Bay Of Bengal System Expected To Benefit Saurashtra, Kutch & Gujarat – Forecast 27th To 31st July 2024
બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ ને ફાયદાકારક રહેવાની શક્યતા – અપડેટ તારીખ 27 થી 31 જુલાઈ 2024
Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD 500 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa, 700 hPa and 500 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે.
Update: 27th July 2024 Morning 9.00 am.
Current Weather Conditions & Expected Parameters:
The Well Marked Low Pressure area over Gangetic West Bengal and adjoining Northwest Bay of Bengal now lies over Gangetic West Bengal & adjoining North Odisha. The associated Cyclonic Circulation extends up to 7.6 km above mean sea level tilting southwestwards with height. It is likely to move west-northwestwards during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Bikaner, Churu, Agra, Prayagraj, Ranchi to Center of Well Marked Low pressure area and extends up to 3.1 km above mean sea level.
The shear zone roughly along 18°N over Indian region between 5.8 & 7.6 km above mean sea level tilting southwards with height persists.
The off-shore trough at mean sea level along west coast from South Gujarat to north Kerala coasts persists.
Axis of Monsoon is expected to be near normal for few days and the Western arm could come towards Gujarat State for a day or two.
UAC associated with the WMLP over Gangetic West Bengal/Odisha is expected to track towards Madhya Pradesh next 24 hours. A trough from the UAC at 3.1 km level will extend towards Gujarat State forming a broad Cyclonic Circulation. Subsequently the UAC is expected to track over Gujarat State and move to North Arabian Sea and Kutch/Saurashtra/Sindh vicinity.
By the end of the forecast period a new UAC up to 5.8 km level would be active over West Bengal/Odisha and vicinity tilting Southwards with height.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
હવે WMLP પશ્ચિમ બંગાળ અને લાગુ ઓડિશા પર છે. તેના આનુસંગિક યુએસી 7.6 km ની ઉંચાઈએ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ જશે.
ચોમાસુ ધરી સી લેવલ માં બિકાનેર, ચુરુ,આગ્રા ,પ્રયાગરાજ, રાંચી અને ત્યાં થી WMLP ના સેન્ટર સુધી લંબાય છે જે 3.1 કિમિ ની ઉંચાઈ સુધી છે.
5.8 કિમિ અને 7.6 કિમિ ના લેવલ માં 18°N પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી નોર્મલ નજીક રહેશે અને એક બે દિવસ ધરી નો પશ્ચિમ છેડો 1.5 કિમિ લેવલ માં ગુજરાત રાજ્ય નજીક આવશે.
બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ આનુસંગિક 3.1 કિમિ લેવલ નું યુએસી એમપી તરફ ગતિ કરશે અને તેનો ટ્રફ ગુજરાત રાજ્ય સુધી ફેલાશે, જેથી બહોળું સર્ક્યુલેશન થશે. ત્યાર બાદ યુએસી ગુજરાત રાજ્ય પર થી પસાર થઇ નોર્થ ઇસ્ટ અરબી સમુદ્ર માં શરકશે (પશ્ચિમ સૌરાષ્ટ્ર/કચ્છ/સિંધ નજીક)
આગાહી સમય ના અંત સુધી માં બંગાળ ની ખાડી માં કે પશ્ચિમ બંગાળ/ઓડિશા ઉપર કે નજીક સિસ્ટમ થવાની શક્યતા જેનું યુએસી 5.8 કિમિ લેવલ સુધી ની શક્યતા અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકાવ રહેશે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 27th to 31st July 2024
Saurashtra, Gujarat and Kutch: Due to the System from Bay of Bengal and its associated UAC is expected to track towards M.P. and then Gujarat State. Light/medium with isolated heavy rainfall is expected during the forecast period over Scattered to Fairly Widespread areas of Saurashtra, Gujarat and Kutch. The main spell of Rainfall expected by 30th morning July 2024. Depending upon the location of the UAC tracking near/over M.P./Gujarat State, Total Rainfall over Isolated areas expected to exceed 125 mm. cumulative during the forecast period. Gujarat Region expected to get wider coverage and quantum compared to Saurashtra & Kutch during the forecast period. Windy conditions expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 27 થી 31 જુલાઈ 2024
બંગાળ ની ખાડી વાળી સિસ્ટમ અને તેના આનુસંગિક યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી ગુજરાત રાજ્ય તરફ. આગાહી સમય માં ગુજરાત રાજ્ય ના છુટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તાર માં હળવો મધ્યમ વરસાદ અને ઇસોલેટેડ ભારે વરસાદ ની શક્યતા છે. મુખ્ય રાઉન્ડ 30 જુલાઈ સવાર સુધી માં પૂરો થાય તેવી શક્યતા. આગાહી સમય માં ઇસોલેટેડ વિસ્તાર માં કુલ વરસાદ 125 mm.થી વધુ ની શક્યતા. આગાહી સમય માં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી શંભાવના. આગાહી સમય માં વધુ દિવસો પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 27th July 2024
Forecast In Sanj Samachar Daily Dated 27th July 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 31 જુલાઈ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે ગંગાનગર, હિસાર, દિલ્હી, હરદોઈ, દેહરી, પુરુલિયા, સાગર દ્વીપ અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તરપૂર્વીય આસામ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ આસામ પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમી સુધી વિસ્તરે છે. ❖ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ… Read more »
Sar 4. 5. Tarikh ma amare labh made evu lage6
Sir amare savar thi tadako chhe…to mukhy round puro ganavo..ke sanj sudhi shakyata chhe…?
Aje meg maher chalu se 1 kalak thi
4 કલાક હારીજ ગામમાં ધોધમાર ચાલુ..
સારો વરસાદ આવ્યો 25મિનીટ ખેતર બારે પાણી નીકળી ગયાં.
ચોંટાડેલી કૉમેન્ટ કાઢી નાખો નવી કૉમેન્ટ જોવા મા લોચા થાય છે.
Jsk સર… સવારે 6 વાગ્યા પછી અડધી કલાક જરમર વરસાદ… પછી અત્યારે 15 મિનિટ થી મધ્યમ ગતિ માં વરહે સે… બાકી હવે જમીન ની કેપેસીટી પુરી સે પાણી સોસવા ની… જેટલું પડે એટલું સીધું હાલતું
અમારે આ બાજુ વરાપ ની જરૂર છે એટલે આજે બે ત્રણ દિવસ સારી વરાપ છે અને જ્યાં જરૂર છે ત્યાં વરસે છે બોવ સારું વાતાવરણ છે અમારે હજી 15 દિવસ ની વરાપ મળે તો મેડ પડે હજી તો રેસ ના પાણી હલે છે કૂવા માંથી મોટરો હાકી પાણી ઉલેચ કરી વરાપ કરવી પડે એવું છે
Sir.
2 hours rainfall data open nathi thata.
Dheere dheere strt thyo che have amare
Aje vehli savare 6.10 e normal japtu avi gyu
Pachi pachu atiyare avyu 15 thi 20 min
4-5mm jevo tapak varsad….aa system thi.
Have IMD GFS ek asha che aj na divas mate!!
લાગે છે વરસાદે જતાજતા અમને થોડો લાભ આપી દીધી છે.
રાત ના 2 વાગ્યા થી 3 સુધી માં પાણ જોગ થયો અઠવાડિયા નું છોટારિચાર્જ થઈ ગયું
Modpar ma 5 inch varsad ta.morbi aju baju vistar ma varsad
Wah Rajkot 24mm to 24mm aavyo to khara
छेल्ला अडधी कलाक थी सारो एवो वर्षाद वर्षी रहयो छे…
પ્રચિમસૌરાષ્ટમા ધીમી ધારે વરસાદ શરૂ છે ભણગોર લાલપુર જામનગર
Ashok Sir…
Have aa round puro rajkot mate ?
haji saru vatavaran che rajkot mate ?
Sir savare 5 vaga no dhimi dhare continue varsad chalu j chhe
Ahmedabad ma akhi rat bhi varsad chalu
Kyarek medium to kyarek heavy
Atyare dhimi gati ae
7:30 વાગ્યા થી ભુક્કા કાઢે છે.
Atayrma jike varsad savarma
Jay mataji sir….savare 5 -20 am thi dhodhmar varsad varsi rhyo 6e paso…
મન મા. ના. હોઈ. ને. આવી. જાય. હાલી. ગયુ. અમારુ. હો. એક. ધારું. પરોઢે. થી. ચાલુ. થયુ. ફુલ
Aakhare khali be positive rahya aetle man ne raaji karva jaaptu aavi gyu
Hahahaha….
IMD GFS haju pan Rajkot maate positive dekhade chhe (Rajkot par Green dot chhe)
Bhagwan kare aavi jai.
Dholka ma kalak thi dhodhmar varsad chalu che hju pan chalu che savar thi sanj sudhi 1 inch jevo padyo..ratna 9.30 pachi chalu thyo che farithi
Uttar Gujarat vaada Lothkha bov ho..system ne મોકળી j na muki.
Sir aa varse badha modalo khota pade che varsad ma aaje saro varsad batavta hata pan aaviyo nay saurashtra ma
Botad vala mitro mate special tren updi chhe , aavi nashe evu lage chhe,
Jay mataji sir…. Aaje 3 vagya psi varsade bilkul viram lidho hto…tyarbad 8 vagya thi Paso dhimi dhare constant atare chalu 6e…kudart ne prathana kariye ke jya oso varsad 6e Ane bija mitro rah joine betha 6e tya saro varsad thai jay…amare santoshkarak varsad thai gyo…
આજે એક પણ મોડલ એકેય લેવલ મા સરખા ચાલ્યા જ નથી મજા આવે એમ ઘૂમરી મારે છે imd gsf પણ ચકરી ખાઈ ગયું આખરે ઈશ્વર ઈશ્વર અને ઈશ્વર
Aa chomasa ma 4thi 5mivakhat evu 100% lagtu ke have. Varsad bahu Saro padse pan kher haju 2 mahina baki che pan paristhiti evi pak bachavavo muskel
Amare su thase?
એ તો જોયું ભાઈ કે અરબ માંથી આવતી હોય કે બંગાળની ખાડી માંથી આવતી હોય સીસ્ટમ ગુજરાત પહોંચે એટલે દસ સુજતી નથી ભલ ભલા મોડેલ પણ ગોટાળે ચડી જાય સે અમારા વિસ્તાર માં ecmwf મોડેલ ૧૩૯ mm અને gfs ૫૯ mm વરસાદ આજના દિવસ માટે બતાવતું હતું આયો ખાલી ૫ mm આમાં ક્યાં મેળ બેસાડવો. મૂળી તાલુકો
VMC rainfall update
Gana badha taluka 75mm (3 inch) sudhi jyi ske che aje
સર અમારે ધાંગધ્રા તાલુકા માં સાવ સામાન્ય વરસાદ છે આવતા બે દિવસ કેવી શક્યતા રહે સર
Sir sistam s nagar upar hati pan varsad nu tipu pan nathi padu tenu su karan thodu samjavo
Vadodara ma akho diwas dhimo to kyarek madhyam to kyarek bhare chalu che atyare paacho dhodhmar chalu thayo che.
આ રાઉન્ડ ની સોરઠ મા નહીવત અસર રહે કે નહીં??
Mahesana ma 3:15 PM pachhi bandh thayo che…
અશોકભાઈ હવે આ રાઉન્ડ પુરો ને હવે આગળ થોડો પ્રકાશ પડે એવુ લાગે છે?
Sir ak UAC Saurashtra par chhe…to amare sav asar nathi….to shun haju avi sake bhare varsad…?
Good news sir, Tharad,wav na Ghana vistaroma aaje aa varshno pahelo vavani layak varasad thayo.
Namaste mitro Amara varsad babate koy mitro coment karva magta hoy te kahejo Karan ke Amara gamdama last 25dyes 12mm se etlamate.
sar varsad 12 pm thi agar batav Tu nathi ke kya ketlo varsad padyo
Rainfall data available hoi to update karjo
અત્યારે સર વરસાદ વધારે બતાવે છે તો પન વરસાદ પડતો નથી એનું સુ કારણે નથી અમારે વરસાદ નહીં પડે
Sir varsad aave se k jato riyo Kay khabar padti nathi
be positive, chhiye pan kai aavtu nthi have ketluk positive revu