Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023

Southwest Monsoon Has Withdraws From Parts Of Southwest Rajasthan Today The 25th September 2023

આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

Current Weather Conditions on 25th September 2023

Southwest Monsoon has withdrawn from parts of southwest Rajasthan today, the 25th September, 2023 against its normal date of withdrawal from southwest Rajasthan of 17th September. The withdrawal of Southwest Monsoon is based on the following meteorological conditions:

Anti-cyclonic circulation at 850 hPa level,

No rainfall during last 5 days

Water vapor imagery indicates dry weather conditions over the region.

The line of withdrawal of Southwest Monsoon passes through 28.3°N/72.0°E, Nokhra, Jodhpur, Barmer, 25.7°N/70.3°E.

Withdrwal 250923

 

A cyclonic circulation is likely to form over north Andaman Sea & neighborhood around 29th September. Under its influence a Low Pressure Area is likely to form over north Andaman Sea & adjoining East Central Bay of Bengal during subsequent 24 hours. Thereafter, it is likely to move west-northwestwards with possibility of gradual intensification.

 

25 સપ્ટેમ્બર 2023:

આજે 25 સપ્ટેમ્બર 2023 ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની વિદાય ની શરૂવાત થઇ – દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ભાગો માંથી ચોમાસાએ વિદાય લીધી.

ચોમાસા ની વિદાય માટે ના પરિબળો પ્રસ્થાપિત થય ગયા છે.

 

દક્ષિણ પશ્ચિમ ચોમાસા ના વિદાય માટે ના ધોરણો :

1. નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) ચોમાસા ની વિદાય બાબત 1 સપ્ટેમ્બર પહેલા નથી જોવાતું.

2. 1st સપ્ટેમ્બર પછી નોર્થ વેસ્ટ ભારત બાજુ (પશ્ચિમ રાજસ્થાન ) માંથી ચોમાસાની વિદાય માટે નીચે ના પરિબળો ધ્યાને લેવાય છે :

a. ઉપરોક્ત વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ ની ગેરહાજરી.

b. 850 hPa અને તેની નીચે એન્ટિસાયક્લોન પ્રસ્થાપિત થવું. (ઘડિયાળ ના કાંટા ની જેમ પવન ફૂંકાવા – ઉંધી ઘૂમરી )

c. સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

ત્યાર બાદ દેશ ના બાકી ભાગો માંથી ચોમાસુ વિદાય ના ધોરણો :

દેશના બાકી ભાગો ચોમાસા વિદાય માટે ચોમાસુ વિદાય રેખા સળંગ રહે તે રીતે, તેમજ તે વિસ્તાર માં સળંગ 5 દિવસ વરસાદ વગર ના અને સેટેલાઇટ ઇમેજ માં વૉટર વેપર (ભેજ) અતિ ઘટ થવી.

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દક્ષિણ ભારત માંથી ચાલુ થતું હોય, સમગ્ર દેશ માંથી 1 ઓક્ટોબર પહેલા વિદાય નથી કરાતી. જ્યાં સુધી દક્ષિણ પશ્ચિમ ના પવનો લુપ્ત થઇ અને પવનો દિશા બદલે ત્યાં સુધી.

નોર્થ આંદામાન અને લાગુ વિસ્તારો પર ચારેક દિવસ પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન થવાની શક્યતા જે ત્યાર બાદ આંદામાન દરિયો અને લાગુ મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી પર લો પ્રેસર માં પરિવર્તિત થવાની શક્યતા છે.

Forecast: Saurashtra, Gujarat & Kutch 25th September to 2nd October 2023

Gujarat Region:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations during the Forecast period mainly during September. North Gujarat quantum will be less.

Saurashtra & Kutch:

Possibility of Showers/Light/Medium rain over scattered areas on some days at different locations mainly during September. Kutch will have less quantum and possibility.

આગાહી 25 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2023:
ગુજરાત રિજિયન: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. ઉત્તર ગુજરાત બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.

સૌરાષ્ટ્ર & કચ્છ: છુટા છવાયા ઝાપટા/હળવો/મધ્યમ વરસાદ ની શક્યતા, અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તાર માં, મુખ્યત્વે સપ્ટેમ્બર મહિના માં. કચ્છ બાજુ માત્રા અને વરસાદ ની શક્યતા ઓછી રહેવાની શક્યતા.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Click the links below. Page will open in new window
નીચેની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે

આગાહી વાંચો અકિલા માં – Read Forecast In Akila Daily Dated 25th September 2023

આગાહી વાંચો સાંજ સમાચાર માં – Read Forecast In Sanj Samchar Daily Dated 25th September 2023

Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન

4.7 46 votes
Article Rating
342 Add your comment here
Inline Feedbacks
View all comments
Pratik
Pratik
03/10/2023 2:06 pm

તારીખ 3 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા હવે ગુલમર્ગ, ધરમશાલા, મુક્તેશ્વર, પીલીભીત, ઓરાઈ, અશોકનગર, ઈન્દોર, બરોડા અને પોરબંદરમાંથી પસાર થાય છે.  ❖ આજે નૈઋત્ય ના ચોમાસા એ ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વધુ ભાગોમાંથી તેમજ રાજસ્થાનના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગો માંથી વિદાય લીધી છે.  ❖ આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત રાજ્યના બાકીના ભાગોમાંથી તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના કેટલાક ભાગો મા નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ… Read more »

Place/ગામ
Rajkot
Ashok bhalala
Ashok bhalala
02/10/2023 3:03 pm

સર એક સવાલ છે….. ચૈત્ર… વૈશાખ…. અથવા તો જનરલ એની ટાઈમ જે નાના મોટા વંટોળિયા જમીન ઉપર ઉદભવે તે પવનની ઘુમરી એન્ટી સાયક્લોન હોય કે…… સાયક્લોન સરકયુલેશન હોય.

Place/ગામ
Shantinagar
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
02/10/2023 2:44 pm

Sir 12 date aaju baju arabi samudra ma vavajodu thase tem kahe che to su aapde aa vavajoda ni aasar thase ?

Place/ગામ
Bhakharvad..ta.maliya hatina
Rajesh
Rajesh
02/10/2023 2:23 pm

Varsad ni viday ni Cheli ghadiye comment pan Sav ochi Thai gai sir have Jo varsad aave to tene mavthu ganvanu ne

Place/ગામ
Upleta
Kanjariya bhikhu
Kanjariya bhikhu
02/10/2023 2:20 pm

તારીખ 3અને4મા અમારે પવન ની દિશા કય રહે છે

મગફળી મા ઓપનર હાકવાનૂ છે એટલા માટે સર જવાબ આપજો

Place/ગામ
At chaar ta.kalyanpur dst.davarka
Pratik
Pratik
02/10/2023 1:58 pm

તારીખ 2 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ગુલમર્ગ, ધરમશાલા, પંતનગર, ઈટાવા, મોરેના, સવાઈ માધોપુર, જોધપુર, બાડમેર અને 25.7°N/70.3°Eમાંથી પસાર થાય છે.  ❖ આગામી 2 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે તેમજ પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વધુ ભાગો, રાજસ્થાનના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગો માંથી પણ નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.❖ એક UAC ઉત્તર પંજાબ અને લાગુ જમ્મુ-કાશ્મીર પર છે અને તે સરેરાશ સમુદ્ર… Read more »

Place/ગામ
Rajkot
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
02/10/2023 11:51 am

Sr.tamare kapas kevak bagadiya se khijadiya baju (kuvadava)

Place/ગામ
Kalavad
Ashish
Ashish
02/10/2023 10:01 am

સર જાકર કેટલા દિવસ આવશે અને ભૂર પવનો ક્યારથી શરૂ થાસે જણાવજો ..

Place/ગામ
મોરબી
lagdhirkandoriya8@gmail.com
lagdhirkandoriya8@gmail.com
02/10/2023 9:40 am

Mitro magfali ma aje ૪ pani pura kariyu have ૧૦ divas pachi lagbhg navratri ma magfali upadvi se. Amare dem ma hal ૬૦ taka jetlu pani se. Atle siyadu Pak ma vandho nai ave. Pan aspas na gamdao ma have siyadu Pak lai sakay tem nathi. Amare ૨૦૧૯ thi ૨૦૨૨ sudhi satat ૫ vars dam sap. Mahina na and sudhi ૧૦૦ taka bhrayel rahiyo aa varse ૨૩ julay bhrano hato. Tiyar bad pani aviyu nathi. Last sistam je kach par gai te thodo vadhu labh api gai hot to ૨૦૨૩ pan saru thy jat. Pan Kay vandho nai have ૨૦૨૪… Read more »

Place/ગામ
Satapar dwarka
Kishan
Kishan
02/10/2023 7:40 am

આજે ખુબ ઝાકળ છે.

Place/ગામ
Manavadar dist.junagadh
Umesh Ribadiya
Umesh Ribadiya
02/10/2023 12:08 am

Visavadar ma 2470mm(98.8 ઇંચ) century puri ny thai !!! Again 90 nervous !!!

Place/ગામ
Visavadar
Ajaybhai
Ajaybhai
01/10/2023 10:31 pm

સર હવે દક્ષિણ સૌરાષ્ટ્ર મા પવન મુખ્યત્વે કઈ દિશાના રેહછે ??

Place/ગામ
Junagadh
Kodiyatar hira
Kodiyatar hira
01/10/2023 8:43 pm

sar have vrsad aavseaasomasama.

Place/ગામ
Pastardi ta bhanvad dev bhumi dvarka
Last edited 1 year ago by Kodiyatar hira
Hitesh Bakori jam jodhpur
Hitesh Bakori jam jodhpur
01/10/2023 8:23 pm

સર જય શ્રીકૃષ્ણ સર તમે એક મીત્ર કીધું અરબી વાળી સીસ્ટમ મહારાષ્ટ્ર સુધી જાય છે આમા અરબી માં કાઇ દેખાતુ નથી…..

Place/ગામ
જામજોધપુર
Bhaveshbhai.m.savliya.patel.
Bhaveshbhai.m.savliya.patel.
01/10/2023 7:45 pm

Light thunderstorm with lightning and surface wind less than 40 kmph (in gust) accompanied with rain /thundershowers very likely at isolated places in the districts of Surat,Narmada,Tapi,Dang, Navsari,Valsad,Daman,DadaraNagar Haveli,Bhavnagar,Amreli, Junagadh, Botad, Gir Somnath, Diu in next 24 hours.

Place/ગામ
Char.kesood.junagadh.
Niral makhanasa
Niral makhanasa
01/10/2023 7:16 pm

Sir dew point and temperature same hoy to jakad aavi sake k nay

Place/ગામ
Fareni
Retd Dhiren Patel
Retd Dhiren Patel
01/10/2023 6:20 pm

Mitro saptpadi na fulo ni mahek aava lagi che, Chomasu ne good By nd gulabi climate ne aavkaro aavnar divasho ma.

Place/ગામ
Bhayavadar
Gita Ben Jayeshbhai Thummar
Gita Ben Jayeshbhai Thummar
01/10/2023 2:23 pm

Lage se badha kheduto kame lagi Gaya

Place/ગામ
Kalavad
Pratik
Pratik
01/10/2023 1:58 pm

તારીખ 1 ઓક્ટોબર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ગુલમર્ગ, ધરમશાલા, પંતનગર, ઈટાવા, મોરેના, સવાઈ માધોપુર, જોધપુર, બાડમેર અને 25.7°N/70.3°Eમાંથી પસાર થાય છે.  ❖ આગામી 2-3 દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે તેમજ પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વધુ ભાગો, રાજસ્થાનના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગો માંથી પણ નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે.  ❖ દક્ષિણ કોંકણ પરનું ડિપ્રેસન ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું અને આજે, 1લી ઓક્ટોબર, 2023… Read more »

Place/ગામ
Rajkot
Bhavesh
Bhavesh
01/10/2023 11:25 am

કયા તાલુકામાં ઓછો વરસાદ ? 

ગાંધીનગરમાં ગાંધીનગર અને કલોલ, પાટણ જિલ્લામાં ચાણસ્મા, ભાવનગરમાં *જેસર અને પાલીતાણા* , છોટા ઉદેપુરમાં નસવાડી, બનાસકાંઠામાં કાંકરેજ, મહેસાણામાં ઊંઝા, અરવલ્લીમાં માલપુર, અમદાવાદમાં બાવળા, દસ્ક્રોઈ, દેત્રોજ, હાંસોટ અને ઝઘડીયા, સાણંદ અને વિરમગામ, વડોદરામાં કરજણ, સાવલી અને વાઘોડીયા,, પંચમહાલમાં ઘોઘંબા, સુરેન્દ્રનગરમાં *મુળી* , રાજકોટમાં *જસદણ, પડધરી અને રાજકોટ* , તાપીમાં ઉચ્છાલ, અમરેલીમાં *જાફરાબાદ* અને *સાવરકુંડલા* , બોટાદમાં *રાણપુર* , ભરૂચમાં અમોદ, સુરતમાં માંગરોળ અને ઓલપાડ, ખેડામાં ગળતેશ્વર અને ઠાસરા સહિતના આ તાલુકાઓમાં 50થી લઈને 30 ટકા સુધીની વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે.

Place/ગામ
Nathuvdla Dhrol
Shihora Vignesh
Shihora Vignesh
30/09/2023 8:11 pm

Amare to 22sept thi chomasu viday jevu j che…..22 sep baad ek divas bus chata avya hase…..worst monsoon for us…….dharav thayo nahi ne kapas na fal-phool Raha nahi…..nava fal phool ni koi sakyta nathi……and siyalu pak mate Pani che nahi…..infact haal kapas ma dreap piyat thay atlu Pani pn nathi…….so sad

Place/ગામ
Sidhasar , ta- muli ,di- surendranagar
Haresh ahir
Haresh ahir
30/09/2023 7:58 pm

Humidity વધારે હોય તો વરસાદ આવે …એવું હોય કે ?

અને તેને કેટલા hpa ઉપર જોવાનું? કેટલા ટકા હોઈ તો વરસાદની શકયતા? જોકે વરસાદ આવવામા બીજા ઘણા પરિબળો ભાગ ભજવતા હોઈ છે ને?

Place/ગામ
Bhadasi,una
parva
parva
30/09/2023 6:22 pm

Monsoon season ends with 94.4% rains. Slightly below normal.

Place/ગામ
RAJKOT
Kalaniya sarjan
Kalaniya sarjan
30/09/2023 5:27 pm

Sar arbi vali sistam vadhu majbut thay ne dd bane to Gujrat baju avana cance khara

Place/ગામ
To bhoringada ta liliya dist amreli
Nilang Upadhyay
Nilang Upadhyay
30/09/2023 4:42 pm

Sir apde Unado aviyo mini chomasu avyu keva purtu ne vdi atyre unado avi gyo hoi em lge che akro tap pde che pnkha full fre pn asar nthi krta …hve jldi shiyado ave to saru thandak to thai kaik

Place/ગામ
Rajkot West
Haresh ahir
Haresh ahir
30/09/2023 3:56 pm

સર …આ સીઝન નો છેલ્લો પ્રશ્ન બની શકે તો જવાબ આપજો..

હવે વરસાદ ની શકયતા છે કે?

મગફળીના શ્રી ગણેશ કરવા છે..

Place/ગામ
Bhadasi, una
વાદી નીલેશ વી
વાદી નીલેશ વી
30/09/2023 2:27 pm

તારીખ 30-9-2023. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. → દક્ષિણપશ્ચિમ ચોમાસું જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગો, સમગ્ર પંજાબ અને હરિયાણા-ચંદીગઢ-દિલ્હી; પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનના કેટલાક ભાગો તથા પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગોમાંથી આજે 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ વિદાય થયું છે. દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય રેખા ગુલમર્ગ, ધરમશાલા, પંતનગર, ઇટાવા, મોરેના, સવાઈ માધોપુર, જોધપુર, બાડમેર અને 25.7°N/70.3°E માંથી પસાર થાય છે.  દક્ષિણ પશ્ચિમ ચોમાસું જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશના બાકીના ભાગો,પશ્ચિમ મધ્ય પ્રદેશના કેટલાક વધુ ભાગો, રાજસ્થાનના બાકીના ભાગો અને ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાંથી આગામી 3-4 દીવસમાં વીદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ… Read more »

Place/ગામ
નરમાણા જામજોધપુર જામનગર
Tabish Mashhadi
Tabish Mashhadi
30/09/2023 1:54 pm

100 percent rainfall this season in Ahmedabad city…

Overall good rainfall season …

It seems monsoon has ended here now….

But when this humidity will come to an end??

Place/ગામ
Ahmedabad
KHUMANSINH .J.JADEJA
KHUMANSINH .J.JADEJA
30/09/2023 1:06 pm

આજે સવારે ભારે ઝાકળ હતી જામ ખંભાળીયા અને આસપાસ ના વિસ્તાર માં

Place/ગામ
Khambhaliya
Narendra Kasundra
Narendra Kasundra
30/09/2023 12:20 pm

Sir India satelite weather ma je photo dar kalake upload thay chhe tema je pavan ni disha batave chhe te kiya leval na hoy chhe sky hoy to javab aapva vinati

Place/ગામ
રામગઢ (કોયલી) મોરબી
Ankur sapariya
Ankur sapariya
30/09/2023 11:49 am

2nd વિક કોલા માં તો કલર આવ્યો મિત્રો દક્ષિણ ગુજરાત અને લાગુ સૌરાષ્ટ્ર માં જોઈએ હવે સુ થાય છે

Place/ગામ
જામજોધપુર જિલ્લો જામનગર
Krutarth Mehta
Krutarth Mehta
30/09/2023 11:14 am

Ashok sir have thoda free padse chomasu gayu etle comments pan ghani ochi Thai jase!!

Place/ગામ
Vadodara
Kd patel
Kd patel
30/09/2023 11:13 am

Aje imd kachha mathi vidai jaher karase satelight ma water vepor jota.mitro have puru bey bey monsoon kai do

Place/ગામ
Makhiyala
Shubham Zala
Shubham Zala
30/09/2023 10:40 am

Vatavaran jota toh hve chomasu vidaay kri lidhi hoye avu laage che. Bus imd ni mohar baki.

Place/ગામ
Vadodara
Rameshboda
Rameshboda
30/09/2023 7:33 am

અમારે વહેલી સવારથી ભારે ઝાકળ આવી

Place/ગામ
ગામ સરપદડ તા. પડધરી
Anil Pithamal
Anil Pithamal
29/09/2023 10:32 pm

સાહેબ, વહેલી સવારનું તાપમાન ડ્યું પોઇન્ટ કરતા પણ નીચું બતાવે તો તેના માટે શું સમજવું?

Place/ગામ
તારાણા, તા.જોડીયા
Jitendra
Jitendra
29/09/2023 9:54 pm

આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે.

Place/ગામ
Makajimeghpar ta. Kalavad
Muru muchhar
Muru muchhar
29/09/2023 9:27 pm

sir have pachim saurashtra ma chomasu ajathi puru evu lage che…

Place/ગામ
Devda ta .kutiyana pbr
Bhavesh Patel
Bhavesh Patel
29/09/2023 8:13 pm

Sir…ajthi..suka pavan chalu thaya hoy tevu lagi rahyu chhe…arbi ane Bob ma systems chhe…pan have Gujarat par asar ave tevu dekhatu nathi …Mara andaz pramane..have bek divas ma varasad jase… barabar chhe sir…?

Place/ગામ
Upleta
Rajesh
Rajesh
29/09/2023 8:02 pm

Ukdat ne bafaro bovaj thay che aaj to jajo che

Place/ગામ
Upleta
Krutarth Mehta
Krutarth Mehta
29/09/2023 6:55 pm

IMD e bhale haji declare nathi karyu pan aajthi unofficially chomasa e vidaay lai lidhi che. Have koi varsad nai ave.

Place/ગામ
Vadodara
Karu bhai odedara
Karu bhai odedara
29/09/2023 6:32 pm

Have puru avta varse vat

Place/ગામ
Kutiyana
Jignesh
Jignesh
29/09/2023 6:14 pm

Sir Mumbai ma 2-10 to 4-10 ma varsad ni skayta khari. Prasang hovathi pls ans aapjo

Place/ગામ
RAJKOT
Dilip
Dilip
29/09/2023 6:06 pm

daily rainfall ma kaik locho chhe 24 hour na ankada khulta j nathi

Place/ગામ
Gam.Movana Tal.Keshod Dist.Junagadh
Ketan patel
Ketan patel
29/09/2023 4:49 pm

સાહેબ એકંદરે સારુ ચોમાસુ..ઓગષ્ટ મહિના માં ની ખોટ સપ્ટેમ્બર માં થોડી સરભર થઈ..ઘણું શીખવા મળયુ..આભાર

Place/ગામ
બારડોલી
alpesh patel
alpesh patel
29/09/2023 3:51 pm

Date 4 psi bafara ne tapman ma ghatado aavse have vatavaran clean thtu jse

Place/ગામ
Dadvi jamkandorna
રાણા કેશવાલા
રાણા કેશવાલા
29/09/2023 3:46 pm

01-02-Sept-2023 ના રોજ ૮૦૦-850HPA પર એન્ટી ક્લોકવાઈઝ ઘુમરી ચાલે છે તો એમા શુ સમજવુ ? દ્વારકા,જામનગર અને પોરબંદર ને સંલગ્ન વિસ્તારો મા વરસાદ ની સંભાવના ખરી ?

કોઈપણ મોડેલ મા આ સમયગાળા દરમિયાન વરસાદ દેખાડતુ નથી! હું માત્ર આ એન્ટીક્લોક વાઈઝ દીશા મા ઘુમરી છે તેના પર થી આશાવાદી છું!

…… સીધી ભાષા મા કૈક રીપ્લે આપશો એવી આશા રાખું છું!

Place/ગામ
પોરબંદર/શીંગડા!
IMG-20230929-WA0004.jpg
Retd Dhiren Patel
Retd Dhiren Patel
29/09/2023 3:17 pm

Mitro Jem filam no pardo pade em, IMD GFS na chart jota evu Lage che viday chalu thase

Place/ગામ
Bhayavadar
Anand Raval
Anand Raval
29/09/2023 2:37 pm

Good afternoon sir sir aa garami kem pade che..aatli badhi tenu karan su aavi to friat time joyu ke aavi garami… and kya sudhi rahese .. please answer sir ..aapjo..?

Place/ગામ
Morbi
Pratik
Pratik
29/09/2023 1:46 pm

તારીખ 29 સપ્ટેમ્બર 2023આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આગામી 2-3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ અને લાગુ મધ્યપશ્ચિમ ભારતના કેટલાક વધુ ભાગોમાંથી નૈઋત્ય નું ચોમાસું વિદાય માટે સ્થિતિઓ અનુકૂળ બની રહી છે.  ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા 28.3°N/72.0°E, નોખરા, જોધપુર, બાડમેર અને 25.7°N/70.3°Eમાંથી પસાર થાય છે.  ❖ એક લો પ્રેશર દક્ષિણ કોંકણ-ગોવાના કિનારે મધ્યપૂર્વ અરબી સમુદ્ર પર છે તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે.  આ સીસ્ટમ આગામી 24 કલાક દરમિયાન તે જ વિસ્તાર પર વેલમાર્ક લો પ્રેશર બનવાની શક્યતા છે. તે પછીના 24 કલાક દરમિયાન તે જ પ્રદેશમાં યથાવત રહેવાની શક્યતા છે.  ❖ અન્ય એક લો… Read more »

Place/ગામ
Rajkot