25th July 2023
Rainfall Activity Expected To Decrease From 26th July 2023 Onwards Over Saurashtra, Kutch & Parts Of Gujarat Region – Update Dated 25th July 2023
સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત રિજિયન ના અમુક ભાગો માં તારીખ 26 જુલાઈ થી 1 ઓગસ્ટ 2023 દરમિયાન વરસાદી એક્ટિવિટી માં ઘટાડો થવાની શક્યતા – અપડેટ 25 જુલાઈ 2023
ગુજરાત રાજ્ય ના 201 તાલુકા માં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ, જે માંથી 56 તાલુકામાં 25 mm અથવા વધુ થયેલ.
24 Hours Descending Rainfall in Gujarat State (Data: SEOC, Gandhinagar) 201 Talukas of State received rainfall. 56 Talukas received 25 mm or more rainfall.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status
There is a 168% excess rain till 24th July 2023 for Saurashtra & Kutch Region and if Kutch is considered separately, Kutch excess of 279% from normal, while Gujarat Region has a excess rainfall of 39% than normal till 24th July 2023. Whole Gujarat State has a 95% excess Rainfall than normal till 24th July 2023.
All India has a surplus of 6% yet States that are now deficient in Rainfall till 24th July 2023 are: Kerala, Jharkhand, Bihar and West Bengal along with also a shortfall of Rain from Northeastern States of Manipur, Mizoram &Tripura.
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં 24 જુલાઈ 2023 સુધી માં 168% વરસાદ નો વધારો છે અને જો એકલા કચ્છ માટે જોઈએ તો નોર્મલ થી 279% વરસાદ નો વધારો છે આજ સુધી. જયારે ગુજરાત વિસ્તાર માં નોર્મલ જે આ તારીખે હોવો જોઈએ તેનાથી 39% વધુ વરસાદ છે. 24 જુલાઈ 2023 સુધી ઓલ ઇન્ડિયા માં 6% નો વધારો છે તેમ છતાં જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર પશ્ચિમ અને બંગાળ તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, મણિપુર અને ત્રિપુરા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 26th July to 1st August 2023
Various factors that would affect Gujarat State:
1. Western arm of Axis of Monsoon expected to move Northwards towards normal and subsequently further Northwards and remain there towards the Foothills of Himalaya for some time.
2. The WMLP Pressure expected to strengthen over WC/NW Bay of Bengal, so Monsoon trough will be active from South Gujarat to Kerala coast on some days.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch from 27th July onwards.
4. Trough from Arabian Sea 3.1 km. UAC and trough from 3.1 km UAC of WMLP over WC/NW Bay of Bengal would be near/over Gujarat State 26th/27th.
Rainfall area and coverage is expected to decrease from 26th July over most parts of Gujarat State except South Gujarat & nearby areas till the end of forecast period. Overall Gujarat Region expected to get more rain compared to Saurashtra/Kutch during the forecast period.
Saurashtra & Kutch Region:
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers/light rain isolated medium rain mostly Coastal Saurashtra on a few days with off and on cloudy/sunny mixed weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Moisture laden high winds up to 1.5 km level from Arabian Sea expected to pass over Gujarat State. Scattered showers or light/medium rain on a few days with off and on cloudy/sunny mixed weather. South Gujarat and nearby areas expected to get light/medium/heavy rain on many days with isolated very heavy rain on few days during the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 25 જુલાઈ 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો ક્રમશ ઉત્તર તરફ ગતિ કરશે અને આગાહી સમય માં નોર્મલ થી ઉત્તર માંજ રહેશે અને અમુક ટાઈમ હિમાલયા ની તળેટી બાજુ સરકશે.
2. WC/NW બંગાળ ની ખાડી પર WMLP છે તે હજુ મજબૂત થશે. તેના અનુસંધાને દક્ષિણ ગુજરાત થી કેરળ સુધીના વિસ્તાર માં અમુક દિવસ મોન્સૂન ટ્રફ શક્રિય રહેશે.
3. તારીખ 27 જુલાઈ થી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ પર અરબી સમુદ્ર ના ફૂલ સ્પીડ પવનો ફૂંકાશે.
4. અરબી સમુદ્ર પર ના 3.1 km. યુએસી નો ટ્રફ તેમજ WMLP માંથી ટ્રફ ગુજરાત રાજ્ય પર/નજીક બેક દિવસ રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો 1.5 કિમિ અને નીચે ના લેવલ માં ફૂલ સ્પીડ થી ફૂંકાશે જેથી છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં ધૂપ છાવ માહોલ રહેશે. વરાપ અને રેડા મિક્સ રહેશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
અરબી સમુદ્ર ના ભેજ યુક્ત પવનો ગુજરાત પર થી પસાર થશે. તેના હિસાબે અમુક દિવસ છુટા છવાયા ઝાપટા, હળવો/મધ્યમ વરસાદ. ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ. દક્ષિણ ગુજરાત અને તેની નજીક ના વિસ્તાર માં હળવો/મધ્યમ/ભારે વરસાદ અમુક દિવસ અને કોઈ કોઈ દિવસ સીમિત વિસ્તાર માં વધુ ભારે વરસાદ.
સૌરાષ્ટ્ર કચ્છ કરતા ગુજરાત રિજિયમ માં વધુ વરસાદ ની શક્યતા ખાસ દક્ષિણ ગુજરાત માં.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 25th July 2023
Forecast In Sanj Samachar Daily Dated 25th July 2023
તારીખ 1 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ 31 જુલાઈ ના ઉત્તર બંગાળની ખાડી માં જે વેલમાર્ક લો પ્રેશર હતું તે આજે 01 ઓગસ્ટ સવારે 5:30 કલાકે મજબૂત બની ને ડીપ્રેશન માં કેન્દ્રિત થયું હતું.જે ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન 25 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું, તે આજે 1 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 08:30 કલાકે IST વધુ મજબૂત બની ડીપડીપ્રેશન માં ઉત્તર પૂર્વ બંગાળ ની ખાડી અને લાગુ દક્ષિણ બાંગ્લાદેશ પર અક્ષાંશ 21.2°N અને રેખાંશ 91.2°E પર કેન્દ્રિત થયું. જે ખેપુપારા (બાંગ્લાદેશ) થી લગભગ 160 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં અને દિઘા (પશ્ચિમ બંગાળ) 420 કિમી પૂર્વમાં… Read more »
સર હવે આવતા દિવસો મા દક્ષિણ સૌરાષ્ટ્ર મા વરાપ ની શક્યતા છે ??
Ashok sir. a vakhate dariyay tapman atlu badhu ucho kam jay che.
Sir aaje amari baju bhare reda chalu thaya have ketla divas aavu vatavaran rese varapni aasha hati pan aaje badlay gayu vata varan
Sarji varap joy ne anad ave se pan next 10 divas koy sistam nathi dekhati te joy ne dukh pan thay se. 5 divas ma to fari magfali ne Pani ni jarur padse. Joke Pani puskad se. Pan cola week 2 ma color avi jay to teko madi jay ho.je thay te pan 15 thi 30 ogast ma fari chomasu gujrat ma jame to maja padi Jay.
તારીખ 29 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ ઉત્તર ઓડિશા પર ના UAC ના પ્રભાવ હેઠળ, ઉત્તર ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લો પ્રેશર રચાયુ છે તેનું આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસું ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, લખનૌ, ગયા, રાંચી, ઉત્તર ઓડિશા અને લાગુ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તર પાકિસ્તાન… Read more »
Hello Ashok Patel sir,
How can anybody get historical weather data from this portal? Is there any process? Thank You in advance for your kind guidance.
Varsadi japtu kalol ma moz Thai gai
Dhup chav jeva vatavran sathe gam bhaara pani nikde gya saru avu redu
Sir tankara morbi ma japta kedi bhandh these ?
Sir. Hu દેખાવ સુ ????
મિત્રો.બધા મોડેલ જોતા એવું લાગે સે કે ઓગસ્ટ મહિનામાં કોઈ સારો વરસાદ નો રાઉન્ડ આવે એવું લાગતું નથી. સર તમારું સુ કેવું થાય..
Hdva bhare japta varasya mja aavi gai 🙂
જય માતાજી, અશોકભાઈ અને મિત્રો,
ગઈ આગાહીમાં વરસાદ સાવ ઓછો હતો અને હવે જ્યારે આગાહી માં કોઈ ઠેકાણું નથી ત્યારે આજે સવાર ના 7 વાગ્યા નો ઝરમર થી શરૂ થઈ ને હાલ મધ્યમ થી વધુ આવે છે.
Sir…Haze means….?!
સર આ ફોટા મા એક જ જિલ્લા મા આવતા તાલુકા છે છતા તેમા એવરેજ વરસાદ મા આટલો ફરક કેમ હશે.?
આ બધા વિસ્તાર સી લેવલ કરતા ઊંચા નીચા હશે એટલે એવું થતું હશે?
Sir aje avya ho bhare reda…!
Amare sir 3 divas thiya sara eva japta chalu ane aje vaheli savar no sari evo varsad chalu se
Jetalsar ma ratre ek zaptu ane savar thi back back zapta chalu and atyare 15 minutes nu motu zaptu
Aaj vaheli savar thi khub Sara reda chalu chhe,
અમારે સવારના 5 વાગ્યાનો ધીમો ધીમો વરસાદ ચાલુ છે હજી 9 વાગ્યા હજી ચાલું છે. અમારે વરસાદ આવે ત્યારે કોઈ આગાહી નથી કરતું એને કૉમેન્ટ ય નથી કરતું.
Sir aaje savar thi jarmar varsad chalu thyao chhe
Dhoraji ma savage ek redo avyo
Gandhinagar city only 342 mm of the season. Not even 50 percent.
Ashok sir, is there any ray of hope in August month ?
Among main cities, Gandhinagar city got the least rainfall in gujarat. Now little hope. Since last many days only humid weather. Feeling sad that it happened last 2 years also in similar way.
Ranavav ma ratre ek zaptu hatu ane aaje savare thi back to back zapta chaluj chhe.
3 દિવસ થયા રોજ સવારે એક બે ઇચ વરસાદ પડે છે
Windy ma rain accumulation ma kaik taklif Lage chhe. Data aavata nathi barobar
BOB ma ek system Bane che jene lidhe ek varsad no nano round avi sake che 3rd & 4th Aug e baki have koi khaas varsad dekhato nathi ena sivaay.
Varsad nu jor have ochu thase evu lagi rahyu che badha model jota ane laambo viraam lese 30th July pachi
Amdavad ma Sola Vistar sanje zaptu .
Have aama koi aagal nu ketu j nathi
હવે મોડલો જોતાં એવુ લાગે છે કે માણસો પાછા વરસાદ વરસાદ કરશે અને વરસાદ ને મનાવશે ત્યારે આવશે
અતારે પવન સાથે ક્યારેક ક્યારેક ફુવારા જેવો વરસાદ આવે સે
Nameste Sir. hal surashtra ma 7 8 August sudhi koy mota varsad ni shakyata nathi lagti.
Aa je full varap
sar cola week1&2 jota 1august thi varsad gujrat ma ghatadho tavo joye thevu marhu manvu ce
Sir varsad chalu thyo amare bau jarur hati
27 થી 28 હારીજ હળવો વરસાદ ચાલુ..
કાલે વરાપ કેમ આવી?. Sir વાત સાચી
આગળ ની કોમેન્ટ ફેઇલ થઈ સર તથા મિત્રો દિવસે રહી શક્યો મેઘરાજા કોમેન્ટ કર્યા દિવસે અડધો કલાક પછી પવન sathe જોરદાર ઝાપટું પાણી પાણી
Vadodara ma bhare pawan ane gajvij sathe dhodhmar varsad chalu
સર 27 જૂન પછી એક મહિનો થયો કે રેડો કે ઝાપટું ના આવ્યો હોય એવો દિવસ એટલે 28 જુલાઈ આજે વરાપ જેવું વાતાવરણ થયું થોડાક દિવસ રહી જાય તો કુદરત નો આભાર
Ndma thi chetavni avi
Jay mataji sir…3-15 pm thi madhyam dhodhmar varsad chalu thyo hju chalu j 6e sharuvat ma gajvij nti hve gajvij pan chalu thai 6e….
Sir aaj zapta a zapti nahykha pan jevo varsad
Kale sari varap hati, aaje pan sari evi varap se.
સર આજે ઝાપટા તો બંધ સે પણ આ ઘાટા વાદળ બોવ આવ્યા સે સવારનો તડકો સેજ નય
તારીખ 28 જુલાઈ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તર ઓડિશા અને તેના આસપાસના વિસ્તાર પર નું લો પ્રેશર નબળુ (વિખાય) પડી ગયુ છે જો કે તેનું આનુસાંગિક UAC હવે ઉત્તર ઓડિશા અને ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ આસપાસના વિસ્તારો પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ચોમાસું ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, સિધી, અંબિકાપુર, ઝારસુગુડા, ચાંદબલી અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ શીયર ઝોન હવે લગભગ 18°N… Read more »
Sir avati kale…thodak bhare reda aavavano chance kharo….?
Aaj amare Halava japata chalu Che.
11am thi chalu thyayo zarmar varsad