Saurashtra Kutch & Gujarat Mainly Dry – Pockets Of South Gujarat Region Expected To Get Scattered Showers/Rain On A few Days During 26th August To 3rd September 2023

26th August 2023

Saurashtra Kutch & Gujarat Mainly Dry – Pockets Of South Gujarat Region Expected To Get Scattered Showers/Rain On A few Days During 26th August To 3rd September 2023

સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં મુખ્યત્વે સૂકું વાતાવરણ – દક્ષિણ ગુજરાત ના થોડા ભાગો માં છુટા છવાયા ઝાપટા/વરસાદ અમુક દિવસ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023 દરમિયાન

Before the Southwest Monsoon began over India, there was a lot of talk about the Effect of El Nino for the current Monsoon Season and that because of Positive IOD the effect of El Nino will not be big. The reality is different from what was initially thought. Even though El Nino thresh hold had been achieved for two months (AMJ 2023 & MJJ 2023) and the IOD being Negative during this period, there was very good Rainfall over India in the first two Months of the Monsoon. IOD Index is 0.79C on 20th August 2023 which is considered as a Positive IOD. Yet the Rainfall over India has not been good currently.

Saurashtra, Gujarat & Kutch: Current Rainfall Status as of 26th August 2023

Seasonal Rainfall till 25th August over Saurashtra has been 110%  of LPA, Kutch has been 136%  of LPA while North Gujarat has just got 68% Rainfall, East Central Gujarat has got 66% and South Gujarat has got 73% of LPA.
All India Rainfall till date has now slipped into deficit of 7% with States that are deficient in Rainfall are: Kerala, Jharkhand, Bihar and Manipur & Mizoram from Northeastern States.

 



25th August 2023 સુધીની વરસાદ ની સ્થિતિ:

સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 110% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 68% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 66% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 73% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ,  ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ચાલુ થયું તે પહેલા એલ નિનો ની ઘણી બીક હતી ચોમાસા માટે. સાથે એમ પણ કહેવા માં આવ્યું કે IOD પોઝિટિવ છે જેથી ચોમાસા ને બહુ નુકશાન નહિ થાય. હકીકતે IOD નેગેટિવ હતો 13 ઓગસ્ટ સુધી તેમ છતાં પરિણામ અલગજ આવ્યું. જૂન અને જુલાઈ માં એલ નિનો થ્રેશ હોલ્ડ પાર કરી ગયા હતા અને IOD 13 ઓગસ્ટ સુધી નેગેટિવ રહેલ હતું તેમ છતાં  જુલાઈ આખર સુધી માં ઇન્ડિયા નું ચોમાસુ નોર્મલ થી સારું રહેલ. હવે તારીખ 20 ઓગસ્ટ ના IOD પોઝિટિવ થયો 0.79C તેમ છતાં વરસાદ ની ઘટ જોવા મળે છે.

 

Forecast For Saurashtra, Gujarat & Kutch  26th August To 3rd September 2023

Various factors that are beneficial/adverse to Gujarat State :

1. Western arm of Axis of Monsoon expected to remain North of Normal or towards the Foot hills of Himalayas during the most days of the forecast period.
2. The moisture at 3.1 km and above is expected to remain low over Gujarat State for most days of forecast period. Moisture at lower level will also fluctuate low/medium/high during the forecast period.

3. Very windy conditions over Saurashtra, Gujarat & Kutch till 28th and subsequently medium winds during the rest of the forecast period.

Saurashtra & Kutch Region:
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather.

Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Mainly dry over most areas. The Monsoon activity will be subdued during the forecast period with Cloudy and more Sunlight mix weather. Scattered showers/Rain over some parts of South Gujarat on some days during the forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 26 ઓગસ્ટ થી 3 સપ્ટેમ્બર 2023

આગાહી સમય મા ગુજરાત રાજ્ય ને અસર કરતા વિવિધ પરિબળો:

1. ચોમાસુ ધરી નો પશ્ચિમ છેડો નોર્મલ થી નોર્થ માં રહેશે જેમાં ઘણા દિવસ હિમાલય ની તળેટી બાજુ રહેશે.
2. 3.1 કિમિ તેમજ ઉપર ના લેવલ માં ગુજરાત રાજ્ય પર ભેજ નું પ્રમાણ ઓછું રહેશે. તેના થી નીચે ના લેવલ માં પણ ભેજ વધ ઘટ થયા રાખશે.
3. પવન ની ઝડપ હાલ વધુ છે તે તારીખ 28 પછી મીડીયમ થશે.

સૌરાષ્ટ્ર અને કચ્છ:
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.


ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત) :
મુખ્યત્વે સૂકું વાતાવરણ મોટા વિસ્તારો માં. ચોમાસુ મંદ રહેશે તેમજ ધૂપ છાવ માહોલ જેમાં ધૂપ વધશે.
છુટ્ટા છવાયા ઝાપટા/વરસાદ દક્ષિણ ગુજરાત ના અમુક ભાગો માં અમુક દિવસ આગાહી સમય માં.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 26th August 2023

Forecast In Sanj Samachar Daily Dated 26th August 2023

 

4.8 39 votes
Article Rating
615 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/09/2023 1:38 pm

તારીખ 3 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીમાં છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે.  તેના પ્રભાવ હેઠળ, આગામી 48 કલાક દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેશર રચાય તેવી શક્યતા છે.  ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી પર ના UAC થી ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી સરેરાશ 1.5 અને 3.1 કિમીની વચ્ચે છે.  ❖ એક UAC ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે… Read more »

Place/ગામ
Rajkot
Kirit patel
Kirit patel
01/09/2023 9:18 pm

Mitro aavti kale cola lal thay che

Place/ગામ
Arvalli
Kanaiya sojitra
Kanaiya sojitra
01/09/2023 9:00 pm

સર windy ના બંને મોડલ મા કાલે દક્ષિણ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્ર પર 700 hpa મા થોડોક ભેજ આવે છે તો બપોર પછી મંડાણી વરસાદ ની આશા રાખી શકાય

Place/ગામ
Surat
Keyur bhoraniya
Keyur bhoraniya
01/09/2023 8:59 pm

namste sir traf kya leval ma jovay kairite

Place/ગામ
bangavdi ta.tankara ji.mrb
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
01/09/2023 8:27 pm

Asok bapu a aa vakhte agahi ma am na kahiyu ke bob ma 4 tarikh aspas ak low p. Banse. Atle thodi bik Lage se. Baki sarji a jiyare jiyare agotra rupi Khali sistam banse avo isharo kariyo hoy tiyare tiyare taka a sistam gujrat ne asar kare se. Aa ak naru saty se. Mitro.

Place/ગામ
Satapar dwarka
Shihora Vignesh
Shihora Vignesh
01/09/2023 7:57 pm

Chalo tyare have ame to “DHANUSHBAN” niche mukya…….na Pani ,na varsad uper thi tadko……kapas ma je phaal phoo avya che te pn khari Raha che…….Threeps che pn bhej and tadka Ane Pani na abhave dava pn bhare nathi kri sakati……….baki je 5-7 jindava che a vini ne hali nakhsu…….VARSAD to have fagi raho che…..asha nirasha ma fervai Rahi che….

Jay dwarkadhish, Jay siyaram

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Ubhadiya pravin b.
Ubhadiya pravin b.
01/09/2023 7:13 pm

Sir, pak. Par thi avta wd ketla majabut chhe? Te jova su karvu?

Place/ગામ
Morbi
parva
parva
01/09/2023 5:52 pm

Haal ni ECMWF update positive chhe. Low pressure system Bay par this Maharashtra-MP border par aave chhe. Haju aagad chale to Gujarat ne faaydo thase.

Place/ગામ
RAJKOT
Akhed mahesh
Akhed mahesh
01/09/2023 5:15 pm

Namaste sir sasan gir baju mandani varsad nikdyo se

Place/ગામ
Mendarda
Raviraj Bhai khachar
Raviraj Bhai khachar
01/09/2023 4:59 pm

સર આ વર્ષ આખુ ગોટાળે ચડાવે તેવુ રહ્યું મોડલ ગોથા મારે વાવાઝોડું ગોથા મારે વરસાદ ગોથા મારે વરહે તો એમ થાય કે આ બંધ નઈ થાય અને હવે નથી આવતો તો એવુ લાગે કે હવે નઈ આવે ( બાકી આવશે તો ખરો જ) પણ ઘૂસવણ બોવ સે જોઈ એ આગળ સુ થાય તમે સાઈન કરો પસી ખબર પડે સાચા કે ખોટા

Place/ગામ
At. Nilvada ta.babra. dist Amreli
Ajaybhai
Ajaybhai
01/09/2023 4:23 pm

સર હવે વરસાદ તો ઠીક પણ આ ગરમી માથી રાહત ક્યારે થાસે ??

Place/ગામ
Junagadh
Rajesh ponkiya
Rajesh ponkiya
01/09/2023 3:08 pm

જય શ્રીકૃષ્ણ સર’

મિત્રો પોઝીટીવ રહો’

વરસાદ તો થસે જ હવે મંડાણી વરસાદ થસે

ગરમી વધતી જાય છે અને આકાશ દુધીયા થતું જાય છે અને વાદળ પણ ટોબરા જેવા થતા જાય છે,એટલે વરસાદ આવશે’ તા:7 પછી શક્યતા વધતી જાસે.

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
નેભાભાઈ પીંડારીયા
નેભાભાઈ પીંડારીયા
01/09/2023 3:04 pm

ગઈ સાલ બંગાળ ની ખાડી પુરવા જતતા એને પકડી ને હિમાલય પર ચોમાસા ની ધરી ને ગ્રીસ કરવા મોકલવા જોઈએ એટલે ધરી ફ્રી થાય

(માત્ર ભાર હળવો કરવા જ લખુ છુ)

Place/ગામ
સતાપર
Vejanand karmur
Vejanand karmur
01/09/2023 2:43 pm

Varsad aavse ke nai aave?

Model Pan halta farya rakhe 6e

Place/ગામ
Devbhumi Dwarka
Dharmesh boghara
Dharmesh boghara
01/09/2023 2:19 pm

Sar aagotru aapo to saru

Place/ગામ
Charkhdi
Dharmesh boghara
Dharmesh boghara
01/09/2023 2:16 pm

Good

Place/ગામ
Charkhdi
Pratik
Pratik
01/09/2023 2:15 pm

તારીખ 1 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીમાં છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ એક ટ્રફ ઉત્તરપૂર્વીય બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC ના કેન્દ્રથી દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશ સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી પર છે.  ❖ એક ટ્રફ આંતરિક કર્ણાટકથી કોમોરિન વિસ્તાર સુધી લંબાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે.  ❖ એક… Read more »

Place/ગામ
Rajkot
Vejanand karmur
Vejanand karmur
01/09/2023 1:04 pm

Badhay model Pani ma besi gya

Place/ગામ
Devbhumi Dwarka
Muru kuchhadiya
Muru kuchhadiya
01/09/2023 12:55 pm

Sir ek you tube ma aagahi karta bhai iod ne (indian ocean dipole ) takavari ma mape se ne kahe se 70% positive thai gayo to sir iod ne takavari ma mapi skay?

Place/ગામ
Kuchhadi porbandar
Krutarth Mehta
Krutarth Mehta
01/09/2023 12:50 pm

Kai khaas varsad ave evu lagtu nathi pacha badha weather models ane cola Pani ma besi gayu. Jo have cola 2nd week mathi colour jato rese to have varsad ni aasha rakhvani nai aam ne aam chomasu vidaay lai lese.

Place/ગામ
Vadodara
hitesh savaliya
hitesh savaliya
01/09/2023 12:33 pm

for short time forcast imd is ok but for long time if below normal forcast imd supress the fact for the control of speculataion in agri commodities

Place/ગામ
kolithad
Ramnik Faldu
Ramnik Faldu
01/09/2023 12:19 pm

સર સપ્ટેમ્બર પણ વરસાદ વગર કોરો જાહે એવું લગેસે આ બધા મોડલ જોતા

Place/ગામ
Jasapar kalavad
Bhavesh Patel
Bhavesh Patel
01/09/2023 11:47 am

Sir Abhyas karata haju 10 divas…suka rahe tevu lage chhe…apno abhipray janavajo…!

Place/ગામ
Upleta
Ankit Shah
Ankit Shah
01/09/2023 10:42 am

Chomasu dhari aatlo samay north ma rahevanu koe khas karan koy mitro ne khabar hoy to janav jo.

Place/ગામ
Ahmedabad
Ankit Shah
Ankit Shah
01/09/2023 10:39 am

Have mandani varsaad upar j aadhar chhe.

Place/ગામ
Ahmedabad
Rajesh
Rajesh
01/09/2023 10:36 am

Youtube ma September date 6 thi 9 ni aagahi aavi gai che varsad ni

Place/ગામ
Upleta
Ahir
Ahir
01/09/2023 10:05 am

Sir saptember probability map kyare update thase? Imd 4 week ni niche hoi e. Atyare august nu che.

Place/ગામ
Movan
Bhavesh
Bhavesh
01/09/2023 9:18 am

Aaj thi pacha model pani ma.besi giya

Place/ગામ
Nathuvdla Dhrol
Arun Nimbel
Arun Nimbel
01/09/2023 9:06 am

Most of the deterministic models including IMD GFS, NCEP GFS, NCUM and ECMWF are indicating likely formation of a cyclonic circulation over the north BoB around 4 th September and low pressure area around 5 th September with gradual west-northwestwards movement. NCUM is also indicating further intensification of the system into a depression over central parts of India around 7th September. IMD GFS is also indicating another circulation over North BoB during first half of week 2.

Source:
Extended RAnge outlook by IMD for period 1-14 Sep.

https://rsmcnewdelhi.imd.gov.in/uploads/archive/24/24_bc8c8d_Extended%20Range%20Outlook_03Aug_2023.pdf

Place/ગામ
JAMNAGAR
Tushar
Tushar
01/09/2023 6:46 am

ચોમાસુ માટે imd નાં બહુ સારા સમાચાર નથી..imd એ પ્રથમ વખત કહીયું કે આ વર્ષ નો ચોમાસા નો વરસાદ below નોર્મલ રહેશે… September વરસાદ નોર્મલ અથવા નોર્મલ થી વધારે હસે પણ ગૂજરાત region માં તે below normal રહેશે..

Place/ગામ
Godhra
Vejanand karmur
Vejanand karmur
01/09/2023 6:14 am

Pacho colour sav nikli gyo

Place/ગામ
Devbhumi Dwarka
parva
parva
31/08/2023 11:45 pm

Driest August:
Saurashtra ma -96% (only 6.1 mm)
Gujarat region ma -87% (39.7 mm)

Place/ગામ
RAJKOT
Mahesh bhil
Mahesh bhil
31/08/2023 10:25 pm

કુદરત થી મોટો કોઈ નથી;:__આપે તો એ અને આખી સૃષ્ટિની પડી છે….. કરભલા તો હો ભલા….

Place/ગામ
Gokulpur (padhri)
Alabhai
Alabhai
31/08/2023 9:57 pm

સર ખગોળ વિજ્ઞાન બહુ માથા કુટ વારૂ છે 365દિવસ નો રખોલુ રાખવું પડે 24 નક્ષત્ર બધી તિથિ ઓ બધા વાર કેટલા કાતરા બન્યા એમાં થી 24 નક્ષત્ર માં ક્યા નક્ષત્ર માં માવઠું થયું પછી પશુ પંખી સૂર્ય ચંદ્ર તારાઓ ગરમી ઠંડી પવન આવું બધું ભેગું કરી ને અંદાજ થાય એના કરતાં વિજ્ઞાન સારું રોકડીયો પાક અને ખગોળ વિજ્ઞાન માં બહુ અભ્યાસ કરવો પડે એટલો ટાઇમ જ ના હોય બાકી તો કુદરત કરે એ સાચું આપણે તો બસ કોમેન્ટુ કરશું ક્યારેય કલર આવે ને ક્યારેક વહી જાય

જય દ્વારકાધીશ

Place/ગામ
કોલવા જામ ખંભાળીયા
Bhavesh patel
Bhavesh patel
31/08/2023 8:37 pm

Hello sir chela 2 divas thi savar ma full zakar jevu ave che te shu megharvo hase? Te varsad mate saru kahevay ke shu ?

Place/ગામ
Dhoraji
Alabhai
Alabhai
31/08/2023 8:10 pm

22 ઓગસ્ટે કોમેન્ટ કરી હતી કે 6 તારીખે 40 દિવસ પુરા થાય છે અમારે વરસાદ ગયો એને એટલે 6 તારીખ પછી તરત વરસાદ ચાલુ થશે એવી કોમેન્ટ કરી હતી આ અંદાજ ખગોળ વિજ્ઞાન આધારિત હતો

Place/ગામ
કોલવા જામ ખંભાળીયા
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
31/08/2023 4:58 pm

Vajsi bhai chinta na Karo 10 thi 20 tarikh ma badha varsad thi dhray jase. Pan ak Sarat se ke aa vakhte varsad ave atle koy pan mitro varap na magjo ho.

Place/ગામ
Satapar dwarka
Rajesh patel
Rajesh patel
31/08/2023 4:02 pm

Nagative mathi positive baju jay chhe vatavaran date 6 thi aavi jay varsad to kheduto ma aanand ,,,, hari kare so hoy,

Place/ગામ
Morbi
Vajasi
Vajasi
31/08/2023 3:38 pm

Dwarka mate have jokhm se k koy sistem k varsad ni have matr mandani varsad ni rah jovani amre aaj 15 divash na pani se ne amuk kuva ne dar to khali thy gya have 15 divash ma varsad na ave atle amre pak nu puru upadi levanu

Place/ગામ
Lalprda dwarka
Shihora Vignesh
Shihora Vignesh
31/08/2023 2:52 pm

Che SHRAVAN pn kharo BHADARVO ho baki……bimari o pn chalu Thai……mitro vatavaran updown ne karane bimario thase……tabiyat sachav Jo…….game tevu Kam hoy tadko thay atle muki devu ya chaya ma rehvu…..

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Vejanand karmur
Vejanand karmur
31/08/2023 2:28 pm

7 tarikh thi varsad chalu thy evu windy ECMWF Kye 6e….

Update modi aapjo pan aanando vari aapjo…

Place/ગામ
Devbhumi Dwarka
Pratik
Pratik
31/08/2023 1:58 pm

તારીખ 31 ઓગસ્ટ 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી સરેરાશ સમુદ્ર સપાટી પર હિમાલયની તળેટીમાં છે.  ❖ એક UAC ઉત્તરપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે.  ❖ એક UAC પૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ બિહાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 અને 4.5 કિમીની વચ્ચે છે.  ❖ એક UAC પૂર્વ બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી પર છે.  ❖ એક UAC આંધ્રપ્રદેશના કિનારે મધ્યપશ્ચિમ બંગાળની ખાડી પર છે… Read more »

Place/ગામ
Rajkot
Niral makhanasa
Niral makhanasa
31/08/2023 1:06 pm

Sir anti cyclone jova mate kya level na pavan jovana hoy???

Place/ગામ
Fareni
J.k.vamja
J.k.vamja
31/08/2023 12:49 pm

સર હવે તો વિન્ડલી માં 8 9 10 તારીખે વરસાદ બતાવે છે કેટલા ટકા સાસુ માનવાનું

Place/ગામ
Matirala lathi amreli
વિપુલ ઘેટિયા
વિપુલ ઘેટિયા
31/08/2023 12:34 pm

અશોક સર ના શિષ્ય એવા નિતેશ ભાઈ એ આગોતરું આપી દીધું છે જન્માષ્ટમી થી ગુજરાત માં વરસાદ ચાલુ થશે એવું એમનું કહેવું છે અને નિતેશ ભાઈ નું આગોતરું સારું ઊભું રહે છે.

Place/ગામ
લાલપુર - જામ
Hem,bhatiya
Hem,bhatiya
31/08/2023 11:53 am

1901 પછી ભારત માં સવ થી સૂકો ઓગસ્ટ મહિનો રહીયો આ વખત,33% ઓછો વરસાદ પડ્યો ઓગસ્ટ માં,ગુજરાત સમાચાર માં વાંચ્યું,

Place/ગામ
સુતારીયા,ખંભાળિયા, દ્વારકા
Zala ramsinh
Zala ramsinh
31/08/2023 11:42 am

Oh pasho cola mathi calar gayb

Place/ગામ
Kaj kodinar
Haresh ahir
Haresh ahir
31/08/2023 10:28 am

સર …ગુજરાતી મહિના માટે મારો એક પ્રશ્ન છે કે આ વખતે અધિક માસ હતો નહિતર અત્યારે ભાદરવો માસ આવી જાત અને વાતાવરણ પણ ભાદરવા જેવું જ છે ..એટલે વાતાવરણ તો મહિના પ્રમાણે બદલે નહિ ને…?મતલબ કે અત્યારે ભાદરવો માસ જ ગણાય ને ?

Place/ગામ
ભાડાસી/ઉના
Krutarth Mehta
Krutarth Mehta
31/08/2023 10:10 am

Chalo mitro, cola 2nd week ma full colour avyo che ane badha models farithi positive Thai rahya ane BOB ma back to back 2 systems active Thai Rahi che 5th sept pachi to have bhagwan ne prarthna Karie ke avuj chalu rahe to saro varsad avi sake sept ma.

Place/ગામ
Vadodara
Fevin Sojitra
Fevin Sojitra
31/08/2023 9:53 am

આગામી દિવસોમાં ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળે એવા વાતાવરણનું નિર્માણ થતું જાય છે……

Place/ગામ
ઉપલેટા
Devendra parmar
Devendra parmar
31/08/2023 9:36 am

Cola second week nu rakholu rakhay em chhe!!!!

Place/ગામ
Dhrol jamnagar