Multiple Parameters Expected To Be Conducive For One More Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat Till 25th July 2024
અનેક ફાયદાકાર પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા 22 થી 25 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts are given for tomorrow. These charts will be updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ ઓટોમેટિક અપડેટ થશે.
Update: 21st July 2024 Morning 10.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well marked low pressure area over coastal Odisha moved northwestwards and now lies over interior Odisha and neighborhood at 0530 hours IST of today, the 21st July, 2024. It is likely to move Northwestwards across Chhattisgarh and weaken gradually into a low-pressure area during next 12 hours.
The Monsoon trough at mean sea level now passes through Jaisalmer, Kota, Guna, Jabalpur, Raipur, center of Well marked low pressure areas over interior Odisha & neighborhood and thence to Eastcentral Bay of Bengal.
The Monsoon trough is active and lies south of its normal position. It is likely to remain south of its normal position during next 2 days.
A shear zone lies in lower & middle tropospheric levels along 20°N tilting southwards with height.
The off-shore trough at mean sea level runs along south Gujarat-north Kerala coasts at mean sea level.
A cyclonic circulation lies over Saurashtra & Kutch and extends up to middle tropospheric levels.
A Western Disturbance as a trough in middle tropospheric roughly along Long. 66°E to the north of Lat. 28°N.
Axis of Monsoon is expected to be South of normal for few days and the Western arm of the Axis could come over Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Odisha will track towards Madhya Pradesh and the UAC over Gujarat State will form a broad circulation with the first UAC at varying levels 1.5 km to 3.1 km above mean sea level.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
ઓડિશા કિનારા પર નું WMLP હવે ઓડિશા પર આવ્યું અને 12 કલાક માં નબળું પડી લો માં પરિવર્તિત થશે.
મોન્સૂન ટ્રફ સી લેવલ પર જેસલમેર, કોટા, જબલપુર, રાયપુર, અને ત્યાંથી વમલપ સુધી અને મધ્ય પૂર્વ બંગાળ ની ખાડી તરફ જાય છે.
મોન્સૂન ટ્રફ નોર્મલ થી દક્ષિણ તરફ બે ત્રણ દિવસ રહેશે.
શિયર ઝોન 3.1 કિમિ અને 5.8 કિમિ લેવલ માં 20°N પર છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.
ઑફ-શોર ટ્રફ સી લેવલ પર દક્ષિણ ગુજરાત થી નોર્થ કેરળ સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી સી લેવલ થી 1.5 કિમિ ના લેવલ માં નોર્મલ થી દક્ષિણે રહેશે અને તે સમય દરમિયાન ધરી નો પશ્ચિમ છેડો થોડા દિવસો ગુજરાત રાજ્ય અને આસપાસ આવવાની શક્યતા.
ઓડિશા બાજુ થી આવતી સિસ્ટમ નું યુએસી અને ગુજરાત રાજ્ય નું યુએસી સાથે એક બહોળું સર્ક્યુલેશન કે ટ્રફ છવાશે 3.1 કિમિ ના લેવલ માં.
Forecast For Saurashtra, Gujarat & Kutch 21st to 26th July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to favorable weather parameters the next round of rainfall is expected during the forecast period. The UAC associated with the Bay of Bengal System will interact with the UAC over Gujarat State. Initially Gujarat Region will benefit from these conditions. The main spell of Rainfall expected during 22nd to 25th July 2024 over fairly widespread areas of Gujarat State. Depending upon the location of the UAC associated with the Bay of System when over or in vicinity of Madhya Pradesh and UAC over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 21 થી 26 જુલાઈ 2024
અનેક ફાયદાકારક પરિબળો ને હિસાબે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ના ઘણા વિસ્તાર માં વરસાદ ના વધુ એક રાઉન્ડ ની શક્યતા છે. બંગાળ ની ખાડી બાજુ ની સિસ્ટમ આનુસંગિક યુએસી મધ્ય પ્રદેશ આસપાસ આવશે ત્યારે ગુજરાત રાજ્ય પર ના યુએસી સાથે ઈન્ટરેક્શન થી વરસાદ નો મુખ્ય રાઉન્ડ તારીખ 22 થી 25 જુલાઈ દરમિયાન પહેલા ગુજરાત રિજિયન થવાની શક્યતા અને પછી સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ. આઇસોલેટેડ વિસ્તારો માં વરસાદ ની કુલ માત્રા 200 mm. થી વધુ રહેવાની શક્યતા જે ગુજરાત રાજ્ય અને આસપાસ ના મજબૂત યુએસી તેમજ એમપી બાજુ ના યુએસી ના લોકેશન આધારિત રહેશે. આગાહી સમય ના વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 21st July 2024
Forecast In Sanj Samachar Daily Dated 22nd July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 26 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ગંગીય પશ્ચિમ બંગાળ અને લાગુ બાંગ્લાદેશ પર રહેલા UAC ના પ્રભાવ હેઠળ ઉત્તર બંગાળની ખાડી અને બાંગ્લાદેશ અને ગંગીય પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો પર લો પ્રેશર રચાયુ છે. તેનુ આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 2 દિવસ દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ તરફ આગળ વધે તેવી સંભાવના છે. ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, દિલ્હી, આગ્રા, સિદ્ધિ, ડાલ્ટનગંજ, આસનસોલ માંથી પસાર થાય છે અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ લો… Read more »
સર આ વર્ષે વરસાદ ની પેટન અલગજ છે.જ્યા જરુર છે ત્યા વરસતો નથી.અને અમારે દરરોજ વરસે છે.આ મગફળી નો પાક તો અમારે હવે ફેલ થઈ જસે.કારણ કે અત્યારે જમીન મા રેસ ફુટી ગયા છે.અને હમણા હજુ વરાપ થાય એવુ લાગતુ નથી.મોડલો વરસાદ આખા ગુજરાત મા બતાવે છે પણ દરરોજ વરસે છે આમારી બાજુ જુનાગઢ મા.
Thanks sar
Porbandar city Ma Fari Savare 4:30 Am vaga no Gajvij sathe Bhare varsad chalu j che
હારીજ રાઉન્ડ સિસ્ટમ કેમ વરસાદ નથી..sir અશોક જવાબ નથી..
ધોળકા માં 12.30AM થી ભારે વરસાદ ચાલુ….ગાજવીજ નહિ ખાસ પણ પવન વધુ છે….વરસાદ ની સ્પીડ બહુ જોરદાર છે ..બપોરે મે કૉમેન્ટ કરેલી કે આવી જાય તો સારું …આવી ગયો ..1 ઇંચ જેવો તો થઈ ગયો છે …હજુ ચાલુ છે વધશે હજુ..આભાર
Bau tafavat che modelo gote chadya che
Vadodara ma alag alag vistaro ma juda juda pramaan ma saro varsad padyo thanda pawano sathe.
sir aa varshe amuk jagayaye bahuj aochho varsad chhe tenu su karan hoi sake
Last thodik comment vachine maja avi gay.
રાત્રે પ્રાહો વાળશે અત્યારે સુઇ જાવ બધા
Haal Amreli-Bhavnagar ma thai rahel varsad IMD GFS model pramane pade chhe.
24-48 Hrs maate IMD GFS vadhu accurate hoi chhe.
Hal na varsad mate nulschool atyare surat thi ahmedabad bhavnagar ma batave che e perfect hoy evu lagyu
સુરત વાળી ગાડી ભરૂચ વડોદરા બાજુ થી પસાર થતી હોય એવું ભાઈઓ ની કૉમેન્ટ પર થી લાગે છે. તો શું સવાર સુધી માં રાજકોટ બાજુ પોચસે કે પછી મધ્ય ગુજરાત થઈ ને ઉત્તર ગુજરાત વાઈ જસે. હવે રાજકોટ વાસીઓ ને બઉ રાહ જોવડાવી છે મેઘરાજા એ…
Vadodara alg alg vistaar ma 1mm thi 10mm sama vistaar ma 1mm dhodhmaar pdyu
વાદળુ માથે છે પણ વહુકી ગયુ છે !
Happy Guru purnima weather Guru.
Vadodara ma 9.20 thi 30min full speed ma dhodhmar varsad. Have dhimo thayo andaje 14-15mm.
Sir i am observing this year every forecast models not predict rainfall as accurate according last year.
સર કોલા વીક ૧ પસચીમ સૌરાષ્ટ્ર જુનાગઢ પોરબંદર દ્વારકા સોમનાથ માં કુલ કલર બતાવે છે તો આવનાર સીસ્ટમ પણ વધુ વરસાદ થયસકે
નમસ્કાર સર જી
Bhavnagar city ma pan kadaka saru thaya che
Happy guru purnima sirji.
Thanks for new update….
Aaji vakhte jya ochho chhe tya vadhu varse.
Jya vadhu chhe tya ochho varse evi kudarat ne prarthna….
Sir tame rajkot mate દાણા જોવડાવો naytar chomasu puru thay jase
Sirji aa Surat vadi gadi saurashtra ma kya sudhi andar aavi sake ?
Imd gfs 48 hour ma bov strong rain btave che.. sachu thavana chances?
Bin badal barsat ma 60mm aaje.jyare atyare vadad no goto mathe chhe.but no rain
Pranam Guruji. .
સુરત બાજુ ની ગાડી ભરૂચ આવી છે સારો વરસાદ વરસી રહ્યો છે ગુરુ પુનમ નમન
Sir, what’s th low and high pressure and it’s effect on monsoon and weather?
Amare bharuch ma jordar varsad pdi rhyo 6
Dranghadhra ma kiyare avse,?
વેધર ગુરુ શ્રી અશોકભાઈ પટેલના શરણોમાં કોટી કોટી વંદન..
Sir pavan nu jor to nai hoy ne?
Sarji tamare vadiye aa raund ma varsad ketlok se?
Sir. Hal khambhat na akhat par 500hpa nu Kam salu Karu Hoi evu Mani sakai
Finally aa round ma megho Surat city par maherban thayo..
Sir IMD Ahmedabad 3 kalak nu nowcast warning aape chhe aema No Warning ma green color hoy chhe pan aane ghana jilla ma no warning lakhel chhe pan color *Red* chhe aevu kem image bhi muki chhe
15 thi 22 na round ma 200 mm puro
Surat ma jordar varsad chalu from 17:30 hrs
અશોકભાઈ
આભાર , અમારો વિસ્તાર સાવ કોરો
જય માતાજી
એક સમય એવો હતો જ્યારે કોઈ. પણ આગાહી કરો ને ગણકારતો નોતો, પણ ૨૦૧૫-૧૬ થી આપની આગાહી જોતો થયો ત્યાર બાદ આપની વેબસાઈટ માં આગાહી જોતો થયો, અને અત્યારે મારી જાતે મારા એરિયા માટે અનુમાન કરતો થયો, આ બધું આપની શીખવાડવા લગન ને હિસાબે થયું આપ જેવા ગુરુ હોય તો સિષ્યો ને કોઈ તકલીફ ના પડે. ગુરુ પૂર્ણિમા ના સત સત વંદન.
રેઈન્ફોલ ડેટા આજે રવિવાર ના હિસાબે અપડેટ નહિ થયા હોય કે ?
16 tarikhe thayo hto varsad 27mm aeni pela June ni aakhar ma 4 inch alag alag diwase thayelo varsad…dholka taluko ahmedabad ma
July aakho koro rhyo che ek diwas baad karta amare dangar mate pani roj mukvu pde…varsad avto nhi khetar ma roj ketlu pani mukvu…aaje pan expect htu ke aavse pan ek chanto pan nhi last 5 diwas thi.. monsoon pettern change thai che hve bdha kahe to che ke 22 thi chalu thse joiae su thay baki bor chalu karva pde roj ..
Ashok Sir ne Guru Purnima na vandan.
સુરત મા અનરાધાર 6 વાગ્યા થી ચાલુ હજી પણ ધોધમાર આવે છે પવન પણ ખુબજ છે
આવો વરસાદ કોઈ દિવસ નથી જોયો.
Shergadh gam,1 kalak ma 6 inch. Ta.keshod
Guruji ne sadar pranam
ગુરુપૂર્ણિમા નાં સાદર પ્રણામ સર.
અશોકભાઈ બાકી ના 75% વિસ્તારમાં વરસાદ ની માત્રા કેટલી રહી શકે
Sadar pranam ashok sir☂️
Thank you for new update sir