Isolated To Scattered Light/Medium/Rather Heavy Rainfall Expected On Different Days Over Saurashtra, Gujarat & Kutch During 12th To 17th October 2024
12મી થી 17મી ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં અલગ-અલગ દિવસોમાં ક્યારેક છૂટા છવાયા તો ક્યારેક આઇસોલેટેડ વિસ્તાર માં ઝાપટા/હળવો/મધ્યમ/પ્રમાણમાં ભારે વરસાદની શક્યતા.
12th October 2024
Current Weather Conditions:
The line of withdrawal of Southwest Monsoon continues to pass through 29°N/86°E, Darbhanga, Hazaribagh, Pendra Road, Narsinghpur, Khargone, Nandurbar, Navsari and 20°N/70°E.
Conditions are favourable for further withdrawal of Southwest Monsoon from remaining parts of Gujarat, Madhya Pradesh, Jharkhand, Bihar, some more parts of Maharashtra, Chhattisgarh and some parts of Odisha, West Bengal & Sikkim during next 2 days.
The Well Marked Low pressure area over eastcentral Arabian Sea with the associated cyclonic circulation extending upto 5.8 km above mean sea level persists over the same region at 0830 hours IST of today, the 12th October 2024. It is likely to move west-northwestwards and intensify into a Depression over central Arabian Sea by morning of 13th October.
A cyclonic circulation lay over southeast Bay of Bengal & adjoining equatorial Indian Ocean and extended upto 5.8 km above mean sea level. Under its influence, a low pressure area is likely to form over southwest Bay of Bengal around 14th October.
An upper air cyclonic circulation over central parts of south Bay of Bengal lay over southwest Bay of Bengal at 3.1 km above mean sea level.
સ્થિતિ અને ઉપસ્થિત પરિબળો:
દક્ષિણપશ્ચિમ ચોમાસું પાછું ખેંચવાની રેખા 29°N/86°E, દરભંગા, હજારીબાગ, પેંદ્રા રોડ, નરસિંહપુર, ખરગોન, નંદુરબાર, નવસારી અને 20°N/70°Eમાંથી પસાર થતી રહી છે.
આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, મહારાષ્ટ્રના કેટલાક વધુ ભાગો, છત્તીસગઢ અને ઓડિશા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસું વધુ પાછું ખેંચવા માટે સ્થિતિઓ અનુકૂળ છે.
મહારાષ્ટ્રના દરિયાકાંઠે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર ગઈકાલનું વેલ માર્કંડ લો પ્રેસર આજે, 12મી ઑક્ટોબર 2024 ના IST 08.30 કલાકે મધ્ય પૂર્વ અરબી સમુદ્ર પર છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને 13મી ઑક્ટોબર સવાર સુધીમાં મધ્ય અરબી સમુદ્ર પર ડિપ્રેશનમાં તીવ્ર બનવાની શક્યતા છે.
દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન 5.8 કિમિ લેવલ સુધી વિસ્તરેલું છે. તેના પ્રભાવ હેઠળ, 14મી ઓક્ટોબરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં લો પ્રેસર ક્ષેત્ર બનવાની તેવી શક્યતા છે.
દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર નીચલા લેવલ માં છે.
Forecast For Saurashtra, Gujarat & Kutch 12th To 17th October 2024
Due to the Arabian Sea System, Isolated Areas (1% to 25% areas) on some days and scattered areas (26% to 50% areas) on other days of Saurashtra, Gujarat & Kutch expected to receive vaying amounts of Showers/Light/Medium/rather Heavy Rain during the forecast period.
A Low Pressure is expected to develop over Bay of Bengal and will have to be monitored for its further development and track for assessing the possibility of its effects on Gujarat State around the latter parts of the forecast period and fews days after the forecast period.
આગાહી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ તારીખ 12 થી 17 ઓક્ટોબર 2024
અરબી સમુદ્રની વેલમાર્કડ લો પ્રેસર/સિસ્ટમ ને કારણે, આગાહીના સમયગાળા દરમિયાન અમુક દિવસોમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના આઇસોલેટેડ વિસ્તારો (1% થી 25% વિસ્તાર ) અને અમુક દિવસ છુટા છવાયા વિસ્તારો માં (26% થી 50% વિસ્તાર) વધ ઘટ માત્રા માં ઝાપટા/હળવો/મધ્યમ/સામાન્ય ભારે વરસાદ પડવાની શક્યતા છે.
બંગાળની ખાડી પર એક લો પ્રેસર બનવાની શક્યતા છે અને તે વધુ મજબૂત થઇ શકે કે કેમ તેનું નિરીક્ષણ આગાહી સમય ના પાછળ દિવસો અને ત્યાર બાદ ના બેક દિવસ કરવું પડશે. તેમજ ગુજરાત રાજ્ય પર તેની અસરો નું મૂલ્યાંકન આગામી દિવસો માં કરવામાં આવશે.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી: સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Read Comment Policy – કમેન્ટ માટે માર્ગદર્શન વાંચો
How To Upload Profile Picture For WordPress – વર્ડપ્રેસ માં પ્રોફાઈલ પિક્ચર કેમ રાખવું
Arabian Sea ma 97A.INVEST System jema Ghumari vadad develop thay chhe.
Location 17.8N 70.8E
Click here for 97A.INVEST System (Source tropicaltidbits)
તારીખ 17 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણ આંધ્રપ્રદેશ દરિયાકાંઠે અને લાગુ ઉત્તર તમિલનાડુ દરિયાકાંઠાના પર નુ વેલમાર્કડ લો પ્રેશર યથાવત છે અને તેનું આનુષાંગિક UAC સરેરાશ દરિયાઈ સપાટીથી 5.8 કિમી સુધી વિસ્તરે છે જે વધતી ઊંચાઈ એ દક્ષિણપશ્ચિમ તરફ ઝુકાવ ધરાવે છે. આ સીસ્ટમ આગામી 06 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને નબળું પડી ને લો પ્રેશર મા પરીવર્તીત થાય તેવી શક્યતા છે. ❖ એક UAC પૂર્વ આસામ અને તેના આસપાસના વિસ્તાર પર છે અને તે સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી પર છે અને તેની સાથે ટ્રફ સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1… Read more »
Arb ma jaane ke Depression hoy eva clouds chhe.
સર આજ તો મસ્ત ભૂર પવન વાય છે
છેલ્લા 2 દિવસમાં વિંડી માં બંને મોડલો ઓકટોબર ..9…10..તારીખ ફોરકાસ્ટ મુજબ જ આવી ગયા !! 19…20.. ઓકટો. માં માવઠા ની શક્યતાઓ વધી
સાહેબ હવે નવી અપડેટ આપો ૨૦ થી ૨૪મી કાંઈક પ્રકાશ વાળો કેવી શક્યતા રહેશે સૌરાષ્ટ્ર બાજુ
સૌરાષ્ટ્ર ને કાંઠે વાદળો નો સમૂહ …આ નવું uac છે…લો પ્રેશર બનશે કદાચ…આના લીધે કદાચ ફરી થી 4 દિવસ વરસાદી માહોલ જોવા મળશે ક્યાંક ક્યાંક
સર હવે આ માવઠા અને વાદળછાંયા વાતાવરણ માથી રાહત ક્યારે મળછે ??અને ચોખ્ખુ હવામાન ક્યારે થાસે. જેથી કરીને ખેતીકામ સહેલુ થાય.
તારીખ ૨૦ ઓક્ટોબર થી ૨૩/૨૪ ઓક્ટોબર મા એક ભારે માવઠું મને લાગે છે મારા અભ્યાસ મુજબ
Ufff aa bafaro..ratre khulla ma pan rahevatu nathi..haji અણી toe kadhshe j !!
સર હવે સેયાડું પવન ક્યારે ચાલુ થશે
સર આ કહોટી આછા વાદળ કેટલા દિવસ રહેશે
4 થ્રેશર 80 મજુરો હવે એકાદ કલાકમા પુરુ,
આજે રાત્રે ખુલ્લા આકાશ નીચે પાથરેલ ઘઉંના બીયારણને વાવવાથી આખુ વર્ષ સંગ્રહ કરેલ અનાજ સડતુ નથી.
Sir aje new update aapso
Sir aa weather us lighting ma vijadi batave se ..pn plas and round na je symbol se te su kahva mange…?
Sir 18 thi 22 October ma badha model varsad batave che have tamari mahor ni jarur che.
Aa kai type ni system sakriya thai che
Kai khabar j nathi padti
Aama roj 7 vage ne dhadbadati bolave che
સર હવે આ કેટલા દિવસ છે અને આગામી દિવસોમાં કેવુ વાતાવરણ રહી શકે?
Sir મારો સવાલ એ છે કે ક્યારેય એવુ બનેલુ કે ગૂજરાત થી છેક કેરળ સુઘી એકજ દિવસે ચોમાસુ વીદાય થયેલ હોય. બીજુ એ કે 700hpa માં 22 તારીખ આસપાસ કચ્છ, સૌરાષ્ટ્ર ઉપર યુએસી બતાવે છે પણ ભેજ ઓછો બતાવે છે તો શુ હજૂ માવઠા ની શક્યતા હોઈ તો અપડેટ વહેલી આપજો પ્લીઝ …
20,21,22 ma imd gsf batave to sakyata 6e?
Sar 20 varu suthase.???
Sir Aa arbi no mal khutto nathi kyar thi bandh thashe ? Kheti ma motu nukshan chhe.
Chhela Thoda varso thi ghana centre par 1000 mm + varsad padvo te samanya vaat Thai gai chhe. Gujarat ma overall average rainfall vadhyo chhe.
Sir pavan kedi vadse bfaro jajo chhe
all over sep/oct ma bob ma low banvanu praman dar varse vadhtu jay che
pacafik pls no saharo malto rye che etle
aa varse navu e kevay k chomachu withdawal ane bob ma back to back low
ek sathe thaya etle
badha low west direction ma chalya ane arab ma aavine majboot thay che
jo thoduk aaghu pachu that withdrawal ma to varo padi jat
મિત્રો મારા અંદાજ મુજબ હજુ વરસાદ જવાનો નથી ૨૨ સુધી.
Porbandar city Ma sanje 5 thi 7 vache 2 kalak amuk area ma bhaynkar Gajvij sathe Saro varsad pdyo ane Amuk area ma chatta j padya hta.Toye Rainfall Data ma matra 8 mm
Porbandar jilla na gramya vistaro ma pan sanje Bhare varsad pdyo ane 2 jagya e vijdi padi.
Sirji dharya karta aa round ma saurashtra ne bav vadhu mar padyo
9pm gajvij sathe varsad chalu
Sr…જય શ્રી કૃષ્ણ. .. જય મા ખોડલ…
મે કહેલું કે ..ચિત્રા… ઘેલી હાથિયા ના ઓવારિયા તાણે ……અમારે આજે 4. ઇંચ પડી ગયો. પેલો વરસાદ બીજે નોરતે થયોટો..6 નોરતાં વર્સિયો વચ્ચે 2 દિવસ ખાલી ગયા તા … ત્યારબાદ. અગિયારશ .. ચવદસ… આમ 8 વખત વારો અવિયો…કુલ 8 ઇંચ થી પણ વધારે વરસાદ થયો…લગભગ ખેડૂત ને 50%જેવી નુક્સાની અમારે અહી. .મારા અડદ ઉભાસે વાઢવા પડશે કે……….
…………… કુદરત….કરે ઈ……….. ખરિ…
Sir amara area ma darroj khetar bahar pani nikdi Jay che . Dasera na divse to 7 inch hato.
Have mandavi nu puru thai gyu
Marchi, kapas ma pan bov nuksani che
શિયાળુ પવન ક્યારથી ચાલુ થશે ઠંડો ભુર પવન
અમારે આજે પણ એક કલાક મુશળધાર વરસાદ પડ્યો
Jsk sir, Forcast mujab labh chalu. bar bar lagatar
Junagadh ma 2 ench jetlo khabki gyo 1 klakma sir
ભયંકર ગાજવીજ સાથે આ રાઉન્ડમાં બીજી વખત વારો આવ્યો છે નુકસાની વધતી જાય છે
Dholka ma gavij jode zordar zhaptu bapore
Sir ajey bhaikar thi ati bhainkar gaj vij
Junagadh ma dhodhmar varsad chalu
સર સૌરાષ્ટ્ર માં કેટલા દિવસ માવઠા ની સકયતા
માળિયા હાટીના માં વરસાદ અવિરત રોજ ના સમયે ચાલુ જ આજે પણ સારો એવો લાભ આપી રહ્યો છે
Sir bhur kedi besshe ? Kyo jarak .
તારીખ 16 ઓક્ટોબર 2024 આજની પરિસ્થિતિ ભારતીય હવામાન વિભાગ અનુસાર મીડ ડે બુલેટિન ❖ દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પરનું ડિપ્રેસન છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને તે આજે 16 ઑક્ટોબર 2024 ના રોજ ભારતીય સમયાનુસાર સવારે 08:30 કલાકે અક્ષાંશ 12.3° N અને રેખાંશ 83.0° E નજીકના સમાન પ્રદેશ પર કેન્દ્રિત હતું. જે ચેન્નાઈ (તામિલનાડુ) ના લગભગ 320 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં, પુડુચેરીના 350 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં અને નેલ્લોર (આંધ્ર પ્રદેશ) ના 400 કિમી દક્ષિણપૂર્વમાં સ્થિત છે. આ સીસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધે અને 17 ઑક્ટોબરની વહેલી સવારે ચેન્નાઈની નજીક, પુડુચેરી અને નેલ્લોર વચ્ચે ઉત્તર તમિલનાડુ –… Read more »
Sirji aaje kevi sakyta Rajkot morbi baju ?
બંગાળની ખાડી પર એક લો પ્રેસર બનવાની શક્યતા છે અને તે વધુ મજબૂત થઇ શકે કે કેમ તેનું નિરીક્ષણ આગાહી સમય ના પાછળ દિવસો અને ત્યાર બાદ ના બેક દિવસ કરવું પડશે. તેમજ ગુજરાત રાજ્ય પર તેની અસરો નું મૂલ્યાંકન આગામી દિવસો માં કરવામાં આવશે. સાહેબ તમે જેમ અગાઉ ની અપડેટ મા જણાવેલ તેની અસર હવે કેવીક થવાની છે તેનું મૂલ્યાંકન થય શકે તેમ હોય તો જણાવવા વિનંતી કારણ કે અમારા વિસ્તાર મા ગત રાઉન્ડ મા તો ભગવાને બચાવી લીધા છે અને હવે મગફળી સાવ પાકી ગય છે તો થોડો આવતા ચાર પાંચ દિવસ નો પ્રકાશ પાડો તો સારું આભાર… Read more »
ગઈ કાલે વરસાદનો ચોથો દિવસ 80 વિઘાના પાથરા પડ્યા છે,
તળાવમા રહેવુ હોય તો મગરથી નો બિવાય ખેડુતમિત્રો.
(વર્ષ ખેડુતોનુ)
Sir aa varsad system related chhe..to pan mandani type no kem pade chhe..? Means…akho divas akash clear ane tadako…sanje achanak vadad avi jay chhe..avu kem..?
Aaj to ritsar nu tandav htu bhayankar kadaka bhdaka vijdiyu hre varsad tuti pdyoto befam…almost 1 kalak ryo varsad pani pani kri didhu…Scooter addha dubi gyata mand ghre pochanu evo varsad pdyo aaj Rajkot West side
સર હવે આવતા દિવસો મા માવઠા માથી રાહત મળછે???
અતી ભારે ગાજ વીજ સાથે રાજકોટ માં છેલી 30 મિનિટ થી વરસાદ શરૂ છે
Jay mataji sir…aaje amare 6-30 pm 20 minit varsad aavyo madhyam gatiye…
30 minit full gaj vij sathe varshad ayvo…