9th September 2023
Brief Update For 9th-15th September 2023
ટૂંકું ને ટચ 9th-15th સપ્ટેમ્બર 2023
6th-9th September 2023 સુધીના વરસાદ ની સ્થિતિ:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં આ સમય માં 4 mm વરસાદ થયેલ છે, જયારે કચ્છ બાકાત છે. દક્ષિણ ગુજરાત માં 103 mm, મધ્ય ગુજરાત માં 38 mm અને નોર્થ ગુજરાત માં 23 mm વરસાદ થયેલ છે. તારીખ 9 સવારથી હજુ 11 સવાર સુધી વરસાદ ના આંકડા આ રાઉન્ડ માં ઉમેરાશે.
6th-9th September 2023 Rainfall Status:
Saurashtra received just 4 mm, while Kutch did not receive any rain during the above period. South Gujarat received 103 mm, East Central Gujarat received 38 mm and North Gujarat received 23 mm Rainfall during the above period. Rainfall figures for 9th and 10th (11th morning) will be added to the current round.
From IMD: Significant Weather features:
Yesterday’s cyclonic circulation over southeast Madhya Pradesh lies over central parts of north Madhya Pradesh and extends up to middle tropospheric levels tilting southwards with height.
A trough runs from cyclonic circulation over central parts of north Madhya Pradesh to south Madhya Maharashtra in lower & middle tropospheric levels.
The western ends of Monsoon Trough is active and lies to the south of its normal position and eastern ends passes through near normal position. It passes through Jaisalmer, Ajmer, Guna, Mandla, Pendra Road, Jharsuguda, Digha and thence east-southeastwards to Northeast Bay of Bengal.
A fresh cyclonic circulation likely to form over northwest & adjoining Westcentral Bay of Bengal around 12th September, 2023
Forecast For Saurashtra, Gujarat & Kutch 9th To 15th September 2023
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat): The current round expected to end 10th September with Scattered showers, Light/Medium/Heavy Rain over parts of Gujarat Region. Subsequently isolates scattered showers on few days.
Saurashtra & Kutch Region:
Some Areas of Saurashtra adjoining Gujarat Region (Eastern Parts of Saurashtra) possibility of isolated scattered showers 9th-10th September. Subsequently for Saurashtra isolated showers on a day or two.
Advance Indication that was given on 4th September for period staring 11th September will be delayed by 4/5 days due to delay in conducive weather parameters. Rainfall activity will again improve over Gujarat State 15th/16th September onwards. Update will be given as and when necessary.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 9 થી 15 સપ્ટેમ્બર 2023
ગુજરાત રિજિયન: આ રાઉન્ડ 10 તારીખ સુધી, જેમાં છુટા છવાયા ઝાપટા/હળવો ભારે વરસાદ ની શક્યતા છે. ત્યાર બાદ છુટા છવાયા ઝાપટા ની શક્યતા અમુક દિવસ.
સૌરાષ્ટ્ર અને કચ્છ: ગુજરાત રજિયન ને લાગુ સૌરાષ્ટ્ર માં છુટા છવાયા ઝાપટા ની શક્યતા 9-10 સપ્ટેમ્બર દરમિયાન. ત્યાર બાદ સૌરાષ્ટ્ર માં એકાદ બે દિવસ છુટા છવાયા ઝાપટા ની શક્યતા.
11 તારીખ અને પછી ના સમય માટે તારીખ 4 સપ્ટેમ્બર ના આગોતરું એંધાણ આપેલ તે માટે હજુ યોગ્ય પરિબળો પ્રસ્થાપિત થયેલ ના હોય ચાર પાંચ દિવસ મોડું થશે. 15/16 તારીખ થી ગુજરાત રાજ્ય માં ફરી વરસાદી એક્ટિવિટી ની શક્યતા. આ અંગે યોગ્ય ટાઈમે અપડેટ થશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 9th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 11th September 2023
તારીખ 14 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ વેલમાર્ક લો પ્રેશર હવે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી અને લાગુ ઉત્તર ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે આવેલુ છે અને તેનુ આનુસાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન ઓડિશા અને છત્તીસગઢમાં આગળ વધે તેવી શક્યતા છે. ❖ ચોમાસું ધરી હવે બીકાનેર, શિવપુરી, સિધી, જમશેદપુર અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ વેલમાર્ક લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને લાગુ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર છે અને તે… Read more »
તારીખ 12 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસું ધરી હવે જેસલમેર, શિવપુરી, રાંચી, દિઘામાંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. ❖ મધ્યપૂર્વ બંગાળની ખાડી અને તેના આસપાસના વિસ્તાર પરનું UAC હવે બંગાળની ખાડીના મધ્ય ભાગો અને લાગુ ઉત્તર બંગાળની ખાડી પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી થી 7.6 કિમી સુધી વિસ્તરે… Read more »
Sir amdavad ma pan bhare varsad padse 16 k 17 tarikh thi
East Central gujrat ma bhare varsad ni sambhavana…bdha model vatta ocha tya j bhare varsad batave 3 diwas ma
Bharuch ma varsad start tyo che
Ashok sir tame Vadodara ma abhyaas karta hata M.S.University ma to tame Vadodara ma ketlo time rahya hata?
Sir aaj raat thi saurashtra ma vatavaran ma Kai ferfar thase ?
જુના આઈડી પ્રમાણે છે કે હજુ ફેરફાર છે
Hal System WL thi majboot hoy evu laage chhe
Sir amare arvalli baju kevi matra rahse varsad ni? 100 mm + hoi shke?
Windy પંચમહાલ માટે શનિવાર અને રવિવારે ભારે વરસાદ બતાવે છે.
Sir, Low track ecm pramane pakko have??
Ke pachi 90 % gnay track..
Sir system chhek mp na purv bhag taraf aave chhe tyathi uatar taraf javana badale praswim taraf sarki ane gujarat baju aave chhe tenu karan shu hoy shake?
સુરત ના જે વિસ્તાર મા હુ રહુ છું (વરાછા યોગીચોક) એ વિસ્તાર મા રાત્રે 2.30 થી 3.30 સુધી 34 mm વરસાદ પડ્યો.
જ્ય શ્રીકૃષ્ણસર, સર imd 700hpa ચાર્ટ જોતા આ સિસ્ટમ તો ગુજરાત પર ટપ ખાઇને અરબી તરફ જાય છે (w.d) ને હીસાબે તો કચ્છમાં વધારે વરસાદ પડી શકે? કે લોકેશનમાં હજી ફેરફાર થઈ શકે.
Sir satellite image jota system deepresan bani gai hoy evu lage che
Imd Gfs ne to achanak full nasho chadyo
આ સીસ્ટમ ગુજરાત પર થી પસાર થશે ત્યારે પવનની ઝડપ કેટલી રહેશે. શું અમુક વિસ્તારોમાં પવન વધુ ફૂંકાઈ શકે?
Sir aa law ne gujarat taraf lavavama 15 tarikhe rate je fresh westurn disturbance bane chhe teni koi bhumika raheshe?
Jay mataji sir low.. Kai baju thi Jay to paschim sauratr ne vadhu labh male..?
Sir…tamara vaktavy ma hajari apavi hoy…to shu prosizer karavani…?
Sir, South/East-central Gujarat ma amuk jagya a bhukka kadhi nakhse.8″+
Bije badhe thodo maap ma padse 2″ to 4″
Barabar ne
Sir, COLA vibhag III mujab 150mm thi 400mm sudhi no andaj dekhay che Saurashtra ma.
સર હું નથી કેતો તમને પૂછું સુ પ્રશ્ન અર્થ ચીન નો મલું
સાહેબ બધું રેડી છે છતાં તમારી અપડેટ્સ વગર અધુરું લાગે છે
Sir IMD Ahmedabad km pani ma besi gyu ?
sar madhya Gujarat ne lagu uttar Gujarat ne pan saro labha malse ne kem ke low hamari upar thai ne jay tevu lage se to sar javab apjyo
સર આવનાર વરસાદ નો રાઉન્ડ સૌરાષ્ટ્ર મા સાર્વત્રિક આવશે
Sir.varsadno navo.raund.kiyara.avsa
Aa varsad chalu thyo ee low ne hisabe chhe ke local paribad…
Jay mataji sir….aaje saras majani Sandhya khili 6e….gaikal rat thi j clouds utar-purv na aavvana chalu thai gya 6e…
Jsk Varsad Premi mitro, IMD 4 week ni update joy evu Lage che khare khar Ashadhi mahol jamse Bhadrve ho.
અશોકભાઇ કેશોદ તાલુકા મા વરસાદ કેવોક રહેશે
સર દક્ષિણ સૌરાષ્ટ્ર માં આ રાઉન્ડ માં કેવુંક રહેશે
સર દક્ષિણ સૌરાષ્ટ્રને સારામા સારો લાભ મલી શકે ????
ભાવનગર મા 4.15pm થી વરસાદ સાલુ છે
Madhiym gati 30 minit thi varsad salu jamkhambhalia
Sar devbhumidwarka ma avnari sistam no varsad avse ke nai
Sir amare aaje murat thai gyu 3.20 no salu thyo se saro varsad.
Update banti lage
સર… મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણમાં.. વરસાદની માત્રા વધુ રહી શકે??
ધીમા વરસાદ ની શરુઆત થય.
Sirji tamo kyare update aapo chho ? Because ecwmf and Imd gfs ma saurashtra mate moto tafavat chhe
પશ્ચિમ સૌરાષ્ટ્ર માં બપોર ના ૧૨ વાગ્યા થી છુંટો છવાયો માંડણી વરસાદ ચાલુ થયો છે
Imd four week forcast upadte karo ne sir
સર અમનેતો તમારું તૈયાર બનાવેલું જમણ ભાવે બાકી અમને બનાવતા નો આવડે અને એમાં ખબર પણ નો પડે અમે તમારી વહેલું મોડાની રાહ જોઈને બેઠા હોય
જ્ય શ્રીકૃષ્ણ સર’ તથા બધા મિત્રોને
અમારા પાટણવાવ માં કાલે ઓસમ ડુંગરની તળેટીમાં માત્રી માતાજીની સાનીધ્યમાં કાલથી તાઃ15/16/17 એમ ત્રણ દિવસ ભવ્ય ભાતીગળ મેળાનું આયોજન કરેલ છે તો સર, તથા સૌ મીત્રોને મેળામાં પધારવા આમંત્રણ’ અને આજે હવામાનમાં થોડોક ક્લર આવ્યો છે વરસાદ આવે એવું લાગે છે.
Sir aama khbr na pdi aetle pic mukyu last 24 precipitation aetle aa aakda Sena che
Visavadar thi South ma Geer baju varsad chalu thayo chhe.
Amari purv baju Adar thayo che satapar baju hase chata Evu dekhay che
સર કોમેન્ટ કેમ આજ ઓછી દેખાય છે જમણવાર નુ લીસ્ટ બનાવતા લાગો છો
Cola no nasho thodok utaryo chhe sir