Forecast Models Have Differing Outcome For West Bengal System Track Towards Madhya Pradesh & Onwards – Yet One More Round Of Rainfall Expected Over Gujarat State – Forecast 1st To 6th August 2024
વિવિદ્ધ ફોરકાસ્ટ મોડલ વચ્ચે પશ્ચિમ બંગાળ ની સિસ્ટમ ટ્રેક એમપી તરફ અને ત્યાર બાદ બાબત મતમતાંતર હોવા છતાં ગુજરાત રાજ્ય માં વરસાદ ના નવા રાઉન્ડ ની શક્યતા – અપડેટ 1 થી 6 ઓગસ્ટ 2024
Click the link below. Page will open in new window. Always these IMD 925 hPa, 850 hPa and 700 hPa wind charts along with GFS Precipitation charts will show conditions for tomorrow, since they are updated automatically.
IMD 925 hPa Chart valid for Tomorrow
IMD 850 hPa Chart valid for Tomorrow
IMD 700 hPa Chart valid for Tomorrow
IMD Precipitation Chart valid for Tomorrow
ઉપર ની લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે. ગમે ત્યારે જોવો, આવતી કાલ માટે ના IMD 925 hPa, 850 hPa and 700 hPa ના વિન્ડ ચાર્ટ્સ તેમજ પ્રેસિપિટેશન ચાર્ટ્સ જે ઓટોમેટિક અપડેટ થાય છે.
Update: 1st August 2024 Morning 9.30 am.
Current Weather Conditions & Expected Parameters:
The Monsoon trough at mean sea level now passes through Ferozpur, Chandigarh, Dehradun,
Bareilly, Gorakhpur, Bhagalpur, Bankura and thence east-southeastwards to northeast Bay of
Bengal. (The Western arm is North of normal )
There is a Cyclonic Circulation over Gangetic West Bengal & neighborhood extending up to 5.8 km above mean sea level. (This had been indicated to form by 31st July in update dated 27th July 2024)
The cyclonic circulation over north Arabian sea between 3.1 & 4.5 km above mean sea level tilting southwards with height persists.
The shear zone roughly along 20°N between 4.5 & 5.8 km above mean sea level tilting southwards with height persists.
The off-shore trough at mean sea level along South Gujarat to Kerala coast persists.
Axis of Monsoon is expected to be come near normal in a day or two.
UAC/System over Gangetic West Bengal and neighborhood is expected to track towards Madhya Pradesh initially. A trough from the UAC at 3.1 km level will extend towards adjoining Rajasthan & Gujarat State forming a broad Cyclonic Circulation.
હાલ ની સ્થિતિ અને આગળ ના પરિબળો:
પશ્ચિમ બંગાળ અને લાગુ વિસ્તાર પર સિસ્ટમ/યુએસી 5.8 km ની ઉંચાઈએ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ એમપી તરફ ગતિ કરશે.
ચોમાસુ ધરી સી લેવલ માં ફિરોઝપુર, ચંદીગઢ, દેહરાદૂન, બરૈલી, ગોરખપુર, ભાગલપુર, બાંકુરા થઇ ને નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.
4.5 કિમિ અને 5.8 કિમિ ના લેવલ માં 20°N પર એક શિયર ઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે.
ઑફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાત થી કેરળ કિનારા સુધી શક્રિય છે.
ચોમાસુ ધરી એક બે દિવસ માં નોર્મલ નજીક આવવા ની શક્યતા.
પશ્ચિમ બંગાળ અને આસપાસ વાળી સિસ્ટમ/યુએસી 3,1 કિમિ લેવલ માં એમપી તરફ ગતિ કરશે અને લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ બહોળું સર્ક્યુલેશન બનવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 1st to 6th August 2024
System/UAC from West Bengal and neighborhood is expected to track towards M.P. and then a broad Circulation is expected to extend up to adjoining Rajasthan & Gujarat State. Light/medium/normal heavy with isolated heavy rainfall is expected during the forecast period over Scattered to Fairly Widespread areas of Saurashtra, Gujarat and Kutch. Rainfall could start from Gujarat Region side on 2nd and the main spell of Rainfall expected on 3rd/4th August. Rainfall belt moving Westwards and end around 5th August over Kutch/West Saurashtra, North Gujarat and adjoining Southwest Rajasthan. Depending upon the location of the UAC track and the location of broad circulation at 3.1 km level near/over M.P./Gujarat State, Isolated areas expected to get Cumulative Rainfall that could exceed 150 mm. during the forecast period. Although the Rainfall coverage is expected to be very erratic of 25 mm to 75 mm in many areas, Gujarat Region expected to get wider coverage and quantum compared to Saurashtra & Kutch during the forecast period. Moderate Winds expected on most days of the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 1 થી 6 ઓગસ્ટ 2024
પશ્ચિમ બંગાળ વાળી સિસ્ટમ/યુએસી એમપી તરફ ગતિ કરશે અને પછી 3.1 કિમિ લેવલ માં બહોળું સર્ક્યુલેશન લાગુ રાજસ્થાન અને ગુજરાત રાજ્ય તરફ લંબાશે. આગાહી સમય માં ગુજરાત રાજ્ય ના છુટા છવાયા તેમજ ક્યારેક થોડા વધુ વિસ્તાર માં હળવો, મધ્યમ, સામાન્ય ભારે વરસાદ અને આઇસોલેટેડ ભારે વરસાદ ની શક્યતા છે. પહેલા ગુજરાત રિજિયન થી 2 ઓગસ્ટ ના શરૂવાત થશે અને મુખ્ય રાઉન્ડ 3/4 ઓગસ્ટ ના થાય તેવી શક્યતા જે 5 ઓગસ્ટ ના પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ નોર્થ ગુજરાત અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન બાજુ થી પૂરો થશે. યુએસી/બહોળા સર્ક્યુલેશન ના લોકેશન આધારિત આઇસોલેટેડ વિસ્તાર માં કુલ વરસાદ 150 mm.થી વધુ ની શક્યતા. વરસાદ ની માત્રા વિસ્તાર પ્રમાણે બહુ વધ ઘટ 25 થી 75 mm રહેવાની શક્યતા છે તેમ છતાં, આગાહી સમય માં ગુજરાત રીજીયન માં વરસાદ ની માત્રા અને વિસ્તાર સૌરાષ્ટ્ર અને કચ્છ કરતા વધુ રહે તેવી શંભાવના. આગાહી સમય માં વધુ દિવસો મીડીયમ પવન ની શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 1st August 2024
Forecast In Sanj Samachar Daily Dated 1st August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
તારીખ 7 ઓગસ્ટ 2024. આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન. ચોમાસું ધરી હવે સરેરાશ સમુદ્ર સપાટી પર ગંગાનગર, પિલાની, આગ્રા, ચુર્ક, રાંચી, દિઘા અને ત્યાંથી દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી માં પસાર થાય છે. ગંગીય પશ્ચિમ બંગાળ અને અડીને આવેલા બાંગ્લાદેશ પરનું સાઈક્લોનીક સર્ક્યુલેશન હવે ગંગીય પશ્ચિમ બંગાળ અને ઝારખંડ અને ઉત્તર ઓડિશાના નજીકના વિસ્તારો પર આવેલું છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. તેના પ્રભાવ હેઠળ, આગામી 24 કલાક દરમિયાન તે જ વિસ્તારમાં લો પ્રેશર એરિયા રચાય તેવી શક્યતા છે. એક સાઈક્લોનીક સર્ક્યુલેશન હરિયાણા… Read more »
સીસ્ટમ એમપી થી રાજસ્થાન ને પાકિસ્તાન ઉપર જાય છે તો પશ્ર્ચિમ સૌરાષ્ટ્ર ને લાભ નો આપેને સર
અરબી ના પવનો ઝડપથી પસાર થય રહ્યાં છે એટલે હમારે આજે ઝાપટાંનું પ્રમાણ વધ્યું છે
શર ધ્રોલ નો વારો આવશે આ રાઉન્ડ માં 5 તારીખ કાલે છે જવાબ આપવા વિનંતી શર
Ahmedabad Sarkhej
Bhukka kadhe evo zordar zhaptu varasyu
15-20min
sar hal je sestam se teno labha amara sudhi avisake 5 tarikha sudhi ma
Gadi avti hoy avu lage che
Pavan ni speed ghati che Ane north west na lerkha ave che
Scientific ritey Nakshatr no koi roll hoy kharo ?
સર આ ડીપ ડિપ્રેશનમાં લો પ્રેશર સિસ્ટમની સરખામણીમાં વધારે વરસાદ કેમ નથી થતો?
Hal ma je shorasht ma varsad ocho che sistam shorast ma avti nathi mitro sistam aavse Kem ke bhayni nakhstr ma je varsad thyo to moti umar na manso kiye se bhayni nakhstra nu ovar madha tane mitro Jo Jo madha and ma savtrik jorda varsad thase sir aa sachu che rip le plz
Sir 700 ma Pavan sanukul chhe
Bej puro chhe 700 ma sistam normal dhari ma chhe to pana varsad Kem jordar nathi padto
Tenu Karan janavo ne
Rajkot city ma meghraja ne su Problm che sir
Sistam ma thodo ferfar che?
તારીખ 4 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ ડીપ ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 08 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 4 ઑગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 25.0°N અને રેખાંશ 80.7°E પર ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ અને લાગુ દક્ષિણ ઉત્તર પ્રદેશ પર કેન્દ્રિત હતું જે બાંદા (ઉત્તર પ્રદેશ) ના લગભગ 60 કિમી દક્ષિણ-દક્ષિણપૂર્વમાં, ખજુરાહો (મધ્ય પ્રદેશ) ના 120 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ અને (ઉત્તર પ્રદેશ) ના ઝાંસીથી 220 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વ હતું આ સીસ્ટમ સમગ્ર ઉત્તર મધ્ય પ્રદેશ અને… Read more »
sar kale varsad avyo have farithi avani asha khare
Magha nakshatra kyare bese?
Sir satelite image jota avu lage che ke dd windy na treck karta niche chleche?
Baro bar hoyto kahejo
Aapde to betha betha d.d. su khel kareshe e jovanu kash ek be puchadiya ahi. Bhula padi jay 2 3 ins dabi de
Jsk sir amare 15 junena sari vavni thayel 6 pan atyar sudhima nadima tipuy Pani nathi avyu kuva pan khalij 6 atyar sudhima man 5 thi 6 icha varsad padel 6
deprastion center panna ,rewa ,( MP) aaspas hoy evu lage che clowdcover ma
Aa kathe aave avi shakyata khari sir ?
સર આ રાઉન્ડમાં અમારે એટલે કે ટંકારા તાલુકામાં વરસાદના જરાય નથી તો હવે શક્યતા લગભગ બંને મોડલ જોતા કાંઈ દેખાતી નથી
Aaje japta japta hta sanje vdi gajvij sathe thodi var saro varsad aavyo 🙂
Sir not negative but rajkot thi amari side na ghana gam ma khetar bahar sara pani nathi nikadya aatalu saru vatavaran hova chata joy haji 2 month baki che prob e che rajkot city ma pan rain number ma variation che to taluka ma to ghano diffarance hoy still hope for best
Sar cola vik2 sav salendar.
Koi system properly upar j nathi aavti.
To koi system upar thi j nikli jay chhe.
Rajkot Sara Varsad ni rah ma.
.
Negative vat nathi pan disappoint thya chhe Rajkot na Loko.
Vadodara ma bhare varsaad nathi amuk 1 min thi 5 min thodi madhyam gatiye varsaad hto ena pachi light che continue.
VMC na akda 40mm till 10pm che GSDMA 9MM till 8pm
અશોકભાઈ સીસ્ટમ ડીપ ડીપ્રેશન મા પરીવર્તન થય એવા સમાચાર છે તો સૌરાષ્ટ્રના વિસ્તારો ને લાભ મલે?
Jay mataji sir…aaje comment karvama let thayo 6u pan 2 divas thi hadva zapta chalu hta ae aaje bapore 2 vage madhyam gtiye varasad chalu thayo Ane 3-30 thi 5-15pm bhare varsad padyo vijdina kadaka bhadaka sathe tyar bad kayare dhimo to kyare madhyam to kyarek bhare varsad satat varsi rhyo 6e aaje sathe Pavan pan 6e…
Saheb pachchim sourashtra ma lambi varap kyare nikrse have aaj 20 divas thi khetar ma pani no res vayu Jay che reda japta aave to pan khetar ma pani haltu thay jay se have pani na over dose na lidhe magfali oxigen upar che to varap vise thodu aagotaru aapo…
1st proper heavy rain in Godhra…
Sanje 4 vagya thi on off rain chalu che. 6.30pm thi continuously moderate to heavy rain chalu che.
Vadodara ma atyare atibhare varsad chalu
Jambusar dist.bharuch aaje zapta pachhi saanje 6 vagya thi khub saro varsad varsi rahyo chhe.
Jsk Mitro, COLA 1st 2nd week jota evu lage che West Saurashtra ma sarad belly hale evu vatavarn thase ?
Vadodara aje 1mm thi lyi ne 20mm judda juda vistaar ma haal sama baju midium varsad chalu che.
આજે વારો આવ્યો વરસાદ નો સર જાપટે જાપટે પાણ મી થયો
Sir,aaje amare 40 mm jevo Thai gyo hase ane haju dheemo dheemo chalu chhe.
Saheb ni aagahi mujab no varsad modasa arravali ma
Last kalak thya dhodhmar varsad chalu
sar amare 45minit jevo dhodhamar varsad avyo atyare bandha se
Ashok Sir…
Rajkot ma aa round ma varshad no varo aavi sake ?
Dear sir, mitro aaj amare gam sosarva pani nikali gaya. Gold khare se gold.
30 મિનિટ થી ભારે વરસાદ વરસી રહ્યો છે ભરૂચ દહેજ રોડ
લાગે છે કે ગાડી વડોદરા બાજુ મુકામ કરસે
bhavnagar ma varsad saru
પોરબંદર બાજુ વરાપ કેદી થશે હવે જરાય નથી જોતો વરસાદ
Savarthi hadvo madhyam varsad pachi
Half an hour thi dodhmar varsad
Dhimi dhare 8 minit nu ek ready aavi amne aevu lagyu Jane amrut varsyu che kapas Ane juvar Jane khili uthya amari mate ek ek tipu amrut saman che
સિસ્ટમ જમીન ઉપર આવી ને આટલી મજબૂત થવાનું કારણ છું સાહેબ.આવું ભાગ્યેજ બનતું હસે ને.
Saurastra ma varAp kedi malse khas junagadh
Sir Kyarey off shore trough Saurashtra coastal sudhi Avel che ke Only south gujarat thi j Keral sudhi hoy che ?
સુરેન્દ્રનગર શહેરમાં નવા 80 ફુટ રોડ બાજુ બપોરે 2:00 વાગ્યાથી સારા એવા જોરદાર મોટા ફોરે ઝાપટા પડી રહ્યા છે.