Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period

Subdued Monsoon Activity Many Days During 16th-22nd August 2024 For Saurashtra & Kutch – Scattered Light/Medium Rainfall Expected On Some Days Over Gujarat Region During Forecast Period

ગુજરાત રિજિયન માં છૂટો છવાયો હળવો/મધ્યમ વરસાદ અમુક દિવસ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024 દરમિયાન – સૌરાષ્ટ્ર અને કચ્છ માં વધુ દિવસો મંદ વરસાદી ગતિવિધિ

16th August 2024 

 

Current Weather Conditions:

The Monsoon trough at mean sea level now passes through Ganganagar, Delhi, Lucknow, Sultanpur, Gaya, Bankura, Digha and thence east-southeastwards to East Central Bay of Bengal.

The cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal extending up to 4.5 km above mean sea level tilting southwestwards with height persists. Under the influence of the cyclonic circulation over South Bangladesh & adjoining Gangetic West Bengal, a Low pressure area has formed over Northwest Bay of Bengal and adjoining areas of West Bengal and Bangladesh in the morning (0530 hours IST) of today, the 16th August 2024. It is likely to become more marked and move west-northwestwards across Gangetic West Bengal and Jharkhand during next 2-3 days.

The cyclonic circulation over northeast Rajasthan & neighborhood extending up to 4.5 km above mean sea level persists.

A cyclonic circulation lies over north Gujarat & adjoining south Rajasthan between 3.1 & 5.8 km above mean sea level.

The cyclonic circulation over southeast Arabian sea & adjoining south Kerala coast extending up to 4.5 km above mean sea level tilting southwards with height persists.

The trough from Konkan to above mentioned cyclonic circulation extending up to 1.5 km above mean sea level persists.

The cyclonic circulation over Jharkhand & neighborhood between 3.1 & 4.5 km above mean sea level persists.

Some parameters will weaken and new parameters could develop during the forecast period.

ઉપસ્થિત પરિબળો:

સી લેવલ માં ચોમાસુ ધરી ગંગાનગર, દિલ્હી, લખનૌ, સુલતાનપુર, ગયા, બાંકુરા, દીઘા થઇ ને માધ્ય પૂર્વ બંગાળ ની ખાડી સુધી લંબાય છે.

દક્ષિણ બાંગ્લા દેશ અને લાગુ પશ્ચિમ બંગાળ પર 4.5 કિમિ નું યુએસી હતું અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આની અસર થી નોર્થ વેસ્ટ બંગાળ ની ખાડી પર લો પ્રેસર થયું આજે સવારે 16 ઓગસ્ટ ના. હજુ WMLP થવાની શક્યતા અને પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે પશ્ચિમ બંગાળ ને ઝારખંડ પર થી 2-3 દિવસ માં.

રાજસ્થાન અને આસપાસ એક યુએસી છે જે 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે.

એક યુએસી નોર્થ ગુજરાત અને લાગુ રાજસ્થાન પર છે જે 3,1 કિમિ થી 5.8 કિમિ સુધી છે.

એક યુએસી દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર અને લાગુ દક્ષિણ કેરળ કિનારા પર 4.5 કિમિ લેવલ માં છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે.

એક યુએસી ઝારખંડ અને આસપાસ ના વિસ્તાર માં છે જે 3.1 કિમિ થી 4.5 કિમિ ઉંચાઈ સુધી છે.

આગાહી સમય માં અમુક પરિબળો નિષ્ક્રિય થાય અને બીજા પરિબળો ઉપસ્થિત થાય.

Forecast For Saurashtra, Gujarat & Kutch 16th To 22nd August 2024 

UAC over North Gujarat and South Rajasthan and UAC over Rajasthan will track Westwards next two days towards Pakistan, so will give heavy rainfall over Rajasthan and then Pakistan next two days. Hence for next 48 hours adjoining areas of North Gujarat, Saurashtra & Kutch could get some scattered rain. Subsequently reduced rainfall activity expected for Saurashtra & Kutch. Scattered showers/light/medium rain with isolated moderately heavy rain over Gujarat Region on some days of forecast period. Cumulative Rainfall will vary from 7 mm to 35 mm District wise average over Saurashtra, Gujarat & Kutch. Windy conditions expected next two days and subsequently again near the end of forecast period.

આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 16 થી 22 ઓગસ્ટ 2024

નોર્થ ગુજરાત અને લાગુ દક્ષિણ રાજસ્થાન પર એક યુએસી છે અને બીજું યુએસી રાજસ્થાન પર શક્રિય હોય, રાજસ્થાન માં ભારે વરસાદ બેક દિવસ રહેશે અને ત્યાર બાદ પાકિસ્તાન બાજુ વરસાદ રહેશે. તેની અસર રૂપે નોર્થ ગુજરાત, લાગુ કચ્છ અને સૌરાષ્ટ્ર માં છૂટી છવાઈ સામાન્ય વરસાદી ગતિવિધિ રહેવાની શક્યતા. ત્યાર બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ માં વરસાદી ગતિવિધિ મંદ રહેશે. ગુજરાત રિજિયન બાજુ અમુક દિવસ છુટા છવાયા ઝાપટા હળવો/મધ્યમ વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં સાધારણ ભારે વરસાદ ની શક્યતા છે. સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં જિલ્લા પ્રમાણે ની શરેરાશ વરસાદ 7 mm થી 35 mm કૂલ ની શક્યતા છે. બેક દિવસ પવન વધુ રહેશે અને આગાહી ના છેલ્લા બેક દિવસ પવન નું ફરી જોર રહેશે.

Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.

સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.

Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો

How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું

Forecast In Akila Daily Dated 16th August 2024

Forecast In Sanj Samachar Daily Dated 16th August 2024

4.8 49 votes
Article Rating
464 Add your comment here
Inline Feedbacks
View all comments
Krutarth Mehta
Krutarth Mehta
22/08/2024 12:01 am

Aje pan sanjhe Vadodara na simit vistaaro ma saro varsad padyo

Place/ગામ
Vadodara
Prakash moliya
Prakash moliya
21/08/2024 11:21 pm

Pavan nu jor vadhse agami divsoma?

Place/ગામ
Rajkot
Ketan patel
Ketan patel
21/08/2024 10:59 pm

generally track બાબતે ECMWF (લગભગ છેલ્લા ત્રણ વર્ષ થી )ગુજરાત માટે positive રહે છે,ત્યારે GFS ઉત્તર ભારત તરફ બતાવે છે..ઘણા સમય બાદ GFS ગુજરાત માટે positive છે, ત્યારે ECMWF ગુજરાત થી સહેજ ઉપર રાજસ્થાન બતાવે છે…final …ECMWF ની રાત્રિ ની અપડેટ…જય કનૈયાલાલ કી હાથી ઘોડા પાલકી….

Place/ગામ
બારડોલી
Rajesh ponkiya
Rajesh ponkiya
21/08/2024 10:39 pm

જ્ય શ્રીકૃષ્ણ સર અને બધા મિત્રો, જ્યાં સુધી બંગાળની ગાડી એમ.પી. સુધી ના પુગે ત્યાં સુધી ‘ફાઇનલ ટ્રેક ના થાય’ ગાડી એમપી પુગે એટલે ગુજરાતની ફાટક ખુલે ‘

Place/ગામ
પાટણવાવ - તાઃ ધોરાજી
Mahesh l parmar
Mahesh l parmar
21/08/2024 9:31 pm

Sir have tankara vistar no varo kedi avse

Place/ગામ
Rohishla ta tankara
Kuldipsinh rajput
Kuldipsinh rajput
21/08/2024 9:22 pm

Jay mataji sir…4 divas thi saras majani varap 6e…gaikal sanj thi atmosphere change thayu Ane clouds ni direction utar-purv ni thai gai 6e aaje bapore 5 minit santa aavya Ane sanje 7 vage 15 aek minit gajvij thai ishan khuna ma bafaro khub 6e…amara vistar ma hju pan osa ma osi 2 divas varap ni jarur 6e…

Place/ગામ
Village -bokarvada,dist-mehsana
Darsh Raval
Darsh Raval
21/08/2024 9:21 pm

Sir,aa badha model varsadi mehar nahi pan kehar batave chhe but no problem.
Badhey 3″ thi 15″ varsad thay avu lage chhe.
Dwarkavari Rajkot ma pan thay..!!

Place/ગામ
Kalol District:Gandhinagar
chaudhary paresh
chaudhary paresh
21/08/2024 8:48 pm

sar garmi thi mathu fati Jay avi garmi se to varsad kyare avse janav jo

Place/ગામ
Paldi ta visnagar
Gambhirsinh junjiya
Gambhirsinh junjiya
21/08/2024 8:35 pm

Amare bakharvad ma Saro varsad.khetar bara Pani nikadi Gaya..

Place/ગામ
Bhakharvad.. maliya hatina
Deepak rabadiya
Deepak rabadiya
21/08/2024 8:23 pm

Saheb…..have Rajkot no varo kyare avse??

Place/ગામ
Rajkot
Nilesh Patel
Nilesh Patel
21/08/2024 7:33 pm

20mm

Place/ગામ
Zanzmer Ta. Dhoraji
Yagnesh Kotadia
Yagnesh Kotadia
21/08/2024 6:55 pm

Sir Dhoraji ma 1ench varsad

Place/ગામ
DHORAJI
Zulfikar kapasi
Zulfikar kapasi
21/08/2024 6:14 pm

Good evening sir ane mitro

Atyre 10 mnt thi jordar varsad saru thayo che heavu varsad che

Place/ગામ
Dhoraji/ rajkot
Pratik Rajdev
Pratik Rajdev
21/08/2024 5:34 pm

Sirji have kaik prakash pado tamo

Place/ગામ
Rajkot
Pankaj premji Dudhatra
Pankaj premji Dudhatra
21/08/2024 5:25 pm

Jsk Mendarda ma ajno 1 inch jetalo bahu saro varsad khara time avyo

Place/ગામ
Mendarda
K.G.Ardeshana
K.G.Ardeshana
21/08/2024 5:08 pm

તાલાલા ગીર પંથકના ગામડાઓમાં એક થી દોઢ ઇંચ વરસાદ

Place/ગામ
Talala
Dipak parmar
Dipak parmar
21/08/2024 4:52 pm

તાલાલા ના આજુ બાજુના ગામડાઓ માં વારો પાય જય એવો વરસાદ છે આજે

Place/ગામ
માળિયા હાટીના
Bhavesh
Bhavesh
21/08/2024 3:17 pm

Chotila ma 1 inch uper varsad padi gayo

Place/ગામ
Chotila
Vijaylagariya
Vijaylagariya
21/08/2024 3:14 pm

Low-pressure ma nicha ma nichu pressure ketlu hoi sir Ane nichu pressure saru k 1000 nu pressure

Place/ગામ
Bhanvad
J.k.vamja
J.k.vamja
21/08/2024 2:45 pm

ચોમાસુ ધરી દક્ષિણ થી ઉતર દિશામાં માં કેમ નથી હોતી હરરોજ પૂર્વ થી પશ્ચિમ દિશામાં જ હોય છે

Place/ગામ
Matirala Lathi Amreli
Pratik
Pratik
21/08/2024 2:34 pm

તારીખ 21 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન  ❖ લો પ્રેશર આજે 21 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર યથાવત છે. તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 9.6 કિમી સુધી વિસ્તરે છે.   આ સીસ્ટમ આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળમાં લગભગ પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે.   ❖ ચોમાસાની ધરી હવે શ્રી ગંગાનગર, રોહતક, ઓરાઈ, દેહરી, પુરુલિયા, ઉત્તર બાંગ્લાદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા લો પ્રેશર ના કેન્દ્રમાંથી પસાર થાય છે અને ત્યાંથી પૂર્વ-દક્ષિણપૂર્વ તરફ ઉત્તરપૂર્વ બંગાળની ખાડી સુધી લંબાઈ છે અને તે… Read more »

Place/ગામ
Rajkot
Devrajgadara
Devrajgadara
21/08/2024 1:58 pm

સર નવી અપડેટ ૨૩થી૩૦ની આવસે આનંદો વાળી હાલના gfa મોડલો windy જોતા બાકી અશોક સર ની મહોર વગર તો બધી વાતૂ જ ગણવાની જય દ્વારકાધીશ ધીશ

Place/ગામ
Drangda jamnagar
Retd Dhiren Patel
Retd Dhiren Patel
21/08/2024 1:55 pm

Mitro, Mojilo MJO out of Ring + GTH CPC ni taji upadte jota aavnar divso ma Back 2 Back system aave ho kadach !!

Place/ગામ
Bhayavadar
Dadu chetariya
Dadu chetariya
21/08/2024 1:45 pm

મિત્રો થોડી રાહ જુવો sir ની મહોર લાગશે એટલે બધાજ મોડેલ એક રસ્તા પર આવી જશે

Place/ગામ
Jamnagar
Bhikhu
Bhikhu
21/08/2024 1:37 pm

Cola first week.laldhum thayu vari pasu

Place/ગામ
Kothavistrori khambhaliya dwarka
Rathod Ranjit
Rathod Ranjit
21/08/2024 1:17 pm

Dt 26 27 Vali sistam upar Amara vistar ma jat jat na mesej vayral Thai raya che ame badha ful mala lai samaiya karva taiyar aeni upar moti aasha aej amane duskal taraf jata aatkave tem che

Place/ગામ
Gadhada
chaudhary paresh
chaudhary paresh
21/08/2024 1:14 pm

sar bafaro bhayankar se rahat kyare malse bilkul pavan nathi

Place/ગામ
Paldi ta visnagar
હિરેન પંચોલી
હિરેન પંચોલી
21/08/2024 1:12 pm

આજે આટકોટ મા 1 ઈંચ જેવો વરસાદ

Place/ગામ
આટકોટ જસદણ
Morbi
Morbi
21/08/2024 12:25 pm

Cola first week ma full foam ma all models gujrat mate saro varsad batava lagya…gsf,ecmfw,us wadher,cola,……..aanando

Place/ગામ
Morbi
Hasmukh patel
Hasmukh patel
21/08/2024 12:19 pm

Mitro ECMWF pachhu shavrastra mate sharu batave chhe pachhu pelana rashte

Place/ગામ
Koyli ta.morbi
Dinesh Gadara
Dinesh Gadara
21/08/2024 12:02 pm

જીએફએસ દિવસમાં ચાર વખત અપડેટ થાય છે અને ઇસીએમડબલ્યુએફ દિવસમાં બે વખત અપડેટ થાય છે 26 તારીખથી સંભવીત વાત કરીએ તો હજી જી એફ એસ 20 વખત અને ઇસીએમડબલ્યુએફ 10 વખત અપડેટ થશે. માટે રમકડા રમ્યા રાખવા સિવાય કંઈ છૂટકો નથી. અત્યારની જી એફ એસ ની અને એસીએમડબલ્યુએફ ની અપડેટ જોઈએ તો પનો (એક વ્યક્તિ)પાંદડા દેખીને પાંચ વાર પરણ્યો એવું થાય. 24 તારીખની સાંજે જે અપડેટ આવે એ લગભગ ફાઈનલ જેવી ગણવી. બરાબરને સાહેબ શ્રી

Place/ગામ
Dhrol
Pratik Rajdev
Pratik Rajdev
21/08/2024 11:36 am

Halo COLA first week lal ghum Gujarat par final have , right sir ?

Place/ગામ
Rajkot
kaluhirapara
kaluhirapara
21/08/2024 10:04 am

આઈ એમ ડી જી એફ એસ અપડેટ થય ગયું છે તેનો ટ્રેક યસાવતશે ગુજરાત ઉપર

Place/ગામ
Lilapur
Piyush patel
Piyush patel
21/08/2024 9:24 am

Sir ecmwf ee last update ma disha badali

Place/ગામ
Jamjodhpur
Bhavesh Parmar
Bhavesh Parmar
21/08/2024 9:04 am

2 દિવસ હજુ પણ રાહ જોવો…કેટલો ફરક પડે છે સિસ્ટમ ટ્રેક નો હજુ બપોરની અપડેટ માં ECMWF ફરી થી ચેન્જ કરશે એટલે એટલું તો છે કે જો અને તો વાળી વાત છે …વરસાદ આવશે પણ અનુમાન કરવું હાલ તો મુશ્કેલ છે.. કૉમેન્ટ માં લોકો ઉતાવળ કરે છે તો કેટલાક આગાહી આપનારા તો બવ મોટી મોટી વાતો કરે છે ..લાસ્ટ ટાઈમ માં સિસ્ટમ દૂર થી જતી રહે તો એ લોકો સુ કરશે..

Place/ગામ
AHMEDABAD
Suresh lavadiya
Suresh lavadiya
21/08/2024 8:12 am

Jsk sir have molatu sav sukay 6 nadiyu kori 6 Ane kuva pan koraj 6 have kudart bharose 6 ek pur vasadni khas jarur 6 aje 4 divasthi asahya tap garmi pade6

Place/ગામ
Motadadva ta Gondal Di Rajkot
Vanraj keshwala
Vanraj keshwala
21/08/2024 7:48 am

Cola ma kalar ude go hev dwarka porbandar ma ni Aave varsad

Place/ગામ
Porbandar
lakhanshi modhvadiya
lakhanshi modhvadiya
21/08/2024 6:55 am

સર આવનારી સિસ્ટમ વિશે હજી કઈ જવાબ નથી આપતા એનું કારણ આજની windy ECMWF ની અપડેટ જોતા સમજાય છે કે હજી ફેરફાર થઈ શકે છે હવે સવાલ એ છે કે આ જે ફેરફાર થવાના હોય એ તમને દેખાય છે પણ અમે હજી એમાં કાચા પડીએ છે તો આ બધું શીખવા માટે શું કરવું જોઈએ?

Place/ગામ
Katvana,પોરબંદર
Bhavesh
Bhavesh
21/08/2024 1:40 am

Sir ECMWF ye achanak track badliyo utar taraf jai che upadi karav se k su saurashtra mate

Place/ગામ
Nathuvadla Dhrol
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
જાડેજા સંજયસિંહ ગામ માલણકા જી.
20/08/2024 10:31 pm

સીર આ આગાહી તમારી છે?

Place/ગામ
Malnka તા.kutiyana
Screenshot_2024-08-20-22-29-49-39
Darsh Raval
Darsh Raval
20/08/2024 9:21 pm

Sir,have to ek divas ma 8-10 inch pade to pan aavva j dyo..

Place/ગામ
Kalol District:Gandhinagar
Jaydeep gadhavi
Jaydeep gadhavi
20/08/2024 8:57 pm

Sir Aam to ganu agotru kahevay dar 8 thi 10 kalake windy ma system na track change thata hoy pan hu lagbhag 5 varas thi jovu chu windy ma ECMWF 9 km ane GFS 22 km ma bahu j Tafavat hoy che system na track babate system na track babate vadhu padtu ECMWF vadhare sachot hoy che ane last movement GFS pan ECMWF na track par aavi jatu hoy che pan Aa vakhte BOB ni aavnari system 26 to 29 August ma GFS pan ECMWF na track sathe j chale che aatla vahela thi generally bahu ochi vakhat aavu jova… Read more »

Place/ગામ
Raydhanpar taluka bhuj kutchh
mitesh kothiya
mitesh kothiya
20/08/2024 8:13 pm

છેલ્લા બે દિવસથી સાવરકુંડલા તાલુકાના અમુક ગામડાઓમા સારો વરસાદ પડે છે

Place/ગામ
કૃષ્ણગઢ તા.સાવરકુંડલા જિ.અમરેલી
Arun Nimbel
Arun Nimbel
20/08/2024 8:09 pm

Today Vadodara West & North zone ma Saro varsad che more than 2inch. East zone light rain chalu che.

Place/ગામ
Vadodara
Kalpesh menpara
Kalpesh menpara
20/08/2024 7:36 pm

Sir varsad.avsha

Place/ગામ
Mota Vadala
chaudhary paresh
chaudhary paresh
20/08/2024 7:18 pm

sar akasha lal gum thai gayu se full sadhya khili se to sara sanket kahe vay

Place/ગામ
Paldi ta visnagar
Shubham Zala
Shubham Zala
20/08/2024 6:40 pm

Vadodara sama vistaar ma saro varsaad majalpur, city area kora !GSDMA na data joiye su ave che baki VMC sama vistaar 50mm!

Place/ગામ
Vadodara
Last edited 4 months ago by Shubham Zala
Sanjay virani
Sanjay virani
20/08/2024 6:25 pm

Sir. Amare 1.5 inch aaj.

Place/ગામ
Bhalvav// Lathi
Kanaiya sojitra
Kanaiya sojitra
20/08/2024 6:13 pm

અમારા સુરત શહેર ના કોર્પોરેશન નુ કામ ખૂબ સરસ છે…!!!! શહેર માં 8 ઝોન છે પણ વરસાદ center zone માં પડે ઈજ સરકારી આંકડા માં ગણવા માં આવે છે.

આજે બપોર આવેલ વરસાદ ના આંકડા
Center zone 6 mm
East zone A 27 mm
East zone B 26 mm
West zone 4 mm
North zone 16 mm
South zone 42 mm
South east zone 28 mm
South west zone 0 mm

Average 18.62 mm

આ આંકડા smc ની પોતાની એપ્લિકેશન ના છે..!

Place/ગામ
Surat
Jitendra bhukhubhai DHORAJIYA
Jitendra bhukhubhai DHORAJIYA
20/08/2024 5:59 pm

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકો માં સારો વરસાદ આજે વરસી ગયો અંદાજે 1 થી 2 ઇસ જેવો

Place/ગામ
ગામ હાથીગઢ ,તાલુકો લીલીયા જીલ્લો અમરેલી