Eastern Arm Of Southwest Monsoon To Move Forward Over Many States By 20th June 2024 While Western Arm Expected To Cover Coastal Saurashtra During Forecast Period 22nd June 2024
દક્ષિણ પશ્ચિમ ચોમાસા ની પૂર્વ પાંખ 20 જૂન સુધીમાં ઘણા રાજ્યો પર આગળ ચાલશે જયારે 22 જૂન ના આગાહી સમય દરમિયાન પશ્ચિમ પાંખ કોસ્ટલ સૌરાષ્ટ્ર ને આવરી લેવાની શક્યતા
Update 15th June 2024 @ 9.30 am.
Southwest Monsoon:
The Northern Limit of Monsoon continues to pass through 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, Navsari, Jalgaon, Amravati, Chandrapur, Bijapur, Sukma, Malkangiri, Vizianagaram, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E and Islampur.
Conditions are favorable for further advance of Southwest Monsoon into some more parts of Maharashtra, Chhattisgarh, Odisha, Coastal Andhra Pradesh & Northwest Bay of Bengal, some parts of Gangetic West Bengal, remaining parts of sub–Himalayan West Bengal and some parts of Bihar during next 4-5 days.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ:
નૈઋત્યનું ચોમાસુ આગામી 4-5 દીવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના કેટલાક ભાગોમાં ચોમાસાના વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે.
Current Weather on 15th June 2024
Overall Seasonal Rainfall details over some Districts of Gujarat State till 15th June morning:
South Gujarat Districts Average Rainfall : Vapi 42 mm., Tapi 34mm., Navsari 32 mm. & Dang 23 mm.
Central Gujarat: Chhota Udaipur 30 mm, Panch Mahal 16 mm, Mahisagar 16 mm & Vadodara 10 mm.
North Gujarat: Gandhinagar 11 mm.
Saurashtra: Amreli 16 mm & Botad 12 mm
The Maximum Temperature over Saurashtra, Gujarat & Kutch yesterday the on 14th June 2024 were ranging from 39.4°C to 41.7°C being near normal to 2°C above normal.
Surendranagar 41.7°C which is 2°C above normal
Deesa 39.8°C which is normal
Ahmedabad 39.4°C which is normal
Gandhinagar 41.0°C which is 2°C above normal
Rajkot 39.5°C which is 1°C above normal
Vadodara 39.4°C which is 1°C above normal
Saurashtra, Kutch & Gujarat Forecast 15th-22nd June 2024:
Normal Maximum Temperature over Gujarat State now has further gone down to 38°C to 40°C. Maximum Temperature is expected to remain near normal range over most parts of Gujarat State during the forecast period 15th-22nd June 2024. The Maximum Temperatures expected to be in range 37°C to 41°C depending on cloudiness over various areas of Gujarat State. Scattered Cloudy weather expected on many days.
Winds mainly from West & Southwest direction with winds speeds 15 to 20 Kms/hour and gusts of 25 km/hour on 15th-17th June and 21st/22nd June. Wind speed expected to be higher at 15-25 km/hour and gusts of 30-40 km/hour during 18th-20th June.
Monsoon has Set in over Southern parts of South Gujarat. There has been Pre-Monsoon Activity over many areas of Gujarat and is expected to continue during the period with increase in quantum and area of coverage over Gujarat State. Monsoon is expected to Set in over Coastal Saurashtra during the Forecast period.
Note: All areas receiving rain will be termed as pre-Monsoon activity till IMD declares Southwest Monsoon for that particular area.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ 15-22 જૂન 2024
હવે નોર્મલ મહત્તમ તાપમાન 38°C to 40°C ગણાય. આગાહી સમય માં ગુજરાત રાજ્ય માં મહત્તમ તાપમાન રેન્જ 38°C થી 41°C માં રહેવાની શક્યતા છે. મતલબ કે નોર્મલ ગરમી. આગાહી સમય માં છુટા છવાયા વાદળ થવા ની શક્યતા છે તેમજ વધ ઘાટ વાદળ આધારિત તાપમાન માં વધ ઘટ થશે.
આગાહી સમય માં પવન મુખ્યત્વે પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ના રહેશે અને તારીખ 15 થી 17 તેમજ 21-22 જૂન પવન ની સ્પીડ 15 થી 20 કિમિ/કલાક ની ઝડપે અને ઝાટકા ના પવનો 25 કિમિ/કલાક ફૂંકાવાની શક્યતા. તારીખ 18 થી 20 દરમિયાન પવન ની સ્પીડ 15-25 કિમિ/કલાક ની ઝડપ અને ઝટકા ના પવન 30-40 કિમિ/કલાક ની ઝડપ ની શક્યતા.
દક્ષિણ ગુજરાત ના દક્ષિણ ભાગો માં દક્ષિણ પશ્ચિમ ચોમાસુ બેસીગયું છે. ગુજરાત રાજ્ય ના બાકી ભાગો માં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે જેમાં વિસ્તર અને માત્રા વધશે. કોસ્ટલ સૌરાષ્ટ્ર પર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગાહી સમય માં બેસે તેવી શક્યતા.
નોંધ: હવામાન ખાતું ગુજરાત ના જે ભાગો માં ચોમાસુ ડેક્લેર કરે તે વિસ્તાર શિવાય ના વિસ્તારો માં ત્યાં સુધી નો વરસાદ પ્રિ-મોન્સૂન ગણાય.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 21 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય નું ચોમાસું આજે 21 જુન 2024 ના રોજ મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, વિદર્ભના બાકીના ભાગો, મધ્યપ્રદેશના કેટલાક ભાગો, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક વધુ ભાગો, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, મંડલા, પેન્દ્રા રોડ, ઝારસુગુડા, બાલાસોર, હલ્દિયા, પાકુર, સાહિબગંજ અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય ના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના… Read more »
તારીખ 20 જુન 2024આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ આજે 20 જુન 2024 ના રોજ નૈઋત્ય નું ચોમાસું વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા હવે 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, અમરાવતી, ગોંદિયા, દુર્ગ, રામપુર (કાલાહાંડી), 19.5°N/86.5°E, 23°N/89.5°E, માલદા, ભાગલપુર અને રક્સૌલ માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન ઉત્તર અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, ગુજરાત રાજ્ય, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓડિશા, ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો ઝારખંડના કેટલાક ભાગો, બિહારના કેટલાક વધુ ભાગો અને… Read more »
Abki bar coment 400 paar
IMD GFS + 700 & 850hpa + MJO ni felati khadayu badha nu undhiyu banavta, Varsad ni Dhamake dar entry thai wef 28 jun thi.
Namste Sir amare kyare varo aavase .. AEK chhanto padyo nathi sakhat garmi chhe thodo prakash ?
Sir je uac no labh all gujrat ne savtrik varsad 24 thi 30 ma dekhay che barobar ne sir Biju ke sir uac pan varsad no dharvat kri detu hoy che mara khyal mujab Kay far fer hoy to kejo
June nu chhelu week julai nu pelu week sara varasad na 2 ravund ava se
Sir amdavad ne moti lotry lage evu lage 6 Kal thi tame stemp maro to paku
Monsoon ni eastern wing 20 divas thi standstill chhe!!!
Aje pri monsoon activity ma ghatado thyo
Have pacho vatharo kyare thase
sir windy ma to north india ma 700 hpa ma anti syclone bane che 23 tarikh thi
sr. જય શ્રી કૃષ્ણ.
3 દીવસ પેલા ભૂર વાયોતો ..એમ હતું કે 3 દીવસ ડુસા કાઢી નાખશે..અને સોમાસું સક્રિય થશે. પણ ઈ માયલું કાય થયું નય..હવેતો મોડલ પ્રમાણે . આદ્રા 5. 7. દીવસ જવાજ દેવા પડશે……ભાઈ લોકો. રોહિણી. નુ **72 રૂ ***ક્યારે પૂરું થાય કોયના જાણકારી હોય જણાવજો…
Sir bob ma lo kedi banse tena vagar maja no aave varsad ma
Sir 23 તારીખ થી 700hpa માં ભેજ અને વરસાદ બન્ને બતાવે છે,
તો થોડી ઘણી આશા રાખી શકાય.
તારીખ 19 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 2-3 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહાર તથા ઝારખંડ ના કેટલાક ભાગોમાં ચોમાસુ વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ❖ વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ હવે ઉત્તર પાકિસ્તાન અને તેના આસપાસના વિસ્તાર પર UAC તરીકે છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી… Read more »
Finally Vadodara Subhanpura area ma atyare varsad nu dhodhmar zaptu avi gayu 15 min mate
Sir model je 23 tarikh thi varasad batavata hata te have 26 tarikh thi batave chhe to shun paribalo ma koi ferfar thayo chhe..?
Havaman vibhaag ni khoti aagahi o vanchine have thaki Gaya chiyea. Hamna 3 diwas pehlaj paper ma avyu hatu ke 5 diwas kya kya varsad ni aagahi che to Ema Vadodara nu pan naam hatu 3 diwas mate to ek pan diwas ek chaanto pan padyo nathi ane sakhat gharmi ane bafaro che. Ane Biju ke 2 ke 3 diwas thi Surat ane coastal Saurashtra ma roj varsad pade che to tya chomasu Kem declare nathi kartu IMD?? Zameen par pani pade tyarej sachu ghanay.
windy ecmwf ma aapde pahela humidity cheq karta je 700,500 hpa te atyare navi application update kari to option nathi maltu kai rite aave te kojone kema javanu 700 hpa humidity jovi hoy to….
Cola wikh2 50% sambhavna ganhi sakay
Sir,me pehla pan kahyu hatu ke 23 thi anaradhar..
Sunday sanjh thi south gujrat/saurashtra & west saurashtra thi varsad chalu thai jay avu lage chhe.
૨૫-૬ thi સૌરાષ્ટ્ર માં દે ધના ધન આજ રાત ની અપડેટ માં વિંડી માં ecmwf અને GSF માં ૭૦૦ અને ૬૦૦ hpa ma અરબી માં ઘૂમરી બતાવે છે ડાયરેક્ટ હેલી થશે એવું લાગે છે
24 તારીખ થી રાજ્યમાં દે ધનાધન
આ વર્ષે ચોમચું કેવું રહે એ તો હરી જાણે પણ મારા મત મુજબ દિલ થી એમ થાય સે કે ગુજરાત મા ચોમચુ સારામાં સારું રહેસે. જય ઠાકર
Sir avta divso ma bdhane jlso pdvano che moj krse bdha evu lge che…koi thodi vdhu moj krse koi thodi ochi pn mja avse ee pakku ne…Bhajiya mate lot ne samagri biji lai rkhai na hoito taiyari krva mndai hve ⛈️
જુન ૨૨ થી હળવે હળવે ચાલુ થશે વરસાદ દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્ર થી ત્યાં બાદ તારીખ ૨૪/૨૫ જુન થી જમાવટ કરશે વરસાદ આ વરસાદી રાઉન્ડ જુલાઇ ની તારીખ ૩/૪ સુધી લંબાશે…..
Hello sir,
Atyare El nino ni position chhu chhe ?
Surat ma aaje saware saru zaptu padyu pan gajvij to thai nahi to shu aa vakhte gajvij sathe dar chomasa pahela pad to hoy che te nahi pade sidhu chomasu saru thai jashe Ashokbhai.
Amreli baju 4 divas thi satat gajvij sathe varsad pade che tenu shu karan.
Sir હમણાં દરરોજ હું ચેક કરુ તો mjo માં કઈક એરર હોય એવું લાગે છે.
Sir. Paschim saurashtra ma aagami 2 divas kevu rahese? Karan k vavi didhu ane have upar sukay gayu reda zapta kyare avse?
જય શ્રીકૃષ્ણસર, એન્ડ’ ખેડુત મિત્રો, મિત્રો અમારે તો અડધી સીમમાં કપાસીયા ફટાકીયા થઈ ગયા બે દી થયા પણ માથે એક રેડો પણ ના આવ્યો’ અત્યારે વાતાવરણ ધાબળ જેવું થઈ ગયું છે, પાટણવાવ.
IMD Bulletin Bija no. ni Line ma kay khaso ferfar jova malto nathi. je chinta no vishay 6.
મિત્રો અમારા ખેતર થી 3 કિલોમીટર ના અંતરે રોજ વરસાદ આવે સે પણ અમારે નથી આવતો ન્યા આવીને અટકી જાય સે એનુ કાય કારણ હોય શકે શુ અમારે ભેજ ઓછો હસે આજુ બાજુ ના ગામડામા પણ સારો વરસાદ સે એને ન્યા વાવવા નથી દેતો ને અમે વાટ જોઈને બેઠા સયી
સર જય શ્રીકૃષ્ણ અમારે જામજોધપુર મા પવન સુસવાટા મારે છે કયારે ધીરો પડશે?
સર મીડ ડે બુલેટિન માં પ્રતિક ભાઈ એવું કહેછે કે એકUAC સૌરાષ્ટ્ર ઉપર અરબમાં છે તો તે પસચીમ સૌરાષ્ટ્ર ને ફાયદો કરે
મિત્રો હવે તો એવું લાગે છે કે આ વર્ષે ચોમાસુ પક્ષિમ સૌરાષ્ટ્ર ને બાકાત રાખવાની તૈયારી માં છે.મરતુ મરતુ હાલશે અને સાઈડમાં થઈ ને આગળ નીકળી જાશે.દિલ્લી આ વર્ષે બહુ દૂર છે.
Gir somnath ane amreli Jillani border uperna gamda ma bpore pachi no 2.5 inch jevo vrsad pdyo
Harij ma varsad Avshe kyare?
Sir windy amdavad ma roj nu je batave 6 te k aaje aa ariya ma padi sake varsad to e ketlu sachu hoy
Sir 22 tarikh thi chomasu aagal chalse evu lage che
Aaje svar thi vatavaran ma plto Ane chhata chhuti dhud udti bandh thy chhe kadach varo aavi jay
તારીખ 18 જુન 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસાની રેખા 20.5°N/60°E, 20.5°N/63°E, 20.5°N/70°E, નવસારી, જલગાંવ, અમરાવતી, ચંદ્રપુર, બીજાપુર, સુકમા, મલકાનગીરી, વિઝિયાનગરમ, 19.5°N/88°E, 21.5°N/89.5°E, 23°N/89.5°E અને ઇસ્લામપુર માંથી પસાર થાય છે. ❖ નૈઋત્ય નું ચોમાસું આગામી 3-4 દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, કોસ્ટલ આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક ભાગો, સબ-હિમાલયન પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહાર તથા ઝારખંડ ના કેટલાક ભાગોમાં ચોમાસુ વધુ આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ❖ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મીડ લેવલ ના પશ્ચિમી પ્રવાહો માં ટ્રફ તરીકે તેની ધરી સાથે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમીની ઉંચાઈ… Read more »
Vadalo sritij ma dekhaye che pachi vikherati jaye che pre monsoon activities jovu ak alg mja che jya monsoon pavano sukha pavano saathe ladi ladi ne agad vadhe che.
Mane toe laage chhe kale kahyu ae mujab besadi deshe..
હાલ મગફળી ના દાણા વેન્ટિલેટર પર છે જનરલ મા આવવાના ચાન્સ દેખાય છે?
24hour rain of state & descending rain khulta nathi.
Sir aa bagladesh upar kai sistam 6?
Sir mjo ni movement monsoon progress mate bahu labhkarak hoy aevu atyar na tabbake dekhay che..
Satellite image mujab Avatikal sanj sudhi ma south gujarat na vadhu bhago ane costal saurashtra na amuk bhag ma monsoon entry kare evu laage chhe.imd authenticator chhe pan sir tamne shu laage chhe?
Sir wunderground ma kotda sangani taluko nathi batavto time male tyare jarak check karavjo ne
Sir junagadh jila ma aa vakte varsad no chato pan nathi dar varse ame loko pela hoy ye chiye
Aje sanje samanyu zhaptu padyu..
Bafaro vadharyao