15th September 2023
Fresh Rainfall Rounds Expected Over Gujarat Region From 15th & Saurashtra & Kutch From 16th/18th September 2023 – Forecast For 16th-23rd September 2023
ગુજરાત રિજિયન માં વરસાદ નો નવો રાઉન્ડ 15 થી તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ માં 16/18 સપ્ટેમ્બર થી ચાલુ થશે – અપડેટ 16 થી 23 સપ્ટેમ્બર 2023
તારીખ 19 સપ્ટેમ્બર સવાર ના 6 વાગ્યા સુધી માં 24 કલાક દરમિયાન ગુજરાત રાજ્ય ના 14 સેન્ટર માં 100 mm અથવા વધુ વરસાદ થયેલ છે.
14 Centers of Gujarat State has received 100 mm or more Rainfall in 24 hours ending 6.00 am.
19-09-2023
Saurashtra, Gujarat & Kutch:
Current Rainfall Status on 15th September 2023
Saurashtra has received 111% of its LPA Rainfall, and Kutch has received 137% Rainfall, while North Gujarat is way below at 71%, East Central Gujarat at 72% and South Gujarat at 86.5% of LPA. Whole India is at 10 % deficit till today. Kerala, Bihar, Jharkhand, Mizoram & Manipur are in the deficient State list.
IMD Mid-Day Current Conditions:
The Well Marked Low Pressure Area over north Chhattisgarh & neighborhood now lies over East Madhya Pradesh & neighborhood with the associated cyclonic circulation extending up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move across West Madhya Pradesh & Gujarat during next 3-4 days.
Forecast For Saurashtra, Gujarat & Kutch 16th to 23rd September 2023
Various factors that would be beneficial for Rainfall for Gujarat State:
1. The UAC associated with the Low Pressure at 3.1 Km level will remain over Madhya Pradesh for some days. The UAC at 5.8 km level will remain over M.P. Maharashtra border areas for some days as it tracks Westward.
2. Axis of Monsoon to be normal or South of Normal at 1.5 km level for most time during the forecast period and could come near/over Gujarat State
3. Broad Upper Air Circulation at 3.1km and 5.8 km level tilting Southwards with height. The western end of the Circulation vicinity of Gujarat State and later a trough from Arabian Sea will extend over Gujarat State towards the active System.
4. Monsoon trough will be active from South Gujarat to West Peninsular Indian coast on some days.
Rainfall round expected to start over Gujarat Region from 15th September and Saurashtra & Kutch from 16th/18th onwards as the rain areas will be covered from East to West. Some areas expected to get multiple rounds of rainfall during the forecast period. WIndy conditions expected over different areas on different days during the forecast period.
Saurashtra & Kutch Region:
Scattered to Fairly Widespread Rainfall expected on some days with cumulative total ranging from 35 mm to 75 mm. Areas with Very Heavy Rainfall cumulative totals could exceed 75 mm to 125 mm. range.
Gujarat Region (North Gujarat, East Central Gujarat & South Gujarat):
Scattered to Fairly Widespread rainfall on many days with cumulative total ranging from 50 mm to 100 mm. Areas with Extreme/Very Heavy Rainfall cumulative totals could exceed 100 mm to 200 mm. range.
ચોમાસા ની સ્થિતિ તારીખ 15 સપ્ટેમ્બર સુધી:
સૌરાષ્ટ્ર વિસ્તાર માં સીઝન નો 111% વરસાદ થયેલ છે જયારે કચ્છ માં સીઝન નો 136% વરસાદ થયેલ છે. નોર્થ ગુજરાત માં સીઝન નો 71% વરસાદ થયેલ છે જયારે મધ્ય ગુજરાત માં 72% વરસાદ થયેલ છે અને દક્ષિણ ગુજરાત માં 86.5% વરસાદ થયેલ છે. જે રાજ્યો માં વરસાદ ની ઘટ છે તે આ પ્રમાણે છે: કેરળ, ઝારખંડ , બિહાર તેમજ નોર્થ ઇસ્ટ બાજુ મિઝોરમ, અને મણિપુર છે. દેશ લેવલ માં 10 % વરસાદ ની ઘટ છે.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 23 સપ્ટેમ્બર 2023
આગાહી સમય માટે ના વિવિધ પરિબળો:
1. બંગાળ ની ખાડી વાળું વેલમાર્કડ લો પ્રેસર હવે પૂર્વ એમ.પી. પર છે જે આવતા 3-4 દિવસ પશ્ચિમ એમ.પી ગુજરાત તરફ જશે.
2. હાલ ના વેલમાર્કડ લો ના 3.1 કિમિ નું યુએસી એમ.પી. પર થોડા દિવસ રહેશે. 5.8 કિમિ લેવલ નું યુએસી એમ.પી. મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તાર પર ચાલશે.
3. 1.5 કિમિ લેવલ માં ચોમાસુ ધરી નોર્મલ અથવા નોર્મલ થી દક્ષિણ તરફ રહેશે એન્ડ ધરી નો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી આવી શકે.
4. સિસ્ટમ અંગે નું અપર લેવલ નું બહોળું સર્ક્યુલેશન 3.1 કિમિ અને 5.8 કિમિ માં વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે. તેનો પશ્ચિમ છેડો ગુજરાત રાજ્ય સુધી લંબાશે. અરબી સમુદ્ર માંથી એક ટ્રફ સિસ્ટમ સુધી લંબાશે જે અમુક દિવસ ગુજરાત રાજ્ય પર થી પસાર થશે.
5. મોન્સૂન ટ્રફ દક્ષિણ ગુજરાત થી મહારાષ્ટ્ર/કર્ણાટક સુધી અમુક દિવસ શક્રિય રહેશે.
આગાહી સમય માં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા છે. ઘણા વિસ્તારો માં એક થી વધુ રાઉન્ડ વરસાદ ની શક્યતા છે. આગાહી સમય માં કોઈ કોઈ દિવસ વિસ્તાર પ્રમાણે વધુ પવન ની શક્યતા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ:
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 35 mm થી 75 mm સુધી ની શક્યતા. તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 75 થી 125 mm ને પણ વટી જવાની શક્યતા.
ગુજરાત રિજિયન (નોર્થ ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત):
આગાહી સમય માં અલગ અલગ દિવસે છુટા છવાયા વિસ્તાર માં તો ક્યારેક વધુ વિસ્તાર માં વરસાદ ની શક્યતા જેમાં કુલ વરસાદ 50 mm થી 100 mm સુધી.તેમજ અતિ ભારે વરસાદ ના સેન્ટરો માં આગાહી સમય માં કુલ વરસાદ 100 mm થી 200 mm ને પણ વટી જવાની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Forecast In Akila Daily Dated 15th September 2023
Forecast In Sanj Samachar Daily Dated 15th September 2023
તારીખ 24 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે. ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, નારનૌલ, ગ્વાલિયર, લખનૌ, પટના, માલદા અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર તરફ જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે.❖ દક્ષિણપશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર છે અને એ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી સુધી વિસ્તરે છે. ❖ એક ટ્રફ હવે ઉત્તર ઉત્તર પ્રદેશના મધ્ય ભાગોથી દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસ ના વિસ્તાર પર રહેલા… Read more »
તારીખ 23 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય: ઉત્તરપશ્ચિમ ભારત પર લો લેવલ માં એન્ટી સાયક્લોન ની રચના થવી અને દક્ષિણપશ્ચિમ રાજસ્થાનના ભાગોમાં શુષ્ક હવામાનને કારણે, પશ્ચિમ રાજસ્થાનના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું 25 સપ્ટેમ્બરની આસપાસ વિદાય માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે.❖ ચોમાસું ધરી હવે જેસલમેર, કોટા, ગુના, સતના, પુરુલિયા, કૃષ્ણનગરમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ તરફ મણિપુર સુધી જાય છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ પશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસ ના વિસ્તાર પરનું UAC હવે દક્ષિણ પશ્ચિમ બિહાર અને તેના આસપાસ ના વિસ્તાર પર છે અને તે સરેરાશ… Read more »
Dhiraj na fal mitha raheshe saurashtra mate
Juhapura Ahmedabad ma rat thi Halvo vardad…
Chella dodh kalak this Sara varsad ni Jamavat
Avi j speed rahe to sanj sudhi 5 inch pakko…
જય મુરલીધર સાહેબ
પક્ષિમ સૌરાષ્ટ્ર ને આ વખતે પણ ખાલી બફારો જ નહીં ખાવો પડે ને
લાઈન ના કટકા ને પાવડા થી થાકી ગયા છીએ
Rajkot ma 10-15 minutes thi varsad saru thayo chhe
Rajkot ma thoda chanta aavya have Joy aagad su thay 6
Vijapur ma kal sanj no varsad chalu che
Savar thiii tivrta ma vadharo thayo che
System dharna karta uper thi pasar thay che tethi hve South gujrat nd south saurashtra mate bav asha rakhvi ny
Sir system kachh upper thi pasar thay to amare varasad no vadhu labh Mali sake?
Amare bharuch ma narmada river ma bahre pur ayu 6
નમસ્તે સર
આખી રાત ઝરમર ઝરમર બાદ સવારે ૭ વાગ્યાથી ભારે વરસાદ ચાલુ સે અત્યારે પણ ચાલુ છે અંદાજીત 5 ઇંચ થી વધુ પડી ગયો હસે
Amdavad ma kal sanje 7 7:30 vaga thi hdvo varsad chalu thyo to j rate 10 11 vaga sudhi chalyo pchi rate 3nek vaga thi pavan sathe saro varsad chalu thyo j hju bhi chalu che hdvo mdhyam ane vcche vcche thodi var mate atki pn jay che evi rite chalu che….gajvij thay kaik to mja aave…thodo msalo hoy to 🙂 hahahahahaVatavaran bilkul thndu ane pavan bhi che.Overall mja mja che….aanand che….daxin gujarat jevu vatavaran che andhkar may varsad valu 🙂 haha
Atibhare varsad himmatnagar ma chalu che
Aaje to pavan nikdi gyo
Have su thase jam khambhalia aaju baju na vistar varsad nu
Chotila ma khali chhanta se
1 Hours thi Dhodhmar varsad chalu che…
Daxin Saurashtra mate nirasa jank samachar imd gfs ni update mujab
Ahmedabad ma rat thi madhyam varsad che….
Hamna chanta chalu che…
Vadhe to saru…
Arvalli bayad ma kal sanj thi avirat varsad chalu 6andaje 7thi 8 inch hase
અશોકભાઇ કેશોદ તાલુકા મા વરસાદ આવશે કે નહી.અને આવશે તો કેટલી તારીખે આવશે કોઈ પણ જવાબ આપજો
Sir pavan kapas padi nakhe evo hase k ?
Good morning sir sir aa system ni asar paschim saurashtra ma kevi rahese jem ke khash morbi, tankara side kem ke .. Tuesday na prasang hova ne karane andaj mate sirr
.. please answer aapjo sir anukulata mujab..
સર જૂનાગઢ બાજુ હજુ કયાય વરસાદ નથી.આ રાઉન્ડ મા થોડા જાજો વરસાદ થસે ???
Sai. Saurashtra ma varsad na samachar kyay nthi avu lage che to su saurashtra ma varsad vatavran nabdu reche?
સર અલ નિનો ની અસર થાય તો વરસાદ નો આ સેલો રાઉન્ડ ગણી સકાય સર
Amare dhimi dhare chalu thayel che.
Sir WD na hisabe system North baju khechase ??
Extremely heavy overnight rain in godhra flooding quite possible…
Vadodara ma atibhare varsad chalu che atyare bhukka bolave che pawan sathe. Extremely heavy rains..
Sir Tharad na Ghana vistarma gajvij Sathe Saro varasad chhe.
Tamari update ma ullekh chhe te mujab mukhy system na UAC havey je-te vistar ne asar karshe.toonk ma main system ni be Fayd padee gay chhe.
Bdha model ni new update saurashtra ma khoda pahad nikla chuha jevu
Dahod ma toh 6 inch varsaad na samachar che.
Sir. aape fb ma mukeli post ‘VIGYAN AROHAN TALK 6’ ni YouTube link hoy to mukjo… Mane kyay na mali .. Bhag 4&5 male chhe pan aajni na mali……
Aje varsade pan atyare saruaat kari…
Thanks for new appdet sir.
આજે સાંજના છ વાગ્યાથી અંબાજી, દાંતા, ખેડબ્રહ્મા, પાલનપુર, વડગામ, સતલાસણા આસપાસના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ છે…
Sanje 7 7:30 thi chata chata ane 1k hdvo evo varsad chalu thyo che….aam to thandak che vatavaran ma….savar krta grmi thodi vdhi che etlu saru che vdi 🙂 haha
Jay mataji sir…aaje 6-30 vage mota fore madhyam gatiye varsad chalu thyo hto je 7-45 pm thi 8-20 pm sudhi dhodhmar padyo tyarbad madhyam gatiye chalu 6e hal Ane gajvij pan bhu 6e…
Amare kevo varsad rehse sir janavjo please
Sir,sanjhe 6:30 vagya no zarmar zarmar chalu thyo chhe,have dheeme dheeme speed pakde chhe.
Sir Dhodhmar varsad chalu chhe 20 minute thi
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, અમીરગઢ, દાંતા તાલુકામાં સારો વરસાદ ચાલુ છે
Haji ek chanto bhi nath padyo Ahmedabad ma….
Varsad avse sir?
Sir aa system ma gajvij nu praman kevu raheshe
Namste Sir Danta ma Dhodhmar Varsad Chalu 30 minut Thi Pavan Sathe
aa IMD ma gujrat regean ma 25cm vat khe e su ky samjanu nhi aema evening update ma
Vadodara ma constant varsad chalu che ane eni speed dhime dhime vadhe che etle lage che ke kaal sanjh sudhima bhukka bolavse
Sir .. satelite image ma 200k/ 210 k aa su btave..?Ane e ketlu hoy to a vadal varsi ske?
Hello Sir,
Haju Gya Saturday na hu (SOU)Narmada Dam site par hato ne aaj Saturday na tena Darvaja Kholya . my bad luck k hu te najaro joya vag rahi gyo .
Jsk mitro, Aaje Shri Ashok Patel sahebe je speech aapi emathi ghanu shikhva ane Janva madiyu che. 30-30-30 varsh na Bhag nu Varsadi Taran upar thi andaj aave che Saurashtra ma Varsadi Activities vadhi che.
Have, Aatali Age dhravta Shri Ashok Patel sahebe aa seminar ni Presentation taiyar kari + Rate application ni comments na javab Deva + Sathe sathe Update aapi. Kabile tarif. We v Really proud Your Enthusiasm sir.
Sarji tame Kanti bhai ne kahyu te mujab 16 thi 18 sudhima surastra ma varsad chalu Thy jase. Pan sarji ak sawal se ke sistam na vaddo nu jund je m.p par hatu te varsad aptu hatu pan jevu te gujrat ma aviyu to khli vaddo se. Varsad nathi Ane rajstan baju modelo gaj vij pan batave se. Tiya varsad pan se. To bapu ahi gajvij ke varsad Kem nai hoy?