Current Weather Conditions on 15th June 2018
As per IMD :
The Northern Limit of Monsoon (NLM) continues to pass through Lat. 19°N/ Long. 60°E, Lat. 19°N/ Long. 70°E, Thane (including Mumbai), Ahmednagar, Buldhana, Amraoti, Gondia,Titlagarh, Cuttack, Midnapore, Lat. 24°N/ Long. 89°E, Goalpara, Baghdogra and Lat. 27°N/ Long. 87°E. Further advance of southwest monsoon is not likely during next one weak due to the likely prevalence of weak monsoon pattern.
Strong dust raising winds of the order of 25-35 kmph likely to continue over Rajasthan, Punjab, Haryana, Chandigarh & Delhi and West Uttar Pradesh during next 24 hours. The density of dust loading is likely to decrease from today evening, with the likely development of weather systems leading to thundershowers over parts of northwest India.
IMD Advance Of Southwest Monsoon Map (click ‘Latest Advance for Latest Map)
સૌથી ઉપર ની લીલી લીટી ના છેડે જે તારીખ હોઈ તે તારીખે લીટી ની નીચે ના ભાગ માં બધે ચોમાસું પોંચી ગયું છે તેમ સમજવું.
લાલ ત્રુટક લીટી જે તે વિસ્તાર માં નોર્મલ ચોમાસું બેસવાની તારીખ દર્શાવે છે
The date shown at the end of green line shows that the Southwest Monsoon has set in over areas below the green line on that date.
The red dashed line shows the normal date of onset of Southwest Monsoon over various regions
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
હાલ ની પરિસ્થિતિ અને નિચોડ:
ચોમાસુ દેશ લેવલે સ્થગિત છે. ચોમાસુ રેખા હાલ 400 થી 500 કિમિ નોર્મલ થી પાછળ રહી ગઈ છે.
એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નો ટ્રફ રૂપે 64એ અને 34 ન ઉપર 5.8 કિમિ ની ઉંચાઇએ છે.
એક યુએસી છે જે પંજાબ અને લાગુ પાકિસ્તાન ઉપર એક યુએસી છે જે 1.5 કિમિ ની ઉંચાઇએ છે.
ઓફશોર ટ્રફ કર્ણાટક થી કેરળ સુધી સી લેવલ ઉપર છે.
પવન નું જોર વધુ છે.
ગરમી નોર્મલ નજીક છે. ભેજ ને હિસાબે બફારો લાગે પણ પવન ને હિસાબે થોડો ફરક પડે છે. ભાવનગર માં ગરમી 40.8 C હતી જે નોર્મલ થી 3 સC ઉંચુ ગણાય. બાકી સેન્ટરો માં નોર્મલ નજીક તાપમાન હતું.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 15 જૂન થી 22 જૂન 2018
આવતા ચારેક દિવસ છુટા છવાયા ઝાપટા/ હળવો વરસાદ થવાની શક્યતા છે, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાજુ. હાલ સાર્વત્રિક મોટો વરસાદ ના સંજોગો નથી. 10 દિવસ થયા પવનો ઝડપી ફૂંકાય છે. આ પવનો દક્ષિણ પશ્ચિમ તરફ થી ફૂંકાય છે જે 17 તારીખ સુધી વધુ રહેશે ત્યાર બાદ થોડી રાહત બેક દિવસ અને ફરી થોડો પવન માં વધારો થશે. હાલ નોર્થ વેસ્ટ ઇન્ડિયા માં 990 મીલીબર (નોર્મલ 995 મીલીબાર) અને અરબી સમુદ્ર માં 1010 મીલીબર પ્રેસર છે જેથી ગ્રેડિયન્ટ (તફાવત) નોર્મલ થી વધુ છે એટલે પવન વધુ ફૂંકાય છે. તાપમાન માં નોર્મલ નજીક રહે ક્યારેક થોડું નીચું પણ થાય. નીચા લેવલ માં ભેજ સારો છે 0.75 કિમિ અને 1.5 કિમિ ની ઉંચાયે, પરંતુ 3.1 કિમિ ની ઉંચાયે પવન અતિ સૂકા છે.
ચોમાસા નું હાલ નું તારણ :
ચોમાસા ની આગેકૂચ દેશ લેવલે આવતા પાંચ સાત દિવસ સ્થગિત રહેશે.
Current Situation and Conclusions:
There is an Off-shore Monsoon trough at sea level along Karnataka to Kerala Coast.
There is an Upper Air Cyclonic Circulation over Punjab and adjoining Pakistan at 1.5 km above mean sea level.
There is a fresh Western Disturbance as a trough at 5.8 km above mean sea level along Long. 64°E to the North of Lat. 32°N.
Saurashtra, Gujarat & Kutch: 15th to 22nd June 2018
Winds are mainly blowing from Southwest & Westerly direction and will continue to blow during the forecast period, due to higher pressure gradient between Northwest India and Arabian Sea at 10N. High winds till 17th June and 18th/19th it would decrease and again pick up after on 21st/22nd June. Scattered showers/light rain expected mainly over South Saurashtra & South Gujarat next four days and then intermittent during the rest of forecast period. Widespread meaningful rainfall possibility is limited during this period. Temperature will be near normal to slightly below normal on some days. Low level humidity is high, however the higher level (3.1 km above mean sea level) air is dry.
Overall Monsoon Situation:
Advance of Southwest Monsoon expected to remain dormant for at least next five to seven days. The current Northern Limit of Monsoon line is about 400 to 500 km behind Normal Onset schedule. Good rainfall expected over Western Indian coast from Konkan to Kerala and over Northeastern States.
Caution: Please refer/rely on IMD/RSMC Bulletins/Advisories for Storms & Weather related matter.
સાવચેતી:
સ્ટોર્મ કે હવામાન અંગે ની માહિતી માટે ભારતીય હવામાન ખાતા/ગવર્મેન્ટ ના બુલેટીન/સુચના પર નિર્ભર રહેવું.
Good afternoon Sir. 700 hpa જોતા એવું લાગે છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર એક UAC તારીખ 25 થી આકાર લઈ રહ્યુ છે. God bless to all friends
Siri uacjvu hoy to kem jovay shikhdavis please
Monsoon Agad vadhavana chance khara have Sir
Sir kedin thase varsad ?
ધીમે ધીમે અરબી સમુદ્રમાં વાદળો નૂ આગમન ચાલુ થયુ છે
sir Aaj to cola Full mojma Aavi gya ho Have to gas no noj nikre Have to dairect Aapda modha ma Aavse!
Sir anti cyclone week thayu etle chomasu agal vadhse evu imd kahe che.
Sir sachu che e vaat??
Sir aje pavan sav ocho pavan che ane bafaro bahu che to kai varsad ni sambhavana che?
Sir news ma ave che k 25 thi 28 tarikh ma gujrat ma sarvtrik varsad thase tmare su jevanu thayh???
Date 28-29 june na bob ma aek system creat thay rahi che…ane west direction ma agal vadhati vadhati majboot bane che…parantu aaani shakyata 50%gani shakay atyare..
Sir samchar ma aje avu aviu ke bhare varsad padse tamaru su kevanu che
Sir abhyas karta avu lage che next week ma varsad pade avu lage che… cola 6 t 7 divas thya positive batavae che…
સર ગુજરાત તો હવે કાળમિન પાણો બેસી ગયો છે હવેતો પડ ફરેતો શારૂ
૨૫ થી પડ ફરે એવું લાગે છે સુરત બાજુથી
Sir varsad mate high pressure and low pressure nu shu important che ???
Mane nathi lagtu k aaji vakhar varsad bou pade chomasu fog jase sir ji
ભગવાન થી કોઇ મોટા નથી
સૌ રુતુ નો સમય વોઈશે
અહીં ઘણાં ભાઈઓ કોમેન્ટ કરે છે કે આપણા નશીબ મા ઓછો વરસાદ છે. પરંતુ સરે કહ્યુ તેમ તેનો યોગ્ય રીતે સંગ્રહ થતો નથી. આ માટે હૂ સર્વે ને ઇઝરાયલ દેશ ની વાત કહેવા માગું છું. ઇઝરાયલ નો વાર્ષિક વરસાદ છે ફક્ત પાંચ થી છ ઈંચ. હવે આ દેશ ની સીસ્ટમ જોવા જેવી છે. ત્યા દરેક ગામમાં તળાવ ને પ્લાસ્ટીક થી કવર કરેલૂ હોય છે જે થી જમીન પાણી ચૂસી ના લે. દરેક ગામમાં કૂવા ઓ એકબીજા સાથે અંડરગ્રાઉન્ડ જોડાયેલા હોય છે જેથી જરૂર પડે ત્યારે ગમે ત્યાં પાણી ટ્રાન્સફર કરી શકાય. આ બધું કામ કરવા માટે દ્ઢ સંકલ્પ કરવો પડે… Read more »
Bhai Gujarat ma varsad par bhare GST lagadel lage chhe.
Sir aapana kamnasib chhie Karan ke aapana purvjo varasad ni rah jota jata rhya Ane aapane pan jata rahisu karnke aapane kyarey purto Ane jaruriyat mujbno varasad thato nthi kayam ghat rahe chhe
Ashok sir fainal kaho varsad kyare aavse
સર બંગાળ ના અખાત માં કાઈ હલચલ સે
Sir aa kevi maya kudarat ni gujarat ni ajubaju vadalono samuh dekhay che pan gujarat ma ak pan nai avu kem.. Pls answer apo.
Sir…..
Wonderground ma bhanvad mate “the location could not be found ” evu lakhelu aave chhe..
Aaje pan aavu j lakhelu chhe
Bob na system bane chee tevu sanj samachar ma aavyu te sachu ganay
Sir Arab maa vadado dekhaiche koi system che ?
રોણ તપ્પે, મેરગેસર વાય તો આધર માં વરસાદ સારો થાય
(રોણ નામનો નક્ષત્ર તાપ બહુ આપે જે જુન માસની શરૂઆત માં હતો અને ખુબજ તાપ હતો, પછી મરગેસર વાય એટલે પવન બહુ લાગે જે હાલમાં લાગી રહ્યો છે અને… તો આધર મા વરસાદ બહુ થાય હવે 22 જુનથી ચૌદ દિવસ આધર નક્ષત્ર શરૂઆત થાય છે અને બીજી એક કહેવત છે ટીટોડીના ઈંડા જેટલા ઉપર એટલો વરસાદ સારો તો આ વર્ષે ટીટોડીના ઈંડા પણ ઉપર ટેકરા પર છે
સર અકિલા વાળા કહેછે 3-4 દિવસ મા દ. ગુજરાત મા ભારે વરસાદ થશે અરબી સમુદ્રમાં અપર એર સરકુલેશન સર્જાયુ છે
Sir
Last 6 day thi satellites imeag ma 25 this varsad mate positive batave 6
Pan Gujarat ma avato varsad late late thato Jay 6 aje 25 tarikh vadi imeag aje 28 tarikh ma batave 6
Sir aaje imd ma monsoon sa mate aagad no chalyu tena vishe mahiti aapeli chhe j mara level baar ni chhe
But sir mjo ane thodu biju j lakhel chhe imd ma te tuk ma samjav so…
Tamari pase time nathi but little bit in gujarati.plzzz sir
Sir 600 hpa ma ak uac se goa pse right .
Sr maru email sachu se
Sir
cola ma ketala time change thay?
Friends, good news as per IMD, south west monsoon will advance in 2 to 3 days. So I hope sir will also give us good news in next post
Sir excuse me pan maro saval a chhe ke atyare Madhya Pradesh ane Delhi ane Rajasthan ane Maharashtra par je thunderstorm batave chhe te kai system Na karane thay rahya chhe?
Sir
Have to varsad karta pan, tamari navi update ની rah se.
Chomasu kyare avase!
Sir aa mjo madden julian oscillation su che ane te indian monsoon ne kevi rite affect kare
Sir,
Arbi samudrama je sistem chhe te aavnara divso ma gujrat taraf aagad chaal se?
Arabi samudra ma upper air circulation che jethi bhare varsad thashe tem have man vibhag kahe che to shu varsad ni sambhavana che sir
Varsad avse
The Southwest Monsoon could not advance further….
(Baaki delete karyu Karan Copy paste page bahar nikadi jaay.
MJO meaning samjavone plz…… Moderator)
sir
imd temana bulletin ma kahe se sw monsoon weak padava nu karan MJO chhe. right??aetale maro saval yese ke aa paribana karne sytem develop nathi thai ghana time thi??
Wind direction now changed north-west ans speed down up to 15-20 km/h. @ Jam Khambhali.
Sir cola 1ane2 maje sudharo dekhay chee Te ketla taka sachu lage
વરસાદ ઓછો થવાનું કારણ છે ENGLISH MEDIUM SCHOOL ની વધતી સંખ્યા..
કેમ કે ત્યાં “આવ રે વરસાદ “ના બદલે ” RAIN RAIN GO AWAY ” શીખવાડવામાં આવે છે અને નાનાં બાળકોની પ્રાર્થના ભગવાન વહેલી સાંભળે છે.
Sir Mari madad Karjo hu korama magfali vais tenemathe 4divas varsad n aave toi nuksan nathi thatu paku thai tena 24kalak Pahela mane masej ma javab aapjo mane kyal se tame korma vavane salah nathi aapta pan Mari isa se
Varsad na Kai vavd se
Korade kapasiya sopi didha
Have avi Jay to saru
Sir badha model 28.29 ma varsad nu saru dekhade chhe end 30. 1 .2.3 date MA vadhare saru dekhade chhe. to tame thodu aagotru endhan aapo to saru.pls.thanks
Sir could banse Gujarat upat
Sir
Profile pic. Barobar chhe it’s my heart