 જૂન 2023 સાંજના જખૌ પોર્ટ (કચ્છ) નજીક લેન્ડફોલ કરે છે જે પ્રક્રિયા 4 થી 5 કલાક એટલે કે મધરાત્રી સુધી ચાલશે.
Note: IMD considers wind speed based on 3 minute Average in their System classifications.
1 knot= 1.85 km./hour
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 13th June 2023
Forecast In Sanj Samachar Daily Dated 13th June 2023
તારીખ 22 જુન 2023.આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન.▪️ નૈઋત્ય નુ ચોમાસું આજે 22મી જૂને તેલંગાણાના કેટલાક ભાગો, આંધ્રપ્રદેશના બાકીના ભાગો, ઓડિશાના કેટલાક ભાગો,મધ્યપશ્ચિમ બંગાળની ખાડીના બાકીના ભાગો અને બંગાળની ખાડીના ઉત્તરપશ્ચિમના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક વધુ ભાગો તથા ઝારખંડ અને બિહાર ના કેટલાક ભાગો માં આગળ વધ્યું છે.▪️ નૈઋત્ય ના ચોમાસા ની રેખા (NLM) હવે 16.5°N/ 55°E, 17.0°N/60°E,17°N/ 65°E, 17°N/ Long, 70°E, રત્નાગીરી, રાઈચુર,ખમ્મમ,મલ્કનગીરી,પારાલાખેમુન્ડી, 21.5°N/87.5°E, હલ્દીયા,બોકારો, પટના,અને રક્સૌલ 28°N/ 84°E.માથી પસાર થાય છે.▪️આગામી 2-3 દિવસ દરમિયાન દક્ષિણ દ્વીપકલ્પના ભારતના કેટલાક વધુ ભાગો, ઓડિશાના બાકીના ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહાર અને છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ,… Read more »
Sar cola ma color purano
sar khali pavan bhub se varsad nathi to have se varsad mate ketli rah jovani
Good evening sir..sir..tankara side..pavan nu jor kyre ghatase.. please answer sir
Rainfall data kyare update thase?
Tract jota DD Pakistan ma ane Depression Rajsthan ma thay tevu lage chhe. Please answer.
Sir tankara baju Pavan kaire bandh thchhe
11:30am aekdhari varsad ane pavan 100+ puchi jay se havaman bavu kharab se
AHMEDABAD MA BHARE VARSADI JAPTA
પુછડીયા વાદળો દક્ષીણ ગુજરાતમાં લાભ આપશે હવે?
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર,દાંતીવાડા, દાંતા, વડગામ અને અમીરગઢ તાલુકામાં બપોરના બાર વાગ્યા થી હજુ સુધી ક્યારેય ભારે ક્યારેય હળવો વરસાદ હજુ સુધી સતત ચાલુ છે
Sir, param divas thi lai ne aaj bapor 2 vagya sudhi bhuj ma 300 mm varsad thai gyo che. Ane 2 vagya pchi pn avirat chalu che.. lage che season no badho varsad amare thai jase..
હાલ વરસાદ ક્યાં ચાલુ છે મિત્રો કોમેન્ટ કરતા રહેજો અમારે ધ્રાંગધ્રા માં પવન છે પણ વરસાદ નથી
Amdavad ma dhodhmar varsad Pavan sathe
Tame best 6o sir tame kaho ane varsad na pade evu banu j nathi thanks sir
Sir aa dwarka – jamnagar baju na dariya ma thunder clouds no samuh Kai side jase ? East or North East ?
Sir morbi ma pavan na aachka 90/100 km aaspas ane varsad pan dhimo full chalu chhe have ceramic company ni ne nuksaan tatha biji nukshani na samachar aavva lagya chhe
આ ટ્રેક પ્રમાણે તો અમારા મોરબી અને
રાજપર (આમરણ ) near નવલખી કોષ્ટલ એરિયા માં બપોર થી જોરદાર પવન આશરે ૭૦થી ૮૦ જેવી સ્પીડ માં પવન અને વરસાદ ચાલુ છે
Dt.25 june,700hpa ecmwf ma mp pase uac jyare GFS mujab 700hpa nu bahodu circulation.
Namste Sir…Amare danta ma 12:00 PM thi Dhodhmar varsad Chalu chhe….
Sir have ketla time asar raheshe haju ahiya pavan bahu chhe temaj varsad pan aavya rakhe chhe
System kya chhe atyare
Satellite image jota Biparjoy pela karta vadhare organized laage chhe. Visible Image ma “eye” pan dekhai chhe. Aanu kaaran “Brown Ocean effect” hoi shake.
તારીખ 16 જુન 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ગંભીર ચક્રવાતી તોફાન “બિપરજોય” (જેને “બિપોરજોય” તરીકે ઉચ્ચારવામાં આવે છે) છેલ્લા 6-કલાક દરમિયાન 10 કિમી પ્રતિ કલાકની ઝડપે પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધ્યું હતું, જે ચક્રવાતી તોફાનમાં નબળું પડી ગયું હતું અને આજે1 6મી જૂન, 2023 ના રોજ સવારે 08:30 કલાકે અક્ષાંશ 23.4°N અને રેખાંશ 69.5°E કેન્દ્રિત હતું. જે ભુજથી લગભગ 30 કિમી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં હતું તે લગભગ પૂર્વ-ઉત્તર-પૂર્વ તરફ આગળ વધે અને આજે 16મી જૂનની સાંજના સુમારે સૌરાષ્ટ્ર અને કચ્છ પર વધુ નબળું પડી શકે તેવી શક્યતા છે.▪️ ચોમાસું રેખા (NLM) 16.5°N/55°E, 17.0°N/ 60°E, 17°N/65°E, 17°N/… Read more »
Sir ટ્રેક નીચે આવવાથી અમે પણ અતિભારે વરસાદ મા આવી જસુ?
Amare last 1kalak thi pavan ni speed vadhi se jane cyclone majbut thayu hoy aetlo pavan zatka mare se
Ashok bhai Aa Biporjoy cyclone jetlu lambu cyclone biju koi hatu? Eatle k 6 thi 16 Ane length, width vagere.
Sir Rajkot ma pavan kyare ochho thase ?
Sir. Imd 700 hp ma Jota aa vavajodu nabadu PADI Bihar thi ritarn Gujarat taraf aave evu lage Che.( Lo Bani ne)
Maro abhyas Barobar Che.sir
JTWC ni cyclone Landfall thayu tyare final warning no.39 avi. cyclone Landfall pachhi tenu kam puru thai jaay chhe?
દાંતા પાલનપુર વચ્ચે ભારે પવન કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો છે, આગમી 48 કલાકમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જિલ્લાના વિસ્તારને ઘમરોળે એવું લાગે છે…
Sir
Namste,turn Mari ne aavyo varsad.tamari agahi sachi.vadgam taluka chalu thayo varsad.vijapur ma che varsad.
નિરાંતે વાવણી કરીને સમાનવા થઈ જાઓ મિત્રો અઠવાડિયા પછી વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવે છે
Sir Haji pan thoda viram bad rain and wind bhayankar chalu che , totally power cut che gai kal thi , mobile net pan effected che , system ni asar haju chalu che bhayank
સર સેટેલાઇટ ઈમેજ જોતા વાવાઝોડા નું સેન્ટર કચ્છ પાકિસ્તાન બોર્ડર ઉપર છે અથવા પાકિસ્તાન માં ઘૂસી ગયું છે.at 12:40pm
Rajkot ma bapor thi sanj ma keva chances sir?
Sir perfect mapiyu to nathi, pan vadi na nikah sela vaya para na ovariya thi evu Lage che ke 12 Jun 23 to till time 1 fut ma thodak j ghate che varsad. Aasha che e pan aaje puro thai jase.
Sir atyare vasrad to nathi pan pavan ni speed atyare khub j vadhi gay che pahela karta
Sir aaje rajkot ma varsad kevo rahese
Sir hal morbi na utari bhago ma ghana pavan sathe varsad che.
Atyare satellite jota system Kutch Pakistan border par chhe ?
Chotila ma savar thi zapta ekdhara chalu se vavani thai gai
સર અમારે આ વરસાદ 10 ઇંચ થી પણ વધારે પડી ગયો હસે 12 તારીખ થી ચાલુ છે…
Hello sir have gujarat ma chomasu kyare entry karse ane teno varsad no round kyarthi chalu thase ?
Sir ek que hato windy ma satellite image ma Infrared view ma je different colours show kare Red, Green , yellow Etc. ae su batave height of clouds ?? Jo height na hoi to su batave plz answer
is this link is real time tracking
https://zoom.earth/storms/biparjoy-2023/
Cola week 2 ma fully red color aavyo… ❤️
Sir Jo system aa track par chalse to Rajkot ma to bhukka kadhase ne haju ?
Sir
Imd setelite jota evu lage chhe k. S/w ma vadhu gheravo chhe and.N/E. Ma kai chhej nahi ena hisabe atyare amare kalavad side vadhre asar chhe hal ma atyre. 11,55am
Cola second week ma laal ghum.
Ashoksir
Have rajkot ma varshad aavi sake rajkot no varo puro thai gayo ?
This comment has been updated for latest track
આ કમેન્ટ અપડેટ થયેલ છે
IMD Cyclone Track & Forecast Track With Wind Quadrants at 05.30 pm on 16th June 2023
આ નકશા માં વાવાઝોડા ના ટ્રેક પર તેમજ તેની બાજુ માં અલગ અલગ કલર દર્શાવેલ છે તે મુજબ પવન જોવા માટે કોઠો આપેલ છે.
પવન સ્પીડ:
52-61 કિમિ પ્રતિ ક્લાક (ગ્રે કલર)
62-91 કિમિ પ્રતિ કલાક (બ્લુ કલર )
જે વિસ્તાર માં કલર થી કવર ના થયો હોય તે 52 કિમિ પ્રતિ કલાક થી ઓછો પવન ની શક્યતા
Sir amare varasad avse ke nahi