5th July 2023
ગુજરાત રાજ્ય ના 44 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 15 તાલુકામાં 10 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 44 Talukas of State received rainfall. 15 Talukas received 10 mm or more rainfall.
Good Rounds Of Rainfall Expected Again Over Saurashtra, Kutch & Gujarat 6th – 12th July 2023 – Update Dated 5th July 2023
સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં ફરી 6 થી 12 જુલાઈ 2023 સુધી સારા વરસાદ ના રાઉન્ડ ની શક્યતા – અપડેટ 5 જુલાઈ 2023
Some Weather Features: based on IMD Mid-Day Bulletin The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Guna, Sidhi,
Ambikapur, Balasore and thence southeastwards to Central Bay of Bengal.
The East-West shear zone roughly along Lat. 15°N between 4.5 & 7.6 km above mean sea level
persists.
The off-shore trough at mean sea level now runs from South Gujarat coast to North Kerala
coast.
The cyclonic circulation over Westcentral Bay of Bengal adjoining North Andhra Pradesh
coast now lies over North & adjoining Central Bay of Bengal between 1.5 & 7.6 km above mean
sea level tilting southwestwards with height.
The cyclonic circulation over central parts of Uttar Pradesh persists and now seen at 3.1 km
above mean sea level.
A cyclonic circulation lies over north Pakistan & adjoining Punjab extending up to 1.5 km
above mean sea level.
Some other weather features that would develop during the forecast period:
The Western end of Axis of Monsoon is expected to come South of its normal position for few days. Also UAC over Maharashtra and an UAC over Arabian Sea at 700 hPa level will create a broad circulation as they move Northwards. There will be a trough extending from future UAC over Gujarat State to Central Arabian Sea.
Above various factors will be conducive for rainfall rounds over Saurashtra, Gujarat & Kutch 6th-12th July 2023.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 200% excess rain till 4th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 546% from normal, while Gujarat Region has a excess rainfall of 37% than normal till 4th July 2023.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 4 જુલાઈ 2023 સુધી માં 200% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 546% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 37% વધુ વરસાદ છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 6th to 12th July 2023
Good round of Rainfall expected to continue over Saurashtra, Gujarat & Kutch during the forecast period. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period.
Saurashtra, Kutch & Gujarat :
30% Areas expected to get rainfall on some days with cumulative total of up to 40 mm.
40% Area expected to get cumulative total between 40 to 80 mm rainfall on many days.
30% Area expected to get cumulative total between 80 to 120 mm rainfall on many days.
Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals expected to exceed 200 mm.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 6 થી 12 જુલાઈ 2023
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં સારા વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના:
30% વિસ્તાર માં આગાહી સમય માં અમુક દિવસે વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 mm
40% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 40 થી 80 mm
30% વિસ્તાર માં આગાહી સમય માં ઘણા દિવસ વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 80 થી 120 mm.
તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 5th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 5th July 2023
Sir Tamara sivay bija Ghana jene khub mahatv ape che Evo enso&IOD neutral chhe.summer ma joiye evu north Indian ma temperature nahtu.chhata pan hal varsad normal or above normal thayo chhe. I think,Paribadone ne ek baju mukine Pacific mathi madta current vishe ane equator cross karine avta wind ni direction no abhyas pan Karva jevo chhe.Aa babte Kaik ‘Takor’ karjo Sir…
Sir,Rajkot ma bhukka kadse k su
Sir vijapur ma 12:30 pm no avirat dhodhmar chalu che .
4 inch ass pass Thai gyo hashe
2.30 વાગ્યાથી ધોધમાર વરસાદ ચાલુ છે ગાજવીજ સાથે…
Sir, Dhabhi Ashok bhai ni vat ni ghatna no me mari vadiye thi video utarelo chhe, romanchak nazaro hato, aama mane video mukta nathi aavdtu, koi ni madad malse to mukis.
તારીખ 7 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ▪️ ચોમાસું ધરી હવે બીકાનેર, જયપુર, ગુના, સતના, પેંદ્રા રોડ, બાલાસોર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ▪️ગંગાના મેદાની ભાગો પશ્ચિમ બંગાળ અને લાગુ ઉત્તર ઓડિશા પરનું UAC હવે ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ▪️એક UAC ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ ગુજરાત યથાવત છે અને તે હવે સરેરાશ સમુદ્ર સપાટીથી 2.1 અને 5.8 કિમી વચ્ચે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણ તરફ… Read more »
Aaje manavadar na gramy vistaroma sari varap se,kale pan sari varap hati.
Kam kaj chalu Thai gya se.
ભુજ રડાર સ્ટેશન વાળાને મેઇલ કરજો ગયા વખતે કોઇ ભાઇએ કર્યો હતો તો ચાલુ કર્યું હતુ.. ગત સિસ્ટમ થી ચોટેલુ છે.
Sir,Tamne bad karta, agahi karo ni agahi vache saras mjani vrap se 2divas thi ..
12/13 divas pasi saras vrap se Aje ..
Baki to dhray gya ta..
સર એક ફોટો મૂકું છું એમાં અમારા ગામ નજીક વાદળ ગોળગોળ ફરતુ ફરતુ લાંબુ થતું ગયું વરસાદ નુ મંડાળ થયું તે વખતે આ થયું તેનું શું કારણ?
Rainfall data ma last 2 hours and 2 hourly rainfall ma same fil upload Thai gay che.
Jay mstaji sir imd GFS ma 17 tarkhi aas pas gujrat aakha ma megh tandav Kare Avu batave chhe to sir tema ketlu sachu ganay.. ?
ઓજત ના ઉપરવાસ ના મિત્રો મહેરબાની કરી ને વરસાદ ની માત્રા વિશે જાણકારી આપતા રહો કારણ કે હજુ ઘેડ માં આગળ નુ પુર (છેલ આપડી કાલી ઘેલી ભાષા માં) ઉતર્યું નથી તો આજે જોરદાર વધારો છે આવક માં તો મહેરબાની કરી ઉબેન અને ઓજત નાઉપર વાસ વાળા મિત્રો કહેતા રહો કે આજે અહીંયા વરસાદ એટલો પડ્યો તો નીચાણ(ઘેડ) વાળા ટાર્ગેટ માં રહે સર પ્લીઝ પ્રોત્સાહન આપો વરસાદ બાબતે બધ્ધા કૉમેન્ટ કરે આખા ગુજરાત દિવસે વિદ્યાર્થી જેથી જેને જે નદી નુ પાણી લાગે તે અંદાજે કામ કાજ આદરે મહેરબાની કરીને ધ્યાન દોરો
Sarji modalo varsad batave se. Te mujab gadh vaddo pan thay se. Pan amari baju atiyar sudhi varsad man muki ne varsto nathi. Biporjoy vavajoda ma pan varsad vadhare n aviyo Gaya raund ma pan Kai n vadiyu. Have aa raund ma joye su thay te baki ta Maro Hari kare e thik . Jay sree krishna
Jsk sir, COLA + WOL+IMD GFS ni Sanjay drashti mujab lage che, Aaj forcast ma countinue extension madse kadach.
Sir amdavad ma bhare varsad nathi baaf j 6 su aaje aavi sake
દક્ષિણ સૌરાષ્ટ્રમાં ક્યારથી વરસાદ ચાલુ થઈ શકે
સુત્રાપાડામા વહેલી સવારે સારો વરસાદ પડયો. અત્યારે ટપક ટપક જેવુ છે.
Vijapur ma savare 3 vage gaj vij sathe 4 inch jevo varsad thayo
Sambela dhare chalu che 30 minit thay gy
Chotila ma savar thi full varsad chalu se
વરસાદ માપવા માટે એક સરખું ચોરસ માપ્યું ચાલે કે ફરજિયાત ગોળ જ જોઈએ અને ગોળ જ જોયે તો એનું સુ કારણ???
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા
Thordi ma dhimi dhare varsad chalu thayu 20 minit thay
6 am sudhi 80 mm Varsad padyo and haju dhimidhare chalu chhe. Mosam no 595 mm
Chotila ma dimidare versad se
અત્યારે ધોધમાર વરસાદ ચાલુ છે ૩૦મિનીટ થી.
Sir have aa kedi band thase amareto 800 mm thay gayo khetarma res futi gaya
आखि रात अने अत्यार सुधी धीमीधारे वरसाद वरसीरहयो छे
Dholka ma savar na 6 vagya thi gajvij sathe varsad chalu
Jamnagar ma 6.30 thi moderate intensity rain, some area have only light rain
Ratre 3 vagya thi 4.30 vagya sudhi kadaka bhadaka sathe vijapur ma 1.5 inch thi vadhu varsad
આજે પુરી રાત વરસાદ ચાલુ રહ્યો અત્યારે પણ ચાલુ છે 3 થી4 ઇંચ હશે
પોર્ટમાં દરિયા કિનારે વધુ છે
Jay mataji sir…..hve dhodhmar chalu thyo gyo 6e…
Jay mataji sir…vaheli savare 3-30 am vagya no varsad chalu 6e gajvij sathe Kyarek dhimo to kyare madhyam…atare prachand vijdi na kadaka bhadaka thai rhya 6e..,
સર દક્ષિણ સૌરાષ્ટ્ર માં વરસાદ બાબત કઈ ફેરફાર થયો છે windy rain accumulation માં વરસાદ બે દિવસ ની અપડેટ કરતા ઓછો બતાવે છે
Amare atiyare chalu che dhimi dhare andaje 5.30 ka 5.15 no
Porbandar city ma vehli Savare 4 Vagya thi sambeladhar Bhare Varsad chalu
7:30 pm thi 10:00 pm sudhi akdam halvo varsad.
Porbandar city ma savar baad fari Sanje 7:30 vaga thi Varsad chalu.
Sar amare aajno 4 ins upar vrsad
Kadakao sathe zordar zhaptu padyu…
15-20 min..
@makarba Ahmedabad..
Trailer lage che garmi vadhi gayi
Gandhidham- Mundra vala mitro kevok varsad chhe?
Vijli bav dekhay chhe tamari baju.
Amare 15 minit thi midiyam varasad chalu Che.
Dhodhmar Varsad chalu chhe 30 minutes thi kadaka bhadaks sathe. Bapore 10 mm nu zaptu varsi gayu hatu.
આજે ૬ જુલાય ના બપોરે ૧ થી ૩ વાગ્યા દરમિયાન અમારા ગામ આસપાસના ૧૦..૧૨ કિમી. ના એરિયામાં ૨ ઈંચ વરસાદ આવ્યો
Juhapura Ahmedabad ma dhodhmar varsad chalu..gajvij sathe….
Mumbai ma aaje savar thi japta
આજે 7 pm થી વરસાદ સાલુ થયો સે ક્યારેક ધીમી ધારે તો ક્યારેક વધારે અત્યારે 8:37 pm હજી સાલું જ છે
Sir amare 7.30 p.m. ek kalak varsad padiyo 12 mili jetlo pdiyo Jay shree Krishna
Sir apde jamnagar ma kyarthi lage che tamne varsad nu aje to lalpur ne kalavad hato?