NOAA Criteria Suggest Full-Fledged La Niña Unlikely in 2024 – Even A Single La Niña Threshold Unlikely During the Indian Southwest Monsoon
NOAA માપદંડ મુજબ 2024 માં સંપૂર્ણ લા નીના અસંભવિત છે – તેમજ ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશ હોલ્ડ ની શક્યતા નથી
Enso Status on 8th August 2024
Ashok Patel’s Analysis & Commentary:
ONI Data has been obtained from CPC – NWS – NOAA available here
The current data indicates that the Second ENSO Neutral thresh hold has been established at the end of July 2024, thereby Enso Neutral conditions continues. The ONI has dropped to +0.2°C for MJJ2024 season. Nino3.4 SST for June 2024 is 0.18°C and for July 2024 is 0.10°C and so for ONI of JJA2024, the combined total of three months Nino3.4 SST for June, July & August 2024 should at least go down to -1.36°C, so as to get ONI for JJA2024 as -0.5°C by rounding to one decimal. Since Nino3.4 SST for June is 0.18°C and July is 0.10°C, it would mean that the Nino3.4 SST for August should theoretically go down to -1.64°C, so that the three months total reaches -1.36°C to make JJA2024 ONI -0.5°C to achieve La Nina thresh hold. Observing the Weekly Nino3.4 data, it is highly unlikely that Nino3.4 SST for August 2024 can go down to -1.64°C. Hence, ENSO Neutral condition is expected to continue for JJA2024 season.
Concluding from the above analysis, Enso Neutral conditions will prevail for JJA2024 and at the end of August, since only four months will be left in the current year 2024 full-fledged La Nina cannot be established, even if La Nina thresh hold is achieved in any of the four months remaining.
First conclusion is that La Nina thresh hold will not be achieved during the Indian Southwest Monsoon and Second conclusion is that a Full Fledged La Nina will not materialize during 2024, using the NOAA criteria.
The second conclusion as discussed is that since a La Nina thresh hold for JJA2024 is not going to be achieved, the earliest La Nina thresh hold if at all it can be achieved is JAS2024, which is when the Indian Summer Monsoon ends.
08મી ઓગસ્ટ 2024ના રોજ Enso સ્ટેટસ
અશોક પટેલનું વિશ્લેષણ અને કોમેન્ટરી:
વર્તમાન ડેટા સૂચવે છે કે જુલાઇ 2024ના અંતમાં બીજી ENSO ન્યુટ્રલ થ્રેશ હોલ્ડની પ્રસ્થાપિત થયો જે સૂચવે છે કે Enso ન્યુટ્રલ સ્થિતિ ચાલુ રહી છે. MJJ2024 સીઝન માટે ONI +0.2°C સુધી ઘટી ગયું છે. જૂન 2024 માટે Nino3.4 SST 0.18°C છે અને જુલાઈ 2024 માટે Nino3.4 SST 0.10°C છે એટલે ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2024 નું Nino3.4 SST કુલ મળીને ઓછામાં ઓછો -1.36°C સુધી નીચે જાય તો JJA નું ONI -0.5°C થઇ શકે (એક દશાંશ સુધી રાઉન્ડ કરીને). જૂન માટે Nino3.4 SST 0.18°C છે અને જુલાઈ 0.10°C છે, તેનો અર્થ એવો થશે કે ઑગસ્ટ માટે Nino3.4 SST સૈદ્ધાંતિક રીતે -1.64°C સુધી નીચે જવો જોઈએ, જેથી ત્રણ મહિના જૂન, જુલાઈ અને ઑગસ્ટ 2024 નું Nino3.4 SST કુલ મળીને -1.36°C સુધી પહોંચે જેથી ONI -0.5°C થાય અને લા નીના થ્રેશ હોલ્ડ સ્થાપિત થાય. સાપ્તાહિક Nino3.4 ડેટાનું અવલોકન કરતાં, તે ખૂબ જ અસંભવિત છે કે Nino3.4 SST -1.64°C સુધી નીચે જાય. JJA2024 સીઝન માટે ENSO neutral સ્થિતિ ચાલુ રહેવાની અપેક્ષા છે.
ઉપરોક્ત વિશ્લેષણના નિષ્કર્ષ પર, JJA2024 માટે Enso ન્યુટ્રલ કંડિશન રહેશે અને તેથી ચાલુ વર્ષ 2024 માં માત્ર ચાર મહિના બાકી રહેશે, તેમજ જો બાકીના ચાર મહિનામાં ગમે ત્યારે લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ કરવામાં આવશે તો પણ 5 મહિના ના પુરા સમય ના અભાવે 2024 ના વર્ષ માં સંપૂર્ણ લા નીના સ્થાપિત નહિ થાય.
પ્રથમ નિષ્કર્ષ એ છે કે ભારતીય દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન લા નીના થ્રેશ હોલ્ડ પ્રાપ્ત થશે નહીં અને બીજું નિષ્કર્ષ એ છે કે NOAA માપદંડનો ઉપયોગ કરીને 2024 દરમિયાન પૂર્ણ સુવિધાયુક્ત લા નીના સાકાર થશે નહીં.
બીજો નિષ્કર્ષ એ છે કે ચર્ચા મુજબ, JJA લા નીના થ્રેશ હોલ્ડ હાંસલ કરવું અશક્ય છે. વહેલા માં વહેલું લા નીના થ્રેશ હોલ્ડ JAS 2024 માં હાંસલ થાય ( 30 મી સપ્ટેમ્બર 2024) તો પણ ત્યારે ભારતીય દક્ષિણ પશ્ચિમ ચોમાસું સમાપ્ત થઇ ગયું હોય.
How ONI is determined:
The ONI is based on SST departures from average in the Niño 3.4 region, and is a principal measure for monitoring, assessing, and predicting ENSO. Defined as the three-month running-mean SST departures in the Niño 3.4 region. Departures are based on a set of further improved homogeneous historical SST analyses (Extended Reconstructed SST – ERSST.v5).
NOAA Operational Definitions for El Niño and La Niña, El Niño: characterized by a positive ONI greater than or equal to +0.5ºC. La Niña: characterized by a negative ONI less than or equal to -0.5ºC. By historical standards, to be classified as a full-fledged El Niño or La Niña episode, these thresholds must be exceeded for a period of at least 5 consecutive overlapping 3-month seasons.
CPC considers El Niño or La Niña conditions to occur when the monthly Niño3.4 OISST departures meet or exceed +/- 0.5ºC along with consistent atmospheric features. These anomalies must also be forecast to persist for 3 consecutive months.
The Climate Prediction Center (CPC) is a United States Federal Agency that is one of the NECP, which are a part of the NOAA
Latest Oceanic Nino Index Graph Shows Enso Neutral
Conditions Prevail At The End Of July 2024
The Table below shows the monthly SST of Nino3.4 Region and the Climate adjusted normal SST and SST anomaly from February 2023. Climate Base 1991-2020. ERSST.v5
Period Nino3.4 ClimAdjust YR MON Temp.ºC Temp.ºC ANOM ºC 2023 2 26.30 26.76 -0.46 2023 3 27.19 27.29 -0.11 2023 4 27.96 27.83 0.14 2023 5 28.40 27.94 0.46 2023 6 28.57 27.73 0.84 2023 7 28.31 27.29 1.02 2023 8 28.21 26.86 1.35 2023 9 28.32 26.72 1.60 2023 10 28.44 26.72 1.72 2023 11 28.72 26.70 2.02 2023 12 28.63 26.60 2.02 2024 1 28.37 26.55 1.82 2024 2 28.28 26.76 1.52 2024 3 28.42 27.29 1.12 2024 4 28.60 27.83 0.78 2024 5 28.17 27.94 0.24 2024 6 27.91 27.73 0.18 2024 7 27.39 27.29 0.10
Indications and analysis of various International Weather/Climate agencies monitoring Enso conditions is depicted hereunder:
Summary by: Climate Prediction Center / NCEP Dated 8th August 2024
ENSO Alert System Status: La Niña Watch
Synopsis: ENSO-neutral is expected to continue for the next several months, with La Niña
favored to emerge during September-November (66% chance) and persist through the
Northern Hemisphere winter 2024-25 (74% chance during November-January).
Note: Statements are updated once a month (2nd Thursday of each month) in association with the ENSO Diagnostics Discussion, which can be found by clicking here.
Recent (preliminary) Southern Oscillation Index values as per The Long Paddock – Queensland Government.
30 Days average SOI was -5.83 at the end of July 2024 and was -8.85 on 6th August 2024 as per The Long Paddock – Queensland Government and 90 Days average SOI was -3.06 on 6th August 2024.
As per BOM – Australia 6th August 2024
ENSO is neutral; a possibility of La Niña development during spring (Southern Hemisphere)
Forecast In Akila Daily Dated 8th August 2024
Paramparik Aagahi ma Vignanik abhigam maate shu fer far karva joiye te ange nu maru suggestion chhe> 1. Hutashani (HOLI) na pavan ne badale Purva Bhadrapad Nakshatra na 10 ma divase (13th March) Pavan check karo. 2. Haal na Daniya ne badadle Daniya maate Ashvini Nakshatra na 7 ma divas thi Bharni Nakshatra na 1st day sudhi na 8 Daniya nu nirikshan karo.(19th April to 26th April) 3. Akhatrij ne badale Bharni Nakshatra na 7th day jovo (2nd May) aa mara vicharo chhe. Aa abhyas chalu hoy aama Nakshtra ne Tarikh babat koi pan bhul bhal hoy toe commdent kari… Read more »
સાહેબ અને મિત્રો , સપને પણ નતું વિચાર્યું કે આવું થસે….લખતા બવ આનંદ થાય છે k આ વરસ નો પેલો ધોધમાર લખી શકાય એવો વરસાદ ૧ કલાક થી ચાલુ છે…..જીવ માં જીવ પૂરી દીધો આજે મેઘરાજા એ….ગામ ની સીમ નાં એક ખૂણા ને બાદ કરતા ખેતર બાર પાણી નીકળી જાય એવો વરસાદ છે.વાહ કુદરત વાહ…એમાંય અશાલક નું પાણી…હવે ૨૦ દિવસ નું ચાલે એવું થઈ ગયું…અને આશા છે k ગામ ની બધી સીમ આવી જાય અને આગળ પણ આવો જ વરસાદ આવે…. જય શ્રી કૃષ્ણા
Have to kantadya akhodi andharyu vatavaran joy ne saib tadko kyare avse jamnagar ma
20 divas thya sarkho nathi avyo ane ava vatavaran ma manda padi gya
Aje gir gadhda,una,rajula taluka ma 2 vagya thi 1.5 thi 2 inch jevo varsad pdyo
11:15 am thi 11:30 am 12 mm, thodi varap uper pani fervi didhu .
Rajkot ma bhimi dhare chalu thayo.
aaj vatavaran saru che
joy ketlo aavu
સવારે એક ઝાપટું હતું,
અત્યારે સારો તડકો છે.
Mitro …..
Ek ghothu belly (sati) nu mari ta mehulo aavi jay…..
Pump upadi ta pacho aavi jay……
Kara modhari motaru ne han ma kye che ke hu tane chalu nai thava dav…..
Bhale varse mehula varshya bhala.
ખુબ ખુબ અભિનંદન સાહેબ
તારીખ 14 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ચોમાસાની ધરી હવે બિકાનેર, ઓરાઈ, સિધી, રાંચી, દિઘા અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ મધ્યપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટી પર છે. ❖ એક UAC ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે અને હવે તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણપૂર્વ પાકિસ્તાન અને લાગુ રાજસ્થાન પરનુ UAC હવે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે. ❖ ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણ ગુજરાત… Read more »
લાંબી વરાપ પછી અમરેલી મા આજે 11.30 am થી 1.30 મા 1ઇંચ થી વધારે વરસાદ થયો.
વિક USC. કેટલા દિવસ. રેસે. બોવ. થય ગયુ. હવે. તા 3 દિવસ. થી. વાલ વધારે ખોલ્ય. અમારે ઝાપટા. માથી. હળવો. વરસાદ ચાલુ. થયો
અભીનંદન ‘સર’ ખુબ ખુબ આભાર’ દુનીયામાં ‘ વેધરમાં પણ આપણા ગુજરાતનુ નામ ગુંજતુ થયું
Sir aje new update apaso
22/23 dt ma uac bane che ecmwf and icon modal ma ek mavai pase ek rewa madhy pardes pase
વાત જાણે એમ સે કે અત્યારે અરબી નાં ૮૫૦ hp નાં પવનો મા ભેજ સે. જે ગુજરાત મા ઝાપટાં નાખતા જાય સે. તેમજ દ્વારકા આસપાસ એક વિક uac pan se 700 hpa પણ એમાં ભેજ ઓછો સે. જે uac 18 ta. સુધી rahse ગુજરાત પર. ૧૯,૨૦ થી અરબી બાજુ સિસ્ટમ બની સકે અને તેના પરિણામે સિસ્ટમ નજીક હોય ,૨૦ થી ૨૩ લગભગ ઝાપટાં surastra બાજુ ઘટી સકે. કેમ કે સિસ્ટમ વાદળો ને ખેચી સકે. સરજી બરોબર સે કે? ભૂલ હોય તો ક હ જો.
Congratulation sir
Congratulations સાહેબ
Congratulations sir
Congratulations sir
aavti 20 dt thi vatavaran ma ferfar thayse aapde je Pavan bob na thase Aaj lagin arbi ma tej Pavan arbi na che pan hve 20 dt thi sudh bob na Pavan thay se have bob ma sistam pan banse arbi pan sukriya thase sistam gujrat ma aavse uac no labh malse Aaj sudhi shorast kach ne arbi na tej Pavan set nota thva deta abhiyas barobar che sir
Congratulations sir
Jay mataji sir…first of all congratulations guruji….aaje savare 1 hadvu zaptu pdyu tyarbad ghana badha divso psi full tadko nikdyo Ane sanje 6 vage paso 15 minite varsad aavi gyo atmosphere ma bafaro vadhi gyo 6e Ane amara vistar ma kheduto ne hamana 10 divas bilkul full varap ni jarur 6e…
congratulations sur
Congratulations sir
Aaaj 35 mm varsad
Congratulations sir
Satat gujrat wedhar ma time aapvo bahu aghari vat che seva ni bhavna tatha andar. Thi ras hoy to j aatla varsho thi mahiti aapi sakay
Congratulations sir
પદ્મશ્રી એવોર્ડ મળે એ માટે સાહેબની પુરેપુરી લાયકાત છે. જુદાજુદા ક્ષેત્રો માં વિશેષ યોગદાન માટે ભારત સરકાર સન્માન કરે જ છે. સાહેબ લાખો લોકોને સાચુ માર્ગદર્શન આપે છે. હવામાન અંગે ની સાચી માહિતી બધાને મળી રહે એ માટે સાહેબ ની વર્ષો ની સેવા છે.
18 july thi daily varsad ni hajri chhe, chhela be divas ma halva zapta back to back chalu chhe,aavti kal thi thodi rahat thai sake, paribalo jota avu lage chhe ke 17 August thi fari thi halvo varsad chalu thase.
Congratulations sir
Congratulations, sir
Congratulations sir
અભિનંદન સાહેબ… વધે તમારી નામના એવી અમારી શુભકામના…. ભગવાન સુખસભર લાંબુ આયુષ્ય આપે એવી પ્રભુ પ્રાર્થના
Sarji japta haju ketla divas vars se
Congratulations…sir ji
Congratulations sir
Congratulations sir ji
Congratulations, Sir. To be continued………..
Sir…amare…savare 11 thi tadako hato..atyare 20 minute thi madhyam varasad chalu chhe…apni agahi no aje chhelo divas chhe…kalathi round puro ganavo ke haju reda chalu rahese…?
Congratulations sir
Congratulations sir
Congratulations sir
Congratulations
Congratulations sir i am proud to you
Aje vatavaran khuli gayu che ane bhadarva jevu vatavaran thayu che thunderstorm jeva vadla bandhaya che
Congratulations sir!!
Congratulations sir
અભિનંદન સાહેબ..
Porbandar city ma Gayi kal baad aje pan zapta ane haal hadvo varsad chalu.