19th August 2023
Some Relief Rainfall Expected Over Gujarat Region & Parts Of Saurashtra/Kutch Next 72 Hours – Forecast For 19th To 27th August 2023 – Update 19th August 2023
ગુજરાત રીજીયન ના ભાગો માં તેમજ સૌરાષ્ટ્ર/કચ્છ ના થોડા ભાગો માં થોડી રાહત –
આવતા 72 કલાક દરમિયાન વરસાદ ની શક્યતા – 19 થી 27 ઓગસ્ટ માટે ની આગાહી – અપડેટ 19 ઓગસ્ટ 2023
The Low Pressure Area over south Jharkhand & adjoining north interior Odisha and north Chhattisgarh now lies over north Chhattisgarh & neighborhood with the associated cyclonic circulation extending up to 5.8 km above mean sea level tilting southwards with height. It is likely to move west-northwestwards across northeast Madhya Pradesh during next 24 hours.
A cyclonic circulation lies over northwest Madhya Pradesh & neighborhood and extends 3.1 km above mean sea level.
The Monsoon Trough at mean sea level now passes through Ganganagar, Narnaul, Datia, Satna, the center of Low Pressure Area over north Chhattisgarh & neighborhood, Keonjhargarh, Balasore and thence southeastwards to Northeast Bay of Bengal and extends up to 1.5 km above mean sea level.
Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 19th August 2023
Seasonal Rainfall till 18th August over Saurashtra & Kutch has been 110% of LPA, while North Gujarat has just got 65% Rainfall, East Central Gujarat has got 67% and South Gujarat has got 72% of LPA. Although Saurashtra and Kutch has exceeded their yearly quota of Rainfall, there are two Districts that have not performed well. Surendranagar District has received 68% and Morbi received 75% of LPA. SImilarly Talukas that have received just 60% or less Rain of LPA are listed here below:
Ranpur(Botad) 47%, Dhangadhara 49%, Jesar 51%, Maliya Miyana 56%, Palitana 57%, Vichhiya 57%, Savar Kundla 58%, Lakhtar 58%, Jafrabad 59%, Paddhari 60% અને Rajkot 60%.
All India Rainfall till date has now slipped into deficit of 6% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar. U.P. and Manipur & Mizoram from Northeastern States.
19th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે 18 ઓગસ્ટ સુધી માં. નોર્થ ગુજરાત માં સીઝન નો 67% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 65% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 72% વરસાદ થયેલ છે. સૌરાષ્ટ્ર કચ્છ માં જનરલ વધુ વરસાદ થયેલ હોવા છતાં બે જિલ્લા માં પ્રમાણ માં વરસાદ ઓછો નોંધાયેલ છે જેમાં સુરેન્દ્રનગર 68% અને મોરબી 76%. સૌરાષ્ટ્ર ના તાલુકા લેવલ ની વાત કરીયે તો અમુક તાલુકાઓ માં સીઝન નો 60% અથવા ઓછો વરસાદ થયેલ છે તેવા તાલુકા માં રાણપુર (બોટાદ) 47%, ધ્રાંગધ્રા 49%, જેસર 51%, માળીયા મિયાણા 56%, પાલીતાના 57%, વિંછીયા 57%, સાવર કુંડલા 58%, લખતર 58%, જાફરાબાદ 59%, પડધરી 60% અને રાજકોટ 60%. ઓલ ઇન્ડિયા માં 6% ની ઘટ થઇ ગઈ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર, યુ.પી. તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 19th To 27th August 2023
Various factors that are beneficial/adverse to Gujarat State :
1. Western arm of Axis of Monsoon expected to become near Normal for a couple of days and will remain North of Normal for the rest of the forecast period.
2. The moisture at 3.1 km expected to increase over Gujarat Region and most parts of Saurashtra/Kutch for couple of days. Subsequently the Moisture is expected to decrease during the rest of the forecast period.
3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch during the later 5/6 days of forecast period.
Saurashtra & Kutch Region:
Scattered showers/rain over limited areas of Saurashtra/Kutch till 21st August. The Monsoon activity will again be subdued during the rest of the forecast period with Cloudy and Sunlight mix weather.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered showers or light/medium rain with isolated heavy rain till 21st August. Subsequently the scattered rain will be restricted to South Gujarat on couple of days during the forecast period, rest of the areas mixed sunlight/cloudy weather.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 19 થી 27 ઓગસ્ટ 2023
આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:
1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ તરફ આવેલ છે જે હજુ બેક દિવસ રહેશે. બાકી ના સમય માં ધરીનો પશ્ચિમ છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે.
2. 3.1 કિમિ ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ બે ત્રણ દિવસ વધશે અને ત્યાર બાદ ફરી ભેજ ઘટી જશે.
3. પવન ની ઝડપ હાલ મીડીયમ થઇ છે પરંતુ ફરી આગાહી સમય ના પાછળા 5/6 દિવસ પવન ની ઝડપ વધશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
છુટા છવાયા ઝાપટા/વરસાદ ની શક્યતા તારીખ 21 સુધી. બાકી ના આગાહી સમય માં ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ રહેશે.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ ક્યાંક ક્યાંક ભારે વરસાદ 21 ઓગસ્ટ સુધી. ત્યાર બાદ ના આગાહી સમય દરમિયાન ના બેક દિવસ વરસાદી એક્ટિવિટી દક્ષિણ ગુજરાત બાજુ સીમિત રહેશે. બાકી ના દિવસો ધૂપ છાવ માહોલ નું મિક્સ વાતાવરણ.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 19th August 2023
Forecast In Sanj Samachar Daily Dated 19th August 2023
તારીખ 25 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી નો પશ્ચિમ છેડો હિમાલયની તળેટીમાં આવેલો છે. જો કે, તેનો પૂર્વ છેડો ગોરખપુર, પટના, બાંકુરા, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પરનું UAC હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 5.8 કિમીની વચ્ચે છે. ❖ સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પરનું UAC હવે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર આવેલું છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 કિમી… Read more »
તારીખ 24 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે ફિરોઝપુર, કરનાલ, મેરઠ, આઝમગઢ, પટના, દેવઘર, ડાયમંડ હાર્બરમાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી દક્ષિણ આસામ સુધીનો ટ્રફ હવે ઉત્તરપૂર્વ ઉત્તર પ્રદેશથી બિહાર, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ થય ને પૂર્વ આસામ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે. ❖ દક્ષિણ ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો પરનું UAC હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 3.1 અને 7.6 કિમી વચ્ચે છે જે… Read more »
૩ વર્ષ પહેલાં બધા ખેડૂતો પ્રશ્ન પૂછતા હતા વરસાદ ક્યારે તમે જવાબ માં કીધેલુ કાનુડા ના જન્મ થી ચાલુ વર્ષે એવી આશા છે
3 date thi varsad aavana ni sakiyta che
Mitro Maru pan Aj kahevanu se. Asha rakhvi joye. Ajthi 1 mahina pahela varsad bandh karvani prathna karta hata. Kone khbar hati ke have varsad varsavva prathna karvi padse. Ane have pachhi 1 mahina ma varsad su kari jay te pan kone khabar. B positive varsad avsej. Avi asha rakhvi joye.jay dwarkadhish
Cola ma Haji ghano gas purase be positive
Sir… abhyas karata evu janay chhe ke… Saurashtra ma 4 tarikh sudhi to moto varasad nathi…thodu tamari range bahar hoy to pan please sir… sanketik prakash pado…!
Cola week 2 ma colar purano aando vadi updet aavse lagbhagsir yogy lage to ans please
Cola ma colour aaving
Meteologix nu JMA model 5th September thi saru positive batave che specially saurashtra mate.
A j rite gfs pan positive thai rahyu che. system no track agad pachad che. Gfs and Jma no.
System to aavse j, pan te kya raste chale a jovanu che.
Mane lage che ke 4 sep. Pachi fari bob active thase Ane system Gujarat baju aave tevu lage che etle asha Amar che ⛈️⛈️
2.3 તારીખે વર્ષ થસે આવુ લગે
Tropical tidbits 7 તારીખ પછી પોઝીટીવ બતાવે છે તો તે અપડેટ દર અપડેટ એમાં સુધારો થાય તેવી ભગવાન ને પ્રાર્થના.
1 સપ્ટેમ્બર થી ગુજરાત માં ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ જશે ખેડૂતો કોઈ ઉદાસ ના થાવ કુવા પાછા ભરાય જશે અને આખો મહિનો વરસાદ આવના જ છે અત્યારે અલનીનો ની અસર ચાલુ છે પણ તમે બીજા ની વાતો માં આવી ને નેગેટિવ ના વિચાર કરો કાન નો જન્મ થાય ત્યાં આવી જશે વરસાદ
Asha Amar che bhaiyo Asha rakho varsad thase September ma tarikh 1 thi 8 ma kaik Nava junu thase baki hari icha
Yogesh bhai kone gote chdavia bhai? Tame su keva mago so. Me to am kahiyu se ke chomachu chalu se asha rakho Ane 7 thi 15 sep ma varsad avi sake. Ahi je koy mitro se te anuman upar chalta hoy se. Ame indra dev nathi ke varsad Lavi daye. Tame nirasha ni comment Karo so. Mubarak. Pan amne to asok bapu a sikhvadiyu se ke chomasu puru n thay tiya sudhi asha rakho. Baki to jevi je ni shochh.
Namste sir, ramkda jova no manu dekhto nathi to e kai rite joi sakai ?
એવું લાગે છે આ વર્ષે અશોકભાઈ પટેલ ની ઓછા માં ઓછી વરસાદ ની અપડેટ આવશે.. ત્યાં તો ચોમાસુ પુરૂ..
Mitro imd 4 week forcast mujab august seltember ma probability below normal batave chhe mate have khas kai asha rakhavi nahi.
Ane imd gfs pramane 7 september sudhi to kai nathi tyar bad na week ma samany japata batave chhe.mari drashtiye imd gfs sauthi vadhu bharosapatr chhe.
Baki lagdhirbhai ane hirenbhai nu manso nahi te badha ne ghode chadave chhe.
Trust on god and sir
Mitro have kas Katara varani ta. 11- 9 ane 27- 9 ane 11-10 chhe joea have ketalu sachu pade ato andaje chhe bakito jevi davaka dhish ni echcha Jay shree Krishna
Varsad vagar kantadi gya chiye…..
Garmi vadhi che aaj thi
સર હવે આ પવન કેટલા સમય સુધી રહશે
સર જે લોકો કસ કાતરા જોઈ ને આગાહી કરે છે તે પણ હવે ચોમાસુ ધરી ની ને ભેજ ની એવી મિક્સ આગાહી આપે છે
Aaje cola thodo posetive thai shke mara andaj mujab aasha amar che
Vadi e mast tadko+ cha ni chuski + ane sathe Gujarat weather website
https://rsmcnewdelhi.imd.gov.in/uploads/archive/24/24_7e185c_Extended%20Range%20Outlook_24August%202023.pdf
Extended range outlook for next two weeks.
3 sep Bhuvaneswar baju low bane chhe
સર tropical મા 5 તારીખ આસપાસ બંગાળ મા લો બતાવે સે અને તેના હિસાબે આખા ગુજરાતને ફાયદો થાય તેવુ દેખાય સે હજી બોવ આગોતરું કેવાય પણ આશા અમર સે
લ્યો..અમે તો છૂટ્ટા હાથે..વેર્યા છે બીજ
હવે તો વાદળ જાણે ને જાણે વસુંધરા
ધરતીપુત્રો નો આભ જેવડો ભરોસો કદી એળે ન જાય બાપ..ધાણ્ય ખમો..સૌ સારા વાના થશે..
Thodik garami pakadati jai chhe.. have Pavan ni hati dhimi pade Ane garami vadhe to kaik nava juni thay 8-10 divas bad
જય શ્રી કૃષ્ણ સાહેબ બે હાથ જોડીને નટ મસ્તક પ્રણામ આપના ધીરજને…. આપના થકુ આજે ઘણા બધા લોકો વિજ્ઞનાનીક પદ્ધતિથી મોડેલ મા જાણતા થયા છે અને આગાહી કરતા પણ ….પણ આ વર્ષે આ ઓગસ્ટમાં એમની ખરી પરિક્ષા લેધી મોડેલે અને કૂદરતે થોડા દિવસ પહેલા એક મિત્ર એ આપને 29/30… ઓગસ્ટ નુ ઓગોતરૂ આપવાનુ કહેતા હતા કે સાહેબ આગોતરૂ આપો હવે ત્યારે આપને કહ્યું હતું કે અત્યારે આગોતરા નો રાફડો ફાટયો છે હવે આ જ રાફડાને ગાલ ઉપર તમાચો પડ્યો છે અત્યારે કારણ કે આવા અનુભવ ક્યારેક જ થાય હમણાં ચાર વર્ષથી તો બહુ ખાસ બહુ વાંધો ન આવ્યો હતો એમાં… Read more »
Mitro aa varse 700hpa nu Panu saru hale che, 1 September thi aagad teko jaher Karel che. Labh aape evu Lage che kadach!!
Imd GFS chart aaje amare bilkul varsad nathi batavtu pan aaje bapore japtu padyu 3 minit nu..
Atyare bhle modelo negative che pan upar varo posetive kari dese aetale aasha rakho ane piyat chalu rakho,ane abhyas karta raho local shistom pan dhrvi shke aetale khel paltai shke,..b pozetive thai jao dosto badha aagad aagad joyu jase…
Mitro MJO che to MTR vagar ni gadi, pan eni Update+ COLA SECOND week sea activities joy evu Lage che fari ekvar choga dub no labh made September ma.
Note : Sir update vagar badhu Nakamu. Model joy varsad na aave ke Jay.
વરસાદ ભાદરવામાં પણ થાય એવા કોઈ અણસાર મળતા નથી પણ હા માવઠા ના અણસાર જોરદાર મળેલ છે
Ghana mitro ne evu lage che ke hu negative comment Karine kheduto ne udaas Karu chu pan evu jaray nathi ane je fact vastu che e hu Kai rahyo chu ane mara abhyaas mujab agal na 15 diwas sudhi koi varsad nathi e to pakku j che ane agal na paribado evu Kai rahya che ke chomasu 1st week of sept ma Northwest India mathi vidaay lai le evi shakyata dekhai Rahi che etle joya rakhvanu che.
સર, બાકી રહેલા ચોમાસુ સમયમાં વરસાદ માટે તમોને કેટલી આશા છે….???
10 September pachi varsad aavse,
સર ખેડૂત માટે સાતમ આઠમ નો તહેવાર તમારા મતે કેવો રહછે ખેડૂત ખુશ રહછેકે નીરાસ
Javed bhai 5 ,6 sep. Aspas bob ma ak low banse. Ane tarikh 9 sep thi 15 sep. Varsad no saro raund gujrat ma avse. Have 4, 5 divas ma cola ma pan week 2 ma color avse joya rakho.Jay dwarkadhish
Aavti 2 tarikh sudhi ma koi low bantu nathi aagd mitro saptembar low Kay tharikhe banvani skyta che to te kejo
નમસ્કાર સર પવનની ગતિ ક્યારે ધીમી થશે
Tropical tidbits ane cola ma to 9th sept sudhi Koi varsad dekhato nathi.
અશોકભાઈ કોલા વીક ચાર માં વરસાદ બતાવતું નથી તો હવે વરસાદ ની આસા નહીવત ગણાય
સર પવન બહુ કયારે ધીમો પડસે
Sir IMD ni latest update pramane Gujarat ma 8 sep. Thi 21 sep. Sudhi ma normal varsad padse to normal etle ketla inch sudhi aavi sake please ans.
Good morning ratre 12:30 am thi 7:00 am Sara japta Aavya
Aje Porbandar City Ma Hadva 2 thi 3 Zapta.
જય શ્રી કૃષ્ણ
હજુ ચોમાસું વિદાય નથી થયું અને ચોમાસું જનરલ ઓક્ટોબર ના બીજા અઠવાડિયા આસપાસ થતું હોય છે
હજુ વરસાદ સારા થશે આપણે ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ માં…..
Amare bharuch ma 8 vage saru zaptu pdyu
Congratulation to ISRO and all to being first nation for soft landing on South poll of moon…….
Apna mate proud moments…….