Scattered To Fairly Widespread Light/Medium/Heavy Rainfall Expected On Some Days Over Saurashtra, Gujarat & Kutch During 24th To 30th September 2024
તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ માં અમુક દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને અમુક દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવા/મધ્યમ/ભારે વરસાદની શક્યતા
26th September 2024
23rd September 2024
Current Weather Conditions:
Southwest monsoon has withdrawn from some parts of West Rajasthan and Kachchh, today, the 23rd September, 2024 against the normal date of 17th September.
The southwest monsoon has withdrawn with the fulfillment of withdrawal criteria:
1. Development of an anti-cyclonic circulation over West Rajasthan at 1.5 km above mean sea level.
2. Nil rainfall over the region during last consecutive 5days.
The line of withdrawal of southwest monsoon passes through Anupgarh, Bikaner, Jodhpur, Bhuj, Dwarka. Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from some more parts of West Rajasthan and adjoining areas of Punjab, Haryana and Gujarat during next 24 hours.
The embedded upper air cyclonic circulations, one over Westcentral Bay of Bengal and another over south Coastal Myanmar & neighbourhood in the eastwest trough has merged and seen as a cyclonic circulation over Central Bay of Bengal extending upto 5.8 Km above mean sea level tilting Southwestwards with height. Under its influence, a low-pressure area is likely to form over Westcentral Bay of Bengal & neighbourhood during the next 24 hours.
A cyclonic circulation lies over northeast Assam & neighbourhood at 1.5 km above mean sea level.
ઉપસ્થિત પરિબળો:
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પશ્ચિમ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી આજે, 23મી સપ્ટેમ્બર, 2024ના રોજ 17મી સપ્ટેમ્બરની સામાન્ય તારીખની સામે પાછું ખેંચાયું છે.
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાના માપદંડોની પરિપૂર્ણતા સાથે પાછું ખેંચ્યું છે:
1. સરેરાશ દરિયાઈ સપાટીથી 1.5 કિમી ઉપર પશ્ચિમ રાજસ્થાન પર એન્ટિ-સાયક્લોનિક સર્ક્યુલેશન થયું છે.
2. છેલ્લા સળંગ 5 દિવસ દરમિયાન આ પ્રદેશમાં શૂન્ય વરસાદ.
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની લાઇન અનુપગઢ, બિકાનેર, જોધપુર, ભુજ, દ્વારકામાંથી પસાર થાય છે. આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરિયાણા અને ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવા માટે સ્થિતિ અનુકૂળ છે.
મધ્ય બંગાળની ખાડી પર યુએસી છે જે દરિયાની સપાટીથી 5.8 કિમી સુધી લંબાય છે અને ઊંચાઈ સાથે દક્ષિણપશ્ચિમ તરફ ઝુકે છે. તેની અસર હેઠળ વેસ્ટ સેન્ટ્રલ બંગાળ ની ખાડી ઉપર આગામી 24 કલાક માં લો-પ્રેશર થવાની શક્યતા છે
એક યુએસી ઉત્તરપૂર્વ આસામ અને પડોશમાં સરેરાશ દરિયાની સપાટીથી 1.5 કિમી ઉપર આવેલું છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 24th To 30th September 2024
Due to the incoming UAC/Low Pressure from Bay of Bengal, Saurashtra, Gujarat & Kutch expected to receive Scattered to fairly Widespread Light/Medium/rather Heavy Rain with Isolated areas getting Heavy rainfall on some days of forecast period. Monsoon withdrawal from Parts of Saurashtra & Kutch is declared today. Therefore, Rainfall quantum will vary too much areawise over the whole Gujarat State due to two opposing factors of Monsoon withdrawal and Incoming UAC/Low Pressure from Bay of Bengal.
Note: Possibility of unseasonal rain over areas of Saurashtra & Kutch where monsoon has withdrawn.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 24 થી 30 સપ્ટેમ્બર 2024
બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર ની અસર રૂપે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માં કોઈ કોઈ દિવસ છુટા છવાયા વિસ્તાર માં અને કોઈ કોઈ દિવસ ઠીક ઠીક વ્યાપક વિસ્તાર માં હળવો/મધ્યમ/સાધારણ ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તાર માં ભારે વરસાદ ની શક્યતા છે. ચોમાસુ વિદાય તેમજ બંગાળ ની ખાડી માંથી આવતું યુએસી/લો પ્રેસર જેવા બે વિરોધાભાષી પરિબળો ને હિસાબે સમગ્ર ગુજરાત રાજ્ય માં જિલ્લા/વિસ્તાર પ્રમાણે વરસાદ ની માત્રા માં ઘણો ફરક જોવા મળશે.
નોંધ: જ્યાં ચોમાસુ વિદાય થયેલ હોય ત્યાં માવઠાની સામાન્ય શક્યતા.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
તારીખ 29 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે. ❖ દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે ઉત્તરપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 4.5 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઉંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક UAC દક્ષિણ ગુજરાત અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. ❖ દક્ષિણ આંતરિક કર્ણાટકથી મન્નારના… Read more »
તારીખ 28 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°E માંથી પસાર થાય છે. ❖ એક UAC દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ એક ટ્રફ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી દક્ષિણપશ્ચિમ ઉત્તર પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર ના UAC માં થય ને ઉત્તરપશ્ચિમ બિહાર સુધી લંબાઈ છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે. … Read more »
તારીખ 27 સપ્ટેમ્બર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ નૈઋત્ય ના ચોમાસા ની વિદાય રેખા ફિરોઝપુર, સિરસા, ચુરુ, અજમેર, માઉન્ટ આબુ, ડીસા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને 21°N/70°Eમાંથી પસાર થાય છે. ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર પર નુ UAC હવે દક્ષિણપશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. ❖ ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને તેના આસપાસના વિસ્તાર થી ઉત્તર બાંગ્લાદેશ સુધીનો ટ્રફ હવે દક્ષિણ ગુજરાતથી દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશ અને તેના આસપાસના વિસ્તાર પર રહેલા… Read more »
Sir 3 p.m. thi chalu chhe 6.15 hju chalu chhe Jay shree Krishna
Pani jetlo gan kari gayo varsad
Haji dhimi dhare chalu che
Sir 5.30pm thi dhimi dhar chalu
Sarji amare bhaykar andharu se varsad nathi
Jay mataji sir….4-50 pm thi gajvij Ane Pavan sathe dhodhmar varsad chalu 6e….
Junagadh ma aaj no vrsad 4 ench jevo hoy aevu lage 1 klak ma jordar
Sir
am hatu amare varsad nahi Ave pan avi giyo dhimi dhare chalu che
જ્ય શ્રીકૃષ્ણ સર’ આજે અમારે બપોરના બે વાગ્યાથી સાડા ચાર વાગ્યા સુધીમાં ત્રણેક ઈંચ વરસાદ પડી ગયો’ પવન ન હતો એટલો ફાયદો’જો કે કપાસમાં ફાલ લાગ્યો હતો તે હવે ખરી જાસે ‘પાછો એકડો ઘુટવો પડ્સે
Su kye sirji aaje Kai baju thi gadi upade chhe ?
Upleta ma 2 vagya thi 4:45 vagya sudhima sarama saro varsad aaviyo mara andaj mujab 3 inch jevo hase ane haju pan jarmariyo chalu che
વંથલીમાં આજનો બપોરના ૨:૦૦ થી અત્યાર સુધીનો ૨ ઇંચ થી વધુ વરસાદ..હાલ રાત્રિ જેવું અંધારું થયેલ છે
Amare atyare 30 minit ma 2 inch thi vadhu varasad kadaka bhadaka sathe.
Sir 40 minit ma 2 ench varsad padiyo hju dhimo chalu chhe Jay shree Krishna
Sir, Dhoraji ma 3 o’clock 1houre ma 2 ench Dhodhmar varsad
Junagadhma gajvij Sathebhare varsad chalu
Sir amare 3.30 p.m. thi jor dar varsad chalu chhe Jay shree Krishna
Upleta supedi Jam Kandorana forcast mujab avirat labh chalu che sathe kudrat NN pan aape che.
Good afternoon sir ane mitro
About 2 vagya thi vrsd chalu che atisay bhayanak kadakabhadaka sathe jane abh fatyu hoy em
Sir..2.30 vagya thi bhare varsad chalu chhe amare…andharu akdum chhe…!
Vadodara ma 11.30 thi constant light rain chalu che
અંબાજીના ગ્રામ્ય વિસ્તારોમાં અતિભારે વરસાદ પડી રહ્યો છે હાલ..2-20 કલાકે થી….
Ok sir
Sar amare 2 day 6+varsad hashe
Vadodara ma 11.45am thi light rain Continuously chalu che.
ધોળકા માં સવાર 7 વાગ્યા થી અવિરત વરસાદ ચાલુ હળવો ભારે …અમદાવાદ અને બાવળા,સાણંદ માં પણ વરસાદ ના સમાચાર છે ..સવાર થી continue
Haal je bhaare varsad thayo chhe (2 inch thi vadhu) te Chomasu dhari ni East baju j thayelo chhe (Surendranagar ma Chotila, Chuda, Bhavnagar, Amreli, Gir Somnath, Junagadh na Visavadar, etc.)
Je jagya thi Chomasu vidaay lidhu tya praman ma limited varsad chhe…
અરે શાહ ભાઈ હું સર ની આગાહી ખોટી પડી એમ નથી કહેતો પણ છુટાછવાયા વરસાદ ની ગણતરી હતી અને એંસી ટકા સૌરાષ્ટ્રમાં સર્વત્ર સાર્વત્રિક વરસાદ થયો એમ.
સર કોલા બીજા વિક મા બે દિવસ થિયા કલર બતાવે છે તે આગોતરું સમજવું
Amare 20mm jetalo dhimi dhare saro varasad thayo.samagra gujarat na 212 talukama chella 24 kalak ma varasad thayo jemathi 153 talukama 10mm thi vadhu thayo.
લીલીયામાં 24 કલાકનો પોણા સાત ઇંચ વરસાદને હાથીગઢ માં સવા છ ઈશ વરસાદ. લીલીયા વિસ્તારના નદી નાળા બધા છલકાઈ ગયા હવે વરસાદ વધી ગયો છે.
Kalno botad gadhada Saro varsad Pavan sathe kapas na pak ne nuksan
કાલે રાત્રે 9 વાગ્યા થી ધીમી ધારે વરસાદ ચાલુ છે… હાલ પણ ચાલુ છે
આખી રાત ધીમો ધીમો વચ્ચે વચ્ચે ક્યારેક ધોધમાર,
હજુ પણ ધીમે ધીમે ચાલું જ છે.
સર આતો છુટોછવાયો નહીં પણ સર્વત્ર સાર્વત્રિક વરસાદ થયો.
Sir 10 tarikh jokham vari dekhay k nai ?
પાણ લાયક સારો એવો થયો
પક્ષિમ સૌરાષ્ટ્રમાં રાત્રે વરસાદ પહોંચતા ખુશી થઈ આગાહી તો કદાચ ઝાપટાં પડશે એવી હતી પણ ઝાપટાં કરતા વધારે હતો.વરસાદ તો ઘણો પડ્યો આ ચોમાસામાં અમારે પણ આ વરસાદ ની જ્યારે જરૂર હતી ત્યારે પડ્યો.કદાચ કોઈ ખેડૂત ભાઈઓ ને નુકસાન પણ કરે આ વરસાદ પણ એ કોને થશે જેને ટુંકી મુદતની મગફળી હશે તેને બાકી બધા ને ઘણો ફાયદો જ છે.કુવા માં પાણી તો ઘણું છે અમારે ડેમ પણ ઓવરફ્લો છે પણ વરસાદ જે આવ્યો એ પિયત કરતા વધારે ફાયદો કરશે.આ વરસાદ ભલે 1ઈસ હોય કે 2 હોય પણ પેલા વરસાદ પડતો હતો એક દિવસ માં 5 ઈંચ કે 10 ઈંસ… Read more »
અશોકભાઈ અને મિત્રો
જય માતાજી . અમારે રાત્રીના બે વાગ્યે જોરદાર વરસાદ પડ્યો હતો
Porbandar City Ma sanje 2 Zapta baad Raatre 11 vaga thi 1 kalak Pavan sathe Jordar Bhare Varsad Pdyo Haal Dhimi gatie Ave che.
સર &મિત્રો અમારે આજે બપોરે 15 mm ગઈ રાત્રે પણ15 mm હતો અત્યારે જોરદાર પડ્યો અડધી પોણી કલાક 9:15 થી ચાલુ છે અત્યારે ધીમી ધારે શાંત વરસાદ ચાલુ છે,,,
આજે અને ગઇ કાલે ભયંકર ગરમી બાદ ભારે ઝાપટાં સ્વરૂપે વરસાદી ઠંડક પ્રસરી
રાત્રિના દશ વાગ્યાથી જોરદાર વરસાદ શરૂ થયો છે
9.45pmવરસાદમિડીયમપવનસાથેચાલુ
Atiyare 10 min thi full chalu thyo che full pavan sathe jamnagar ma
10:00 pm thi madhaym gati thi varsad chalu, sathe pavan pan chhe.
ગાજવીજ સાથે ભારે વરસાદ ચાલુ
Sir, Dhoraji na Piplia gam ma Dhodhmar thodi var varsad avyo 1/2 ench
સરજી તમારે રાજકોટ મા વરસાદ હસે આજે થોડોક અમારી બાજુ પણ મોકલો ને . અમારે પશ્ચિમ સૌરાષ્ટ્ર મા ૨૫ થી ૩૦ જૂન મા સારો વરસાદ થયો તૈયાર બાદ ૨૦ થી ૨૫ જુલાઇ હોનારત થય. અને ૨૬ થી ૩૦ ઓગસ્ટ ફરી અતિવૃષ્ટિ થય. હવે પાછો ૨૬ થી ૩૦ મા થોડો વરસાદ જોયે સે આવી જય તો.
Vadodara ma sanje 6.30 thi light rain chalu che. aje vatavaran shant che, chela tran divas thi dar roj sanje varsad pade che.
Visavadar…heavy rain..9pm
ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો છે. ગોંડલ માં