Multiple Parameters Expected To Give Fairly Widespread Round Of Rainfall Over Saurashtra, Kutch & Gujarat During 23rd To 29th August 2024
અનેક પરિબળો ને લીધે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં બહોળા વિસ્તાર માં સારો વરસાદ નો રાઉન્ડ ની શક્યતા 23 થી 29 ઓગસ્ટ 2024
Update: 23rd August 2024 Morning 09.00 am.
Current Weather Conditions:
The low pressure area off Goa-Maharashtra coasts lay over East Central Arabian sea off Maharashtra coasts at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 4.5 km above mean sea level tilting southwestwards with height. It is likely to weaken during next 12 hours.
The low pressure area over north Bangladesh & neighborhood moved westwards and lay over northern parts of West Bengal & neighborhood at 0530 hours IST of Today, 23rd August 2024. The associated cyclonic circulation extends up to 9.4 km above mean sea level. It is likely to move nearly westwards towards Jharkhand during next 24 hours.
The Monsoon trough at mean sea level now passes through Sri Ganganagar, Deomali, Kanpur, Patna, center of low-pressure area over northern parts of West Bengal & neighborhood and thence to east-southeastwards to northeast Bay of Bengal and extends up to 0.9 km above mean sea level.
The Western Disturbance as a trough in middle tropospheric westerlies with its axis at 5.8 km above mean sea level now runs roughly along Long. 70°E to the north of Lat. 30°N.
A cyclonic circulation likely to form over North Bay of Bengal & neighborhood around 24th August.
હાલ ની સ્થિતિ:
મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર આજે સવારે 5.30 વાગ્યે ગોવા મહારાષ્ટ્ર કિનારા નજીક લો પ્રેસર છે. આનુસંગિક યુએસી 4.5 કિમિ ની ઉંચાઈ સુધી છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝુકે છે. આવતા 12 કલાક માં નબળું પડી જશે.
નોર્થ બાંગ્લા દેશ અને આસપાસ ના વિસ્તાર પર નું લો પ્રેસર પશ્ચિમ તરફ ગતિ કરી ને પશ્ચિમ બંગાળ અને આસપાસ પહોંચેલ છે.આનુસંગિક યુએસી 9.4 કિમિ લેવલ સુધી છે. પશ્ચિમ બાજુ ઝારખંડ તરફ ગતિ કરશે આવતા 24 કલાક.
ચોમાસુ ધરી ગંગાનગર, દેઓમાલિ, કાનપુર, પટના ત્યાંથી પશ્ચિમ બંગાળ આસપાસ ના લો પ્રેસર સેન્ટર અને ત્યાંથી નોર્થ ઇસ્ટ બંગાળ ની ખાડી તરફ લંબાય છે અને 0.9 કિમિ લેવલ સુધી છે.
5.8 કિમિ લેવલ માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ યુએસી ધરી Long. 70°E to the north of Lat. 30°N પર છે.
નોર્થ બંગાળ ની ખાડી માં એક યુએસી 24 ઓગસ્ટ આસપાસ થવાની શક્યતા.
Forecast For Saurashtra, Gujarat & Kutch 23rd to 29th August 2024
Saurashtra, Gujarat and Kutch : Good round of rainfall is expected during the forecast period. The main spell is expected to start over Gujarat Region 24th/25th till 28th August and over Saurashtra & Kutch from 25th/26th till 29th August. Fairly Wide Spread areas of Gujarat State expected to receive cumulative 35 mm to 75 mm rainfall. Up to 20% of the areas expected to get 75 mm to 150 mm cumulative, and depending upon the the Low Pressure track towards/near/over Gujarat State and vicinity, Isolated areas expected to get very high or extreme rainfall exceeding 200 mm. cumulative during the forecast period. There is a possibility of some Isolated areas receiving just up to 35 mm Rainfall. Windy conditions expected from 24th August onwards till 28th August.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 23 થી 29 ઓગસ્ટ 2024
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં વરસાદ ના સારા રાઉન્ડ ની શક્યતા છે. મુખ્ય વરસાદ નો રાઉન્ડ ગુજરાત રિજિયન માં 24/25 થી 28 ઓગસ્ટ સુધી અને સૌરાષ્ટ્ર અને કચ્છ માં 25/26 થી 29 ઓગસ્ટ સુધી. આગાહી સમય માં પ્રમાણ માં બહોળા વિસ્તાર માં 35 થી 75 mm કુલ વરસાદ ની શક્યતા, તેમજ 20% સુધી ના વિસ્તાર માં 75 mm થી 150 mm કુલ વરસાદ ની શક્યતા અને લો પ્રેસર સિસ્ટમ ના ટ્રેક આધારિત આયસોલેટેડ વિસ્તાર માં ભારે થી અતિ ભારે 200 mm થી વધુ કુલ વરસાદ ની શક્યતા. તેવી જ રીતે અમુક આઇસોલેટેડ વિસ્તાર માં 35 mm સુધી કુલ મધ્યમ વરસાદ ની શક્યતા છે. તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધી પવન નું જોર રહેશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Click the links below. Page will open in new window
Forecast In Akila Daily Dated 23rd August 2024
Forecast In Sanj Samachar Daily Dated 23rd August 2024
Read Comment Policy– કમેન્ટ માટે માર્ગદર્શન
Profile Picture For WordPress – પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
ઉપર ની બધી અલગ લિન્ક ક્લિક કરો. નવી વિન્ડો માં પેજ ખૂલશે
ગુરુવાર, 29 ઓગસ્ટ, 2024 સમય: 1945 કલાક IST (રાત્રિ) ઓલ ઈન્ડિયા વેધર બુલેટિન સૌરાષ્ટ્ર અને કચ્છ પરનું ડીપ ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 3 કિમી પ્રતિ કલાકની ઝડપે ધીમે ધીમે દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજના 29મી ઓગસ્ટ, 2024ના રોજ 23.6°N અક્ષાંશ અને રેખાંશ 69.2°E નજીકના સમાન પ્રદેશમાં 1730 કલાક IST પર કેન્દ્રિત હતું. ભુજ (ગુજરાત) થી 70 કિમી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ, નલિયા (ગુજરાત) થી 50 કિમી ઉત્તરપૂર્વમાં અને કરાચી (પાકિસ્તાન) થી 250 કિમી કાસ્ટ-દક્ષિણપૂર્વ. તે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધીને, કચ્છ અને તેને અડીને આવેલા સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયાકાંઠે ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં ઉદ્ભવશે અને 30મી ઓગસ્ટે ચક્રવાતી તોફાનમાં તીવ્ર બનશે… Read more »
Jay matajiii sir …. Sir, 23rd to 29th Aug. ma varsad no Saro round aavi rahyo che tem tmam model kahi rahya che pn aaje 24 date thy gyyy hajiii Amaro varo nathiii aavyo … Aavnara divso ma saurashtra nd Rajkot dis. ma varsad ni tivrta ketli rehse … Plz reply ….
ભારે પવન સાથે, ભારે વરસાદ નું ઝાપટુ પડ્યું.
ધીમીધારે શરૂઆત થઈ ગઈ છે.
Amare chalu hoo satam aatham sudhri gy…
Have 10-10 vari thase habav….
Round uper round aavse k?
Sir amare porbandar side kevuk jor rese system low pressure thy jase ke DD j rese..jay somnath
Saro redo aavi gayo 3:45 vagye
Sar bhesan junaghdh baju kevu rahse varsad nu ke ame 35 mm maj avsu bahuj jarur se varsad ni pls janavso
Keshod Baju kevo varsad raheshe janavjo
Mara 2 divas ni mehanat varsad ae 15 mnt maa puri kari vari
Bhuka bolavi varya 30 mnt maato hopat pani nikri gya khetaru bara
Thanks for new update sir
રાજકોટ માં મવડી વિસ્તાર માં વરસાદ એન્ટ્રી
તારીખ 24 ઓગસ્ટ 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ ઉત્તરપશ્ચિમ ઝારખંડ અને તેના આસપાસના વિસ્તાર પર નુ લો પ્રેશર લગભગ પશ્ચિમ તરફ આગળ વધ્યુ છે અને આજે, 24 ઓગસ્ટ 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ લાગુ ઉત્તરપૂર્વ મધ્ય પ્રદેશ પર વેલમાર્કડ લો પ્રેશર તરીકે છે તેનું આનુષાંગિક UAC સરેરાશ સમુદ્ર સપાટીથી 7.6 કિમી સુધી વિસ્તરે છે. આ સીસ્ટમ લગભગ પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખે અને 26 ઓગસ્ટ 2024 સુધીમાં મજબૂત બનીને પશ્ચિમ મધ્યપ્રદેશ પર ડિપ્રેશનમાં તીવ્ર બને અને 27 ઓગસ્ટ 2024 સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને લાગુ ઉત્તર ગુજરાત સુધી… Read more »
પ્રણામ ગુરૂજી
ઢસા વિસ્તાર મા તા 19 થી 23 ઓગસ્ટ મા ગાજવીજ કડાકા ભડાકા સાથે અમુક ગામોમાં સારો ભારે ખેતરબારા ચેકડેમો ભરી દીધા અને અમુક ગામોમાં હળવો મધ્યમ પાણ જોગ વરસાદ થયો
અંદાજે 2 ઇંચ થી 5/6 ઇંચ વરસાદ
હવે તા 24 થી 30 મા સિસ્ટમ આધારીત ભારે થી અતિ ભારે રાઉન્ડ આવશે
Saheb amreli jila na lathi and babra ma Kem rahse avnar sistam ma
Sir..am to tamara sikhavel marg par joi laie chhie…pan models AI thi chalata hoy..tamara par vadhu bharoso chhe..dt.25 and dt. 26 ma shashan gir ma kevu ane ketluk rahese..sir please answer…!
સર ગીર વિસ્તાર માં ક્યારથી શક્યતા ગણવી અને whatsapp અને અમુક facebook વાળા તો એવું કહે સિસ્ટમ ઉપર જાય એટલે દક્ષિણ સૌરાષ્ટ્ર વાળા ને માત્ર ઝાપટાં આવશે તમે પ્રકાશ પાડો
Jay mataji sir…hve varsad dhimo pdi gyo 6e santa pde 6e…
Jay matajiii sir … Sir 23rd to 29th Aug. no varsad no round aavi rahyo che … Aa round ma saurashtra nd Rajkot dis. ma varsad matra medium ke ati tivr rehse ??? … Plz reply ….
Aje 7:30 thi moderate varsad chalu thyo to
Pachi dodhmar varsad padi gyo
Low Pressure Area over MP
Dhrol.ma kyare pochchhe?
Vijapur ma 6:00am to 10:00am total 205mm varsad
Sir have tamari agahi ma 400 mm plus total accumulated karvu padse models jota evu lage chhe , Rajkot, surendranagar,botad etc baju
Mumbai City Ma Savar thi bhare varsad chalu.
Mitro tmara badha ni aagahi ne windy , cola jota bhuka dekhai che.. aaje ratre rajkot to amdavad by road jav chu ne veli savare 4 vage ahmd to bombay ne bombay to bangalore ni flight che kale savare.. toh aghru thase ke kem ke vandho ny ave jarak prakash padjo ne.
Sir pavan ni speed Kya level ma jovay jem ke 700 hpa ma porbandar ,dwarka ma 28 to 29 tarikh ma 70 to 75 batave chhe aamj jovay ke koi level vagar jovay
Jay mataji sir….atibhare varsad pdi rhyo 6e…
સર અમુક આગાહીકારો અને મીડિયા માં કહે છે સિસ્ટમ કચ્છ અને દ્વારકા ના કાંઠે આવીને વાવાજોડું બનશે તો શું આવું થશે??
સર થોડી માહિતી આપવા વિનંતી
Freemeteo nu ketala % sachu pade che koi ne idea hoi to kego 7 day ma jasdan ma 394 mm batave che
Vijapur ma extremely heavy rain 8 inch +
Amara kamlaur jasdan.vishtar makevuk rhse
Sir,aaje Saro varsad chalu chhe, 2″ jetlo hase.
Koi var mdhyam koi var 1kdum tej evo varsad pdi ryo che savare 7ek vage thodi gajvij hti pchi nthi thti 🙂 hahaha
Continue moderate raining from morning 6 am, Heavy rain from last 45 minutes.
Aaj imd gsf update daxin gujrat ane daxin saurashtra ne tarbod karshe sistam evu batave chhe fer far haju chalu rahese track babte
Windy ECMWF ni latest update pramane Rajkot ma aavti kaal thi j ati bhaare varsad dekhade chhe.
Sruvat thya ge gam bar pani nikde avu redu aaveyu
aa Round ma varsad na mukhy kend vadodara ane rajkot rahse evu lage chhe.
Vadodara ma sawarthi dhodhmar varsad chalu dhamekar batting chalu che
8.45am thi Vadodara Ajwa road area moderate to heavy rain chalu che last 20min thi
સર આ Fremetio ગાંડો થય ગયો સે મારા ગામ ના આજુ બાજુ ના લોકેશન મા 350+ બતાવે સે જોયએ સુ થાય સે અને સર મે ઘણી વાર આનુ અનુમાન જોયેલુ સે સત્ય ની નજીક હોય સે હવે જમીન ઊપર પડે પસી સાચી ખબર પડે પણ અત્યારે જોતા એવુ લાગે સે કે અમે 200+ મા આવશુ
Aa badha models ni Navi updta jota Rajkot ma ritsar nu megh tandav thase evu lage chhe , bhukka kadhe evu batave chhe
Thanks for new Update sir,
Jay Dwarkadhish…
Jay mataji sir…savare 7 vagya no hadvo-madhyam varsad chalu 6e…
Jsk Varsad premi mitro, COLA 1st week joyne evu lage che mehulo man muki thanganat karse.
Vijapur ma savare 5.30 thi gaj vij sathe ful varsad . Haji pan chalu che
Sir, windy jota to evu Lage chhe , Rajkot side ma Dwarka jevu thase, sir tamari ana vishe shu kevu chhe? Haju sudhi ahi evu atmosphere lagtu nath jevu windy ma batave chhe
નવી અપડેટ માટે આભાર સાહેબ
ગઢડા બોટાદ નું કોઈ કાઈ કેતુ નથી તો આ વખતે વારો આવ છે કે નહિ?